બોલિવુડનો આ મશહૂર અભિનેતા પોતાની વેનિટી વાન ના બાથરુમ મા કરે છે, આવુ કામ કે જાણીને તમારા હોંશ ઉડી જશે…

0
683

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો શાહરૂખે ૧૯૮૦ના અંતથી વિવિધ ટીવી શ્રેણીઓમાં કામ કરીને પોતાની કારકીર્દીનો પ્રારંભ કર્યો હતો. તેમણે દિવાના ફિલ્મ દ્વારા ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો હતો. ત્યારથી તેઓ અસંખ્ય સફળ વ્યાવસાયિક ફિલ્મોનો એક ભાગ રહ્યા છે અને પોતાની ઘણી કામગીરીને લઇને પ્રશંસા પ્રાપ્ત કરી છે.

ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં તેમની કારકિર્દી દરમ્યાન તેમણે તેર જેટલા ફિલ્મફેર પુરસ્કાર મેળવ્યા છે, જેમાંના સાત શ્રેષ્ઠ અભિનેતા શ્રેણીના છે.શાહરૂખની શ્રેષ્ઠ જાણીતી ફિલ્મો જેમ કે દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે ૧૯૯૫, કુછ કુછ હોતા હૈ ૧૯૯૮, ચક દે ઇન્ડિયા ૨૦૦૭ અને ઓમ શાંતિ ઓમ ૨૦૦૭ બોલીવુડની સૌથી મોટી હીટ ફિલ્મો બની રહી હતી, જ્યારે ફિલ્મ જેવી કે કભી ખુશી કભી ગમ ૨૦૦૧, કલ હો ના હો ૨૦૦૩, વીર-ઝારા ૨૦૦૪ અને કભી અલવિદા ના કહેના ૨૦૦૬ વિદેશી બજારોમાં ટોચના ઉત્પાદનો બની ગઇ હતી,

અને ખાનને હિન્દી સિનેમામા અત્યંત સફળ અભિનેતાઓમાંના એક તરીકે પ્રસ્થાપિત કર્યા હતા.બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસકર હમેશા તેની સ્પષ્ટતા માટે જાણીતી છે. તે હંમેશાં દેશના સામાજિક અને નવીનતમ મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય આપે છે. 2019 ની લોકસભાની ચૂંટણી દરમિયાન, તેમણે બિહારના બેગુસરાય માંથી ચુટણી લડનારા કન્હૈયા કુમાર માટે પ્રચાર પણ કર્યો હતો. તાજેતરમાં જ તેનું એક બીજું નિવેદન આવ્યું છે જો કે, આ નિવેદન રાજકારણ અથવા કોઈ સામાજિક મુદ્દાથી સંબંધિત નથી.

પણ, તે શાહરૂખ ખાનની વેનિટી વાનના બાથરૂમ ને લઈને છે.ઇ.સ. ૨૦૦૦થી ખાને ફિલ્મ નિર્માણનો તેમજ ટેલિવીઝન પ્રેઝન્ટીંગનો પ્રારંભ કર્યો હતો. તેઓ બે નિર્માતા કંપનીઓ ડ્રીમ્ઝ અનલિમીટેડ અને રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટના સ્થાપક અને માલિક છે. ૨૦૦૮માં ન્યૂઝવીક સામયિકમાં તેમને વિશ્વમાં ૫૦ સૌથી શક્તિશાળી લોકોમાંના એક તરીકે સમાવવામાં આવ્યા હતા.બોલિવૂડ કિંગ શાહરૂખ ખાન પાસે ઘણા પૈસા છે. તેઓ આ પૈસા તેમના શોખ પૂરા કરવા માટે પણ વાપરે છે.

સ્વરા કહે છે કે શાહરૂખ ખાન પાસે બોલીવુડની સર્વ શ્રેષ્ઠ વેનિટી વાન છે. શાહરૂખ પાસે આ વાનમાં ઘણી લક્ઝરી સુવિધા છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે 1 બીએચકે ફ્લેટમા ,જે મોટાભાગના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પોતાનું આખું જીવન ગાળે છે,તેટલા કદ નું શાહરૂખની વેનિટી વેનમા બાથરૂમ છે. શાહરૂખને બાથરૂમ ખૂબ જ પસંદ છે.ખાને જ્યારે જુહી ચાવલા અને ડાયરેક્ટર અઝીઝ મિરઝા સાથે મળીને 1999માં ડ્રીમ્ઝ અલિમીટેડ નામની પ્રોડક્શન કંપનીની સ્થાપના કરી ત્યારે તેઓ એક નિર્માતા તરીકે ઉભરી આવ્યા હતા.

પ્રથમ બે ફિલ્મોનું તેમણે નિર્માણ કર્યું હતું અને તેમાં અભિનય પણ કર્યો હતો,ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની 2000 અને અસોકા 2001 જે બોક્સ ઓફિસ પણ નિષ્ફળ ગઇ હતી.જોકે, નિર્માતા અને સ્ટાર તરીકે ત્રીજી ફિલ્મ, ચલતે ચલતે 2003 બોક્સ ઓફિસ પર હીટ સાબિત થઇ હતી.બાથરૂમમા આ સોખ પૂરા કરે છે શાહરુખ,શાહરૂખના બાથરૂમનું રહસ્ય ખોલતાં સ્વરાએ ખુલાસો કર્યો કે શાહરૂખ ખાન એક એવો માણસ છે જે તેની વેનિટી વેનના બાથરૂમમાં આરામ કરવાનું પસંદ કરે છે.

તેઓ તેની અંદર બેસે છે અને લાંબા સમય સુધી આરામ કરે છે. તેઓએ તેમના બાથરૂમમાં પણ આવી કેટલીક વ્યવસ્થા કરી છે જ્યાં તેઓ બેસે છે અને સમાચાર સાંભળે છે.એવું કહેવામાં આવે છે કે આ લક્ઝરી વેનિટી વાનની કિંમત કરોડો રૂપિયામાં છે. મનોરંજન સંબંધિત તમામ સુવિધાઓ તેમાં ઉપલબ્ધ છે. વાનમાં આરામદાયક ગાદલા, સોફા અને પલંગ છે. તે અંદરથી લક્ઝરી એપાર્ટમેન્ટ જેવું લાગે છે. આ સિવાય આરોગ્ય ઇમરજન્સી માટે હોસ્પિટલની પ્રાથમિક સુવિધાઓ જેવી કે ઓક્સિજન વગેરે પણ છે.

આ વાન અંદરથી ખૂબ સારી રીતે સજ્જ છે. અને શાહરૂખને તેના ઘરને પણ સજ્જ અને વ્યવસ્થિત રાખવાની ટેવ છે. તેમનો બંગલો મન્નત પણ કેટલીક વિશેષ શૈલીમાં સજ્જ છે.તમે ફિલ્મ ફેન માં શાહરૂખના મન્નત બંગલાની ઝલક જોઇ હશે.2004માં ખાને રેડ ચીલીઝ એન્ટરટેઇનમેન્ટ નામની અન્ય એક પ્રોડક્શન કંપનીની સ્થાપના કરી હતી અને અન્ય એક હીટ ફિલ્મ એવી મૈ હૂ ના નું નિર્માણ કર્યું હતું અને અભિનય કર્યો હતો.

ત્યાર પછીના વર્ષે તેમણે પહેલી નામની કાલ્પનિક ફિલ્મનું નિર્માણ અને અભિનય કર્યો હતો, તેની કામગીરી નબળી રહી હતી.એકેડેમી એવોર્ડઝ માં બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ તરીકે ભારતનો જોકે સત્તાવાર રીતે પ્રથમ પ્રવેશ હતો, પરંતુ તે અંતિમ પસંદગીમાંથી પસાર થઇ શક્યુ ન હતું.તમને જણાવી દઈએ કે શાહરૂખની વાન ફક્ત લુક અને લક્ઝરીની દ્રષ્ટિએ અદ્યતન નથી. તકનીકીની દ્રષ્ટિએ, આ વાનમાં ઘણી આધુનિક સુવિધાઓ છે.

કરોડો રૂપિયાની આ વેનિટી વાનના મેન્ટેનન્સ પાછળ લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. જો કે શાહરૂખ, જેને આપણે બોલીવુડનો કિંગ પણ કહીએ છીએ, તેમની પાસે પૈસાની કમી નથી. શાહરૂખ પોતાના પૈસાથી આરામદાયક જીવન જીવે છે, પરંતુ તમારે એ ભૂલવું ન જોઈએ કે શાહરૂખે આ બધું પ્રાપ્ત કરવા માટે ખૂબ મહેનત કરી છે. તેમને આટલી સંપત્તિ તેમના માતાપિતા પાસેથી મળી નથી. તેણે આ બધી સંપતિ તેની પરસેવાની કમાણીથી મેળવી છે.

અહીં સ્વરા ભાસ્કર વિશે વાત કરવામાં આવે તો આ દિવસોમાં શીર કોરમા ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ એલજીબીટીક્યૂ સમુદાય પર આધારિત છે.૨૦૦૭માં લોકપ્રિય ગેમ શો કૌન બનેગા કરોડપતિ ની ત્રીજી શ્રેણીના યજમાન તરીકે અમિતાભ બચ્ચન ને સ્થાને ખાન આવ્યા હતા, આ ગેઇમ શો હુ વોન્ટસ ટુ બી મિલીયનોર? ભારતીય સ્વરૂપ હતું.અગાઉના હોસ્ટે આ શોનું પાંચ વર્ષો સુધી 2000 05 સંચાલન કર્યું હતું.22 જાન્યુઆરી 2007ના રોજ કોન બનેગા કરોડપતિ નવા હોસ્ટ ખાન સાથે પ્રસારિત થયું હતું,

અને બાદમાં 19 એપ્રિલ 2007 ના રોજ તેનો અંત આવ્યો હતો.ખાને ૨૫ એપ્રિલ ૨૦૦૮ના રોજ ગેમ શો ક્યા આપ પાંચવી પાસ સે તેજ હૈ?નું હોસ્ટીંગ કરવાનું શરૂ કર્યું હતું, આ શો આર યુ સ્માર્ટર ધેન ફિફ્થ ગ્રેડર?નું ભારતીય. સ્વરૂપ હતું, જેનો છેલ્લો એપિસોડ 27 જુલાઇ 2008ના રોજ ખાસ મહેમાન તરીકે લાલુ પ્રસાદ યાદવ સાથે પ્રસારિત થયો હતો.તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.