છોકરા છોકરીઓએ શારીરિક સંબંધ બનાવ્યા બાદ આ ભૂલ ક્યારેય ન કરવી,અહીં તો સમજો ગઈ ભેંસ પાણી માં…

0
1160

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.સારીરિક સબંધો વિશે દરેક લોકોની પોતાની અલગ અલગ વિચારધારા હોય છે. આ હકીકતમાં પ્રેમ વ્યક્ત કરવાનો એક રસ્તો છે. જ્યારે બે લોકો એક બીજા સાથે પૂરો વિશ્વાસ રાખે છે અને તેમની વચ્ચે વિશ્વાસ બનેછે, ત્યારે જ તેઓ સા રીરિક સબંધ માટે આગળ વધતા હોય છે.આ દિવસોમાં શારીરિક સંબંધ સામાન્ય છે.

પરંતુ વારંવાર સંબંધોને કારણે તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.વધારે સંભોગ કરવું પણ ખરાબ છે અને ઓછું કરવું પણ ખરાબ છે.આવી સ્થિતિમાં તમારે સંભોગ લાઇફને સામાન્ય રાખવી પડશે.જો તમે દિવસમાં ઘણી વખત સેક્સ કરો છો, તો તમારા શરીરમાં વિચિત્ર હિલચાલ થાય છે.શારીરિક સંબંધ બે વાર કરતા વધારે ન બનાવો,નિષ્ણાતો કહે છે કે દિવસમાં ઘણી વખત સંભોગ કર્યા પછી, દિવસમાં 4 વખત સંભોગ કરવું અથવા 4 અઠવાડિયા સુધી કંઇ ન કરવું અથવા બહુ ઓછું કોઈટસ આવવું આવી સમસ્યાઓનું કારણ બની શકે છે.

શરીરમાં કંઈક વિચિત્ર હિલચાલ થાય છે, જેના કારણે ઘણી વખત ગભરામણ થાય છે.આ સમસ્યા આવી શકે છે. જો તમે દિવસમાં ચાર વખત કે તેથી વધુ સંભોગ કરો છો, તો તમને થોડી તકલીફ થશે પરંતુ તમારે ગભરાવાની જરૂર નથી પરંતુ થોડા દિવસો કે એક અઠવાડિયા સુધી સંભોગ નથી કરવું અને પરાકાષ્ઠા સુધી પહોંચવાની જરૂર નથી.એક અઠવાડિયામાં તમારી સંભોગ લાઇફ ફરી સામાન્ય થઈ જશે અને તેને દર વખતે રાખશો જેથી આગળ કોઈ મુશ્કેલી ઉભી ન થાય.સંતોષકારક જાતીય જીવનની અપેક્ષા દરેક દંપતિને હોય છે. સાથે જ દરેક દંપતિના મનમાં એવી ઈચ્છા પણ હોય છે.

કે તેઓ સાંભોગ ક્રિયાનો આનંદ લાંબા સમય માટે લઈ શકે. લાંબા સમય માટે શારીરિક સંબંધોનો લાભ લેવા માટે જરૂરી છે કે દંપતિ સ્વસ્થ હોય. આ કામમાં મદદ કરી શકે છે. કેટલીક એવી વસ્તુઓનું સેવન જે શારીરિક ક્ષમતાને તો વધારે જ છે સાથે જ સ્વાસ્થ્ય માટે પણ લાભકારક હોય છે.માંસાહારી સેવન કરતા પુરૂષો કરતા શાકાહારી સેવન કરતા પુરૂષ લાંબા અમય સુધી સેક્સ ક્રિયાના આનંદ મેળવે છે. કારણ કે ફળ અને શાકભાજીના સેવન કરવાથી તેમને જવ પૌષ્ટિકતા મળે છે એ સંભોગ ક્રિયાને કરવામાં તાકાત અને ઊર્જા આપવામાં સહાયતા કરે છે.

એટલે વધારે માત્રામાં લીલા શાકભાજીનું સેવન કરો તેનાથી લાંબા સમય સુધી સંભોગ નો આનદ ઉઠાવી શકાય છે.શારીરિક સંબંધ બાંધતાં પહેલાં કેળા ખાવા જોઈએ. કેળાનું સેવન કરવાથી સંભોગ નો આનંદ વધારે સમય સુધી માણી શકાય છે. કેળા સિવાય સ્ટ્રોબેરી પણ લાભકારક સાબિત થાય છે આમળા એક સ્વાસ્થ્યવર્ધક વસ્તુ તો છે, જ પરંતુ આમળાનો રસ શારીરિક ક્ષમતાને પણ વધારે છે. આ રસ નિયમિત રીતે પીવાથી પુરુષોનો સ્પર્મ કાઉન્ટ વધે છે.

તેનાથી સંભોગ નો આનંદ લેવામાં પણ મદદ મળે છે.શારીરિક સંબંધ બાંધતાં પહેલા ફોરપ્લે પર ધ્યાન આપવું જરૂરી છે. આમ કરવાથી તમારા પાર્ટનર ઉત્તેજીત તો થશે જ પણ સાથે કરી તેને ચરમસીમા સુધી પહોંચાડવા માટે લાંબા સમય સુધી સેક્સનો આનંદ ઉઠાવી શકશો. પ્રોસેસ્ડ શુગર તમારી સેક્સ કરવાની ક્ષમતાને ઓછી કરે છે.વધુ પ્રમાણમાં ધૂમ્રપાન કરવાથી આ ફક્ત તમારા સ્વાસ્થ્યને જ નુકશાન નથી પહોંચાડતી પણ  આ ધમનિયોને સખત કરવાની સાથે સાથે લિંગમાં રક્તપ્રવાહને ઘટાડે છે.

સંભોગ થેરપિસ્ટના મુજબ ધૂમ્રપાન તમારા ઓર્ગનને પ્રભાવિત કરવા ઉપરાંત યૌન કાર્યોમાં પણ અવરોધ ઉત્પન્ન કરે છે.  પુરૂષોએ એ સમજવુ જોઈએ કે ઈકેક્શન માટે દિલ અને રક્તવાહિકા નુ સ્વસ્થ હોવુ જરૂરી હોય છે.ધૂમ્રપાન કરનારાઓને ઈરેક્ટાઈલ ડિસફંક્શનની સમસ્યાનો સામનો વધુ કરવો પડે છે. દારૂનુ સેવન ઓછુ કરવું જોઈએ તેના સેવનથી માનસિક સંતુલનનુ બગડી જાય છે.  તેની તમારા સેક્સ જીવન પર  ખરાબ પ્રભાવ પડે છે.સંભોગ કરવા માટે પેટ અને હાથની માંસપેશિયોને મજબૂત બનાવો.

સારી રીતે સંભોગ ક્રિયાનો આનંદ ઉઠાવવા માટે હાથ અને પગની મદદ લેવી પડે છે.  તેથી જીમમાં જાવ કે ઘરે જ વ્યાયામ કરો અને ખુદમાં તાકતનો સંચાર કરો. વ્યાયામ કરવાથી લિંગમાં પણ રક્તનો સંચાર સારી રીતે થઈ જાય છે જે યૌન ક્રિયા માટે સારુ હોય છે.કેગલ કસરત આ કસરત કરીને ઉત્થાન સારી રીતે થઈ શકે છે. સ્ક્વીઝ તકનીકનો ઉપયોગ કરો જ્યારે તમે સંભોગ ની આત્યંતિક સ્થિતિમાં હો ત્યારે આ તકનીક દ્વારા તમે લાંબા સમય સુધી સંભોગ પ્રવૃત્તિનો આનંદ માણી શકશો.

યોગાસનની પ્રેક્ટિસ- ભુજંગાસન અને પોચયમાત્સસનનો અભ્યાસ કરવાથી જનનેન્દ્રિયોમાં લોહીનો પ્રવાહ બરોબર રહે છે,જેથી તમે જાતીય પ્રવૃત્તિને સારી રીતે માણી શકો.પૂરતી ઉઘ,સાતથી આઠ કલાક ઉઘ ન આવતા પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનના સ્તરમાં ઘટાડો થાય છે.તેથી,જાતીય પ્રવૃત્તિનો સંપૂર્ણ આનંદ માણવા માટે પૂરતા પ્રમાણમાં સૂવું જરૂરી છે.સમાગમ દરમિયાન સૌથી વધુ આનંદ પુરુષ ને આવે છે કે પછી મહિલાઓ ને વધારે આનંદ આવે છે. સાબુનો ઉપયોગ ન કરો :ઘણી છોકરીઓ આનંદ કર્યા પછી નહાવાનું પસંદ કરતી હોય છે.

પણ આ સમય દરમિયાન તમારા યોનિમાર્ગના એરિયામાં સાબુનો ઉપયોગ ભૂલથી પણ ન કરવો જોઈએ.આમ કરવાથી ખાનગી ભાગમાં કુદરતી ભેજના સ્તર ગડબડ થઈ શકે છે, જે પાછળથી ચેપનું કારણ બને છે.ભીના નેપકીનનો ઉપયોગ કરવાનું ટાળો :આનંદ લીધા પછી આળસ આવે છે અને પથારીમાંથી બહાર જવાનું મન નથી લાગતું.પણ આવી સ્થિતિમાં મહિલાઓ ભીના નેપકીનથી તેમના ખાનગી ભાગોને સાફ કરતી હોય છે.આવું કરવાનું ટાળવું જોઈએ કારણ કે આ ભીના નૅપ્કિનમાં રસાયણો હોય છે.

અને તે તમારા ખાનગી ભાગ જેવા સંવેદનશીલ જગ્યા માટે સારું નથી.હાથ-પગ ન ધોવા જોઈએ :ઘણા લોકો આનંદ લીધા પછી સાફ કરવા માટે હાથ-પગ ધોઈ નાખે છે, અને આ ન કરવું જોઈએ અને સ-બંધ બનાવ્યા પછી હાથ-પગ ધોવા જોઈએ નહીં કારણ કે સ-બંધ પછી વ્યક્તિનું શરીર અંદરથી ગરમ રહે છે. જેના કારણે ઘણા લોકો સ-બંધ બનાવ્યા પછી તરત જ શરીરને શુદ્ધ કરવા માટે ઠંડા પાણીથી શરીરને ધોઈ નાખે છે, પણ એવું ક્યારેય ન કરવું જોઈએ કારણ કે બંધન શરીરના તાપમાનમાં વધારો કરે છે.

અને શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે જેના કારણે ગરમ શરીર પર કોલ્ડ એપનિયાના ઉપયોગને કારણે શરીરને નુકસાન થવા લાગે છે.અન્ડરગાર્મેન્ટ્સને ના પહેરો:જો તમે આનંદ લીધા પછી સારી ઊંઘ લેવાનું પસંદ કરો છો, તો પછી અન્ડરગાર્મેન્ટ પહેરીને સૂવું ન જોઈએ. રાત્રે કપડા વિના સૂવાના ઘણા ફાયદાઓ છે. ઘણી વખત ખાનગી ભાગનો ભીનાશ શરીરના કપડાથી પ્રતિક્રિયા આપે છે જે ચેપનું કારણ પણ બને છે.પેશાબ રોકવો ન જોઈએ :આનંદ લીધા પછી પેશાબ ન રોકવો જોઈએ.

કોઈએ ખાસ કરીને સબંધ બાંધ્યા પછી પેશાબ માટે જવું જોઈએ. અને આ કરવાનું સલાહ આપવામાં આવે છે કારણ કે બેક્ટેરિયા અને સૂક્ષ્મજંતુ પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે અને યુટીઆઈનું જોખમ રહેતું નથી.મિત્રો આપણા સમાજમા દરેક પુરુષોને સંભોગ પ્રત્યે ખુબજ રુચી જોવા મળે છે પરંતુ કોઈ તેને બધાની વચ્ચે બોલવામાં સંકોચ અનુભવે છે તેમજ દરેક પુરુષો એક ઉમર ઉપર આવીને સંભોગ માટે તડપવા લાગે છે.

પરંતુ તેઓ આ વિષય ઉપર કોઇને કહી નથી શકતા પરંતુ શુ તમને ખબર છે કે ફક્ત પુરુષો જ નહી પરંતુ અમુક ઉમર ઉપર આવીને મહિલાઓ પણ સંભોગ કરવા માટે તડપતિ હોય છે અને જો એવુ કહેવામા આવે કે દરેકનુ મન કોઈને કોઇ વખત સમાગમ માટે તડપતુ હોઇ છે તે કઇ ખોટુ નથી મિત્રો કોઈ તેને બધાની વચ્ચે કહેવામા શર્મ અનુભવે છે.

પરંતુ જ્યારે પ્રેમ અને જાતીય સંબંધોની વાત આવે છે ત્યારે દરેકને તેની સંપૂર્ણ આનંદની ઇચ્છા હોય છે.મિત્રો જો એવું પૂછવામાં આવે કે સ્ત્રી કે પુરુષ આ બન્નેમાંથી સંભોગ માં સૌથી વધારે આનંદ કોને મળે છે તો કદાચ તમે આનો જવાબ ના આપી શકો. જેમ આ સવાલ પણ વિચિત્ર છે તેમ તેનો સવાલ પણ વિચિત્ર જ છે. જેનો જવાબ કદાચ તમને કોઈ જ વ્યક્તિ નહીં આપી શકે. પણ આ પ્રશ્નનો જવાબ તમને મહાભારત નામના મહાકાવ્યમાં મળી શકે છે કેમકે આ પ્રશ્નનો જવાબ મહાભારત નામના ગ્રંથમાં સચોટ રીતે આપવામાં આવેલો છે.

અને જો તમારે આ પ્રશ્નનો જવાબ જાણવો હોય તો અમે અહી તમને મહાભારતમાં જણાવેલ પ્રશ્નો સચોટ જવાબ જણાવીશું.મિત્રો તમને જણાવી દઇએ કે એકવાર યુધિષ્ઠિર પોતાના તાતશ્રી ભીષ્મ પિતામહ પાસે ગયા અને તેમણે પુછ્યું કે, મને એક પ્રશ્ન સતાવી રહ્યો છે કે અને મને એ પ્રશ્નો જવાબ સાચો અને સચોટ જોઈએ છે. હું જાણવા માંગુ છુ કે સ્ત્રી અને પુરુષને સંભોગ સમયે સૌથી વધારે આનંદ કોને મળે છે.

ત્યારે ભીષ્મ પિતામહએ પહેલા તો શાંતિ થી યુધિષ્ઠિરનો આ સવાલ સાંભળ્યો અને પછી તેણે જવાબ આપતા જણાવ્યુ કે, હે પુત્ર, હું આ પ્રશ્ન સાથે જોડાયેલી એક કથા સંભળાવવા માંગુ છુ જેમાં તારા આ સવાલનો જવાબ તને મળી જશે ત્યારે ભીષ્મ પિતામહે પોતાની કથા સંભળાવવાનું ચાલુ કર્યું.ઘણા સમય પહેલા ભાંગસ્વા નામનો એક રાજા હતો અને તે ખૂબ જ ન્યાયપ્રિય વ્યક્તિ હતો. તેણે કોઈ સંતાન ન હતુ અને પુત્ર પ્રાપ્તિની ઇચ્છાથી તેણે એક અનુષ્ઠાન કર્યું.

જેનું નામ અગ્નિતુષ્ઠા હતું તેના દ્વારા કરવામાં આવેલા આ હવનમાં ફક્ત અગ્નિ ભગવાનનો જ આદર સત્કાર કરવામાં આવેલો હતો અને આ વાતથી ઇન્દ્ર ભગવાન રિસાઈ ગયા અને તેમણે ખૂબ જ ગુસ્સે થયા હતા અને આ વાત ઇન્દ્ર ભગવાનના મનમાં ગાંઠ બની ગઈ હતી અને તે રાજાને આ વાતનો દંડ આપવા માંગતા હતા અને તે માટે તે રાજાનો કોઈ દોષ શોધી રહ્યા હતા.જેના લીધે તેણે દંડિત કરી શકાય પણ રાજા એટલો ન્યાયપ્રિય હતો કે તેનાથી કોઈ ભૂલ થતી ના હતી.

અને આ તરફ ઇન્દ્રનો ક્રોધ વધતો જઈ રહ્યો હતો અને આઅ રાજા એક દિવસ શિકાર કરવા માટે જંગલ તરફ નીકળ્યો. ઇન્દ્રએ પોતાનો બદલો લેવા માટે રાજાને સંમોહિત કરી દીધો. રાજા સંમોહિત થવાને કારણે જંગલમાં રસ્તો ભૂલી ગયો અને ઠેર ઠેર ભટકવા લાગ્યો. તે પોતાની તમામ સ્મૃતિ ભૂલી ગયો. ભૂખ અને તરસથી આકુળ વ્યાકુલ થઈ રહ્યો હતો, તેણે કોઈ જ ભાન રહ્યું ના હતું.

તે જંગલમાં ભૂલો પડી ગયો હતો.જંગલમાં ભૂલા પડેલા આ રાજાને એક નદી દેખાઈ ત્યા રાજાને ખૂબ તરસ લાગી હોવાથી તે નદી તરફ આગળ વધ્યો અને નદીની નજીક થઈને પોતે નદીમાંથી પાણી પીધું અને પોતાના થાકેલા ઘોડાને પણ પાણી પાયું તેમજ નદીમાંથી પાણી પીધાને થોડીવારમા જ અચાનક જ તે પોતે એક સ્ત્રીના સ્વરૂપમાં રૂપાંતરિત થવા લાગ્યો અને આ જોઈને રાજાને ખૂબ જ સંકોચ થવા લાગ્યો અને જોરજોરથી વિલાપ કરવા લાગ્યો. પોતે આવક રહી ગયો કે આ બધુ શા કારણથી થઈ રહ્યું છે પોતાને સ્ત્રીના સ્વરૂપમાં જોઈને વિચારમાં પડી ગયો કે, હું હવે પોતાના રાજયમાં કેવી રીતે પાછો ફરીશ.