કેન્સર થી લઈને હાઈ બીપીની સમસ્યાનો રામબાણ ઈલાજ છે આ ઘરેલું ઉપચાર….

0
447

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.શાકભાજીઓ શરીર માટે ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે અને રોજ એક સબ્જી સેવનથી અંગનીત લાભ થાય છે. અનેક પ્રકારની શાકભાજી આખી દુનિયામાં જોવા મળે છે અને તેની સાથે સંકળાયેલ દરેક શાકભાજીના વિવિધ ફાયદાઓ છે.કંકોડા અહીં અમે એક એવી શાકભાજી વિશે કહી રહ્યા છીએ જે વિશ્વની સૌથી શક્તિશાળી ઔષધિ(દવા) તરીકે ઓળખાય છે.

આ શાકભાજીમાં એટલી બધી શક્તિ છે કે જો તમે તેને થોડા દિવસો સુધી સેવન કરવાથી તમારું શરીર ફોલાદી જેવું મજબુત થઈ જશે. આ શાકભાજીનું નામ કંટોલા તરીકે ઓળખાય છે.કંટોલાને મીઠા કારેલા પણ કહેવામાં આવે છે.કંકોડા અથવા કંટોલા એક વેલ પ્રકારની વનસ્પતિ છે. તેનાં ફળ દેખાવમાં નાના કારેલા સમાન હોય છે, જેના પર નાના કાંટા જેવા તંતુઓ હોય છે. જમીનની નીચે કંટોલાના મૂળમાં અડધો ફૂટ લાંબી ગાંઠ હોય છે, જેનો ઉપયોગ ઔષધ તરીકે કરવામાં આવે છે.

કંકોડા એ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે પ્રોટીનથી પણ ભરપૂર છે અને આને ખાવાથી તમારુ શરીર એ શક્તિશાળી બનશે અને કંટોલા એ માટે કહેવામા આવે છે કે તેમા તમને મીટથી પણ ૫૦ ઘણુ વધુ પ્રોટીન હોય છે અને તેને ખાવાથી શરીરમા ફાઈટોકેમિકલ્સ વધે છે અને કંટોલામા ભરપૂર માત્રામા એન્ટીઑક્સિડેન્ટ હોય છે જેનાથી શરીરને સ્વચ્છ રાખવામા મદદરૂપ છે.શું તમે વિચાર્યું છે કે દુનિયાની શક્તિશાળી શાકભાજી છે.

અને કયા શાકભાજીને તમારા શરીરને વધુ ફાયદા માટે આહારમાં શામેલ કરી શકાય છે? આજે અમે તમને સૌથી શક્તિશાળી શાકભાજીનું નામ બતાવા જઈ રહ્યા છીએ. અને આ શાકભાજી ખાવાથી શરીરને શું ફાયદો થાય છે તેની માહિતી આપીશું.કંટોલા મોટે ભાગે પહાડી ભૂપૃષ્ઠ ધરાવતી જમીન પર થાય છે. તે વરસાદી મોસમમાં ઊગતી અને ફળ આપતી વનસ્પતિ છે. કંકોડાની વેલ જે જંગલો-ઝાડીઓમાં પોતાની જાતે ઉગે છે અને ફેલાય છે. તેમાં નર અને માદા વેલ અલગ-અલગ હોય છે. તેનું શાક ખૂબ જ સારું અને સ્વાદિષ્ટ હોય છે.

કુમળાં કંટોલાનું શાક વધુ સ્વાદિષ્ટ હોય છે, જેને લોકો વધુ પસંદ કરે છે. ગરમ મસાલા અથવા લસણ સાથે કંટોલાનું શાક બનાવીને ખાવાથી વાયુ નથી થતો.કંકોડાને સૌથી શક્તિશાળી વનસ્પતિ માનવામાં આવે છે. અને તે ખાવાથી શરીર સ્વસ્થ રહે છે. કંકોડાના અન્ય પ્રોટીન વધુ માત્રામાં જોવા મળે છે. અને પ્રોટીન ઉપરાંત, એન્ટી ઑકિસડન્ટો પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. આટલું જ નહીં.કંકોડાને માંસ કરતા વધારે શક્તિશાળી માનવામાં આવે છે.

ભારત માં કંટોલા સામાન્ય રીતે ચોમાસા ના સમય માં મળે છે. કંટોલા ના જબરદસ્ત ફાયદાઓ ને દેખતા દુનિયાભર માં તેની ખેતી વધી ગઈ છે. કંટોલા માં મળવા વાળા તત્વો થી ઘણા પ્રકારની બીમારીઓ જેવી હ્રદય રોગ અને કેન્સર ને પણ રોકી શકાય છે. તેના સિવાય કંટોલા થી શરદી-ખાંસી નો પણ ઉપચાર કરી શકાય છે. કંટોલા નો સૌથી મોટો ફાયદો તે લોકો ને છે, જે પોતાનું વજન ઓછુ કરવા માંગે છે. કંટોલા વજન ઘટાડવામાં ઘણો લાભદાયક છે.

કંટોલા ને શાકભાજી ના સિવાય અથાણા ના રૂપ માં પણ ખાઈ શકાય છે.ચોમાસામાં ગામડામાં કંટોલા સરળતાથી મળી રહે છે. કંટોલા ઔષધીય ગુણોથી ભરપુર હોય છે. આયુર્વેદમાં કંટોલાને ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. કંટોલા કેટલીય બીમારીઓ દૂર કરે છે. તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. હાઇ બ્લડ પ્રેશરમાં કંટોલા રાહત અપાવે છે. કંટોલા મોટાપો દૂર કરે છે અને તે કેન્સરથી પણ બચાવે છે. શરદી-ઉધરસમાં કંટોલાનું શાક ખાવાથી આરામ મળે છે.

કંકોડાને ચોમાસાની શાકભાજી પણ કહેવામાં છે અને તે વરસાદની સીઝનમાં જ વેચાય છે. તે જ સમયે, કંટોલા સાથે કયા ફાયદાઓ સંકળાયેલા છે તેની જાણકારી આ પ્રકારે.બ્લપ્રેશરનના મરીજો માટે કંકોડા વધારે લાભદાયક માનવામાં આવે છે. અને તેને સેવનથી બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે. કંકોડામાં મોજુદ મેમોરેડીસીન અને એન્ટિઓક્સિસિડેન્ટ બીપી ને કન્ટ્રોલ કરવામાં રાખવાનું કાર્ય કરે છે.કંટોલા એન્ટી-ઓકિસડેન્ટથી ભરપૂર હોય છે. તેનુ સેવન કરવાથી શરીરની નબળાઇ દૂર થાય છે. ઉપરાંત તેમાં ફાઇટોકેમિકલ્સ હોય છે.

જે આપણા શરીરની રોગપ્રતિકારક શકિત વધારે છે. તે લીવરને પણ સ્વસ્થ રાખે છે.આ કંદ મધ સાથે અથવા ખાંડ સાથે ૧ થી ૫ ગ્રામની માત્રામાં ઔષધ તરીકે લેવાનો પ્રયોગ કરવામાં આવે છે. કંકોડાના કંદને વધુ માત્રામાં દવા તરીકે લેવાથી ઉલટી થઇ શકે છે.જો તમે તમારા આહારમાં ઘણા ઘટકો અને ફાઇબરથી ભરપૂર કંકોડા એટલે કે મીઠી કરેલા જો તમે સામેલ કરો છો તો તમે તંદુરસ્ત રહી શકો છો.આ શાકભાજી સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે પ્રોટીનથી ભરપુર હોય છે.

જો તમે તેને દરરોજ ખાઈ લો, તો તમારું શરીર મજબૂત બનશે. આ શાકભાજી એવું પણ કહેવાય છે કે તે માંસ કરતાં 50 ગણી વધારે શક્તિ અને પ્રોટીન ધરાવે છે. કન્ટોલામાં રહેલ ફાયટોકેમિકલ્સ આરોગ્ય પ્રોત્સાહન ઘણું મદદ કરે છે.તે શરીરને સ્વચ્છ રાખવામાં તે ખૂબ ઉપયોગી છે.કંટોલા સામાન્ય રીતે ચોમાસાની સિઝનમાં ભારતીય બજારોમાં જોવા મળે છે.તેમાં ઘણા સ્વાસ્થ્ય લાભો છે, જેના કારણે તેની ખેતી સમગ્ર વિશ્વમાં શરૂ થઈ છે.

તે મુખ્યત્વે ભારતના પર્વતીય વિસ્તારોમાં ઉગાડવામાં આવે છે.બ્લપ્રેશરનના મરીજો માટે કંકોડા વધારે લાભદાયક માનવામાં આવે છે. અને તેને સેવનથી બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે છે. કંકોડામાં મોજુદ મેમોરેડીસીન અને એન્ટિઓક્સિસિડેન્ટ બીપી ને કન્ટ્રોલ કરવામાં રાખવાનું કાર્ય કરે છે.પાચનક્રિયા માટે પણ આ શાકભાજી વધારે ગુણકારક માનવામાં આવે છે. અને તેને સેવનથી પાચનક્રિયા સારી થઈ જાય છે. એટલા માટે જે લોકોને પેટ એકદમ ખરાબ થાય છે.

અને જેને બહારનું ખોરાક પાચન નથી થતો. તે લોકો કંકોડાનું સેવન જરૂર કરો. અઠવાડિયામાં બે વાર સેવનથી પાચનશક્તિ મજબૂત અને તંદુરસ્ત બનાવે છે.જે લોકો નિયમિતપણે કંકોડા શાકભાજી ખાતા હોય છે. તેમને શરદી અને ખાંસી થતી નથી. જો શરદી હોય તો, જો આ શાકભાજી ખાવામાં આવે તો ઉધરસ સંપૂર્ણ રીતે મટી જાયછે. કારણ કે આ શાકભાજીની અંદર એન્ટિ-એલર્જન અને એનાલેજેસિક તત્વો જોવા મળે છે, જે શરદી ખાંસીથી રાહત મેળવવાનું કામ કરે છે.

જે લોકો પોતાનું વજન ઓછું કરવા માગતા હોય છે. તેમના માટે કંકોડા શાકભાજી ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. કંકોડાની શાક ખાવાથી શરીરમાં ચરબી દૂર થાય છે. આ સિવાય આ શાકભાજીની અંદર ખૂબ ઓછી માત્રામાં કેલરી પણ જોવા મળે છે.કંકોડાની શાકભાજી ખાવાથી શરીરમાં લોહીની કમી રહેતી નથી. કારણ કે આ શાકભાજીની અંદર પુષ્કળ આયર્ન હોય છે. આયર્ન શરીરમાં લોહીનું સ્તર જાળવવાનું કામ કરે છે. તેથી, જે લોકોના શરીરમાં લોહીની કમી હોય છે. તેઓએ આ શાકભાજીને તેમના ખોરાક શામેલ કરવો જોઈએ. અને અઠવાડિયામાં ઓછામાં ઓછું ત્રણ વખત સેવન કરવું જોઈએ.