બોલિવૂડ ની આ હસીના પાછળ પાગલ હતો યુવરાજ સિંહ કરવા માંગતો હતો લગ્ન, જાણો શા માટે ન થયા લગ્ન.

0
372

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટના કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માના લગ્ન થયા ત્યારથી જ ક્રિકેટ અને બોલિવૂડ વચ્ચેના સંબંધો ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. બોલિવૂડ અને ક્રિકેટ વચ્ચેનો સંબંધ સદીઓ જૂનો છે.

ક્રિકેટ જગતમાં એવા ઘણા દિગ્ગજ ખેલાડીઓ છે જેમણે બોલીવુડની અભિનેત્રીઓ સાથે લગ્ન કર્યા, પણ કોઈનો પ્રેમ અધૂરો રહ્યો. પરંતુ આજે અમે તમને ભારતીય ટીમના બેટ્સમેન યુવરાજ સિંહ વિશે જણાવવા જઈ રહ્યા છે, જેના અફેરની ચર્ચા બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ સાથે થઈ હતી.બોલીવુડ અને ક્રિકેટ નું કોમ્બીનેશન દર્શકો થી ચાલ્યું આવી રહ્યું છે. બોલીવુડ અભિનેત્રીઓ ને ક્રિકેટર્સ થી પ્રેમ થઇ જાય છે તો ક્યારેય ક્રિકેટર્સ ને બોલીવુડ અભિનેત્રીઓ થી, તેમનો પ્રેમ લગ્ન ના મંડપ સુધી પણ પહોંચી જાય છે. એવા બહુ બધા ઉદાહરણ આપણી સામે છે જેવા શર્મિલા ટેગોર-મન્સુર અલી ખાન પટોડી, સંગીતા બિજલાની-અજહરુદ્દીન અને લેટેસ્ટ જોડી છે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી.

આ બધાને પોતાના પ્રેમ ને અંજામ સુધી પહોંચાડ્યો પરંતુ કેટલાક સિતારા એવા પણ હતા જેમના પ્રેમ ની ટ્રેન ટ્રેક પર તો આવી પરંતુ મંજિલ સુધી ના પહોંચી શકી. તેમાંથી એક છે ક્રિકેટ ના ધુરંધર યુવરાજ સિંહ, જ્યારે 43 વર્ષ ની આ અભિનેત્રી થી લગ્ન કરવા માંગતા હતા યુવરાજ, પરંતુ હાલાત એવા પેદા થયા કે તેમની વાત ના બની શકી અને યુવરાજ સિંહ એ ફક્ત એક વખત જ નહિ પરંતુ ઘણી વખત અલગ અલગ અભિનેત્રી ને પસંદ કર્યા પરંતુ હંમેશા નિરાશા હાથ લાગી અને છેવટે અભિનેત્રી હેજલ થી લગ્ન ના બંધન માં બંધાઈ ગયા.

43 વર્ષ ની આ અભિનેત્રી થી લગ્ન કરવા માંગતા હતા યુવરાજ,12 ડીસેમ્બર, 1981 એ ચંડીગઢ માં જન્મેલા યુવરાજ સિંહ બાળપણ થી જ ક્રિકેટ રમવાનો શોખ રાખતા હતા. વર્ષ 2011 ના વર્લ્ડકપ માં યુવરાજ સિંહ એ ખાસ ભૂમિકા નિભાવતા મેન ઓફ ધી ટુર્નામેન્ટ પણ પોતાના નામે કર્યું હતું. પુરા વિશ્વ માં ભારત નું નામ આગળ થઇ ગયું હતું અને તેની સાથે જ યુવરાજ સિંહ એ ઘરેલું હોય અથવા ઇન્ટરનેશનલ રમતો માં ઘણી શાનદાર પારીઓ રમીને રેકોર્ડ બનાવ્યા. ભારતીય ટીમ ના બેટ્સમેન યુવરાજ સિંહ ના શાનદાર પ્રદર્શન થી દુનીયાભર માં તેમના પ્રશંસક રહ્યા, તેમાં બોલીવુડ ની કેટલીક હસીનાઓ પણ સામેલ હતી. યુવરાજ સિંહ ના કરોડો દીવાના હતા પરંતુ એક સમય હતો જ્યારે તે બોલીવુડ ની ડીમ્પલ ગર્લ પ્રીતિ ઝીંટા ના પ્રેમ માં ગિરફ્તાર થઇ ગતા હતા. યુવરાજ સિંહ પોતાના રમત ની સાથે સાથે પોતાની લવ લાઈફ ને લઈને પણ ચર્ચા માં રહ્યા છે.

પરંતુ પ્રીતિ ઝીંટા ની સાથે તેમનું લવ અફેયર લાંબા સમય સુધી ચાલતું રહ્યું છે.પ્રીતિ ઝીંટા એ યુવરાજ સિંહ ને પોતાની આઇપીએલ ટીમ કિંગ્સ ઈલેવન નો કેપ્ટન બનાવ્યો હતો અને તેમની સાથે ઘણી વખત સ્ટેડીયમ માં તેમનો હોસ્લો વધારતા નજર આવ્યા છે. ઘણી મીડિયા એજન્સી ના મુજબ યુવરાજ સિંહ પ્રીતિ થી બહુ વધારે પ્રેમ કરતા હતા.બોલિવૂડ એક્ટ્રેસ પ્રીતિ ઝિંટાની વાત કરી રહ્યા છીએ. એક સમય હતો જ્યારે યુવરાજ સિંહ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા તરફ દોરતો હતો. ચાલો આપણે જાણીએ કે પ્રીતિ ઝિન્ટા અને યુવરાજ સિંહ ઘણા સમયથી રિલેશનશિપમાં છે.યુવરાજ સિંહ પ્રીતિ ઝિન્ટા સાથે ખૂબ પ્રેમ કરતો હતો. પરંતુ પ્રીતિ ઝિન્ટા તેના નસીબમાં નહોતી.

પ્રીતિ ની સાથે તેમના ઘણા ફોટા પણ દેખવામાં આવ્યા.આઇપીએલ ની શરૂઆત વર્ષ 2007 માં થઇ અને તેની સાથે યુવરાજ સિંહ એ પ્રીતિ ઝીંટા ની સાથે પ્રેમ નું એલાન પણ કરી દીધું હતું પરંતુ પ્રીતિ ના દિલ માં તેમના માટે કદાચ પ્રેમ નહોતો. આઇપીએલ ના દરમિયાન યુવરાજ સિંહ અને પ્રીતિ ઝીંટા ની ક્લોજનેસના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા પરંતુ પ્રીતિ તેમને પોતાની ટીમ ના કેપ્ટન તરીકે ટ્રીટ કરતી હતી જ્યારે યુવરાજ તેમના પ્રેમ માં હતા અને લગ્ન કરવા માંગતા હતા. પરંતુ કિસ્મત ને કંઇક અને મંજુર હતું જે તેમના પ્રેમ ને લગ્ન સુધી ના લઇ જઈ શકી.પછી થી યુવરાજ સિંહ એ વર્ષ 2016 માં બોલીવુડ અભિનેત્રી હેજલ ની સાથે લગ્ન ના બંધન માં બંધાઈ ગયા.યુવરાજ સિંહ ને જ્યારે કેન્સર થઇ ગયું હતું ત્યારે તેમની જિંદગી એ બહુ મોટો વળાંક લીધો અને હવે તે ક્રિકેટ ની દુનિયા માં પણ કદાચ જ પાછા ફરી શક્યા.

2007 વર્લ્ડ ટ્વેન્ટી20 માં તેમણે ઇંગ્લેન્ડના સ્ટુઆર્ટ બ્રોડની એક ઓવરમાં છ છક્કા ફટકાર્યાં ભુતકાળમાં કોઇ ક્રિકેટ સ્વરૂપોમાં માત્ર ત્રણ વખત જ અદ્દભુત કાર્ય થયું છે અને બે ટેસ્ટ ક્રિકેટ રાષ્ટ્રો વચ્ચેના આંતરરાષ્ટ્રિય મેચમાં ક્યારેય બન્યું નથી.બોલિવૂડ અને ક્રિકેટમાં ખૂબ જૂનો સંગઠન છે. એક કે બે નહીં, પરંતુ આપણે આવી ઘણી જોડી જોઇ છે જ્યાં નાયિકાઓએ ક્રિકેટરોને પોતાનું દિલ આપ્યું છે.

તે શર્મિલા ટાગોર અને મન્સૂર અલી ખાન પટૌડી હોય કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા.ઘણી અભિનેત્રીઓએ ક્રિકેટરોને તેમનો જીવનસાથી બનાવ્યો છે.આ સૂચિમાં બીજું નામ શામેલ છે અને તે છે યુવરાજ સિંહ અને હેઝલ કીચ.યુવરાજ એક પ્રખ્યાત ક્રિકેટર છે, ત્યારે હેઝલ બોલિવૂડમાં પણ કામ કરી ચુકી છે.37 વર્ષના યુવરાજ સિંહે આજથી 17 વર્ષ પહેલાં ટીમ ઇન્ડિયાની જર્સી પહેરી હતી અને ભારત માટે પહેલી વન ડે મૅચ રમી હતી.40 ટેસ્ટ અને 304 વન ડે મૅચ રમી ચૂકેલા યુવરાજને 2011ના વિશ્વકપના જીતના હીરો માનવામાં આવે છે.યુવરાજને આ ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે મૅન ઑફ ધ ટુર્નામેન્ટ પણ જાહેર કરવામાં આવ્યા હતા.

યુવરાજ સિંહે 2011માં ભારતને વર્લ્ડકપ ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.જો કે યુવરાજ સિંહના ક્રિકેટર બનવાની યાત્રા ઉતાર-ચઢાવ ભરી રહી છે.યુવરાજના પિતા જ્યારે ફિટનેસ અને અન્ય કારણે એક સફળ ક્રિકેટર ના બની શક્યા તો તેમને પુત્ર યુવરાજને પોતાનું સ્વપ્ન પૂર્ણ કરવા માટે બધુ દાવ પર લગાવી દીધુ હતું.યુવરાજના પિતાએ બાળપણમાં જ્યારે તે સ્કેટિંગની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને પિતા પાસે આવ્યો ત્યારે પિતાએ તેના ગળામાંથી ગોલ્ડ મેડલ કાઢીને ફેકી દીધો હતો.યુવરાજના પિતાએ કહ્યું કે આજ પછી માત્ર ક્રિકેટ જ રમવાનું છે.

યુવી પણ માને છે કે તેના પિતા તેને ક્રિકેટ શીખવાડતા સમયે કેટલીક વખત કડક બની જતા હતા.યુવી 2007 અને 2008 અંત સુધી તેઓ વનડે ટીમના ઉપ કેપ્ટન રહ્યો હતો. 2007 વર્લ્ડ ટ્વેન્ટી-20માં તેમણે ઇંગ્લેન્ડના સ્ટુઆર્ટ બ્રોડની એક ઓવરમાં છ છક્કા ફટકારીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.બોલીવુડ કલાકાર અક્ષય કુમાર સાથે કોન્સોલ માટેની જાહેરાતોમાં તે દેખાયાં.કોડમાસ્ટરની ક્રિકેટ વિડીયો ગેમ બ્રાયન લારા ઇન્ટરનેશનલ ક્રિકેટ 2007,ભારતમાં તેની સહી સાથે રજુ થઇ, શિર્ષક હતુ યુવરાજ સિંઘ ઇન્ટરનેશનલ ક્રિકેટ 2007 બોલીવુડની એનીમેટેડ ફિલ્મ, જમ્બોમાં ક્રિકેટર યુવરાજ સિંઘનો અવાજ લેવામાં આવ્યો છે.

આથી બોલીવુડમાં તેની કારકીર્દિની શરૂઆત થઇ. હેઝલે તેનો 33 મો જન્મદિવસ ઉજવ્યો હતો. તમને જણાવી દઈએ કે, હેઝલની કારકિર્દી એક મોડેલ તરીકે શરૂ થઈ હતી. હેઝલ બ્રિટીશની ઘણી ફિલ્મો અને સિરીઝમાં પણ દેખાઈ ચુકી છે.હેઝલ બોલિવૂડમાં ઘણાં આઈટમ સોંગ્સ પણ કરતો હતો પણ તેને સલમાનની ફિલ્મ બોડીગાર્ડથી જ સફળતા મળી ગઈ હતી અને આ ફિલ્મમાં તે કરીનાની મિત્ર પણ છે જેણે તેની સાથે દગો કર્યો અને સલમાન સાથે લગ્ન પણ કર્યા હતા અને આ ફિલ્મ સ્ક્રીન પર સુપરહિટ હતી.

પણ હેઝલ આ પછી કોઈ પણ ફિલ્મમાં કામ કરી શકી ન હતી અને આ સાથે જ યુવરાજે ક્રિકેટમાંથી પણ સંન્યાસ લઈ લીધો હતો અને આ યુગલો એક સાથે તેમના પરિવારમાં પણ ખુશ રહેતા હતા. લગ્ન બાદ દંપતીએ મુંબઈ રહેવાનું શરૂ કર્યું.પિતા યુવરાજને ઑલરાઉન્ડર અને બૉલર બનાવવા માગતા હતા.યુવરાજને 1993માં બિશનસિંહ બેદીની દિલ્હી સ્થિત એકૅડેમીમાં ચાલતા સમર કૅમ્પમાં મૂકવામાંઆવ્યા. જણાવી દઈએ કે યુવરાજઅને હેઝલનાલગ્ન30 નવેમ્બર 2016 પર થયા હતા.યુવરાજ અને હેઝલ એક પાર્ટીમાં મળ્યા હતા.હાલમાં જ બંનેએ પોતાના લગ્નની બીજા એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી.લગ્ન બાદ હેઝલે પોતાને લાઈમ લાઈટથી દૂર રાખી છે.

યુવરાજસિંહે બોલિવૂડ અભિનેત્રી હેઝલ કિચ સાથે પાછલા વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કર્યા અને ક્રિકેટ સાથે બોલિવૂડનો એક નવો અધ્યન જોડાઈ ગયો હતો.હેઝલ કિચે યુવરાજસિંહના પ્રપોઝલને એક્સેપ્ટ કરવામાં ત્રણ વર્ષ લગાવ્યા હતા.હેઝલ કિચને ક્રિકેટ વિશે ખુબ જ ઓછી જાણકારી છે.હેઝલ કિચ ઈંગ્લિશ મૂળની છે. તેને જ્યારે ખબર પડી કે, યુવરાજસિંહે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ 6 બોલમાં 6 સિક્સ ફટકાર્યા હતા, તો હેઝલ પણ ચકિત થઈ ગઈ હતી.તેને આ ઐતિહાસિક મોમેન્ટ વિશે પણ ખબર નહતી. મુંબઈ ફિલ્મી સ્ટાર્સનું હબ છે, પરંતુ ધીરે ધીરે ક્રિકેટરો પણ અહીં પોતાનું ઘર બનાવી રહ્યા છે.ઉદાહરણ તરીકે, યુવરાજ અને હેઝલ લગ્ન પછી મુંબઇ શિફ્ટ થયો.

તમને જણાવી દઈએ કે, યુવરાજ અને હેઝલ જે બિલ્ડિંગમાં રહે છે, ત્યાં વિરાટ અને અનુષ્કાનો ફ્લેટ પણ છે. હેઝલ અને યુવરાજનું ઘર 16 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલું છે, જેની કિંમત લગભગ 60 કરોડ છે. વિરાટ કોહલી 2016માં ઓમકાર ટાવરમાં રહેવા આવ્યો હતો. વિરાટનો ફ્લેટ 35માં માળે છે જ્યારે યુવરાજે 29મા માળે ફ્લેટ ખરીદ્યો છે.તેનો ફ્લેટ 16 હજાર ચોરસ ફિટમાં બનેલો છે. પણ યુવીનો ફલેટ વિરાટ કોહલીના ફ્લેટ કરતાં બમણી કિંમતનો છે. યુવીએ આ ફ્લેટ 65 કરોડમાં ખરીદ્યો છે. તેણે આ એપાર્ટમેન્ટ માટે એક ચોરસફિટ દીઠ 40 હજાર રૂપિયાની કિંમત ચૂકવી છે.આ જ એપાર્ટમેન્ટમાં કોહલીએ પોતાનો ફ્લેટ 34 કરોડમાં ખરીદ્યો હતો.