બોલિવુડની આ દિગ્ગજ અભિનેત્રીને કિસ કરતા સમયે નર્વસ થઈ ગયા હતા આ ટૉપનો વિલન …….

0
401

મિત્રો બોલીવુડ નો એક સમય હતો જ્યારે કિસિંગ ના દ્રશ્ય ને જો દર્શાવવામા આવે તો તો તેને ઘણી મોટી વાત માનવામાં આવતી હતી પરંતુ મિત્રો સમય ની સાથે બોલીવુડ નો નક્શો પણ બદલાય ગયો અને મિત્રો આજના સમય મા બોલીવુડ ની ફિલ્મો મા કિસિંગ દ્રશ્ય એક સામાન્ય વાત થઈ ગઈ છે મિત્રો આજના સમય મા બોલીવુડ મા ઘણી ફિલ્મો મા તમે આવા કિસિંગ દ્રશ્ય જોયા હશે મિત્રો ફક્ત બોલીવુડ માજ નહી પરંતુ હોલિવુડ મા પણ કિસિંગ દ્રશ્યો ની ભરમાળ હોય છે.

મિત્રો બોલીવુડ મા કીસિંગ દ્રશ્ય ને ભજ્વામા અમુક અભિનેતા કે અભિનેત્રીઓ ને ઘણી મુશ્કેલીઓ નો સામનો પણ કરવો પડે છે મિત્રો બોલીવુડ મા ઘણા અભિનેતા કે અભિનેત્રીઓ એ પોતાની ઘણી બધી ફિલ્મો મા ઘણા કિસિંગ દ્રશ્યો આપ્યા છે અને તેમના માથી સૌથી સારા કિસર તરિકે ઈમરાન હાશ્મી એ પોતાનુ નામ બનાવ્યુ છે તો બોલીવુડ મા અમુક અભિનેતા એવા પણ છે જેમણે પોતાની ફિલ્મો મા કોઇપણ કિસિંગ દ્રશ્યો નથી આપ્યા જેમકે સલમાન ખાન
મિત્રો સલમાન ખાને પોતાની એકપણ ફિલ્મ મા એકપણ કિસિંગ દ્રશ્ય નથી આપ્યુ.

મિત્રો બોલીવુડ મા ઘણા બધા કિસિંગ દ્રશ્યો ભજ્વામા આવે છે તેમજ હોલિવુડ મા પણ આવા દ્રશ્યો દર્શાવામા આવે છે જેનો કોઈ વિકલ્પ નથી પરંતુ મિત્રો શુ તમને ખબર છે બોલીવુડની એક ફિલ્મમા એક કિસિંગ દ્રશ્ય એવુ દર્શાવામા આવ્યુ હતુ જેને દર્શાવા માટે અભિનેતા ને પરસેવો પડી ગયો હતો અને તે ફિલ્મ હતી કેટરીના કૈફ અને ગુલશન ગ્રોવરના હોટ સીન થી ભરમાળ બુમ તો આવો આજે તમને ફિલ્મ બુમની અમુક રસપ્રદ વાતો વિશે જણાવીએ.

મિત્રો ગુલશન ગ્રોવર બોલીવૂડનાં સૌથી ફેમસ વિલન છે અને તેમને ઇન્ડસ્ટ્રીમાં બેડમેનનાં નામથી પણ બોલાવવામાં આવે છે અને 21 સપ્ટેમ્બરનાં રોજ ગુલશન ગ્રોવર 65 વર્ષના થઈ ગયા છે. તેમનો જન્મ 21 સપ્ટેમ્બર 1955નાં રોજ દિલ્હીમાં થયો હતો અને એક વિલન હોવાને લીધી ગુલશન ગ્રોવર ફિલ્મોમાં યુવતીઓ સાથે ઘણા ઇંટીમેટ સીન પણ કર્યા છે. તેવામાં એક ફેમસ સીન 2003માં આવેલી બુમ ફિલ્મમાં પણ હતો અને આ ફિલ્મમાં ગુલશન ગ્રોવર સિવાય કેટરીના કેફ અને અમિતાભ બચ્ચન પણ હતા.

મિત્રો તમને જણાવી દઇએ કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી અને બુમ ફિલ્મમાં ગુલશન ગ્રોવરે કેટરીના સાથે એક કિસિંગ સીન કરવાનો હતો જો કે ગુલશન માટે આ કિસ વાળો સીન એટલો સરળ હતો નહી તેમણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમની ફિલ્મી કારકિર્દીનો સૌથી મુશ્કીલ કિસિંગ સીન હતો અને ફિલ્મમાં કેટરીનાને કિસ કરતા સમયે ગુલશન ગ્રોવર નર્વસ થઈ ગયા હતા અને તેના માટે તેમણે ઘણા રિટેક આપ્યા હતા પરંતુ તેમ છતાં પણ તેઓ સંતુષ્ટ હતા નહી.

તેઓ આ કિસિંગ સીનને પર્ફેક્ટ બનાવવા માંગતા હતા અને એટલા માટે તેમણે રૂમમાં કેટરીના સાથે ઘણી વખત પ્રેક્ટિસ પણ કરી હતી તેમજ ગુલશન ગ્રોવર જણાવે છે કે જ્યારે તેઓ રૂમમાં કેટરીના સાથે કિસિંગ સીન ની પ્રેક્ટિસ કરી રહ્યા હતા તો ત્યાં અચાનક થી અમિતાભ બચ્ચન આવી ગયા હતા અને ગુલશન અને કેટરિનાને આ હાલતમાં જોઇને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા જો કે તેમના ગયા બાદ ગુલશન ગ્રોવરનો સ્ટ્રેસ વધારે વધી ગયો હતો.

અને આટલી પ્રેક્ટિસ બાદ ગુલશન એક પરફેક્ટ કિસિંગ સીન આપવામાં સફળ રહ્યા હતા અને જ્યારે તેમનો આ કિસ વાળો સીન ઇન્ટરનેટ પર રિલીઝ થયો તો ફટાફટ થી વાયરલ થઈ ગયો હતો અને ત્યારે તેને 3થી 4 કરોડ વ્યૂ મળ્યા હતા જો કે પરિસ્થિતિ એવી હતી કે બુમ ફિલ્મનો આ સીન આજે પણ ખૂબ જ પોપ્યુલર છે તેમજ લોકો જ્યારે કેટરીના અને ગુલશન ગ્રોવર અને પરસ્પર કિસ કરતા જુએ છે તો ખોવાઈ જાય છે.

મિત્રો તમને જણાવી દઇએ કે ગુલશન ગ્રોવરે જણાવ્યું હતું કે બૂમનો આ સીન તેના કરિયરનો સૌથી મુશ્કેલ સીન હતો અને આ ફિલ્મની ટીમને આ સીન શૂટ કરવામાં બે કલાક થયા હતાં. આ સીનનું શૂટિંગ દુબઇની હોટલ બુર્જ અલ અરબમાં થયું હતું તમને જણાવી દઇએ કે આ બન્નેના સીનના અનેક રિટેક થયા હતા પરંતુ સીન પર્ફેક્ટ આવતો ના હતો અને આમ ગુલશનને નર્વસ થતો જોઇને ડિરેક્ટરે તેને સમજાવ્યો હતો

અને કહ્યું હતું કે જા બંધ રૂમમાં જઇને પ્રેક્ટિસ કર અને ડિરેક્ટરનું કહેવું માની ગુલશન ગ્રોવર અને કેટરિના બંધ રૂમમાં ગયા પરંતુ દરવાજો ખુલ્લો જ રહી ગયો હતો. આ દરમિયાન અમિતાભ ત્યાંથી પસાર થયા અને જોયું કે આ બન્ને શું કરી રહ્યા છે પરંતુ અમિતાભે તેમને ચિયર કર્યું અને ત્યાંથી જતા રહ્યાં હતા અને આ સમયે ગુલશનની હાલત તો કાપો તો લોહી ના નીકળે તેવી થઇ હતી મિત્રો જો આપણે કેટરિના કૈફના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો.

હાલ પોતાની અપકમિંગ ફિલ્મ જગ્ગા જાસૂસના પ્રમોશનમાં બિઝી છે જે 14 જુલાઇના રોજ રીલિઝ થશે અને અત્યાર સુધીમાં આશરે 30 કરતાં વધુ ફિલ્મ્સમાં કામ કરી ચૂકેલી કેટરિનાએ 2003માં બૂમ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. ડિરેક્ટર કૈઝાદ ગુસ્તાદની આ ફિલ્મ બોલ્ડ કન્ટેન્ટના કારણે ચર્ચામાં રહી હતી અને આ ફિલ્મમાં કેટરિના અને ગુલશન ગ્રોવર વચ્ચેનો એક લીપલોક સીન પણ હતો જેને લોકોએ ખુબજ વધારે પસંદ કર્યો હતો.