ચોક્કસ તમે નહીં જ જાણતાં હોય કેફેકટરીમાં લિપસ્ટિક કેવીરીતે બને છે, થોડો સમય કાઢી જરૂર વાંચજો….

0
650

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજે તમને જણાવીશું લિપસ્ટિક કેવી રીતે બનાવવામાં આવે છે તો ચાલો વાહલા મિત્રો જાણીએ.તો દોસ્તો આજે અમે તમારા માટે લઈને આવ્યા છે ફેક્ટરીમાં બનવા વાળી એવી વસ્તુઓ જેને આજથી પહેલા ક્યારેય ફેક્ટરી માં બનતા જોઈ હશે નહિ. દોસ્તો તમે પણ જાણવા માંગો છો કે આ તમારા રોજ-બરોજ માં ઉપયોગ થતી વસ્તુઓ કેવી રીતે બનાવવામાં આવે છે તો આ જરૂર જુઓ.

લખોટી- દોસ્તો તમે તમારા બાળપણમાં લખોટી જરૂર રમ્યા હશો તો તમને જણાવવા જઇ રહ્યા છે કે લખોટીઓ કેવી રીતે બને છે લખોટીઓને બનાવવા માટે રિસાઇકલિંગ ગ્લાસનો ઉપયોગ કરવામાં આવે છે સૌથી પહેલા આ ગ્લાસને જાયન્ટ ગ્લાસ (ફરનેશ) માં નાખવામાં આવે છે જ્યાં તે ગ્લાસ ને 2000′ ફેરનહીટ ગરમ કરવામાં આવે છે તે ફર્નેશ થોડું નીચેની બાજુ વળેલું હોય છે જેનાથી ગ્લાસ સતત પીગળીને આગળની તરફ વધતું રહે આના પછી જયારે તે રિસાયકલ ગ્લાસ પુરી રીતે પીગળી જાય છે ત્યારે તે એક મશીનમાથી  નીચેની તરફ એક લહેરની જેમ પડતા રહે છે અને ત્યાં આને એક મશીન નાનાં નાનાં ભાગ માં ઝડપથી કાપતી રહે છે જેનાથી આ પીગળી ગયેલા ગ્લાસની નાની-નાની ગોળીઓ તૈયાર થાય છે જેને પછી તે રોલર્સ પર લખોટીઓ નો આકાર આપવામાં આવે છે જેના પછી તે લખોટીઓને 48 થી 72 કલાક  ઠંડા પડવા માટે છોડી દેવામાં આવે છે તો દોસ્તો આ થઇ નોર્મલ લખોટી ની વાત.

હવે વાત કરીએ  વિવિધ પ્રકારના ડિઝાઇનની લખોટીઓની,  આવી લખોટીઓ ફેક્ટ્રીસ માં હાથથી બનાવવામાં આવે છે આમા વર્કર્સ બે પ્રકારના ગ્લાસ નો ઉપયોગ કરે છે પહેલા તો એ જેની આરપાર જોઈ શકાય છે અને બીજો એ જે રંગીન હોય છે જેની મદદ થી લખોટીઓ ની અંદર વિવિધ પ્રકારના ટ્રેકચર જોવા મળે છે  સૌથી પહેલા તો વર્કરો તે કલર ગ્લાસ ને ગરમ કરીને એક સેલેન્ડીકર ગ્લાસ માં બદલી દે છે તે ગ્લાસ ને ઓવલ આકારમાં બદલવામાં આવે છે તે પછી આ પારદર્શક ગ્લાસ પર સ્ટ્રીપ્સ લગાવવામાં આવે છે જેથી તે લખોટીની અંદર ટ્રેકચર્સ  આવી શકે તેના પછી તે ગ્લાસ ગરમ કરીને બીજીવાર નાની નાની સ્ટ્રીપ્સ માં કાપીને નોર્મલ લખોટી ની પ્રક્રિયા સાથે તે લખોટીઓ ને તૈયાર કરવામાં આવે છે,  તો આવી રીતે ફેક્ટરીઓ માં લખોટીઓ બનાવવામાં આવે છે.

જીન્સ – તો દોસ્તો ચાલો અમે તમને જણાવીએ કે તમે જે જીન્સ પહેરી ને ફરવા માટે નીકળો છો  તે ફેક્ટરી મા કેવી રીતે બનાવવામાં આવે છે, દોસ્તો જીન્સ ને બનાવવા માટે સૌથી પહેલા ખેતરમાંથી કપાસની ફસલો ને લાવવામાં આવે છે તેનાં પછી તે કપાસને મશીનમાં નાખીને આ રૂને બંડલમાં તૈયાર કરવામાં આવે છે તેના પછી આ રૂને મશીનની મદદ થી મોટાં મોટાં રોલમાં બદલવામાં આવે છે અને પછી આ રોલને મશીનની મદદથી ઘણો બધો કોટનનો પીસ તૈયાર કરવામાં આવે છે આના પછી દોસ્તો જીન્સ જે પણ કલરનું બનાવવું હોય તેને તે જ કલરની ડાઈમાં ડૂબાડવામાં આવે છે જેનાથી તે એજ કલરનું થઈ જાય છે જેમ કે તમે જોઈ શકો છો આ જગ્યા પર આ લોકો જીન્સને ભૂરા રંગમાં રંગી રહ્યા છે.

તેના પછી તે જીન્સને મજબૂત બનાવવા માટે એક મશીનમાં નાખી ને ઘણું ધ્યાનથી બનાવવામાં આવે છે તે  પછી જીન્સને સીવવા માટે એક મજબૂત કપડું તૈયાર થઇ જાય છે. હવે કામ શરૂં થાય છે કપડાને કાપી ને તમારા માટે તૈયાર કરવાનું, દોસ્તો જીન્સ માં સ્ટ્રેકચર નાખવા માટે વર્કર્સ હાથથી તેમાં કલર ઉમેરે છે ત્યાંજ કેટલાક જીન્સમાં કલર સ્પ્રે કરી ને પણ અલગ અલગ સ્ટ્રેકચર આપવામાં આવે છે તેના પછી જીન્સને સારી રીતે ઈસ્ત્રી કરવામાં આવે છે ઈસ્ત્રી કર્યા પછી જીન્સને સારી રીતે પેક કરીને દુકાનો માં મોકલવામાં આવે છે અને ઘણી મજબૂત હોવાને કારણે જીન્સ સહેલાઈથી બજારમાં વેચાય પણ જાય છે.

ક્રિકેટ બોલ -તો ચાલો તમને જણાવીએ કે ક્રિકેટ બોલ કેવી રીતે બનવવામાં આવે છે દોસ્તો ક્રિકેટ બોલ બનાવવા માટે સૌથી પહેલા એક મોટી લેબરની શીટ  લાવવામાં આવે છે જેમાંથી લેબરને નાના નાના ટુકડાઓ માં કાપવામાં આવે છે અને તેના પછી તે ટુકડાઓ ને સીવવામાં આવે છે તે ટુકડાઓ ને સીવ્યા પછી એક મશીનમાં રાખી ને ગોળ આકાર આપવામાં આવે છે જેના પછી તે ટુકડાઓને કલરમાં ડુબાવીને એક રંગ આપવામાં આવે છે ત્યારબાદ તે ટુકડાનાં વધારે નીકળેલા ભાગને મશીનમાં નાખીને નીકાળવામાં આવે છે જેનાથી તે બોલ ને એક પરફેક્ટ ગોળ આકાર મળી રહે છે.

ત્યારબાદ તે ટુકડાને મશીનથી સીવવામાં આવે છે ત્યારબાદ બોલ ની બંને તરફનાં ભાગ તૈયાર થયા પછી બંને ભાગની વચ્ચે એક પથ્થર જેવો બોલ રાખીને લેધરની  બંને બાજુ નાં ટુકડાને એક ગોળાકાર સાધનમાં રાખીને બંધ કરવામાં આવે છે જેનાથી તે બોલ સહેલાઈથી પોતાનો આકાર લઈ લે છે અને પછી અંતમાં ફરીથી આ બોલને વચ્ચેથી સીવવામાં આવે છે અને એકવાર ફરીથી હાઇડ્રોલિક ની મદદથી બોલના આકાર ને પૂર્ણ રીતે ગોળ કરવામાં આવે છે, પછી વારો આવે છે આ બોલ પર મોહર લગાવવાની,  દરેક કમ્પની પોતાની અલગ અલગ મોહર લગાવીને બોલ ને માર્કેટ માં વેચી દે છે.

ગ્લાસ બોટલ -ગ્લાસ બોટલ ને બનાવવા માટે સૌથી પહેલા ગ્લાસનાં રો મટીરીયલ ને સૌથી પહેલા એક ફર્નેશમાં નાખીને પીગળાવવામાં આવે છે તેને ત્યાં સુધી પીગળાવવામાં આવે છે જ્યાં સુધી તે પૂર્ણ રીતે પીગળી ન જાય પૂર્ણ પીગળ્યાં પછી તે પીગળેલા મટીરીયલ ને એક મશીનમાંથી  પસાર કરવામાં આવે છે જે પીગળેલા મટીરીયલ ને અડધા અડધા સેકન્ડમાં કાપતી રહે છે ત્યારબાદ નીચે લગાવેલુ મશીન તેને બે ભાગમાં વહેંચી દે છે પછી આ મટિરિયલમાંથી બોટલ બનાવવાનું કામ ચાલુ કરવામાં આવે છે ત્યારબાદ આ મટીરીયલ ને અલગ અલગ સાધનમાં  રાખવામાં આવે છે જેનાથી તે બોટલ નો આકાર લઈ લે છે ત્યારબાદ આ બોટલને ઠંડી કરીને અને મજબૂતી ટેસ્ટિંગ કર્યા બાદ  આગળની તરફ મોકલવામાં આવે છે અને અંતમાં આ બોટલ તમારા માટે તૈયાર થઇ જાય છે.

લિપસ્ટિક -લિપસ્ટિક બનાવવા માટે ચાર વસ્તુ સૌથી વધારે જરૂરી હોય છે વેક્સ, ઓઇલ, પીગ્મેન્ટ, અને આલ્કોહોલ.  આ જ તે ચાર વસ્તુઓ છે જે લિપસ્ટિક બનાવવા માટે સૌથી વધારે આવશ્યક હોય છે, એક વર્કર આને જરૂરિયાત પ્રમાણે વજન કરીને મિક્સ કરવા માટે આગળ પહોંચાડે છે તે એક ફોર્મ્યુલા પ્રમાણે તે બધી વસ્તુઓને મિક્ષ કરે છે, જે દરેક કંપની નો સિક્રેટ ફોર્મ્યુલા હોય છે  એટલા માટે જ તમને જુદા જુદા કંપનીઓ ની લિપસ્ટિક જુદી જુદી તરીકેની દેખાય છે ત્યારબાદ તે મેઝર ઈંક્રીડીએન્ટ ને એક કેટલમાં ગરમ અને મિક્ષ કરવા માટે નાખવામાં આવે છે.

ત્યારબાદ એક વર્કર તે મિક્ષ્ચરમાં એક પ્લાન્ટ બેઝ જેલ, પ્લાન્ટ એલેટમ ને તે મિક્ષ્ચરમાં નાખી દે છે જેનાથી લિપસ્ટિક માં સ્મૂથનેશ આવી શકે કારના-ઓ-બા કેન્ડી એના અને બિસ્ટ બેગ જેવા વેક્સ મીક્ષરને એક આકાર આપવામાં મદદ કરે છે કેટલમાં તે મિક્ષ્ચર ને સારી રીતે પ્રિપેર કર્યા પછી લિપસ્ટિક ને કલર આપવા માટે અલગ અલગ આયર્ન ઓક્સાઇડ,  કલરેન્ટ્સ નો ઉપયોગ કરવામાં આવે છે તે મિક્ષ્ચર ને રોલર પર મૂકીને  છોડી દે છે જેનાથી તે મિક્ષ્ચર એક શીટ ની જેમ બહાર આવી જાય છે ત્યારબાદ આ મીક્ષ્ચરને તે કેટલમાં ફરીથી નાખીને મિક્ષ કરવામાં આવે છે જેના પછી આ મિક્સ્ચર લિપસ્ટિકનો આકાર લેવા માટે તૈયાર થઈ જાય છે ત્યારબાદ આ પ્રવાહી ને લિપસ્ટિકના આકારનાં મોટા મોલ્ટ્સ માં નાખવામાં આવે છે.

આ મોલ્ટ્સ ની અંદર પ્રવાહી નાખ્યા પછી આ મોલ્ટ્સ થોડી જ વારમાં જામી જાય છે પછી આ મોલ્ટ્સ પર લિપસ્ટિકનો નીચેનો ભાગ રાખવામાં આવે છે ત્યારબાદ આ મશીન તે નીચેના ભાગને લિપસ્ટિકમાં સારી રીતે પ્રેસ કરીને  લિપ્સ્ટીકને તે બોડી કવરમાં ફિટ કરી દે છે પછી લિપ્સ્ટીકને એક રોલરની મદદથી બોડી કવરમાં બઁધ કરવામાં આવે છે અને અંતમાં લિપસ્ટિક પર ઢાંકણું લગાવ્યા પછી આ લિપસ્ટિક માર્કેટમાં વેચવા માટે તૈયાર થઈ જાય છે. તેમજ મિત્રો જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા વિનંતી ધન્યવાદ.