બુધ નું મહા રાશિ પરિવર્તન, જાન્યુઆરી સુધી તુલા, મકર અને કુંભ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે, જાણો કેવી થશે અન્ય રાશિ પર અસર?

0
438

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મનુષ્યના જીવન માં રાશિફળ નું મહત્વ પેહલા સ્થાન પર આવે છે આજે તમને આવનાર સમય માં થનાર લાભ વિશે જણાવીશું.જ્યોતિષ શાસ્ત્ર મુજબ આજે બુધ નું મહા રાશિ પરિવર્તન, જાન્યુઆરી સુધી તુલા, મકર અને કુંભ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે, જાણો કેવી થશે અન્ય રાશિ પર અસર? વિશેષ બાબત એ છે કે આ દરમિયાન બુધ ગ્રહ જે પરિવર્તન કરશે તેનાથી આ રાશિ પર સકારાત્મક પ્રભાવ પડશે તેમજ કેટલાક રાશિને કેટલીક સમસ્યા ઓનો નાશ થશે દરેકે રાશિઓ ના જાતકો ને બુધ ના પરિવર્તન ના કારણે ડબલ લાભો થશે તો ચાલો આપણે જાણીએ કે બુધના આ પરિવર્તનની અસર આ રાશિના જાતકો પર કેવી રહેશે.

કુંભ રાશિ.આજે આ રાશિના જાતકો માટે આજે બુધના પરિવર્તન થી તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં સુધાર થશે અને જો તમે ભાગીદારીનો વ્યવસાય કરો છો તો તમને આમાં પણ ઘણો ફાયદો મળશે સારુ પ્લાનિંગ અને સમજી વિચારીને કામ કરવાથી તમને મોટો ફાયદો થઇ શકે છે વિચારેલું કોઇ ખાસ કાર્ય આજે પૂરુ થઇ શકે છે તમારે નોકરી અથવા રોજિંદા કાર્યમાં થોડોઘણો ફેરફાર કરવા વિશે વિચાર કરવો જોઇએ તમારા માચે ખરીદી પણ ફાયદાકારક સાબિત થઇ શકે છે ધન લાભનો યોગ બની રહ્યો છે બુધ તમારી રાશિના સાતમા ભાવમાં ગોચર કરશે આ ગાળામાં વૈવાહિક જીવનમાં સકારાત્મક પરિણામ પ્રાપ્ત થશે તમારા અને જીવનસાથી વચ્ચે સારો તાલમેળ રહેશે.

મકર રાશિ.આજે આ રાશિના જાતકો માટે બુધના પરિવર્તન થી તમારી રાશિના ચોથા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે આ ગાળામાં સામાજિક માન-સન્માનમાં વધારો થશે તમે અનેક સામાજિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો ઑફિસમાં ઉચ્ચ અધિકારીઓ અને સહકર્મીઓ તમને કામમાં પૂરેપૂરો સહયોગ આપશે કારદિર્દીમાં આગળ વધવા માટે અનેક તકો મળશે આજે તમે નવા પ્રયોગ કરશો આજે તમારો કોન્ફિડન્સ લેવેલ વધી શકે છે મનની વાત સાંભળો સ્થાવર અને સ્થાવર મિલકત વધશે વળી તમારી માતાની તબિયતમાં પણ સુધારો થશે.ચાલો જાણીએ અન્ય રાશિઓના હાલ કેવા રહેવાના છે.

કન્યા રાશિ.આજે આ રાશિના જાતકો બુધના પરિવર્તન થી રાશિના છઠ્ઠા ભાવમાં ગોચર કરશે આ ગાળામાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું કામના ક્ષેત્રે અડચણો આવી શકે છે કાયદાકીય વિવાદમાં ફસાઈ શકો છો ક્રોધ અને વાણી પર નિયંત્રણ રાખવું નહિ તો નુકસાન થઈ શકે છે નકારાત્મક વિચારોથી દૂર રહેવુ યાત્રા કરવી પડી શકે છે જીવનસાથી સાથે તાલમેળ બનાવી ચાલવાથી લાભ થશે ઓફિસમાં કોઇ એક્સ્ટ્રા જવાબદારી મળવાની સંભાવના છે તમે નવું કામ શરૂ કરવાનું પણ મન બનાવી શકો છ દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે અને તમારા દુશ્મનોનું ધ્યાન રાખવું પડશે.

તુલા રાશિ.આ રાશિના જાતકો માટે આજે દરેક ક્ષેત્રમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે પરંતુ આર્થિક દૃષ્ટિએ તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે તેથી મુશ્કેલીનો નિશ્ચિતપણે સામનો કરો પૈસા કામાવવા તમારા માટે સરળ છે કામકાજ અને યાત્રાને લઇને તમારી પાસે એક કરતા વધારે વિકલ્પ છે બુધ તમારી રાશિના આઠમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે આ ગાળામાં તમારા જીવનમાં અનેક ચડાવ-ઉતાર જોવા મળશ ગોચરના પ્રભાવથી આર્થિક પરિસ્થિતિ વધુ સારી રહેશે બીજી બાજુ કામના ક્ષેત્રે અડચણોનો સામનો કરવો પડી શકે છે ભાઈ બહેનને કોઈ મુશ્કેલીનો સામનો સમાપ્ત થઈ સકશે છે ગોચર દરમિયાન એકાએક પ્રવાસનો યોગ બની શકે છે.

મિથુન રાશિ.આ રાશિના જાતકો માટે આજે બાળકોના સ્વાસ્થ્ય પર થોડી અસર થઈ શકે છે પરંતુ આ સમય ઉચ્ચ શિક્ષણ માટે ખૂબ સારો છે આ ગાળામાં તમારે અમુક પડકારોનો સામનો કરવો પડી શકે છે ઉચ્ચ શિક્ષા પ્રાપ્તિ માટે વિદેશ પણ જઈ શકો છો વિદેશી સ્રોતથી જબરદસ્ત લાભ થવાની શક્યતા છે જો તમે પ્રોપર્ટીના વ્યવસાય સાથે જોડાયેલા છો તો તમને આ ગાળામાં લાભ થશે બુધના પ્રભાવથી સંતાનનો સ્વભાવ થોડો ચીડિયો થઈ શકે છે આજે તમે પ્રયત્ન કરશો તો સારી સફળતા પણ મળી શકે છે આજે તમે કોઇને પણ તમારી વાતથી સહેમત કરી શકો છે ઘરમાં કેટલાક કિસ્સાઓ અચનાક તમારી સામે આવી શકે છે.

વૃષભ રાશિ.આ રાશીના જાતકો માટે આજે થોડી ચુનોતીઓ અને વિરોધનો સામનો કરવો પડી શકે છે આ સમયે તમે પોતાને સુરક્ષિત રસ્તા પર લઇને જશો આ વિપરીત પરિસ્થિતિઓ થોડાં સમય માટે રહેશે ત્યાર બાદ તમને સરળતા રહેશે બુધ તમારી રાશિના ત્રીજા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે તમારો આત્મવિશ્વાસ વધશે વ્યવસાય જ નહિ વ્યક્તિગત જીવનમાં પણ ઉત્સાહ જળવાઈ રહેશે સંબંધોમાં મીઠાશ આવશે દરમિયાન તમારો આંતરિક આત્મવિશ્વાસ વધશે હિંમત અને હિંમત પણ વધશે આ સિવાય પરિવારના સભ્યો સાથેના સંબંધો પણ સારા બનશે.

ધનું રાશિ.આ રાશિના જાતકો માટે આજે આ સંક્રમણની શુભ અસરો સાથે તમારી વાતચીત કરવાની કુશળતામાં સુધારો થશે તમારું મગજ તમારા રસ્તામાં આવતાં દરેક વિચાર અને નિર્ણયને ભ્રમિત કરશે મહત્ત્વપૂર્ણ નિર્ણયને સ્થગિત કરવાનો સમય છે એક આઇડિયા જે પહેલાં અસફળ રહ્યો તે અચાનક પોઝિટિવ જોવા મળશે બુધ તમારી રાશિના બીજા ભાવમાં ગોચર કરશે આ ગાળામાં પરિવારજનો વચ્ચે પ્રેમ-સાંમજસ્યમાં વૃદ્ધિ થશે તમે પૈસા બચાવવામાં સફળ થશો અને જૂનું દેવું પણ ચૂકવી શકશો આ સમયે તમને દરેક ક્ષેત્રમાં અપાર લાભ થઈ શકે છે.

મેષ રાશિ.આ રાશિના જાતકો માટે આજે આ સમયગાળા દરમિયાન તમારે કેટલાક માનસિક તાણનો સામનો કરવો પડી શકે છે આ સિવાય જો કૌટુંબિક વાદ-વિવાદના સંકેત મળતા હોય તો ધ્યાનમાં રાખો આજે તમારી સાથે કંઇક સારું થવાના યોગ છે કાર્ડ જણાવી રહ્યા છે કે તમારી મુલાકાત કોઇ લાંબા સમયથી દૂર રહેલાં મિત્ર સાથે થઇ શકે છે અનેક બિનજરૂરી ખર્ચ થશે તમને ઉત્સાહવર્ધક સમાચાર પ્રાપ્ત થશે બુધ તમારી રાશિના પ્રથમ લગ્નમાં ગોચર કરવા જઈ રહ્યો છે જ્યોતિષમાં લગ્નને તનુ ભાવ પણ કહેવાય છે આ ગાળામાં પરિવારજનો સાથે તાલમેળનો અભાવ સર્જાશે કોઈ વાત પર વાદ-વિવાદ થઈ શકે છે.

સિંહ રાશિ.આ રાશિના જાતકો માટે આજે આ સમયગાળામાં તમારે નુકસાન સહન કરવું પડી શકે છે. તેથી આ પરિસ્થિતિમાં સાવચેત રહો ચિંતા ન કરો તમને મહત્ત્વપૂર્ણ મામલાઓ ઉપર ભાર દેવાની કોઇ ઇચ્છા નથી પરંતુ સાવધાન રહો કોઇ તમને જોઇ રહ્યું છે કોઇ કાર્યને ટાળવાની જગ્યાએ તેના પછી જે અસર થશે તેના વિશે વિચારો બધ તમારી રાશિના બારમા ભાવમાં ગોચર કરશે આ ગાળામાં તમે વિદેશ યાત્રા પર જઈ શકો છો તમારા આર્થિક ખર્ચમાં વધારો થઈ શકે છે શેરબજારમાં રોકાણ કરવું હાલ તમારા માટે ફાયદાકારક નથી.

મીન રાશિ.આ રાશિના જાતકો માટે આ દરમિયાન તમારી આવક વધશે ઉપરાંત એક કરતા વધુ સ્રોતથી તમારા જીવનમાં પૈસા આવશે આજે તમને ચારેય બાજુથી સફળતાની સૂચના મળવાના યોગ છે તમારા પ્રયાસોના યોગ્ય પરિણામ તમારી સામે હશે પારિવારિક જીવનમાં ખુશહાલી આવશે યાત્રા પર જવાની યોજના પણ બની શકે છે બુધ તમારી રાશિના અગિયારમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે આનાથી તમારી આવકમાં વધારો થશે નોકરી ધંધા સાથે જોડાયેલા જાતકોના પગારમાં વધારો થઈ શકે છે તમારા સ્વજનો તમારી ભાવનાને સમજી શકશે જીવનસાથી સાથે તમારા સંબંધો વધુ મજબૂત બનશે નોકરી ધંધો કરતા લોકોને કામના ક્ષેત્રે સફળતાના અનેક મોકા મળશે.

કર્ક રાશિ.આ રાશિના જાતકો માટે આજે બુધ તમારી રાશિના દસમા ભાવમાં ગોચર કરવા જી રહ્યા છે આ ગાળામાં તમારે કામના ક્ષેત્રે ચડાવ ઉતાર આવી શકે છે. મનમાં અસંતોષની ભાવના પેદા થઈ શકે છે જે જાતક નવી નોકરી શોધે છે તેમની તલાશ પૂરી થશે ગોચર દરમિયાન દાન પુણ્ય કરવાથી ફાયદો થશે વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી જો તમે કોઈ નિર્ણય ઝડપ થી લેશો ક્ષેત્રમાં બિનતરફેણકારી પરિસ્થિતિઓ નિર્માણ થશે મનમાં અસંતોષ રહેશે જે ભાવનાઓને આધિપત્ય બનાવી શકે તેથી લાગણીઓ પર તપાસો.

વૃશ્ચિક રાશિ.આ રાશિના જાતકો માટે આજે બુધનું ગોચર તમારા નવમા ભાવમાં થશે આ ગાળામાં તમે ધાર્મિક યાત્રા પર જઈ શકો છો તમને ભાગ્યનો ખૂબ સાથ મળશે. જીવનસાથીની સફળતાથી સમાજમાં માન-સન્માન મળશે આ ગાળામાં સમજી વિચારીને નિર્ણય લેવા કામના સ્થળે સારુ પ્રદર્શન કરી શકશો તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું જોઈએ આ દરમિયાન તમારા સંક્રમણની શુભ અસરો સાથે તમારું જ્ઞાન વધશે ખાસ વાત એ છે કે આ દરમિયાન તમારું નસીબ તમારી સાથે જશે અને તમે ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકશો.