છોકરીઓના આ અંગ પરથી જાણો કે તેમનુ જીવન ચરીત્ર સારુ છે કે ખરાબ…..

0
327

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અને આ લેખ માં સ્ત્રી ની આઈબ્રો પર થી સ્વભાવ અને ભાગ્ય નક્કી કરી શકો છો તો ચાલો મિત્રો જાણીએ.સામુદ્રિક શાસ્ત્ર એ જ્યોતિષ શાસ્ત્રની જ એક શાખા છે જે કોઇપણ વ્યક્તિના શરીરના વિભિન્ન અંગને જોઇને તેમજ અંગોની રચના ઉપરથી તે વ્યક્તિનો સ્વભાવ કેવો છે, તે વિશે જાણ થઇ શકે છે. જેમ કે કોઇના વાળ, તો કોઇની ગરદનના વળાંક ઉપરથી તે વ્યક્તિ કેવો સ્વભાવ ધરાવતી હશે તે વિશે અનુમાન લગાવી શકાય છે.

આજે આપણે સ્ત્રીઓના અંગોપાંગ ઉપરથી તે સ્ત્રીઓના લક્ષણો વિશેની ચર્ચા કરીશુ.સ્ત્રીઓ પોતાના શરીરની ખૂબ સાચવણી કરતી હોય છે, તેમજ સામુદ્રિક શાસ્ત્રમાં પણ કોમળ કાયા ધરાવતી સ્ત્રીઓનું ખૂબ મહત્ત્વ હોય છે, સામુદ્રિક શાસ્ત્રમાં આલેખ્યું છે તે મુજબ કોમળ શરીર ધરાવતી સ્ત્રીઓ ઉપર પ્રભુ કૃપા હંમેશાં વરસતી રહે છે, આ સ્ત્રીઓ હંમેશાં રાજપાઠ ભોગવે છે, આ સ્ત્રીઓનું ભાગ્ય ખૂબ જ બળવાન હોય છે.

તેમને જીવનમાં ક્યારેય મોટી તકલીફ નથી પડતી. તેમજ તેમના શરીરને પણ ક્યારેય તકલીફ નથી ભોગવવી પડતી.તમારો ચહેરો કે દેખાવમા તમને આકર્ષક રીતે ભાગ ભજવતી સ્ત્રીઓની આ આઈબ્રો જેને આપણે ભ્રમર પણ કહીએ છીએ તે સ્ત્રીના દેખાવમા તમારે વિશેષ રૂપે અસર કરે જ છે અને સાથે સાથે તે સ્ત્રીનુ ભાગ્ય એ કેવુ તે પણ જણાવે છે માટે જે સ્ત્રીઓ સૌંદર્યવતી હોય અને સુદૃઢ અને સપ્રમાણ દેહ હોય માટે તેણે સ્ત્રીઓની બંને ભ્રમર એ એકસરખી હોય છે.

અને તેના ચહેરાના આક્રર્ષણમા વધારો કરતી હોય છે આમ છતા આ વ્યક્તિએ વ્યક્તિએ આ ભ્રમર એ અલગ અલગ હોય છે માટે આજે જાણો કે સ્ત્રીઓની ભ્રમર પરથી સ્ત્રીના ભાગ્ય વિશે.નાની આઇબ્રો,પ્રમાણમાં નાની આઇબ્રો ધરાવતી સ્ત્રીઓ સ્વભાવે પ્રમાણિક હોય છે, આ પ્રકારની સ્ત્રીઓ ક્યારેય કોઇ સાથે છેતરામણી નથી કરી શકતી, કદાચ કોઇ સમયે પરિસ્થિતિ અનુસાર જૂઠું બોલવું પડે તો પણ તે સ્ત્રીને હંમેશાં ડંખતુ રહે છે.

મોટી મોટી આંખો,જે સ્ત્રીઓની આંખો મોટી અને કાંતિયુક્ત હોય, તેમજ જે સ્ત્રીઓની આંખો આકર્ષક હોય તે સ્વભાવે ખુશમીજાજી હોય છે, તેઓ હંમેશાં ખુશ રહેવાનું પસંદ કરે છે, અને પોતાની આસપાસના લોકોને પણ ખુશ રાખવાના પ્રયત્નો કરતાં રહે છે. જે કોઈ વ્યક્તિઓની ભ્રમર એ ખૂબ જ જાડી હોય તેને સારી ગણવામા આવી નથી કારણ કે આવી વ્યક્તિઓને દુઃખ અને સુખના અને તેમાંય તેને વધારે તો દુઃખદ અનુભવો એ થતા જોવામા આવે છે.આ સિવાય બિલકુલ કાળી અને સાદી ભ્રમર એ ધરાવતી સ્ત્રીઓનુ જીવન એ સારુ જોવામા આવે છે.

માટે ગમે તેવા વાતાવરણમા પણ એ સુખદ અનુભવ કરતી હોય છે.આ સિવાય સુખી જીવનમા તમારે સુખના પ્રતીક રૂપે આ ભ્રમર એ વિશેયક શાસ્ત્રકારો એ પણ સાધારણ રીતે નરમ તેલ એ લગાડયુ હોય તેવી આ એકબીજાને ના મળેલી શ્રેષ્ઠ એ ગણવામા આવી છે.જે સ્ત્રીના માથા પર ભ્રમર ખેચવાથી પાંચ કરચલી ઊપસી આવે છે તેઓ બીજી સ્ત્રીઓની સરખામણીએ લાંબુ આયુષ્ય ધરાવે છે, એટલું જ નહીં આ સ્ત્રીઓની વિચારશક્તિ પણ ખૂબ તેજ હોય છે. આ સ્ત્રીઓ કપરી પરિસ્થિતિમાં પણ ઝડપી નિર્ણય કરી શકે છે.

અને તેમના કરેલા નિર્ણય ભાગ્યે જ નિષ્ફળ જતાં હોય છે. પ્રમાણમાં હોશિયાર કહી શકાય એવી સ્ત્રીઓ હોય છે.જે પણ વ્યક્તિઓની ભ્રમર એ આંખની બિલકુલ જ નજીક રહેતી હોય તેઓએ પોતાની હઠાગ્રહી સ્વભાવની અને ચારિત્ર્યવાન હોય છે માટે આવી વ્યક્તિઓ એ એવી માન્યતા ધરાવતી હોય છે કે તેઓ આંતરિક જીવનની છાપ એ ચહેરા પર ઊપસતી હોય છે એટલે કે કોઈપણ માણસ એ પોતાના આંતરિક જીવનને પણ છુપાવી શક્તો નથી.

અને જો એવા તે પ્રયાસ કરે તો તો લાંબો સમય નિભાવી શક્તો નથી માટે આવી વ્યક્તિ એ ખૂબ જ ગંભીર હોય છે.અને ગમે તેવા સંજોગોમા પણ તેઓ એમની માન્યતામાંથી ચલિત થતી નથી.હોળાકાર અને મોટા હોઠ ધરાવતી સ્ત્રીઓનું જીવન ઘણું સારું હોય છે, તે સ્ત્રીઓના જીવનમાં પણ કઠણાઈ ભાગ્યે જ આવતી હોય છે, સરેરાશ સ્વસ્થ અને સુંદર જીવન જીવતી આ સ્ત્રીઓની સામાજિક તેમ જ આર્થિક સ્થિતિ પણ સારી હોય છે.જે સ્ત્રીનો ઉપરનો હોઠ જાડો અને મોટો હોય તે સ્ત્રીનો સ્વભાવ ગુસ્સાવાળો તેમજ ઉગ્ર હોય છે.

તેઓ ઝઘડાળું હોય છે, દરેક નાની મોટી વાતમાં સામેવાળી વ્યક્તિનો વાંક શોધી તેની સાથે ઝઘડી લેતાં તેને એક મિનિટ પણ નથી થતી.આ સિવાય જે વ્યક્તિઓની ભ્રમર એ ખૂબ જ પાતળી અને આંખથી એ દૂર હોય તેઓના મનનુ વલણ એ અસ્થિર હોવાથી તેઓ એ જલદી નિર્ણયાત્મક વલણ એ અખત્યાર કરી શક્તા નથી અને તેઓ આ પોતાના વિચારોને બદલતી રહેતી હોય છે અને એ જ કારણે એમના જીવનમા અસ્થિરતા એ ઓછી જોવામા આવે છે.

આમ દૃઢ મનોવૃત્તિના અભાવના પરિણામે તમને સરળતાથી સફળતાપૂર્વક મળનારા સંપૂર્ણ લાભને પણ વિના કારણ ગુમાવતી હોય છે.નાનું કદ ધરાવતી સ્ત્રીઓ દરેક વાતને છુપાવી રાખનારી હોય છે, તે પોતાની અંદર રાખેલી વાતોને સમય આવ્યે જ જણાવે છે. આ સ્ત્રીઓ પાસેથી તમે જલદીથી કોઇ વાત નથી કઢાવી શકતાં.જેની ગરદન નાની હોય તે સ્ત્રીઓ પણ ચીડિયા સ્વભાવની ખૂબ જ બોલકી હોય છે, આ સ્ત્રીઓએ ઔશાંત સ્વભાવના છોકરા સાથે ન પરણવું ઔજોઇએ, કારણ કે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલીની સંભાવના રહેતી હોય છે.

શાંત સ્વભાવવાળી વ્યક્તિ આ સ્ત્રીથી જલદીથી કંટાળી જાય છે.આ સિવાય સમાન અને સરખી અને આંખ ઉપર તમારે બંને ભ્રમરો એ સરખી રીતે ગોઠવાયેલ હોય તો તેવા વ્યક્તિની કર્મ કરવાની મહત્ત્વાકાંક્ષાને બતાવે છે.આ સીવાય જે વ્યક્તિની ભ્રમર એ ખૂબ જ ક્ષીણ થયેલી જોવામા આવતી હોય તો તમારે તે વ્યક્તિ એ સ્ત્રી હોય તો તેને પતિ તરફનુ લગ્ન જીવનસુખ ઓછુ મળતું હોય છે માટે જો તે પુરુષ હોય તો તે તેના સ્વભાવ એ પ્રકૃતિના કારણે તેને સ્ત્રી તરફથી લગ્નજીવનનુ સુખ ઓછુ અથવા નહિવત્ મળતું હોય છે.

ત્યારબાદ મિત્રો આવી જ એક રીત છે જેનાથી છોકરીઓ નો સ્વભાવ જાણી શકાય છે તો ચાલો મિત્રો જાણીએ.છોકરીઓ ના ચાલ પર થી કેવી રીતે તેમનો સ્વભાવ જાણવો , તો ચાલો મિત્રો આગળ વધીએ.દરેક માનવીની ચાલવાની રીત જુદી છે.છોકરીઓ જે રીતે ચાલે છે તેના પર છોકરીઓ જુદી જુદી રીતે સ્વભાવ જોવા મડે છે.પરંતુ શું તમે જાણો છો કે છોકરીઓ સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ તેઓ જે રીતે ચાલે છે તેમાં ઘણી વતો છુપાયેલી છે.

દરેક વ્યક્તિની ચાલવાની રીત અલગ હોય છે.છોકરીઓ જુદી જુદી રીતે ચાલે છે.પરંતુ શું તમે જાણો છો કે છોકરીઓ સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ તેઓ જે રીતે ચાલે છે તેમાં છુપાયેલી છે.સમુદ્ર શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિની ચાલવાની રીત દ્વારા તેના સ્વભાવ વિશે ઘણું શીખી શકાય છે.સમુદ્ધવીક શાસ્ત્રમાં છોકરીઓને લગતી ઘણી બાબતો વર્ણવવામાં આવી છે.આવા મા, છોકરીઓ કેવી રીતે ચાલે છે તેમાંથી, તેમના સ્વભાવ અને ટેવથી શીખો.

ઝડપથી ચાલતી છોકરીઓ ગમે ત્યાં પહોંચે છે.ઉપરાંત, ઝડપી ચાલતી છોકરીઓ આત્મવિશ્વાસથી ભરેલી છે અને તેમાં હિંમત છે.આવી છોકરીઓ જીવનની કોઈપણ સમસ્યાથી કદી પીછેહઠ કરતી નથી, પરંતુ તેનો સારી રીતે સામનો કરી શકે છે.છોકરીઓ જે નાના પગથિયા પર ચાલે છે તે શાંત છે.આવી છોકરીઓ પોતાની રીતે પોતાનું જીવન જીવવાનું પસંદ કરે છે. ઉપરાંત, આ પ્રકારની છોકરીઓ ખુશખુશાલ અને તદ્દન મિલનસાર હોય છે અને સારી ભાષી અને બુદ્ધિશાળી પણ હોય છે.

તેના આ સ્વભાવને લીધે, તે ખૂબ જ જલ્દી લોકોથી જલ્દી ગુલ મિલ થઈ જાય છે અને તેઓ મિત્રો બની જાય છે.ધીમી ગતિશીલ ચાલવા વળી છોકરીઓ આરામદાયક અને શાંત છે.ઉપરાંત, આવી છોકરીઓ હંમેશા સાવચેત રહેવાનો પ્રયત્ન કરે છે અને બધું કાળજીપૂર્વક કરે છે.કેટલીક છોકરીઓને પગ ગસેડીને ચાલવાની ટેવ હોય છે.જે છોકરીઓ પગ ગસેડીને ચાલે છે તેઓને જીવનમાં ખૂબ ખુશી મળતી નથી, તેઓ મોટાભાગે નાખુશ હોય છે.

આ સિવાય આવી છોકરીઓ પણ ખૂબ મૂંઝવણમાં છે.ઉપરાંત, આવી છોકરીઓ કોઈ પણ બાબતમાં ખૂબ ઉંડાણપૂર્વક વિચારે છે, પરંતુ હજી પણ ભાગ્યે જ કોઈ નિર્ણય લે છે.જ્યોતિષવિદ્યાના વિશ્વમાં,નામનું ખૂબ જ મહત્વ છે નામના પહેલા અક્ષરથી જ્યોતિષ શાસ્ત્રમાં ખબર પડે છે કે કોના જીવનમાં ખુશી અને દુઃખ કયારે અને કેવી રીતે આવશે.નામ થી જ કોઇ વ્યક્તિના વ્યક્તિત્વ ને જાણી શકાય છે આજે અમે તમને બી,એચ,એલ,પી,આર અને એસ નામ વાળી છોકરીઓના સ્વભાવ બતાવા જઈ રહ્યા છે.

અમે તમને જણાવીશું કે જે છોકરીઓના નામ બી,એચ,એલ,પી,આર અને એસ નામથી ચાલુ થાય છે એમનો સ્વભાવ કેવો હોય છે.આ વાત તો આપણે બધા માનીએ છીએ કે જન્મનો સમય અને સ્થાન નો પ્રભાવ બધા વ્યક્તિ પર પડે છે પણ,જન્મ પછી જે છોકરાઓના નામ રાખવામાં આવે છે એનો પણ પ્રભાવ એના સ્વભાવ પર પડે છે ઘણા એવા લોકો હોય છે જેમના નામનો અક્ષર સમાન હોવા પર એનો સ્વભાવ પણ એક જેવો જ હોય છે.

આજે અમે તમને બી,એચ,એલ,પી,આર અને એસ નામ નો સ્વભાવ બતાવા જઈ રહ્યા છે તમને જાણી ને હેરાની થશે કે બી,એચ,એલ,પી,આર અને એસ નામ વાળી છોકરીઓનો સ્વભાવ ગુસ્સા વાળો હોય છે આ નામની છોકરીઓ અત્યંત ગુસ્સા વાળી માનવામાં આવે છે જો કે એમનામાં થોડી ખૂબીઓ પણ હોય છે.બી નામની છોકરીઓનો સ્વભાવ.છોકરીનું નામ બી થી ચાલુ થાય છે એમનો સ્વભાવ સાફ હૃદય નો હોય છે.

પરંતુ વાત વાતમાં ગુસ્સે થવું એ તેમની સૌથી મોટી સમસ્યા છે. ઘણીવાર આ નામની છોકરીઓ તેમના ગુસ્સાને બીજા ઉપર કાઢે છે. જો કે,વધુ ગુસ્સો હોવા છતાં,આ લોકો સારા લોકો માનવામાં આવે છે.એચ નામની છોકરીઓનો સ્વભાવ.આ નામની છોકરીઓ અન્ય લોકો સાથે રહેવાનું પસંદ કરે છે. તેઓ ઘર અને પરિવારમાં દરેકની સંભાળ રાખે છે.આ પોતાના અને પરિવારના સન્માન અને આદર માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે.

પરંતુ વાત વાતમાં ગુસ્સે થવું એ તેમનો સૌથી ખાતરનાખ સ્વભાવ ગણવામાં આવે છે. તેઓ તેમના ગુસ્સાને અંકુશમાં રાખી શકતા નથી અને એનું નુકસાન એમને જ થાય છે.એલ નામ વાળી છોકરીઓનો સ્વભાવ.આ નામની છોકરીઓએ એવું કંઇક કામ કરવાનું પસંદ નહિ કરતી જેનાથી એમની છબી ખરાબ થાય. આ પ્રકારની છોકરીઓ દરેક કામમાં આગળ હોય છે. આ નામવાળી છોકરીઓ તેમના જીવનમાં નવી નવી વસ્તુઓ વાપરવાનો શોખ હોય છે.

પણ એમનો ગુસ્સો એમને કમજોર બનાવે છે આ તેમનો ગુસ્સો ઘણીવાર બીજાની ઉપર કાઢે છે.પણ દિલથી ખૂબ સારી હોય છે.પી નામ વાળી છોકરીઓનો સ્વભાવ
આ નામની છોકરીઓની સ્વભાવ ગુસ્સા વાળો હોય છે.તેમના સ્વભાવ વધુ બોલ ચાલ વાળા અથવા શાંત રહેનાર હોઈ શકે છે. આ નામની છોકરીઓને ઓછું બોલવાનું અને પોતાની દુનિયામાં ખોવાયેલ રહેવાનું પસંદ કરે છે આ કયારેય એમનો ગુસ્સો બીજાના પર નથી કાઢતા પણ પોતાના પર કાઢતા હોય છે.

ગુસ્સામાં એ ઘણી વાર પોતાનું જ નુકશાન કરે છે.આર નામ વાળી છોકરીઓનો સ્વભાવ.આ નામની છોકરીઓ દેખાવમાં ખૂબ જ સુંદર હોય છે અને એક મજબૂત મગજની પણ છે. તેથી લોકો સરળતાથી તેમની તરફ આકર્ષાય છે.આવી મહિલાઓ સમાજ માટે કામ કરે છે.પરંતુ ગુસ્સો તેમની સૌથી મોટી નબળાઇ છે. તે જાણે છે કે ક્રોધ અને પ્રેમ કેવી રીતે કરવો. જો કે,તેઓ તેમનું દુઃખને છુપાવું નથી શકતા.એસ નામ વાળી છોકરીઓનો સ્વભાવ.

આ નામની છોકરીઓ પ્રેમથી સંકળાયેલી છે. પરંતુ દુશ્મની પણ સારી રીતે નિભાવે છે. તે જોવામાં ખુબજ ભોળી હોય છે. પણ ગુસ્સો એમને સૌથી વધુ આવે છે. એમના ગુસ્સા ને લીધે લોકો એમનાથી દૂર થઈ જાય છે.તેમજ મિત્રો ચાલો જાણીએ બીજી છોકરીના સ્વભાવ ની વાતો છોકરીનું મન કેવું હોય એ જાણવું એક રહસ્ય જેવું હોય છે. કારણ કે છોકરીઓ પરિસ્થિતિને જોઇને પોતાને એ રીતે ઢાળી લેતી હોય છે.

આવામાં તેનો સાચો સ્વભાવ જાણવો એ ખુબ જ કઠીન થઇ જાય છે. એ બધું સ્ત્રીનો સ્વભાવ, ઘરનો માહોલ, સ્થિતિ, વાતાવરણ ઉપર નિર્ભર કરે છે. પરંતુ કોઈ પણ સ્ત્રી તેનો મૂળ સ્વભાવ ક્યારેય પણ બદલાતી નથી. એટલા માટે આજે અમે જ્યોતિશાસ્ત્રના આધારે છ રાશિની છોકરીઓના જન્મના મહિનાઓ પરથી જણાવશું કે તે કેટલી ભાગ્યશાળી અને ખુશકિસ્મત હોય છે. જેના દ્વારા એ છ રાશિની છોકરીના સ્વાભવને તમે ઓળખી શકો.

છોકરીઓનો સ્વભાવ તેમના જન્મના મહિના પરથી પણ જાણી શકાય છે. તો આજે અમે જણાવશું કે ક્યાં મહિનામાં જન્મેલ સ્ત્રીઓ કે છોકરીઓ હોય છે ખુશકિસ્મત.  તો ચાલો જાણીએ કે ક્યાં મહિનામાં જન્મેલ સ્ત્રી હોય છે ખુશ કિસ્મત.પહેલો મહિનો છે ચૈત્ર.આ મહિનામાં જન્મ થયો હોય તે છોકરી ખુબ જ સારી વક્તા હોવાની સાથે સાથે હોશિયાર અને ક્રોધી સ્વભાવની પણ હોય છે. તે કોઈ પણની વાતને સારી રીતે સમજી અને વિચારી શકતી હોય છે.

પરંતુ તેનો ક્રોધ જ્યારે વધે ત્યારે સાતમાં આસમાને હોય છે. તે જેની જીવન સાથી બને છે તેને ખુબ જ સારી રીતે સમજતી હોય છે અને વિશ્વાસુ પણ ખુબ જ હોય છે.બીજો મહિનો છે વૈશાખ. આ મહિનામાં જે છોકરીનો જન્મ થયો હોય તે તેના પતિની ભક્ત હોય છે. આ મહિનામાં જન્મેલ છોકરીઓ ખુબ જ કોમળ સ્વભાવની હોય છે અને સુંદર હૃદય ભાવ વાળી હોય છે. તેની આંખોમાં પણ સરળતા જોવા મળે છે અને ધનવાન પણ હોય છે. તેનામાં ક્રોધ પણ ખુબ જ હોય છે.

તે પોતાના ખર્ચા પણ ખુબ જ ઓછા કરે છે. એટલા માટે આ મહિનામાં જન્મેલ છોકરી ખુબ જ ઉત્તમ હોય છે. જેઠ મહિનામાં જન્મેલ છોકરીઓ ખુબ જ બુદ્ધિમાન હોય છે. તે તેની બુદ્ધિથી ધનવાન પણ હોય છે અને તે દરેક વાતને સમજી વિચારીને કરવા વાળી હોય છે. આ મહિનામાં જે છોકરીનો જન્મ થયો હોય તેને તીર્થસ્થાનો પર જવું ખુબ જ પસંદ હોય છે. તેને ધર્મકર્મના કાર્યો વધારે પસંદ હોય છે.

તે તેના કાર્યોમાં કુશળતા પણ રાખે છે. તે તેના પતિને પણ ખુબ જ ચાહતી હોય અને તેનો પતિ પણ તેને ખુબ જ ચાહતો હોય છે.હવે આવે છે અષાઢ મહિનામાં જન્મેલ છોકરીઓ.આ છોકરીઓ સંતાનવાન હોય છે. તેના સંતાન હોશિયાર હોય છે અને આ લોકો પાસે વધારે ધન નથી હોતું પરંતુ તેને જીવનમાં સુખ ભોગવવામાં કોઈ કમી નથી રહેતી. તે તેના જીવનમાં બધી જ પ્રકારના સુખ ભોગવે છે. તેનું જીવન ખુબ જ સરળ હોય છે તે તેના પતિના ખુબ ચહિતા હોય છે.

શ્રાવણ મહિનામાં જે છોકરીનો જન્મ થયો હોય તે ખુબ જ પવિત્ર હોય છે. તે ખાવાપીવામાં પણ ખુબ જ સુખી હોય છે.તે હૃદયથી ખુબ જ કોમળ હોય છે. તે સુંદર અને ધેર્યમુક્ત પણ હોય છે. આ છોકરીઓ ધાર્મિક કર્યોમાં ખુબ જ ગૂંચવાયેલી રહેતી હોય છે અને તે દરેક સુખને પામનારી હોય છે.ભાદરવા મહિનામાં જે છોકરીનો જન્મ થયો હોય તે ખુબ જ કોમળ સ્વભાવની હોય છે ધનના સુખને પામનારી હોય છે.તે તેના લગ્ન જીવનમાં ખુબ ખુશ રહે છે અને તેને સંતાન સુખ પણ ખુબ સારું મળે છે. તે જે ઘરમાં પરણીને જાય ત્યાં પણ તેનું વર્ચસ્વ ખુબ જ સારું રહેશે અને ઘરને ખુબ સરસ રીતે સંભાળશે. આ મહિનામાં જન્મેલ છોકરી દરેક કાર્યમાં નિપૂર્ણ હોય છે અને હંમેશા પ્રસન્ન જ રહે છે. સુશીલ અને મીઠીવાણી વાળી હોય છે.