છોકરી આપવા લાગે આ સંકેત તો સમજી જજો તે પણ તમને પ્રેમ કરે છે, જાણો આ સંકેત વિશે…….

0
729

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો યુવાની એક એવો સમય છે જે સમયે છોકરાઓ અને છોકરીઓ એવા પ્રેમની તલાશમાં હોય છે જે એકબીજાને સમજે. તેઓ તે સમયે એવું ઈચ્છતા હોય છે કે તેના જીવનમાં પણ કોઈ તેને હદથી વધારે પ્રેમ કરનારી વ્યક્તિ મળે. તેથી જ તો યુવાવસ્થામાં છોકરાઓ અને છોકરીઓ જ્યારે એક બીજાને મળતા હોય તો તેમની અંદર એક આકર્ષણનો ભાવ પેદા થતો હોય છે.

તો ઘણી જગ્યાએ એવું પણ બને કે છોકરો અથવા છોકરી દિલથી પણ ચાહવા લાગતા હોય છે તો ચાલો વાહલા મિત્રો જાણીએ.પરંતુ મિત્રો આ સમયે છોકરાઓ માટે સૌથી મોટો પ્રશ્ન એ હોય છે કે તેઓ સમજી નથી શકતા કે છોકરી તેને ખરેખર પ્રેમ કરે છે કે નહિ. કારણ કે છોકરીઓની એક ફિતરત હોય છે કે તે કોઈ છોકરાને પ્રેમ કરે છે ત્યારે સામે ચાલીને પોતાના પ્રેમનો ઈઝહાર નથી કરતી.

તેને કારણે છોકરાઓ કન્ફયુઝ થઇ જાય છે કે છોકરીના મનમાં આખરે શું ચાલી રહ્યું છે.કેટલીક વખત આપણે એક તરફનો પ્રેમ કરી બેસીએ છીએ. મને મનોમન વિચારી લઈએ છે કે મને પ્રેમ નથી કરતી પરંતુ છોકરીઓ સીધા પ્રેમ નું નિશાન નથી કરતી. તે કેટલાક એવા સંકેતો આપે છે જે તેમના પ્રેમ નહીં સાબિતી આપે છે. અને તેમના પ્રેમ ના નવા બને છે. આજે અમે તમને છોકરીઓના વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે છોકરીઓ કઈ રીતે છોકરાઓને ખબર પડશે કે મનમાં પ્રેમ કરે છે કે નહીં.

એ વાત સત્ય છે કે છોકરીઓ સામે ચાલીને પોતાના પ્રેમનો ઈઝહાર નથી કરતી. પરંતુ જો તે કોઈ છોકરાને પસંદ કરતી હોય અથવા તેને પ્રેમ કરતી હોય તો તે નિશ્ચિત રૂપે સંકેત આપે છે અથવા તો એવી સ્થિતિનું નિર્માણ કરે છે જે દર્શાવે છે કે છોકરી ખરેખર તમને પ્રેમ કરે છે. આ સંકેતો અને સ્થિતિને ઓળખવી અને તેને સમજીવી તે છોકરાનું કામ હોય છે. તો તે કામને સરળ કરવા માટે આજે અમે એવા સંકેતો જણાવવા જઈ રહ્યા છીએ કે જે જણાવે છે કે છોકરી તમને ખરેખર પ્રેમ કરે છે.

તો ચાલો જણીએ કેવી રીતે ખબર પડે કે છોકરી સંકેત આપે છે.તેને સમજવા માટે તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે. જેમ કે લાંબો સમય સુધી તમારે આંખોમાં જોવું અને હસવું કંઈક એવું કરવું તેનાથી તમે નોટિસ કરો. કારણ વગરનું નાની-મોટી વસ્તુઓ માં રુચિ દેખાડવી અને જ્યારે તમે એને બિલકુલ પાસે હોય ત્યારે કારણ વગર નીચે જોઈને હસવું, તમે આવી એટલી આસપાસ રહેવું કે તમે જો ધારો તો તેનો અડી શકો.

છોકરી તમારી પાસે બેઠી હોય ત્યારે વારંવાર સમય જોવે અને સમય ખતમ થઇ જવા છતાં પણ છોકરીને તમારાથી દુર જવાની  હિંમત ન કરી શકે, તો તેનો મતલબ છે કે છોકરી તમને ખુબ ચાહે છે. પરંતુ તમને કહી નથી શકતી.તમારા બંને આસપાસ હોય ત્યારે અડવાની પરવા ન કરવી કેમ કે ત્યાં વગર જ પડી ગયું હોય તેમ દેખાડું. બેશક તેનું ધ્યાન ભલે ક્યાંક હોય પરંતુ એવી સ્થિતિમાં બેસવું કે જેથી તેના પગની નજર તમારી સામે હોય તેની પર્સનલ વાતો શેર કરવી,

તમારા વખાણ કરવા જો કોઈ પણ છોકરી આ રીતે તમારી સાથે રહી છે તો તે તમને જરૂર પ્રેમ કરે છે.બીજું છે શરમાઈ જવું તે છોકરીઓનું એક આભુષણ હોય છે અને છોકરી તમને જોઈએ શરમાઈ જાય અને નજર જુકાવી દે, તમારી સામે નજર ન મેળવી શકે, તો પણ તે એક સંકેત છે કે છોકરી તમને પસંદ કરે છે. આ પરિસ્થિતિમાં બે પ્રકારની છોકરીઓ હોય શકે છે. અમુક છોકરીઓ શરમાઈને પસંદ કરે છે તેવું વ્યક્ત કરતી હોય છે.

તો અમુક છોકરીઓ જો તમને પ્રેમ કરતી હોય તો તે તમારી આંખમાં આંખ પરોવીને પોતાની આંખોથી સાહસી બનીને તમને પ્રેરિત કરશે.મિત્રો એ વાત અલગ છે કે આજના સમયમાં અમુક છોકરા અને છોકરીઓ માત્ર પોતાના સ્વાર્થ માટે એવો વ્યવહાર અને વાતો કરતા હોય છે. જેનાથી આપણને એવી ગલતફેમી થઇ જાય કે તે આપણને પ્રેમ કરે છે. હવે આવામાં એક સમસ્યા આવે કે તમે તેને કંઈ રીતે ઓળખી શકો કે એ તમને ખરેખર દિલથી પસંદ કરે છે કે પછી પોતાના સ્વાર્થ માટે તે તમારી સાથે રમત રમી રહ્યા છે.

આવી પરિસ્થિતિમાં આ વસ્તુ જાણવી ખુબ જ આવશ્યક બની જાય છે. તો ચાલો જાણીએ કે કઈ રીતે તમે આ વાતનો અંદાજ લગાવી શકો છો.છોકરી તમારાથી દુર હોય અને તમે તેની સામું નજર કરો તો તમને એવું લાગે કે તે તમને જોઈ રહી હતી અને તમે જોવો ત્યારે અચાનક તે નજર ફેરવી લે અથવા જુકાવી લે તો સમજી જવું કે તેના મનમાં તમારા માટે કંઈક ચાલી રહ્યું છે.છોકરી જ્યારે તમને મળવાના કે વાતો કરવાના બહાના શોધે,

તમારી પાસે કંઈક માંગવાની કોશિશ કરે અથવા કોઈ બહાના દ્વારા તમને સ્પર્શ કરે તો સમજી લેવું કે તે છોકરી તમને પ્રેમ કરે છે.મિત્રો કોઈ છોકરો કે છોકરી એક બીજાની સામે જોવે અથવા સ્મિત કરે તો બંનેના મનમાં એક સહજ સવાલ ઉભો થાય કે શું તેને હું પસંદ છું? આ ઉપરાંત જો આપણે સામે વાળી વ્યક્તિ પસંદ હોય અને તે આપણને પસંદ કરે છે તેની ખબર ન હોય તો પણ તેના એક સ્મિતમાં એટલું વિચારવા લાગી જતા હોઈએ છીએ કે હમણાં જ તો આપણે પ્રેમનો ઈઝહાર કરી બેસશે.

તો મિત્રો આવી પરિસ્થિતિમાં એ સમજવું મુશ્કેલ થઇ જતું હોય છે કે સામે વાળી વ્યક્તિ આપણને પસંદ કરે છે કે નહિ. પરંતુ આજે અમે તમને અમુક એવી ટિપ્સ જણાવીશું કે જેના દ્વારા તમે નક્કી કરી શકો છો કે તમને કોઈ છોકરો કે છોકરી પસંદ કરે છે કે નહિ.જો તમે કોઈ છોકરીનો પહેલો પ્રેમ હોવ તો તે તમારી સામે નજર પણ નહિ મેળવી શકે અને તમને છુપાઈ છુપાઈને જોઈ લેશે.

આ ઉપરાંત તે તમારી સાથે વાત કરશે ત્યારે નર્વસ થઇ જાય, તેનો વાત કરવાનો ક્રમ તૂટી જાય, વાત કરવામાં જે હડબડાટ થતી હોય છે, તે દર્શાવે છે કે છોકરી તમને પ્રેમ કરે છે.તો મિત્રો જો કોઈ છોકરી તરફથી તમને આ સંકેત મળે તો સમજવું કે તે તમને પ્રેમ કરે છે. પરંતુ તેવું ઈચ્છે છે કે પ્રેમને વ્યક્ત કરવાની પહેલ તમારા દ્વારા કરવામાં આવે.તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.