બુધ, ગુરુ અને રવિવારમાંથી કોઈ પણ દિવસે કરો આ ખાસ ઉપાય, કાળભૈરવ બનાવી દેશ માલામાલ..

0
505

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં અઠવાડિયાના ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યો છુ.મિત્રો તમને જણાવી દઈએ કે આ ઉપાય અઠવાડિયામાં માત્ર ત્રણ દિવસ કરવાથી તમારી જીવનની દરેક મુશ્કેલીઓ દૂર થઈ જશે. ચારેબાજુથી ધન પ્રાપ્તિના યોગ બની રહે છે.મિત્રો આખા અઠવાડીયા મા ત્રણ વાર એટલે રવિવાર , બુધવાર અને ગુરુવાર એ ભગવાન કાલભૈરવ સાથે સંકળાયેલા છે. જો અઠવાડીયા ના આ ત્રણ દીવસો મા તમે અમુક વિશેષ ઉપાયો કરશો તો તમારા જીવન મા પ્રવર્તતી તમામ સમસ્યાઓ નો અંત આવશે તથા તમારા ઘર મા સુખ અને સમૃધ્ધિ નુ આગમન થશે. તમારા પર ભગવાન કાલભૈરવ ની વિશેષ કૃપા બની રહેશે.ચાલો જાણીએ મિત્રો આ ઉપાય વિશે કે કેવી રીતે કરવો અને ક્યા દિવસે કરવી.

શ્વાન ને રોટલી ખવડાવવી :: રવિવાર , બુધવાર કે ગુરુવાર ના દિવસે જો તમે રોટલી ને તેલ વાળી કરી ને આ રોટલી કોઈ કૂતરા ને ખવડાવો તો તમારા પર ભૈરવનાથ ની અસીમ કૃપા બની રહેશે. જ્યા સુધી આ કૂતરો રોટલી ખાઈ ના લે ત્યા સુધી ઉપાય અજમાવતા રહેવુ અને હા ,આ ઉપાય ફક્ત રવિવાર , બુધવાર તથા ગુરુવાર ના શુભ દિવસે જ અજમાવવો.

કાળા તલ અર્પણ કરવા. : પરોઢ ના સમયે ૧૦૦ ગ્રામ કાળા તલ , અળદ અને રૂપિયા ૧૧ ને એક કાળા કાપડ મા લપેટી લો. ત્યારબાદ આ પોટલી ને ભૈરવનાથ ના દેવસ્થાને જઈ ને મૂકી આવો. બુધવાર ના દિવસે આ ઉપાય અજમાવવા થી પ્રભુ ભૈરવનાથ તમારા થી પ્રસન્ન થઈ જશે અને તેમની કૃપાદ્રષ્ટિ તમારા પર બની રહેશે. આ ઉપરાંત આ દિવસે તમે ભૈરવનાથ ના દેવસ્થાન મા સવા કીલો જલેબી પણ અર્પણ કરી શકો.

જરૂરીયાતમંદ ને જમાડૉ. : શનિવાર ના શુભ દિવસે જો કોઈ જરૂરીયાતમંદ વ્યક્તિ ને ભોજન કરાવવા મા આવે તો તે સારુ ગણાય છે. આ દિવસે કોઈપણ વસ્તુ નુ ગરીબ ને સેવન કરાવવુ. આ ઉપરાંત આ દિવસે તલ તથા કાળા રંગ ના બુટ કે ચપ્પલ નુ કોઈ ગરીબ વ્યક્તિ ને દાન કરવુ તે પણ અતિ શુભ ગણાય છે.

પાઠ-પૂજા દરમિયાન આ વસ્તુઓ કરો અર્પણ. : જયારે પણ પ્રભુ ભૈરવનાથ ના દેવસ્થાને પૂજન-અર્ચન કરવા માટે જાવ ત્યારે સિંદુર , નારીયેળ , અગરબત્તી , ફૂલ તથા જલેબી જેવી વસ્તુઓ અર્પણ કરવી. આ બધી વસ્તુઓ પ્રભુ ભૈરવનાથ ને અત્યંત પ્રિય છે. તેના થી તે વહેલા પ્રસન્ન થઈ જાય છે અને તમારુ રક્ષણ કરે છે. રવિવાર ના દિવસે પ્રભુ ભૈરવનાથ ની પ્રતિમા સામે ૩૩ દીપક પ્રજ્વલિત કરી ને ભૈરવનાથ ના નામ નુ મંત્રોચ્ચારણ કરો. જેથી તેમની કૃપાદ્રષ્ટિ સદાય તમારા પર બનેલી રહે છે.

કૂતરા ને ભજીયા ખવડાવવા. : શનિવાર ની રાત્રીએ સરસીયા ના તેલ મા અળદ ની દાળ ના ભજીયા તળી ને રવિવારે આ ભજીયા કૂતરા ને ખવડાવી દો. એક વાત ની વિશેષ કાળજી રાખવી કે એક વખત કૂતરા પાસે ભજીયા નાખી દીધા બાદ પાછુ વળી ને જોયા વગર સીધુ તમારા ઘરે ચાલ્યા જવુ અને સ્નાન કરી લેવુ. આ ઉપાય દ્વારા તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ જશે.

લીંબુ અર્પણ કરો : ગુરુવાર ના પાવન દિવસે જો પ્રભુ ભૈરવનાથ ને લીંબુ અર્પણ કરવા મા આવે તો તે ખૂબ જ શુભ ગણાય છે. માટે જો નિરંતર પાંચ ગુરૂવાર ભૈરવનાથજી ના દેવસ્થાન જઈ ને તેમની પ્રતિમા પાસે લીંબુ અર્પણ કરવા મા આવે તો તે શુભ ગણાય છે. પ્રભુ ભૈરવનાથ તેના થી અત્યંત પ્રસન્ન થઈ જાય છે અને તમારી બધી જ સમસ્યાઓ દૂર કરે છે.

કરો કેળાના ઝાડની પૂજા. : ગુરુવારના દિવસે સવારના સમયે સ્નાન કર્યા પછી તમે કેળાના ઝાડની પૂજા કરો. કેળાના ઝાડની પૂજા કરવાથી આર્થિક સંકટ દુર થઇ જશે. તમે કેળાના ઝાડને સૌથી પહેલા જળ અર્પણ કરો. ત્યાર પછી ઝાડ ઉપર હળદર અને ચણાની દાળ ચડાવો. એક ધૂપ સળગાવીને તેને આ ઝાડ પાસે મૂકી દો અને આ ઝાડ ઉપર નાડાછડી બાંધી દો અને તેની પરિક્રમા કરો.

કરો આ વસ્તુનું દાન. : ગુરુવારના દિવસે જેટલું બની શકે એટલું પીળી વસ્તુનું દાન કરો. ખાસ કરીને બૃહસ્પતી(ગુરુ) ગ્રહ સાથે પીળો રંગ જોડાયેલો હોય છે, અને તે દિવસે પીળી વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે. અને એમ કરવાથી જીવનની તકલીફો દુર થઇ જાય છે.

તુલસી ઉપર દૂધ ચડાવો. : આર્થિક નુકશાન થવા ઉપર તમે આ ઉપાય કરો. આ ઉપાયમાં તમે તુલસીના છોડની પૂજા કરો અને તુલસીના છોડ ઉપર કાચું દૂધ ચડાવો. તુલસીના છોડ ઉપર દૂધ ચડાવવાથી ધન હાની નહિ થાય.

બૃહસ્પતી કથા વાંચો. : ગુરુવારના દિવસે બૃહસ્પતી કથા વાંચવાથી દરેક કામનાની પુરતી થઇ જાય છે. એટલા માટે આ દિવસે કથા જરૂર વાંચો. આ કથાને વાંચતા પહેલા કથાના પુસ્તકની પૂજા કરો અને પુસ્તકને ફૂલ અને અગરબતી અર્પણ કરો. આખી કથા વાંચ્યા પછી ऊं बृं बृहस्पतये नम:। મંત્રના જાપ ૧૧ કે ૨૧ વખત કરો.કાળ ભૈરવ ભગવાન શિવનું જ સ્વરૂપ છે. ભગવાન શિવ ક્રોધિત થયા ત્યારે કાળભૈરવની ઉત્પતિ થઈ હતી. કાળ ભૈરવને પ્રસન્ન કરવા અત્યંત સરળ છે. જેવી રીતે શિવજી એક લોટા પાણીના અભિષેકથી પણ પ્રસન્ન થઈ જાય છે તેવી રીતે કાળ ભૈરવ પણ પૂજા-અર્ચનાથી પ્રસન્ન થઈ જાય છે.રવિવારે બાબા ભૈરવના કેટલાક મંત્રનો જાપ કરવાથી શુભફળ પ્રાપ્ત થાય છે. આ ઉપાયથી દરેક વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે. રવિવારે કાળ ભૈરવને ફુલની માળા ચડાવવી, દીવો પ્રજ્વલિત કરવો અને કાળ ભૈરવના આ ચારમાંથી કોઈપણ એક મંત્રનો જાપ કરવો. આ ઉપાય કરવાથી તમામ પ્રકારના કષ્ટમાંથી મુક્તિ પણ મળે છે.

મંત્ર : -ऊं भ्रं काल भैरवाय फट-ॐ हं षं नं गं कं सं खं महाकाल भैरवाय नम:-ॐ भयहरणं च भैरव:-ऊं ह्रीं बटुकाय आपदुद्धारणाय कुरूकुरू बटुकाय ह्रीं.