બોલિવુડ ની આ અભિનેત્રીઓ મેકઅપ રુમમા કરે છે એવા એવા કામ કે જાણીને તમે પણ ચોકી જશો….

0
525

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો મહિલાઓને  સાજ શણગાર કરવા ખૂબ ગમે છે. અને સ્ત્રી માટે સુંદર દેખાવા મેકઅપ સૌથી અગત્યની બાબત છે.દરેક યુવતીની ઇચ્છા હોય છેકે તે હંમેશાં સરસ દેખાય. તે પછી કોઈ પણ  પ્રસંગ કેમ ન હોય કે પછી રોજનું ઓફિસ રૂટિન હોય.ફેન્સ ઘણીવાર બોલિવૂડ સ્ટાર્સના બ્યૂટી સિક્રેટ્સ જાણવા માટે આતુર હોય છે.દરેક વ્યક્તિને કુદરતે સુંદરતા બક્ષી છે, પણ એ સુંદરતા વધુ નિખારવા આપણે મેકઅપ લગાવીએ છીએ. મેકઅપ લગાવવો એ પણ એક કળા છે.

જ્યારે આપણે બોલિવૂડ સેલેબ્સને કોઈ ઈવેન્ટ અને ફિલ્મ્સમાં જોતા હોઈએ છીએ ત્યારે તેમનું મેકઅપ, ડ્રેસિંગ અને હેરસ્ટાઈલ પરફેક્ટ હોય છે. સ્ટાર્સના મેકઅપ આર્ટિસ્ટ, ડિઝાઈનર્સ અને સ્ટાઈલિસ્ટ આ વાતનું ધ્યાન રાખે છે સેલેબ્સનું અપિયરન્સ 100% હોય. આ પરફેક્ટ લુક મેળવવા માટે તેમણે લાંબા સમયસુધી મેકઅપ રૂમમાં પસાર કરવા પડે છે. આ પેકેજમાં અમે તમારી સમક્ષ બોલિવૂડ એક્ટ્રેસિસની એવી તસવીરો રજૂ કરી રહ્યાં છીએ જે મેકઅપ રૂમમાં અથવા મેકઅપ કરતા સમયે લેવામાં આવી હોય.

એશ્વર્યા રાય.એશ્વર્યા એક ભારતીય અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ વર્લ્ડ છે.અભિનેત્રી તરીકે કારકિર્દી શરૂ કરતાં પહેલાં તેણે એક મોડેલ તરીકે કામ કર્યું હતું અને ૧૯૯૪માં મિસ વર્લ્ડનો તાજ જીત્યા બાદ અત્યંત લોકપ્રિયતા મેળવી હતી.ભારતીય અભિનેત્રી ઐશ્વર્યા રાય, તેના લગ્ન બાદ ઐશ્વર્યા રાય બચ્ચન જેવા શ્રેય, પાંચ ભાષાઓ, મુખ્યત્વે હિન્દી, તમિલ અને ઇંગલિશ માં 40 ફિલ્મોમાં અભિનય કર્યો છે.

મણિરત્નમની તમીલ ફિલ્મ ઇરુવર (ઇ. સ. ૧૯૯૭)થી ફિલ્મ કારકિર્દી શરૂ કરનાર ઐશ્વર્યા રાયની સૌપ્રથમ વ્યાવસાયિક સફળ ફિલ્મ તામિલ ફિલ્મ જિન્સ (ઇ. સ. ૧૯૯૮) હતી, આ ફિલ્મે તેને ફિલ્મફેર (દક્ષિણ)નો શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ અપાવ્યો હતો.સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ (ઇ. સ. ૧૯૯૯)થી તે બોલીવુડના ધ્યાનમાં આવી હતી.ફિલ્મમાં તેની ઉત્કૃષ્ટ અદાકારીને પગલે તેણે ફિલ્મફેરનો શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડજીત્યો હતો.એશ્વર્યા રાયને સુંદરતાનો ખજાનો માનવામાં આવે છે.

46 વર્ષની ઉંમરમાં પણ એશ્વર્યા રાયની સુંદરતા ખુબજ આકર્ષિત છે.એશ્વર્યાના લગ્ન અભિષેક બચ્ચન સાથે થયા છે અને તેમને એક છોકરી પણ છે જેનું નામ આરાધ્ય બચ્ચન છે.જુઓ આ તસ્વીરમાં એશ્વર્યા રાય બચ્ચન આ રિતે મેકઅપ રૂમમાં મેકઅપ કરાવે છે.પ્રિયંકા ચોપરા.પ્રિયંકા ચોપડાનો જન્મ 18 જુલાઈ 1982માં થયો હતો. એક ભારતીય અભિનેત્રી અને ગાયક છે.તે મિસ વર્લ્ડ 2000 ના વિજેતા હતી, અને તે ભારતના સૌથી વધુ વેતન મેળવનારા અને સૌથી વધુ લોકપ્રિય મનોરંજન કરનારાઓમાંની એક છે.

ચોપરાને અનેક એવોર્ડ મળ્યા જેમાં એક રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ અને પાંચ ફિલ્મફેર એવોર્ડનો સમાવેશ છે.જુઓ તસ્વીરો પ્રિયંકા ચોપરા આ રીતે કરાવે છે મેકઅપ.દીપિકા પાદુકોણ.દીપિકા પાદુકોણ એક ભારતીય ફિલ્મ અભિનેત્રી અને નિર્માતા છે. ભારતની સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રીઓમાંની એક, તેના વખાણમાં ત્રણ ફિલ્મફેર એવોર્ડ શામેલ છે. તે દેશની સૌથી લોકપ્રિય હસ્તીઓની યાદીમાં શામેલ છે,

અને ટાઇમે તેને 2018 માં વિશ્વના 100 પ્રભાવશાળી લોકોમાં સ્થાન આપ્યું હતું.દીપિકા પાદુકોણ ખૂબ જ સુંદર દેખાય છે.રણવીરસિંહ સાથે લગ્ન કરેલા છે.તે મેકએ દરમિયાન કંઈક આવા હાલમાં હોય છે.કરીના કપૂર.કરીના કપૂર ખાન એક ભારતીય અભિનેત્રી છે જે હિન્દી ફિલ્મોમાં જોવા મળે છે. તે અભિનેતા રણધીર કપૂર અને બબીતાની પુત્રી અને અભિનેત્રી કરિશ્મા કપૂરની નાની બહેન છે.કરીના કપૂર બોલીવુડની બેબો માનવામાં આવે છે.કરીના કપૂરે સૈફ જોડે લગ્ન કર્યા છે.

કરીના પોતાના ફિલ્મની શુટિંગ દરમિયાન મેકરૂમમાં મેકઅપ કરાવે છે ત્યારે તે કંઈક આવા હાલમાં હોય છે.અનુષ્કા શર્મા.અનુષ્કા શર્મા એક ભારતીય અભિનેત્રી અને ફિલ્મ નિર્માતા છે જે હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. ભારતની સૌથી લોકપ્રિય અને સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રીઓમાંની એક, તેને ફિલ્મફેર એવોર્ડ સહિતના અનેક એવોર્ડ મળ્યા છે.અનુષ્કા શર્માએ ભારતીય કપ્તાન બેસ્ટ ક્રિકેટર વિરાટ કોહલી સાથે કર્યા છે.

અનુષ્કા શર્મા ખૂબ જ સુંદર દેખાય છે.વિરાટ સાથે લગ્ન પહેલા અનુષ્કાએ ઘણી ફિલ્મોમાં કામ કરેલ છે જેમાં તે મેકઅપ કરતા સમયે આવા હાલમાં હોય છે.કેટરીના કૈફ.કેટરીનાએ કારકિર્દીની શરૂઆતમાં લંડનમાં મોડલિંગ કર્યું હતું. લંડનમાં એક ફેશન શો દરમિયાન, ફિલ્મમેકર કેઝાદની નજર તેઓ પર પડી અને તેમને વર્ષ ૨૦૦૩માં આવેલ ફિલ્મ બૂમ માટે તેની પસંદગી કરાઈ. શરૂઆતના સમયમાં તેની બ્રિટિશ ભાષાનો લહેકો અને વધુ પડતું અક્કડ અંદાજ દર્શકોને પસંદ નહોતું પડતું.

પરંતુ આજે હિન્દી ફિલ્મમાં તેઓએ પોતાની એક અલગ જગ્યા બનાવવી.કેટરીના કેફ પોતાના જીવનની દરેક ફિલ્મમાં મેકઅપની જરૂર પડતી હોય છે. આ તસ્વીરમાં પણ કેટરીના મેકઅપ કરાવી રહી છે.શિલ્પા શેટ્ટી.શિલ્પા શેટ્ટી બોલીવુડમાં પોતાના અભિનયથી દરેક દર્શકોના દિલ પર જગ્યા બનાવી લીધી છે.આ તસ્વીરમાં શિલ્પા પોતાના મેકઅપ આર્ટિસ્ટ સાથે છે.શિલ્પા શેટ્ટીએ ઉધોગપતિ રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા છે.શિલ્પા શેટ્ટી કુંદ્રા એક ભારતીય અભિનેત્રી, ઉદ્યોગપતિ અને ભૂતપૂર્વ મોડેલ છે.

શેટ્ટીએ રોમાંચક બાઝિગરથી પોતાનો સ્ક્રીન પ્રવેશ કર્યો, જેણે બે ફિલ્મફેર એવોર્ડ્સના નામાંકન મેળવ્યા, એક શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી માટે.પરિણીતી ચોપડા.પરિણીતી ચોપડા આરામદાયક થઈ રહી છે પરંતુ હાલમાં મેકઅપ જરૂરી છે.પરિણીતી ચોપડા ખરેખર પ્રિયંકા ચોપરાની કઝીન છે. તે એક બેંક રોકાણકાર બનવા માંગતી હતી, પરંતુ માન્ચેસ્ટર બિઝનેસ સ્કૂલમાંથી બિઝનેસ, ફાઇનાન્સ અને અર્થશાસ્ત્રમાં સ્નાતક થયા પછી 2009 ના આર્થિક મંદી દરમિયાન તે ભારત પરત આવી.

પરિણીતી ચોપડા ત્યારબાદ યશ રાજ ફિલ્મ્સમાં જનસંપર્ક સલાહકાર તરીકે જોડાયા. પરિણીતીએ બાદમાં અભિનેત્રી તરીકે યશ રાજ ફિલ્મ્સ સાથે ત્રણ ફિલ્મનો કરાર કર્યો હતો. પરિણીતીએ તેની કરિયર બનાવી.પરિણીતી ચોપડા ખૂબ જ ગ્લેમરસ દેખાય છે.આ તસ્વીરમાં તે આરામથી સુતા સુતા મેકઅપ કરાવી રહી છે.પરિણીતી ચોપડા એક ભારતીય અભિનેત્રી અને ગાયિકા છે જે હિન્દી ફિલ્મોમાં જોવા મળે છે. ચોપડા ફિલ્મફેર અને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો સહિત અનેક પ્રશંસા પ્રાપ્ત કરનાર છે.

બેન્ડ બાજા બારાત માટેના પ્રમોશન પર કામ કરતી વખતે, ચોપરાને સમજાયું કે તે એક અભિનેત્રી બની શકે તેમ છે અને અભિનય શાળામાં જવા માટે યશ રાજ ફિલ્મ્સની સાથે તેના કારોબારી પદ પરથી રાજીનામું આપવાનું નક્કી કર્યું છે.સન્ની લિઓની.સની લિયોને હાલમાં ફરી એખ વખત તેનાં બોલ્ડ અવતારને કારણે ચર્ચામાં છે હાલમાં તેની અપકમિંગ ફિલ્મ જૂઠા કહીં કાનું સોન્ગ રિલીઝ થયું. આ સોન્ગમાં સની જલપરી બનેલી જોવા મળે છે.

હમેશાંની જેમ આ સોન્ગમાં સનીનો હોટ અવતાર જોઇને તેની ફેન ફોલોઇંગ મોટી થઇ રહી છે.આ સોન્ગ ભારે હિટ થઇ ગયુ છે.અને થાય પણ કેમ નહીં સની લિયોને તેનું કરિઅર એક પોર્ન સ્ટાર તરીકે શરૂ કર્યુ હતું અને આજે અમે આપને જણાવીશું કે કેવી રીતે એક સરળ પરિવારમાંથી આવનારી સનીએ પોર્ન ઇન્ડસ્ટ્રીમાં કદમ મુક્યો.સની હારમોનિયમ ખુબ સારુ વગાડતી હતી અને તેનો ભાઇ તબલા વગાડતો હતો. બાળપણમાં સનીને બોલિવૂડ ફિલ્મોનો ખુબજ શોખ હતો.

પણ 19 વર્ષની ઉંમરમાં તે એડલ્ટ ઇન્ડસ્ટ્રીનો ભાગ બની ગઇ.સની લિયોનનું સાચુ નામ કરનજીત કૌર વહોરા છે.ફિલ્મોમાં આવતા પહેલાં સનીએ નર્સિંગનું ભણવાનું કર્યુ હતું. પોતાનાં જીવન પર આધારિત એક ડોક્યુમેન્ટ્રી મોસ્ટલી સનીમાં સનીએ જણાવ્યું કે, તે નાનપણમાં પરિવારની સાથે ગુરુદ્વારા જતી હતી.સનીને પોર્ન ઇન્ડસ્ટ્રીમાં લાવનારો એક વ્યક્તિ હતો. સની એક જર્મન બેકરીમાં પહેલી નોકરી કરતી હતી તે સમયે તેની ઉંમર 15 વર્ષ હતી.

તે બેકરીમાં કામ કરતા દરમિયાન તેનાં સંબંધ એક એવાં વ્યક્તિ સાથે બન્યા કે તે તેને એડલ્ટ મોડલિંગનાં રસ્તે લઇ ગયો.સન્ની લિઓની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી હોટ અને ગ્લેમરસ અભિનેત્રી છે.સન્ની લિઓની પોતાના ચહેરા પર મેકઅપ કરતા સમયની તસ્વીર છે.ભારતીય, કેનેડિયન અને અમેરિકન અભિનેત્રી, ઉદ્યોગકર્તા, મોડેલ અને પૂર્વ પોર્નોગ્રાફિક અભિનેત્રી છે.તેણી ૨૦૦૩માં પેન્ટહાઉસ સામયિકમાં પેટ ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવી હતી અને મેક્સિમ સામયિક તરફથી ૨૦૧૦ની ૧૨ પોર્ન સ્ટાર્સમાંથી એકમાં પસંદગી પામી હતી.

તેણીએ સ્વતંત્ર મુખ્યધારાની ફિલ્મો અને ટેલિવિઝન ધારાવાહિકોમાં પણ કામ કર્યું છે.સોનમ કપૂર.મેકની પેઇન્ટ્સ બેર કેનવાસ 0.23 ઓઝેડ નો ઉપયોગ કરે છે. બોલિવૂડની સ્ટાઇલ ક્વીન ગણાતી સોનમ આ પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. આ એક ઉચ્ચ પ્રદર્શન પ્રભાવ ઉત્પાદન છે.જે તમને ક્યારેય નિરાશ કરશે નહીં. તે ક્રીમ આધારિત આંખનો પડછાયો છે જે પાવડર સમાપ્ત કરવા માટે સૂકાય છે.

મોકના રંગદ્રવ્યો સાથે ક્રીમ રંગ આધારિત ફોર્મ્યુલેશનમાં મેક પેઇન્ટ બનાવવામાં આવે છે. તેને ત્વચા પર સરળ સાથે લાગુ કરી શકાય છે.અને તે ખૂબ જ સરળતા પ્રદાન કરે છે. આ લાંબા સમય સુધી આંખોની છાયા પર ચમકતા રહે છે.બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર અને આનંદ અહુજા આજે મંગળવારે લગ્નના બંધનમાં બંધાયા હતા. તેમના લગ્ન શીખ રીત-રિવાજ પ્રમાણે થયા હતા.લગ્નમાં સામેલ થવા માટે બોલીવુડ ઘણા બધા ફિલ્મ સ્ટાર્સ આવ્યા હતા.

બંનેના લગ્ન દરમિયાન ફિલ્મોના જેમ હિરો-હિરોઇન સાથે બને છે તેવું એક દ્રશ્ય પણ જોવા મળ્યુ હતું જેમાં સોનમ કપૂર જ્યારે આનંદ અહુજાને વરમાળા પહેરાવતી હતી ત્યારે સોનમના હાથમાં બંધયેલ કલીરા આનંદના બ્લેઝરમાં ફસાઇ ગયા હતા.અને તેને કાઢવામાં અન્ય વ્યક્તિએ મદદ કરવી પડી હતી. આમ બંનેની જોડી જામશે તેવો એક સંકેત ફિલ્મી સ્ટાઇલમાં મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પંજાબી રિવાજ અનુસાર નવવધૂના હાથમાં કલીરા બાંધવામાં આવે છે.

એમી જેક્શન.એમી જેક્સન ખૂબ જ મનોરંજક સાથે મેક અપ કરી રહી છે.રજનીકાંત અને અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ 2.0 ની એક્ટ્રેસ એમી જેક્સન હાલ પ્રેગ્નન્ટ છે. એમીએ તેના મંગેતર જ્યોર્જ પૈનિયોતો સાથે સોશિયલ મીડિયામાં ફોટો શેર કરીને આ ખુશખબરી આપી છે.એમી જેક્શન પોતાના નેચુરલ લૂક ખુબજ સુંદર છે.આ તસ્વીરમાં તે પોતાના શુટિંગ દરમિયાનની છે.

એમી જેક્સનનો જન્મ 31 જાન્યુઆરી 1992માં ઇગ્લેન્ડમાં થયો હતો. તેઓ ખૂબ ઓછા સમયથી મોડલિંગ કરી રહી હતી. એમીએ ઇન્ડિયન ફિલ્મમાં એક્ટિંગની શરૂઆત તમિલ ફિલ્મ મદ્રાસાપટ્ટીનમથી કરી હતી. આ ફિલ્મમાં તેઓ આર્યાના વિરુદ્ધ રોલમાં હતી.એમીએ હિન્દી ફિલ્મોમાં ડેબ્યુ 2012માં ‘એક દીવાના થા થી કર્યું હતું.