બોલિવૂડ ની આ હોટ અભિનેત્રી જોડાવા જઈ રહી છે શિવસેના માં,નામ જાણીને લાગશે ઝાટકો…..

0
338

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે તમને એક ફિલ્મ અભિનેત્રી વિશે જણાવા જઈ રહ્યા છે જે દેખાવ માં ખૂબ હોટ અને બોલ્ડ છે તો ચાલો જાણીએ માહિતી.ફિલ્મ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર પોતાના રાજકીય જીવનની બીજી ઇનિંગ્સ શરૂ કરવાની છે. ઉર્મિલાએ 2019માં કોંગ્રેસ ની ટિકિટ પર મુંબઇ ઉત્તર થી લોકસભાની ચૂંટણી લડી હતી જેમાં તેને હારનો સામનો કરવો પડયો હતો. બાદમાં મુંબઇ કોંગ્રેસના કામકાજની રીતને લઇ તેણે પાર્ટી છોડી દીધી હતી.

પહેલાં ચર્ચા હતી કે સોમવારના રોજ શિવસેનામાં જોડાઇ જશે પરંતુ સંજય રાઉત એ ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી કે મંગળવારે પાર્ટીમાં સામેલ થશે.બૉલીવુડની હૉટ એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકર આવતી કાલે શિવસેનામાં જોડાઇ જશે. શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, ઉર્મિલા માતોંડકર કાલે પાર્ટીમાં સામેલ થઇ શકે છે.બૉલીવુડની હૉટ એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકર આવતી કાલે શિવસેનામાં જોડાઇ જશે. એક્ટ્રેસ એકવાર ફરીથી પોતાની રાજકીય ઇનિંગ શરૂ કરવાની છે.

હવે શિવસેનાની સાથે ઉર્મિલા માતોંડકર રાજનીતિમાં નવેસરથી પોતાની શરૂઆત કરવા જઇ રહી છે. આ પહેલા એક્ટ્રેસ કોંગ્રેસ સાથે પોતાની રાજકીય કેરિયર શરૂ કરી ચૂકી છે.તાજેતરમાં જ શિવસેના એ વિધાન પરિષદમાં નામાંકન માટે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીની પાસે મહાવિકાસ અઘાડી સરકારની તરફથી 12 નામોની યાદી મોકલી તેમાં ઉર્મિલાનું નામ છે. ત્યારબાદથી જ ઉર્મિલા શિવસેનામાં જોડાશે તેવો અંદાજો હતો. આખરે શિવસેના કેમ ઉર્મિલાને લઇ આશાવંત દેખાય છે આવો તેને સમજીએ.

ઉર્મિલા માતોંડકરના પાર્ટીમાં સામેલ થવા અંગે શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, ઉર્મિલા માતોંડકર કાલે પાર્ટીમાં સામેલ થઇ શકે છે. જાણકારી અનુસાર ઉર્મિલા માતોંડકર 1લી ડિસેમ્બરે બપોરે 12.30 વાગે માતોશ્રી જશે. જ્યાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે સાથે ઉર્મિલા માતોંડકર મુલાકાત કરશે અને શિવસેનમાં સામેલ થશે.પાછલા દિવસોમાં જ્યારે કંગના રનૌત એ મુંબઇની તુલના પીઓકે સાથે કરી હતી એ સમયે મહાવિકાસ અઘાડીમાં શિવસેનાની સહયોગ કોંગ્રેસ અને એનસીપી એ મૌન સાંધ્યું હતું.

આ અસહજની સ્થિતિમાં ઉર્મિલાએ કંગનાના નિવેદનની જાહેરમાં આલોચના કરી હતી. ઉર્મિલાએ કહ્યું હતું કે આખો દેશ ડ્રગ્સની સમસ્યાથી ઝઝૂમી રહ્યો છે. શું કંગનાને ખબર છે કે હિમાચલમાં ડ્રગ્સ કયાંથી આવે છે? તેણે પોતાના ગૃહ રાજ્યથી તેની શરૂઆત કરવી જોઇએ.ખરેખર, ઉર્મિલા માતોંડકરને શિવસેના વિધાન પરિષદમાં મોકલવા માંગે છે. તાજેતરમાંજ રાજ્યપાલ કોટામાં વિધાન પરિષધમાં નિયુક્ત કરવામાં આવેલા 12 સભ્યોના નામનુ લિસ્ટ મહાવિકાસ અઘાડી સરકારે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને સીલ બંધ કવરમાં સોંપ્યુ હતુ.

આમાં શિવસેનાએ ઉર્મિલા માતોંડકરને પોતાના કોટામાંથી ઉમેદવાર બનાવી છે.ઉર્મિલા પર વળતો પ્રહાર કરતાં કંગનાએ તેને સોફ્ટ પોર્ન સ્ટાર કહ્યું તેની બોલિવુડના બીજા સ્ટાર્સ અને મીડિયાએ આલોચના કરી. ઉર્મિલાએ જ્વાબી ટ્વીટમાં આ લોકોને ભારતની અસલી જનતા કહેતા ધન્યવાદ કહ્યું. આખા કેસમાં ઉર્મિલા એ જે સંયમ અને સ્પષ્ટવાદિતાનો પરચો આપ્યો તેનાથી પણ શિવસેનાને વિધાન પરિષદ ઉમેદવાર માટે ઉર્મિલાનું નામ આપવાનું કારણ મળ્યું.

લોકસભામાં ચૂંટણીમાં હતી ઉમેદવાર ઉલ્લેખનીય છે કે ઉર્મિલા માતોંડકર આ પહેલા રાજનીતિક ઇનિંગ રમી ચૂકી છે. ઉર્મિલા માતોંડકર લોકસભા ચૂંટણી લડી ચૂકી છે. 2019ના લોકસભા ચૂંટણીમાં ઉર્મિલા માતોંડકરએ કોંગ્રેસની ટિકીટ પર મુંબઇ ઉત્તરથી ચૂંટણી લડી હતી, જોકે તેને હારનો સામનો કરવો પડ્યો હતો, અને બીજેપીના ગોપાલ શેટ્ટીએ તેને હરાવી દીધી હતી.ચર્ચા હતી કે ખુદ કોંગ્રેસ પણ ઉર્મિલાને વિધાન પરિષદ માટે પસંદ કરી શકે છે પરંતુ મુંબઇના કોંગ્રેસ નેતાઓ સાથે મતભેદના લીધે ખુદ ઉર્મિલા તેના માટે ઇચ્છુક નહોતી.

જ્યારે સીએમ ઠાકરે એ આ બાબત માટે વાત કરી તો તે તૈયાર થઇ ગઇ. શિવસેનાના આ પ્રસ્તાવ પર કોંગ્રેસને પણ કોઇ વાંધો નહોતો. આ પગલાંના બચાવમાં શિવસેના એ કહ્યું કે ઉર્મિલા કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચૂકી છે. સ્વયં કોંગ્રેસ પ્રવકતા સચિવ સાવંતે પણ કહ્યું કે ઉર્મિલા ગયા વર્ષે પાર્ટી છોડી ચૂકી છે.શિવસેના ઉર્મિલા માતોંડકરના રૂપમાં હિન્દી અને અંગ્રેજી વોટરોની વચ્ચે એવી સશકત મહિલાની છબી જુએ છે જે એક સારી વકતા હોવાની સાથો સાથ રાષ્ટ્રીય સ્તર પર વાત મૂકવામાં સહજ હોય.

સોને પર સુહાગા એ છે કે ઉર્મિલા મરાઠી વોટરોની પણ એટલી જ નજીક છે. ભવિષ્યમાં ઉર્મિલાને પાર્ટી પ્રવકતા પણ બનાવી શકે છે.ઉર્મિલાનો પતિ કાશ્મીરી મુસ્લિમ,ઉર્મિલાનો પતિ મોહસિન અખ્તર મીર કાશ્મીરી મુસલમાન છે. આમ ઉર્મિલાના રૂપમાં શિવસેનાને મુસલમાન મતદાતાઓ સુધી પહોંચવાની પણ રાહ દેખાય રહી છે. આથી છેલ્લાં કેટલાંક સમયથી શિવસેના એ કેટલીય વખત ભાજપના કટ્ટર હિન્દુત્વથી ખુદને અલગ કરવાની કોશિષ કરી છે.ઉર્મિલા માતોડકરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ છે.

ઉર્મિલા 27 માર્ચ 2019ના રોજ કોંગ્રેસમાં જાડાઇ હતી. તેમણે મુંબઇ નોર્થથી લોકસભા ચૂંટણી પણ લડી હતી જેમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.ઉર્મિલાએ તેના નિવેદનમાં કહ્યું, મેં કોંગ્રેસથી રાજીનામુ આપી દીધુ છે. મારા સતત પ્રયત્નો છતા 16 મેના મુંબઇ કોંગ્રેસ અધ્યક્ષને લખેલા મારા પત્ર પર કોઇ કાર્યવાહી કરવામાં આવી નહીં.પત્ર લિક થવા પર કોઇએ ચિંતા વ્યક્તના કરી,ઉર્મિલાએ કહ્યું કે, મારા આ ગોપનીય પત્રને સરળતાથી મીડિયામાં લીક કરી દેવામાં આવ્યો પરંતુ કોઇએ પણ તેને લઇને ચિંતા વ્યક્ત કરી નહીં.

જ્યારે મેં આ મુદ્દો વારંવાર ઉઠાવ્યો હતો. જ્યાં તેમણે પોતાના પત્રમાં મુંબઇ નોર્થમાં કોંગ્રેસની હાર માટે જે લોકોને જવાબદાર જે લોકોનું મેં નામ લીધુ હતું તેમને નવું પદ આપી સન્માનિત કરવામાં આવ્યા.લોકસભા ચૂંટણી નજીક છે. ફિલ્મો કલાકારોની પણ સતત રાજકીય પાર્ટીઓમાં એન્ટ્રી ચાલુ છે. છેલ્લા બે દિવસથી અભિનેત્રી ઉર્મિલા માતોંડકરનું નામ ચર્ચામાં છે. આજે ઉર્મિલાએ ઓફિશિયલી કોંગ્રેસમાં એન્ટ્રી લઈ લીધી છે. ઉર્મિલાએ આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસ જોઈન કરી.

મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ મિલિન્દ દેવડાએ ઉર્મિલા માતોંડકર પાર્ટીમાં સામેલ થવાની છે તે અંગે પુષ્ટિ કરી હતી. કોંગ્રેસની સદસ્યતા મેળવ્યા બાદ ઉર્મિલાને પાર્ટી ઉત્તર મુંબઈથી પોતાના ઉમેદવાર જાહેર કરી શકે છે. લોકસભા ચૂંટણી 2019માં નોર્થ મુંબઈથી મરાઠી અભિનેત્રી આસાવરી જોશી અને શિલ્પા શિંદેએ પણ કોંગ્રેસની ટિકિટ માંગી હતી. જો ઉર્મિલા આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર જાહેર થશે તો તેમનો મુકાબલો હાલના સાંસદ ગોપાલ શેટ્ટી સાથે થશે. આ સીટ ભાજપનો મજબુત ગઢ ગણાય છે. આવામાં ઉર્મિલા સામે ગોપાલ શેટ્ટીને હરાવવા એ મોટો પડકાર બની રહેશે.