બોલિવુડની આ અભિનેત્રીએ કરી પોતાની અંગત વાતો શેર કહ્યુ શારિરિક સબંધ સિવાય આ ત્રણ વસ્તુમા આવે છે વધારે આનંદ….

0
466

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે તમને બોલિવૂડ ની હોટ અને બોલ્ડ અભિનેત્રી ની વાત કરવા જઈ રહ્યા છે જેને બોલિવૂડ માં ઘણું નામ કમાવ્યું છે અને તેને ઘણી હોટ ફિલ્મો આપી તેમજ તેના ઘણા ચાહકો છે અને તે દેખાવ માં ખૂબ આકર્ષિત અને સુંદર છે. મિત્રો આજે અમે આ લેખ ના કિયારા ની વાત કરવા જઈ રહ્યા છે તો ચાલો મિત્રો જાણીએ.સુશાંત સિંહ રાજપૂતની એમએસ ધોની ધ અનટોલ્ડ ફિલ્મ આવી ત્યારે કિયારા અડવાણી ભારે ચર્ચામાં આવી હતી અને ચારેકોર તેના અભિનયના વખાણ કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ કબીર સિંહ માં તે પ્રિતીનો રોલ કરીને સ્ટાર બની ગઈ. હવે 9 સપ્ટેમ્બરના રોજ કિયારા ની નવી ફિલ્મ લક્ષ્મી ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં તે ફરી એકવાર અક્ષય કુમાર સાથે કામ કરી રહી છે. આ પહેલા તે બંને ગુડ ન્યૂઝ માં સાથે જોવા મળ્યા હતા.જો કે લક્ષ્મીની રીલિઝ પહેલા જ કિયારા નો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે જણાવી રહી છે કે તેને આ 3 વસ્તુમાં સંભોગ કરતાં પણ વધારે મજા આવે છે.

આલિયા અડવાણી (જન્મ 31 જુલાઈ 1992), વ્યાવસાયિક રૂપે કિયારા અડવાણી તરીકે ઓળખાય છે, તે એક ભારતીય અભિનેત્રી છે, જે મુખ્યત્વે હિન્દી ફિલ્મોમાં દેખાય છે.2014 ની નબળી કોમેડી ફુગલી સાથે ફિલ્મની શરૂઆત કર્યા પછી, અડવાણીને 2016 ની રમત બાયોપિક એમ.એસ. માં ટૂંકી ભૂમિકા સાથે તેની પ્રથમ વ્યાપારી સફળતા મળી હતી.ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી.તેની કારકિર્દી તેલુગુ રાજકીય નાટક ભારત એની નેનુ 2018 તેમજ હિન્દી રોમેન્ટિક નાટક કબીર સિંહ અને કોમેડી ગુડ ન્યૂવ્ઝ બંને 2019 માં ભૂમિકા ભજવી હતી.

કિયારાનો આ વીડિયો ટ્વીક ઇન્ડિયા દ્વારા શેર કરવામાં આવ્યો છે.કિયારા તેમાં કેટલાક રમુજી સવાલોના જવાબ આપી રહી છે.કિયારાને પૂછવામાં આવ્યું છે કે જો તેને કીડો બનવાનો મોકો તક મળે તો તે શું બનવા માંગે છે, કિયારા જવાબ આપે છે કે તે કૈટરપિલર એટલે કે ઈયળ બનવા માંગે છે.જેથી કરીને તે બાદમાં પતંગિયું બની શકે.આ પછી, કિયારાને પૂછવામાં આવ્યું કે એવી કઈ ત્રણ વસ્તુઓ શું છે જેને તે સંભોગ કરતાં વધુ સારી માને છે?અડવાણીનો જન્મ સિંધી હિન્દુ ઉદ્યોગપતિ જગદીપ અડવાણી અને જીનેવિવી જાફરી સાથે થયો હતો.

જે શિક્ષક જેના પિતા લખનઉના મુસ્લિમ હતા અને માતા, જે સ્કોટ્ટીશ,આઇરિશ, પોર્ટુગીઝ અને સ્પેનિશ વંશના ખ્રિસ્તી હતાં, અને તેમાં બંગાળી ગોડમધર હતી.આલિયા અડવાણી તરીકે જન્મેલી, તેણે 2014 માં તેની પહેલી ફિલ્મ, ફુગલીની રજૂઆત પહેલાં, તેનું પહેલું નામ કિયારા રાખ્યું હતું.આ સવાલના જવાબમાં કિયારાએ કહ્યું કે પિત્ઝા, શોપિંગ અને એક સારી મૂવી મને સંભોગ કરતાં વધારે સારી લાગે છે.

આ વીડિયોમાં કિયારાને આગળ પૂછવામાં આવ્યું છે કે શું તેના જીવનમાં આવી કોઈ ઘટના બની છે કે જેમાં તેને લાગ્યું કે તે માંડ માંડ બચી હોય.તો કિયારાએ પણ આવી એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.કિયારાએ જણાવ્યું કે તે કોલેજમાં ભણતી હતી ત્યારે તેના મિત્રો સાથે ટ્રિપ પર ગઈ હતી.ટ્રિપ પર તેના રૂમમાં આગ લાગી હતી.તે ખૂબ જ ભયાનક ઘટના હતી.ત્યારે સામે મોત દેખાયું હતું અને એવું લાગતું હતું કે માંડ માંડ બચી છે.ત્યારબાદ ચાલો મિત્રો જાણીએ અન્ય માહિતી કિયારા વિશે.

બોલિવૂડના ખેલાડી કુમાર અક્ષય પોતાની એક્ટિંગ સિવાય સેન્સ ઓફ હ્યુમરના લીધે પણ જાણીતા છે. જ્યારે જ્યારે તે ધ કપિલ શર્મા શૉ પર આવે છે ત્યારે કપિલ કરતાં પણ વધારે હ્યુમર કરતાં જોવા મળે છે, સાથે સાથે લોકોની પોલ પણ ખોલી નાંખે છે.હાલમાં જ અક્ષય અને કિયારા અડવાણી તેમની આગામી ફિલ્મ લક્ષ્મી બોમ્બના પ્રમોશન માટે ધ કપિલ શર્મા શૉમાં આવ્યા હતા. તે સમયે ફિલ્મની સાથે સાથે કિયારાની પર્સનલ લાઇફ વિશે પણ ચર્ચાઓ થઇ હતી.

મિડીયા રિપોર્ટ્સ અનુસાર અક્ષયની વાતોમાંથી કિયારાની બોયફ્રેન્ડનું નામ સામે આવ્યું છે.ધ કપિલ શર્મા શૉના કલાકારોની મજાક ઉડાવી હતી અને બધાના ક્લાસ લીધા હતા. કપિલે કિયારાને રમૂજી પ્રશ્નો પૂછ્યા હતા, તેમાં તેની લવલાઇફ વિશે પણ વાત કરી હતી ત્યારે અક્ષયે તેની પોલ ખોલી નાંખી હતી.એક પ્રશ્નના જવાબમાં અક્ષયે કહ્યું કે, આ સિદ્ધાંતોવાળી છોકરી છે. આ વાક્ય બાદ લોકો અટકળો લગાવી રહ્યાં છે કે અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાને કિયારા ડેટ કરી રહી છે.

હવે આ ન્યુઝ કેટલા સાચા અને કેટલા ખોટા છે તે તો માત્ર કિયારા જ જાણે છે.બોલીવુડ બ્યુટી ક્વીન કિયારા અડવાણીએ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ જગ્યા બનાવી લીધી છે. કિયારા અડવાણીએ સાઉથ ફિલ્મોથી શરુઆત કરી હતી અને હવે કિયારા અડવાણીએ ફિલ્મ કબીર સિંહ અને એમ. એસ. ધોની જેવી હીટ ફિલ્મોમાં જોવા મળી છે. કિયારા અડવાણીના આવનાર પ્રોજેક્ટ્સ પણ ખુબ જ રસપ્રદ છે. કિયારા અડવાણી અક્ષય કુમારની સાથે ફિલ્મ લક્ષ્મી બમ, શેરશાહ,ઈંદુ કી જવાની અને ભૂલ ભુલૈયા જેવી ફિલ્મોમાં જોવા મળી શકે છે.

કિયારા અડવાણી ઓછા સમયમાં બોલીવુડની ક્વીન બની ગઈ છે. ચાલો જાણીએ કિયારા અડવાણી વિષે કેટલીક વાતો.કિયારાએ જણાવી હતી ડેટિંગની કહાની,કિયારા અડવાણીએ વર્ષ ૨૦૧૪માં ફિલ્મ ફ્ગલી થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. ત્યાર પછી કિયારાએ સુશાંત સિંહ રાજપૂત સાથે ફિલ્મ એમ એસ ધોની અનટોલ્ડ સ્ટોરી’માં કામ કર્યું છે. ત્યાર બાદ કિયારા અડવાણી લાઈમલાઈટમાં જોવા મળી છે.

ત્યાર બાદ કિયારા અડવાણીએ અભિનેતા શાહિદ કપૂરની સાથે ફિલ્મ કબીર સિંહ’માં પ્રીતિનો રોલ નિભાવ્યો હતો ત્યાર પછી કિયારા અડવાણીને જબરદસ્ત પ્રસિદ્ધિ મળી છે. કિયારા અડવાણીના સલમાન ખાન સાથે ખાસ કનેક્શન છે, કિયારા અડવાણીની માસી શાહીન સલમાન ખાનની ગર્લફ્રેન્ડ રહી હતી. સલમાન ખાનને કિયારા કેવી રીતે જાણે છે આ વાત કિયારા પોતે જ જણાવી દીધી છે.કિયારા અડવાણીની માં અને સલમાન મિત્રો રહ્યા છે.

કિયારા અડવાણીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, મારી માં સલમાન સરને જાણતી હતી. બંને બાંદ્રામાં મોટા થયા છે. તેઓ મારી માને ઘણીવાર કહેતા હતા કે, એક દિવસ હું સ્ટાર બનીશ. મારી માં અને સલમાન સર ઘણા લાંબા સમય સુધી મિત્રો રહ્યા છે સાથે સાઈકલીંગ કરતા હતા.કિયારા અડવાણી જણાવે છે કે, માં એ જ સલમાન ખાનને મારી માસી શાહીન સાથે મ્ળાવ્યા હતા. એ બંનેએ ઘણા સમય પહેલા એકબીજાને ડેટ પણ કર્યા છે. કદાચ આ તેઓ બનેનો પહેલો રિલેશનશિપ રહ્યું હશે.

કિયારા અડવાણીના વીતેલા જમાનાના દિગ્ગજ અભિનેતા અશોક કુમાર અને સઈદ જાફરી સાથે પણ કનેક્શન છે એના વિષે વાત કરતા કિયારાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, મારા નાના સઈદ જાફરીના ભાઈ છે. નાનાએ બે લગ્ન કર્યા હતા. મારી પહેલી નાની (મારી મમ્મીની માં) બ્રીટીશર હતા.નાના મુસ્લિમ હતા તો પણ તેમણે મારી નાનીને તલાક આપી દીધા પછી બીજા લગ્ન કર્યા હતા.

નાનાના બીજા લગ્ન થઈ ગયા પછી ભારતી ગાંગુલી મારી બીજી નાની બની ગયા. ભારતી ગાંગુલી અશોક કુમારની દીકરી હતી.કિયારા જણાવે છે કે, તેમની પહેલી નાની વર્લ્ડ ટુર પર નીકળી ગયા હતા. ૧૩ વર્ષની ઉમરમાં મારી બીજી નાનીએ મારી માને મોટી કરી હતી. થોડાક વર્ષો પહેલા જ નાનાની ડેથ થઈ ગઈ અને મારી પહેલી નાની પણ ભારત પરત આવી ગયા. આ રીતે અમે બધા ખુશીથી મોટા પરિવારમાં રહીએ છીએ.કિયારાને જયારે પૂછવામાં આવ્યું કે, શું બોલીવુડમાં તેમના બીજા કોઈ કનેક્શન છે.

આ વિષે કિયારાએ જણાવ્યું હતું કે લગ્ન પહેલા તેમના પેરેન્ટ્સએ એકબીજાને ૭ વર્ષ સુધી ડેટ કર્યા કર્યા હતા. જુહી ચાવલા તેમના પેરેન્ટ્સની મિત્ર હતી. કિયારા જણાવે છે કે, જુહી ચાવલા આંટીએ મને ત્યારથી જોઈ છે જ્યારથી મારો જન્મ થયો છે. અમારી હોળી- દિવાળી સાથે જ હોતી હતી.કિયારા અડવાણી બીઝનેસમેન પરિવારથી આવે છે. કિયારાએ જણાવ્યું હતું કે, સાંભળીને થોડી નવાઈ લાગશે. પરંતુ પપ્પાએ ફિલ્મ ‘3 ઈડિયટ્સ’ જોઈ અને ત્યાર પછી નિર્ણય લીધો કે, તેમના બાળકો જે કરવા ઈચ્છે છે તેઓ તેમને તે કરવા દેશે.