બોયફ્રેન્ડ સાથે સમાગમ કરી રહી હતી યુવતી,વાત વાત યાદ કર્યો એક્સ બોયફ્રેન્ડને તો આવ્યું એવું પરિણામ કે જાણી ચોંકી જશો.

0
599

મિત્રો પ્રેમએ એક ભાવના છે મિત્રો પ્રેમ મન સાથે નથી પરંતુ હૃદયમાં ઘણી ભાવનાઓ સાથે હોય છે જેમાં જુદા જુદા વિચારો શામેલ હોય છે તેમજ પ્રેમ સ્નેહથી ધીરે ધીરે સુખ તરફ આગળ વધે છે અને તેવુ પ્રેમમા કોઈ પણ સમયે થઈ શકે છે પરંતુ સુત્રો ના પ્રમાણે છોકરીઓ તેમના કરતા મોટી ઉમર ના છોકરાઓથી વધુ પ્રભાવિત થાય છે કે તેઓ તેમની સાથે જીવન વિતાવવાનું સ્વપ્ન જુએ છે આજે અમે તમને આ પોસ્ટ દ્વારા જણાવી રહ્યાં છે કે છોકરીઓને મોટી ઉમરના છોકરાઓને ડેટ કેમ કરવું ગમે છે મિત્રો મોટી ઉમરની વ્યક્તિ પાસે જીવનના લગભગ બધા જ અનુભવો હોય છે કારણ કે ઉંમર સાથે તે તે બધી પરિસ્થિતિઓમાંથી પસાર થયો હોય છે જે જીવનમાં અવરોધ તરીકે કામ કરે છે આને કારણે તે અન્ય લોકો કરતા વધુ હોશિયાર છે અને પરિસ્થિતિઓને સંભાળવામાં પણ સક્ષમ છે તેથી છોકરીઓ તેમની સાથે રહેવાનું પસંદ કરે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે રેડિટ પર એક મહિલાએ પોતાની આપવીતી શેર કરતા લોકો પાસે સલાહ માંગી છે. 25 વર્ષની જેના (નામ બદલ્યું છે)એ જણાવ્યું કે તેની એક ભૂલના કારણે તેના બોયફ્રેન્ડ સાથે તેની રિલેશનશિપ કેવી રીતે સંકટમાં આવી ગયું છે. જેનાએ જણાવ્યું હતું કે, તે પોતાના બોયફ્રેન્ડ સાથે છેલ્લા 6 મહિનાથી રિલેશનશીપમાં છે. બંને એક સાથે ખૂબ જ ફરતા, મસ્તી કરતા હતા. થોડા દિવસ પહેલા જેના અને માઈક એક કપલ ગેટવે પર વિકેન્ડ મનાવવા માટે ગયા હતા.

ત્યાર બાદ કપલે હોટેલમાં એક રૂમ બુક કરાવ્યો હતો. આખો દિવસ ફર્યા બાદ રાત્રે જેના અને માઈક પોતાના રૂમ પર પરત ફર્યા હતા. જેનાએ જણાવ્યું કે રાત્રે શારીરિક સંબંધ દરમિયાન ભૂલથી પોતાના એક્સ બોયફ્રેન્ડ એડમનું નામ લેવાઈ ગયું હતું. જેનાએ લખ્યું હતું કે, મને ખબર છે કે મારાથી મોટી ભૂલ થઇ ગઈ છે કારણકે બંનેના નામ બિલકુલ અલગ છે. મને ખબર નથી કે હું તે સમયે હું વિચારી રહી હતી.

જેમાં જેનાએ લખ્યું છે કે, આ મારી સાથે ખુબ જ ખોટું થયું છે કારણકે મેં અને માઈકે એડમને લઈને ગત અઠવાડિયે વાત કરી હતી.જેનાએ કહ્યું, એડમની તુલનામાં માઈક ખુબ જ સારો છે અને બેડ પર એડમથી સારો છે જેના કારણે માઈક્ને લઈને મને અસુરક્ષિત ફીલ થઇ રહ્યું નહોતું. પોતાની જગ્યાએ એડમનું નામ લઈને માઈક તરત જ પોતાના રૂમની બહાર ચાલ્યો ગયો હતો અને જેનાને કહ્યું હતું કે, મને થોડીક સ્પેસ જોઈએ છે.

જેનાએ કહ્યું, માઈક તરત જ પોતાનો સામાન પેક કરીને કોઈપણ જાતની પરવાહ કર્યા વગર એક મોંઘી હોટેલની ટિકિટ બુક કરાવી હોવા છતાં ચાલ્યો ગયો હતો. હું હેરાન થઇ ગઈ હતી. મેં તેને હગ કરવાની કોશિશ કરી હતી પરંતુ તેણે મને ધક્કો મારીને કહ્યું હતું કે, તેને એકલો છોડી દે. જેનાએ કહ્યું, તે માઈક્ને સતત મેસેજ કરીને માફી માંગી રહી છે પરંતુ તેની તરફથી કોઈ જવાબ આવી રહ્યો નથી. હું તેનાથી દૂર રહી શક્તિ નથી અને તેને ખોવા માટે ઇચ્છતી નથી.

સોશિયલ મીડિયા પર જેનાની આ વાર્તાએ 15000થી વધારે લાઇક્સ મળ્યા છે અને 4,000થી વધારે લોકોએ કોમેન્ટ કરી છે. એક યુઝરે લખ્યું હતું કે, તેને જે કર્યું છે તેના કારણે કોઈક વ્યક્તિના આત્મસન્માનને ઠેસ પહોંચી શકે છે. એ પણ હોઈ શકે છે કે તે પોતાના એક્સ સાથે મળીને પોતાના બોયફ્રેન્ડ સાથે છેતરપિંડી કરી રહી છે. બીજા યુઝરે લખ્યું હતું કે, બોયફ્રેન્ડના મનમાં ખ્યાલ આવી ગયો કે તે પોતાના એક્સને હજુ સુધી ભૂલી શકી નથી. જેનાને લોકોએ સલાહ આપી છે કે તેના બોયફ્રેન્ડને સ્પેસ આપવી જોઈએ અને એ સિવાય બીજું કશું જ કરી શકાય એમ નથી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો પ્રેમ એ એક સુંદર અહેસાસ હોય છે મિત્રો તેમા બે લોકો એકબીજા પ્રત્યે સુખ દુખ વેહચે છે તેઓ એકબીજાની જરુરીયાતની સંભાળ રાખે છે પરંતુ મિત્રો અમુક ખરાબ સમયે આ આ સુંદર સબંધ તુટી જાય છે મિત્રો ત્યારબાદ મિત્રો થોળાક સમય પહેલા સોશિયલ મિડિયામાં એક ચોક્વનારો કિસ્સો સામે આવ્યો હતો જે ખુબજ વાયરલ થઈ રહ્યો હતો મિત્રો આ કિસ્સામા એક પાકિસ્તાની છોકરાના તુટેલા દિલની પ્રેમ કહાની ખુબજ વાયરલ થઇ રહી છે મિત્રો આ કિસ્સામા મિત્રો પ્રેમ કહાનીમા એક તુટેલા દિલના પ્રેમીના બદલાની કહાની ખુબજ વાયરલ થઈ રહી છે.

મિત્રો આ કિસ્સામા એક છોકરા અને એક છોકરી ઘણા સમયથી એકબીજા ના પ્રેમ મા હતા પરંતુ કોઈ કારણોસર એક વર્ષ પહેલા તે બન્નેનુ બ્રેકઅપ થઇ ગયુ હતુ પરંતુ એક વર્ષ પછી અચાનક તે છોકરીને ભુખ લાગે છે તો તેણે તેના એક્સ બોયફ્રેન્ડ ને ફોન કર્યો અને ખુબજ લાંબા સમય સુધી એકબીજા સાથે વાતો કરી અને તે છોકરી એ વાતો વાતોમા છોકરીએ પોતાના માટે ખાવાનુ મંગાવવા ઓર્ડર આપવા માટે પણ કહી દીધુ અને મિત્રો તે ઓ પછી જે થતુ તે ખુબજ ખતરનાક હતુ મિત્રો જેમા એક એક્સ બોયફ્રેન્ડે તેની હોશિયારી બતાવી અને તેની એક્સ ગર્લફ્રેન્ડ સાથે એવો બદલો લીધો કે તેની ખુબજ ચર્ચા થવા લાગી તો મિત્રો આવો જાણીએ કે તે છોકરાએ કેવી રીતે તેની એક્સ ગર્લફ્રેન્ડ સાથે બદલો લીધો.

મિત્રો તમે ઘણા ઍવા કિસ્સા જોયા હશે પરંતુ આજે તમને જે કિસ્સો જણાવવા જઇ રહ્યા છે તે ખુબજ આશ્ચર્યજનક છે મિત્રો આ કિસ્સો પ્રેમમા દગો ખાધેલા પ્રેમીના બદલાનો છે અને મિત્રો અત્યારે આ કિસ્સામા એક્સ કપલ સાથે થયેલી વાતચિતના સ્ક્રીનશૉટ પણ ખુબજ વાયરલ થઇ રહ્યા છે મિત્રો આ કિસ્સામા એક એક્સ ગર્લફ્રેન્ડે તેના એક્સ બોયફ્રેન્ડને એક વર્ષ પછી મેસેજ કર્યો હતો મિત્રો તમને જણાવી દઈએ કે તેઓ બન્ને એક વર્ષ પહેલા એકબીજાના પ્રેમમા હતા પરંતુ કોઈ અંગત કારણોસર તેની ગર્લફ્રેન્ડે તેની સાથે બ્રેકઅપ કરી દીધુ હતુ.

પરંતુ જ્યારે એક વર્ષ પછી જ્યારે તે છોકરાને તેની ગર્લફ્રેન્ડનો મેસેજ આવ્યો ત્યારે તે જોઇને તે ખુશ થઇ ગયો પરંતુ તેની એક્સ ગર્લફ્રેન્ડે કરેલા મેસેજ પાછળ એક કારણ હતુ મિત્રો તે છોકરાની ગર્લફ્રેન્ડને ભુખ લાગી હતી અને તે તેવુ ઈચ્છતી હતી કે તેનો એક્સ બોયફ્રેન્ડ તેના માટે ખાવાનું મંગાવે અને ખિબ્જ હોશિયરીથી તેણે તેના એક્સ બોયફ્રેન્ડને ખાવાનું મંગાવી લેવા રાજી પણ કરી લે છે તો મિત્રો આવો જાણીએ કે તેને ખાવાનું મંગાવા કેવી રીતે રાજી કરે છે.

મિત્રો જ્યારે તે છોકરાની એક્સ ગર્લફ્રેન્ડે તેને મેંસેજ કર્યો ત્યારે તેણે તે છોકરાને ખુબજ ઇમોશનલ કરતા કહયુ કે તેના પરીવારના લોકો તેને ઘરમા એકલી મુકીને જતા રહ્યા છે અને તે ઘરમા એકલી છે અને તેણે નાશ્તો પણ નથી કર્યો જેના કારણે તેને ખુબજ ભુખ લાગી છે અને આબધી વાતો કરતા તેણે ખયુ કે તેના પરીવારની જેમ તે છોકરો પણ તેની સંભાળ નથી રાખી શક્તો.

મિત્રો તે છોકરાએ આ બધી વાતો સાંભળીને તેને યાદ કરાવ્યુ કે કેવી રીતે તેણે સબંધમા રહેતા કેવી રીતે તેને તે નજર અંદાજ કરતી હતી અને તેટલુ જ નહી તે છોકરાએ કહયુ કે તેણે તેના જન્મદિવસે પણ તેને વિશ નહતું કર્યુ ત્યારે તે છોકરીને લાગ્યુ કે આ વાતો બીજી બાજુ જઈ રહી છે તો તેણે વાતને પલટાવતા કહયુ કે જો તે ખાવાનું નથી મંગાવી શક્તો તો કઇ નહી પરંતુ પ્રેમથી વાતો તો કરી લે.

અને આ છોકરીની આવી વાત સાંભળીને તે છોકરાએ તરત જ પિઝા માટે ઓર્ડર આપી દીધો અને ઓર્ડર માટે તેણે તે છોકરી પાસે તેનુ સરનામુ માગ્યું અને તે છોકરીએ તરત પોતાનુ સરનામુ પણ શેર કરી દીધુ અને તે છોકરાએ તે સરનામા ઉપર પિઝાનો ઓર્ડર પણ આપી દીધો અને જ્યારે તે છોકરીએ જોયુ કે ઓર્ડર પ્લેસ થઈ ગયો છે તો તેના બોલવામા પણ ઘણો બદલાવ આવી ગયો અને તે છોકરીએ બ્રેકઅપ કરવા માટે તે છોકરાની માફી પણ માંગી ત્યારે તે છોકરાએ તેને પિઝા એન્જોય કરવા માટે કહયુ અને તેની સાથે લખ્યુ કે તે હમેશા યાદ રાખશે કે તેણે એક વર્ષ પછી તેના બોયફ્રેન્ડને મેસેજ કર્યો અને તેણે તેના માટે પિઝાનો ઓર્ડર કરી દીધો.

મિત્રો તે છોકરાએ તે પણ લખ્યુ કે તેણે પિઝાના ઓર્ડરનુ પેમેન્ટ કરી દીધુ છે તેથી તે છોકરીને પૈસા નથી આપવાના અને જ્યારે તે પિઝા ડીલેવરી બોય તે છોકરી પાસે જાય છે ત્યારે તેને જોયુ કે ઘણીબધી વેરાયટીના પિઝાનો ઓર્ડર આવ્યો છે અને આટલી બધી વેરાયટીના પિઝા જોઈને તે છોકરીએ તેને મેસેજ કર્યો કે આટલા બધા પિઝા કેમ મંગાવ્યા ત્યારે તેના જવાબમા તે છોકરાએ કહયુ કે તેની એવી ઈચ્છા હતી કે તે છોકરી પેટભરીને પિઝા ખાય અને તેના માતા પિતાને પણ જણાવે કે તેણે એક છોકરાને દગો આપ્યો હતો તેનેજ આ બધા પિઝા મંગાવ્યા છે.

પરંતુ મિત્રો આ કહાનીમા ટ્વીસ્ટ તો ત્યારે આવ્યુ કે જ્યારે તે છોકરીએ જ્યારે તે પિઝા ડીલીવરી બોય પાસેથી પિઝા લીધા તો તેણે તે છોકરીને 13,497 રુપિયાનું બિલ તેના હાથમા આપી દીધુ અને આ બિલ જોઈને જ્યારે તે છોકરીએ તે છોકરાને મેસેજ કર્યો કે પિઝા ડીલીવરી બોય તેની પાસે કૈશ પૈસા માંગે છે ત્યાંસ સુધી તો તે છોકરાએ તે છોકરીને બ્લોક કરી દીધી હતી અને આ રીતે મિત્રો તે છોકરાએ એક વર્ષ પહેલા કરેલા બ્રેકઅપનો બદલો લીધો તેમજ મિત્રો આ કહાની સોશિયલ મીડિયા મા ખુબજ વાયરલ થઈ રહી જ્યા લોકોએ આ છોકરાના બદલાના વખાણ કર્યા અને સાથે કહયુ કે આવી લાલચી છોકરી સાથે આવુ જ થવુ જોઇએ.