ચોક્કસ તમે પણ નહીં જ જાણતાં હોય ઈન્ટરનેટ કેવીરીતે ચાલે છે, અને શા માટે તેનાં કેબલ દરિયામાં પાથરવામાં આવે છે? જાણો વિગતે……

0
140

મિત્રો આજના જમાનામાં આપણે એક કલાક તો સુ એલ દિવસ ખાધા પીધા વગર રહી શકીએ છીએ,પણ એક કલાક તો સુ એક મિનિટ પણ ઇન્ટરનેટ વગર રહી શકતા નથી.સુ તમે જાણો છો કે આ ઇન્ટરનેટ આવે છે,કઈ થી અને તે કામ કેવી રીતે કરે છે.કોઈને થોડી સ્પીડ મળે છે તો કોઈને વધારે સ્પીડ મળે છે.કેમ અલગ અલગ કંપની વાળા અલગ અલગ પ્લાન આપે છે.અને આ ઈન્ટરનેટના મલિક કોણ છે.અને મારી જોડે પોહચે છે કેવી રીતે,મિત્રો તમને લાગતું હશે કે આ નેટ કામ કેવી રીતે કરે છે.તમને એમ હશે કે આ સેટેલાઇટ થી ચાલતું હશે.અને પોતાનું નેટવર્ક પુરી દુનિયામાં પાથરી રાખતું હશે.અને ત્યાંથી મોકલતા હશે.આમ તો આ નેટ ફાઇબર કેબલથી ચાલે છે.તમે વિચારશો કે આપણી પાસે તો મોબાઈલ છે તો મોબાઈલમાં કેબલ કેવી રીતે લગે.

જેમ કે તમારા ટાવરથી લઈને તમારે જ્યાં જવું હોય ત્યાં સુધી એક કેબલ નાખેલો હોય છે.હવે અમે તમને એક સીધી રીતે સમજાવીએ.આમતો નેટને તમારા સુધી આવતા આવતા ત્રણ કમ્પનીઓ થી થઈને આવવું પડે છે,જેમાં પેહલી tr1 કંપની જે એ કંપની છે.જે પુરી દુનિયા માં દરિયામાં કેબલ નાખીને રાખે છે.આ નેટ એકદમ ફ્રી હોય છે,તમે વિચારશો કે ફ્રી કેવી રીતે.જેમકે તમે તમારા ઘરમાં હોય અને તમારી ઓફિસ ઘરથી બે કિલોમીટર દૂર હોય તો તમે ત્યાં કેબલ નાખી દો આ કેબલ બે કમ્પ્યુટર થી જોડાયેલ હોય છે.આવી જ રીતે નેટ તમારા સુધી પોહચે છે.તેવી જ રીતે tr1 કંપની દરેક દેશમાં પોતાના કેબલ પાથર્યા છે.અને દરેક દેશને કનેટક કરી દે છે.અને પછી તમારા સુધી પોહચે છે.

મિત્રો આજના ટાઈમમાં ભારત દેશમાં આપણે ત્રણ કલાક જમ્યા વગર પણ રહી શકીએ છીએ અને પાણી પીધા વગર પણ રહી શકીએ છીએ પણ એક કલાક ઇન્ટરનેટ વગર રહેવું બહુ મુશ્કેલ છે પણ આપણે કોઈ દિવસ વિચાર્યું છે કે ઇન્ટરનેટ કામ કઈ રીતે કરે છે ક્યારેક કોઈને વધારે સ્પીડ મળે છે તો ક્યારેક કોઈને ઓછી સ્પીડ મળે છે કેમ અલગ અલગ ટેરિફ પ્લાન અલગ-અલગ ઓપરેટર આપે છે અને આ ઈન્ટરનેટ નો માલિક કોણ છે ઈન્ટરનેટ આપણા સુધી પહોંચે છે કઈ રીતે તો નીચે વાંચો આ બધા જ સવાલોનો જવાબ.

તો મિત્રો ઇન્ડિયાને મેળવીને જ આખું વિશ્વ છે તે ઇન્ટરનેટ સાથે કનેક્ટ છે પણ આપણે કોઈ દિવસ એ નહીં વિચાર્યું હોય કે ઇન્ટરનેટ કામ કઈ રીતે કરે છે તમને લાગતું હશે કે આ સેટેલાઇટથી ચાલે છે પણ મિત્રો તમને નહી ખબર હોય આ ઇન્ટરનેટ 99.99 ટકા ચાલે છે ઓપ્ટિક ફાઈબર કેબલ થી તમે વિચારી રહ્યા હશો કે હું તો મોબાઈલ થી ઈન્ટરનેટ ચલાઉ છું તો મોબાઈલમાં કેવીરીતે કેબલ લાગી રહ્યો છે.તો જુઓ જે પણ ટાવરથી તમારા સુધી નેટવર્ક પહોંચે છે ત્યાં સુધી કેબલ પાથરેલો હોય છે તો મિત્રો હું તમને પૂરી રીતે સમજાવું છું કે તમારા સુધી ઈન્ટરનેટ પહોંચતા-પહોંચતા અલગ-અલગ ત્રણ કંપની થી ભાગ પડે છે.

અને એમાં પહેલું છે T.R 1 કંપની આ એ કંપની હોય છે જેને આખી દુનિયામાં સમુદ્રના અંદર પોતાના કેબલ પાથરેલા હોય છે હવે મિત્રો જો ઇન્ટરનેટ જે છે એ બિલકુલ મફત હોય છે માની લો કે તમે તમારા ઘરમાં છો અને તમારા ઘરથી તમારી ઓફિસ બે કિલોમીટર દૂર છે તો તમારા ઘરથી તમારી ઓફીસ સુધી એક કેબલ પાથરી દો અને એ લાઈનની સાથે તમારા બંને કોમ્પ્યુટર કનેક્ટ કરી દો તો હવે એમાં તમારા પૈસા લાગ્યા ફક્ત આ વાયરના અને વાયરના મેન્ટેનન્સના તો આ રીતે એક પ્રકારે ઇન્ટરનેટ ફ્રીજ છે હવે આમાં ટી આર વન કંપનીએ શું કર્યું છે કે આખી દુનિયામાં તેમને સમુદ્રના વચ્ચે પોતાનાં કેબલ પાથરેલા હોય છે અને બધા દેશોમાં પોતે સર્વિસ આપે છે.હવે આ ઈન્ટરનેટને દેશમાંથી તમારા રાજ્યમાં લાવવાનું છે રાજ્યમાંથી તમારા સિટીમાં લાવવાનું છે અને સિટી માંથી તમારા સુધી પહોંચાડવાનું છે તો નીચે વાંચતા રહો કે કઈ રીતે પહોંચે છે.

ઉપર જે ફોટામાં તમે જોઈ રહ્યાં છો જે કેબલ પાથરેલો છે તે આખી દુનિયાની અંદર પાથરેલો હોય છે સમુદ્રનાં વચ્ચે બધા દેશોને કનેક્ટ કરવા માટે જેનાથી ઇન્ટરનેટ કનેક્ટ થઈ શકે છે અને આજે કેબલ છે તેને ઓપ્ટિક ફાઈબર અથવા સબમરીન કેબલ પણ કહેવામાં આવે છે.આજે કેબલ પાથરેલો હોય છે એની અંદર નાના-નાના કેબલ હોય છે જે એકદમ નાજુક અને પાતળા હોય છે અને દરેક કેબલની અંદર સો GB પર સેકન્ડ ની સ્પીડ હોય છે તો આ આ હતી TR 1 કંપની તો હવે આગળ જાણીશું TR 2 કંપની વિશે.

TR 2 કંપનીએ છે જે ભારત દેશમાં પોતાના ટાવર ઉભા કર્યા છે અને ત્યાંથી બધા નેટવર્કને સર્વિસ આપે છે જેવી રીતે કે રિલાયન્સ આઈડિયા એરટેલ વોડાફોન આ બધી કંપનીઓને પોતાની સર્વિસ પ્રોવાઈડ કરે છે તો આને કહેવામાં આવે છે TR 2 કંપની અને આની સાથે સાથે એક TR 2 કંપની પોતાની એવી છે કે જે રિલાયન્સ છે જી હા દોસ્તો રિલાયન્સે પોતાના કેબલ પાથરેલા છે આખા એશિયામાં જેથી તે લોકોને ફ્રી ઇન્ટરનેટ આપી શકે છે અને રિલાયન્સ એક એવી કંપની છે કે જે ભારત દેશમાં સૌથી વધારે પોતાના પર્સનલ ટાવર ધરાવે છે તો આ હતી TR 2 કંપની.

અને હવે જાણીશું TR 3 કંપની વિશે TR 3 કંપની કોને કહેવામાં આવે છે તે આપ જાણતા હશો જેમકે આઈડિયા એરટેલ રિલાયન્સ વોડાફોન આવી સર્વિસ આપતી જે કંપની છે તેને કહેવામાં આવે છે TR 3 કંપની જે લોકો TR 2 કંપની પાસેથી લઇ અને આપને આપણા સુધી ઈન્ટરનેટ પહોંચાડે છે અને આપણી પાસેથી પૈસા લઇ અને અમુક ટકા કમિશન TR 2 કંપનીને આપી દે છે અને TR 2 કંપની એમનું કમિશન રાખી અને TR 1 કંપનીને આપી દે છે તો આવી રીતે ચાલે છે આખા વિશ્વમાં ઈન્ટરનેટ.

સ્ટિફન હૉકિંગ્સ ની વાતમાં દમ છે બોસ. એક આવી જ ટેકનોલોજી છે …ઈન્ટરનેટ ! આજ નો માનવી જમ્યા વગર દિવસોના દિવસો પણ પસાર કરી શકે , પણ એક જ શરત …તેની પાસે ઈન્ટરનેટ અને સ્માર્ટફોન કે લેપટોપ આપવું પડે. હશે આવા તો કેટલાય ! શું આજના માનવી ને ઇન્ટરનેટ વગર ચાલે ? હું સ્વાભાવિક રીતે કહું તો સંજોગો ખરાબ હોય કે કોઈ કારણોસર ઈન્ટરનેટ બંધ હોય તો પણ મને તો ઓછામા ૨-૩ દિવસે એક વાર તો ઈન્ટરનેટ જોઈએ જ, ખબર નથી કેમ !

મને વિશ્વાસ છે કે ઈન્ટરનેટ એટલે શું ? તેનો ઉપયોગ શું થાય એ બધું મારે જણાવાની જરૂર નથી. તમે બધા તેનાથી ખુબ જ પરિચિત છો. પણ તમને ક્યારેય એવો સવાલ થયો ? કે …આ ઇન્ટરનેટ નો માલિક કોણ ? આ ઈન્ટરનેટ તમારા સુધી કઈ રીતે પહોંચ્યું ? તો આજે તેના વિષે થોડું ઘણું જાણીએ.ઈન્ટરનેટ કઈ રીતે શરુ થયું ? કોણે શોધ કરી અથવા બનાવ્યું .બીજી બધી શોધો જેવી કે બલ્બ,ટેલીફોન ની જેમ ઈન્ટરનેટ કોઈ એક વ્યક્તિ દ્વારા ઉદ્દભવ નથી થયું . ઈન્ટરનેટની શરૂઆત અમેરિકાની સરકાર દ્વારા “કોલ્ડ વોર” દરમિયાન હથિયાર તરીકે થઇ હતી. તે દરમિયાન વિજ્ઞાનીઓ, સંશોધકો, રીસર્ચ કરનાર વગેરે એક-બીજાને ડેટા મોકલવા કરતા હતા.

ઈ.સ. ૧૯૫૮ અમેરિકાના ડીપાર્ટમેન્ટ ઓફ ડીફેન્સ દ્વારા કોલ્ડવોર દરમિયાન વધુ સારી રીતે કોમ્યુનીકેશન થાય તે માટે ARPAnet નામની સંસ્થા સ્થાપવામાં આવી. જેનું કામ એક એવી નેટવર્ક સિસ્ટમ બનવાનું હતું કે જેનાથી એક કોમ્પ્યુટરથી બીજા કોમ્પ્યુટર સુધી મેસેજ કે ડેટાની આપ-લે થઇ શકે.ઈ.સ. ૧૯૬૯૧૧ વર્ષની મેહનત પછી એક ટપકા જેટલી સફળતા તો મળી. ઈતિહાસમાં પેહલી વાર બે કોમ્પ્યુટર વચ્ચે એક મેસેજ મોકલાયો. મેસેજ હતો… “LOGIN”, જેમાંથી બીજા કોમ્પ્યુટર સુધી “LO” જ મેસેજ જ રીસીવ થયો. પણ ગમે તે …આ ઘટના પરથી સાબિત તો થઇ ગયું કે બે કોમ્પ્યુટર વચ્ચે કોમ્યુનીકેશન થઇ શકે છે. અને આમ નેટવર્કની શરૂઆત થઇ.

ઈ.સ. ૧૯૭૧રે ટોમલીન્સન નામના સંશોધકે એક એવી સિસ્ટમ માટે કામ શરુ કરી દીધું કે જેનાથી આ નેટવર્કની મદદથી કોમ્યુનીકેશન થઇ શકે. જેના પરિણામ રૂપે ઈલેક્ટ્રોનિક મેઈલ એટલે કે ‘ઈ-મેઈલ’ નો જન્મ થયો. ટોમલીન્સનની આ સિસ્ટમની મદદથી નેટવર્કની અંદરો-અંદર મેઈલ કરી શકાતો હતો.આ પછી નેટવર્કને લગતી અને શોધો થઇ . અનેક લોકોએ તેમની ક્ષમતા પ્રમાણે પોતપોતાનો ફાળો આપ્યો. એક પછી એક DNS, DHCP, FTP વગેરે જેવા નેટવર્કમાં અલગ અલગ કામ માટે પ્રોટોકોલ આવવા લાગ્યા. પણ નેટવર્ક એ હજુય ઓફીસ કે લેબ પુરતું જ મર્યાદિત હતું. જેને કોઈ તમારા મારા જેવો કોઈ સામાન્ય માણસ માટે નહતું.