છોકરીઓ પોતાની અંગત ઈચ્છઓ પુરી કરવા કરે છે આવા ઈશારા,જાણી લો…

0
1559

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.આ ઈશારા ક્યાં છે?પહેલા એક જમાનો હતો કે છોકરાઓ જ પોતાના વિચારો મુક્ત રીતે વ્યક્ત કરી શકતા હતા. પણ હવે બદલાતા જમાના સાથે છોકરીઓ પણ પોતાના વિચારો મુક્ત રીતે રજુ કરતી થઇ છે.

પોતાની પસંદ અને ના પસંદ વિશે ખુલીને બધાને કહેતી થઇ છે. પણ હજુ પણ સર્વે અનુસાર ૬૫% જેટલી છોકરીઓ એવી જ છે કે જે પોતે હજુ પણ લગ્ન પહેલા પોતાના વિચારો સ્પષ્ટ કરતી નથી હોતી.કપાલો એસ દ્વારા એક બીજાની નજીક આવે છે તેઓ આ ક્ષણનો આનંદ પણ માણે છે અને પુરુષો જ નહીં પરંતુ મહિલાઓને આ કરવું વધારે ગમે છે. પુરુષો જેટલા ઉત્સુક છે એટલી જ સ્ત્રીઓ પણ હોય છે.

પરંતુ શું તમે જાણો છો કે મહિલાઓ કેવી રીતે તમારી પાસે સેક્સ માટે આવે છે અથવા તમને આકર્ષિત કરે છે. તો જાણી લો ઘણી મહિલાઓ સેક્સ કરતા પહેલા ઝડપથી શ્વાસ લેવાનો પ્રયત્ન કરે છે કે જે તમને ઈચરો કરીને કહેછે તેઓ સેક્સ માણવા માગે છે. હવે જ્યારે પણ તમારો પાર્ટનર આવી હરકતો કરે છે, ત્યારે સમજી લો કે તે સેક્સ માણવા માંગે છે.ઘણી વખત મહિલાઓ તેમના જીવનસાથીની ખૂબ નજીક હોય છે. તેથી તે તેમને પોતાની બાહોમાં લઈને પ્રેમ બતાવવાનો પ્રયાસ કરે છે.

આ સંકેતો દ્વારા તેઓ સેક્સ માણવાનો ઇચારો કરે છે.જો તમારો સાથી તેના હાથને તેના શરીરની નજીક રાખે છે, તો સમજો કે તેના મનમાં સેક્સ માણવા વિશે કંઈક ચાલી રહ્યું છે. આ ઉપરાંત ઘણી વખત યુવતીઓ જીવનસાથીની છાતી અને માથા પર હાથ રાખે છે.તે પોતાની વાત રજુ કરવામાં ખચકાય છે અને કોઈ છોકરો ગમી જાય છે તો પણ તે એ છોકરાને જણાવી નથી શકાતી અથવા તો પોતાના મનના વિચાર કોઈને પણ નથી કહી શકતી.

પણ હા, જો કોઈ છોકરો છોકરીને ગમી ગયો હોય તો જરૂર તે પોતાના મોં એ થી ના કહી શકે પણ પોતાના શરીર દ્વારા, પોતાના ઈશારા દ્વારા પોતાના મનની આ વાત જણાવી દે છે. તો ચાલો જાણીએ તે ક્યાં ક્યાં ઈશારા કરે છે.પ્રથમ ઈશારો એ છે કે જયારે કોઈ છોકરીને કોઈ છોકરો ગમી જાય છે ત્યારે તે વધુ ને વધુ સમય તે છોકરાને આપવાની ટ્રાય કરે છે. છોકરી કોઈ પણ બહાને તેની સામે આવવાની ટ્રાય કરે છે.

કોઈ ખાસ કામ ના હોવા છતાં નાની નાની વાત માટે તે છોકરા પાસે આવે છે. જો આવું તમારી સાથે થાય તો માનજો કે છોકરીને તમે પસંદ આવવા લાગ્યા છો.બીજો ઈશારો એ છે કે નાની નાની વાત પણ તમારી સાથે કેરવાની ટ્રાય કરવા લાગે છે. જો છોકરી સાવ કારણ વગરની લગતી હોય તેવી પણ અને સાવ નાની નાની ચીજ વસ્તુની વાત તમને જણાવે, ક્યારેક ક્યારેક કોઈ પરિવારની કે સ્કુલની વાત પણ જણાવે તો માનજો તે તે તમને તમારા કોઈ ખાસ માને છે.

ત્રીજો ઈશારો એ છે કે તમારી વાત પર તે હળવે હળવે મુસ્કુરાતી હોય અને ક્યારેક શરમાઈને નીચું જોઈ હસી લેતી હોય. આવું મોટાભાગની છોકરીઓ કરતી હોય છે પણ તમને જે છોકરી પસંદ કરતી હશે તેની વાત તમને તરત જ સમજી જશે કે તે ખરેખર તમને પસંદ કરી રહી છે.ચોથો ઈશારો એ છે કે એ છોકરી તેની અંગત વાત પણ તમને કરતી હોય તો માનજો એ તમને તેના ખાસ માને છે અને તમને પસંદ કરે છે.

છોકરીઓ ક્યારેય તેના પસંદના વ્યક્તિ સિવાય બીજા કોઈ વ્યક્તિ સાથે પોતાની અંગત વાત શેર નથી કરતી પણ જો તમારી સાથે તે અંગત વાત શેર કરે છે તો સમજો કે તમને તે પ્રેમ કરવા લાગી છે.પાંચમો ઈશારો એવો છે કે તે છોકરી તેની ફ્રેન્ડ સાથે વાત કરતી હોય અને જો તમારી વાત એમાં આવી જાય તો તે તરત જ ધીરેથી સ્માઈલ આપી દેતી હોય છે. અને શરમથી પાણી પાણી પણ થઇ જતી હોય છે.

પણ જો એની ફ્રેન્ડમાંથી કોઈ ફ્રેન્ડ તમારી ઈન્સલ્ટ કરે તો તરત જ તે તેને ખીજાતી હોય છે અને આવું ના બોલવા કહે છે અને કહે છે કે તે એવો છોકરો નથી.છઠ્ઠો ઈશારો  એ છે કે તે વારંવાર તમારી મદદ લેવાની ટ્રાય કરશે અને વારંવાર તમારી પાસે તેની કોઈ  ચીજવસ્તુ ભૂલી જશે અને પાછળથી તે જ વસ્તુ લેવા માટે તમારી પાસે આવશે અને આવ્યા બાદ તમને કહેશે કે સોરી આ વસ્તુ હું ભૂલી જ ગઈ.ત્યાર બાદ છેલ્લો અને લાસ્ટ ઈશારો એ છે કે તેને જરૂર તમારી દરેક નાની નાની વાત યાદ હશે.

ઉદાહરણ તરીકે તમારી બર્થ ડેટ, તમે તેને ક્યારેય આપેલી પેન, ચોકલેટ કે તમારી સાથે કઈ જગ્યાએ બહાર ગયેલી એવી નાની નાની વાત તેને ચોક્કસ યાદ જ હશે.ત્યારબાદ ચાલો મિત્રો જાણીએ અન્ય ઈશારા વિશે.એક છોકરી જયારે કરે છે કોઈ છોકરા ને મનોમન પ્રેમ તો કંઈક કરે છે આવું અનોખું વર્તન.હોય શકે છે કે એક છોકરો અને એક છોકરી જયારે એક બીજા ના કોલેજ મિત્રો કે ઓફિસ મિત્રો હોય છે અને એક બીજા ના મગજ માં શું ચાલી રહ્યું છે તમને ખબર નહિ હોય જો ,તમને કોઈ છોકરી મન માં ને મનમાં પ્રેમ કરવા લાગી છે તો તે તમને કેટલાક ઈશારા જરૂર કરશે જેને તમારે સમજવું પડશે.

પ્રેમ ની વાત હોય કે સેક્સ ની છોકરીઓ ઈચ્છે છે કે હંમેશા પુરુષ પહેલ કરે ૮૦% છોકરીઓ ના વિચારો આવા કંઈક હોય છે .જો કોઈ છોકરી કોઈ છોકરા ને મનોમન પ્રેમ કરવા લાગે ત્યારે કંઈક આવી ઉલટપુલત હરકતો કરવા લાગે છે ચાલો આજે હું તમને આવી કેટલીક હરકતો જણાવી દઉં.ઉલ્ટી સીધી હરકતો.તમારા સામે આવતાજ તે તમારા સામે ધીરુ સ્મિત કરશે તમારા વાળ થી રમવા લાગશે ,તમને ધકો મારશે કે એવી કોઈ હરકત કરશે જયારે સામાન્ય રીતે નહિ કરતી હોય એવું કરે તો સમજવું તમારા પર ફિદા છે અને તમારા પર મરે છે.તમારી સાથે વધારે સમય વિતાવવા પસંદ કરશે ,તો તે તમને તમારા મિત્રો ની ભીડ માંથી કાઢી ને લાવશે અને કોઈ ને કોઈ બહાના થી એકલા સમય વિતાવશે.

તે દરેક એવી વસ્તુ કરશે જેથી તમે પુરા સમય તેની પાસે જ રહો.તમારા થી ગુસ્સે થવા લાગશે.આમ તો તેને કોઈ કંઈક પણ કહે તો તેને કોઈ વાંધો નહિ હોય પણ તમને કંઈક કહી દીધું તે તમારી વાત થી ગુસ્સે થાય જશે અને તમને ખબર પણ નહિ પડે કે કયી વાત નો ગુસ્સો કરે છે.અને જો કોઈ જોડે તમને સારી રીતે વાત કરતા જોઈ ગયા તો વધારે ગુસ્સો કરશે કેમ કે એ તમને ગુસ્સા નું કારણ પણ નહિ કરે અને એનો પ્રેમ પણ જાહેર નહિ કરી શકે તો આવું થાય તો સમજી લેવું કે એ તમને પ્રેમ કરે છે.

તમને સપોર્ટ કરશે,છોકરી તમને સપોર્ટ કરશે કયી રીતે તમે જયારે એને એક મિત્ર તરીકે બાહો માં લેશો ત્યરે એ તમને સપોર્ટ કરશે અને મોં પર હલકું સ્મિત પણ હશે.તમારા કામ માં પણ તમને સપોર્ટ કરશે અને તમારી જોડે નાની મોટી વાતો સેર કરશે.તમને એકલા નહિ છોડે,કોલેજ હશે કે ઓફિસ કોઈ ના કોઈ બહાને એ તમારી જોડે કનેકટીન્ગ રહશે કોઈ પણ નાની પ્રોબ્લેમ નું સોલ્યૂશન લાય ને પણ તમારી જોડે આવી જશે કોઈ ને કૂઇ પહેલી બનાવી દેશે પણ તમારા થી દુરી નહિ સહી શકે.