બોલિવુડની આ અભિનેત્રી એ જણાવ્યો પોતાના બોયફ્રેન્ડ સાથે નો જબરદસ્ત અનુભવ, જાણીને તમે પણ ચોકી જશો…..

0
432

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે તમને બોલિવૂડ ની ખૂબ જ હોટ અને બોલ્ડ અભિનેત્રી વિશે જાણવા જઇ રહ્યા છે જેને બોલિવૂડ માં ખૂબ તહેલકો મચાવ્યો છે અને તે ભારત માં ખૂબ પ્રખ્યાત છે તેમજ તેને ઘણી એડલ્ટ ફિલ્મો પણ કરી છે તેમજ આ અભિનેત્રી આલબમ સોન્ગ માં પણ આવતી રહે છે તે ખૂબ જ સુંદર છે અને લોકો તેને જોવાનું પસંદ કરે છે મિત્રો આજે અમે આ લેખ માં ઉર્વશી વિશે વાત કરવા જઈ રહ્યા છે તો ચાલો મિત્રો જાણીએ.

ઉર્વશી રૌતેલા જન્મ 25 ફેબ્રુઆરી 1994, એક ભારતીય ફિલ્મ અભિનેત્રી અને મોડલ છે જે બોલીવુડની ફિલ્મોમાં જોવા મળે છે. તેણીને મિસ દિવા યુનિવર્સ 2015 નો તાજ પહેરાવવામાં આવી હતી અને મિસ યુનિવર્સ 2015 ના પેજન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.ઉર્વશી રૌતેલા બોલિવૂડની એક સુંદર અભિનેત્રીમાંની એક છે. તેનું નામ ભૂતકાળમાં ઘણા અભિનેતાઓ અને વિવાદો સાથે સંકળાયેલું છે. હાર્દિક પંડ્યા સાથે તેનું નામ જોડવામાં આવ્યું હતું. જો કે, તેણે સોશિયલ મીડિયા પર આ બધી વાતોને નકારી દીધી હતી.

હવે હાલમાં તેણે પ્રેમ વિશેના પોતાના વિચારો વિશે વાત કરી છે.તેણે સિંઘ સાબ ધ ગ્રેટ 2013 સાથે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને તે સનમ રે 2016, ગ્રેટ ગ્રાન્ડ મસ્તી 2016, હેટ સ્ટોરી 4 2018 અને પાગલપંતી 2019 જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.રૌતેલાનો જન્મ 25 ફેબ્રુઆરી 1994 ના રોજ હરિદ્વારમાં મીરા રૌતેલા અને માનવરસિંહ રૌતેલામાં થયો હતો.તેનું વતન કોટદ્વાર છે.રૌતેલા ગાર્ગી કોલેજ, દિલ્હી યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી છે.

પહેલાં જ્યારે ઉર્વશીનું નામ લોકો સાથે જોડવામાં આવ્યું ત્યારે તેણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, હું મીડિયા ચેનલો અને યુટ્યુબને વિનંતી કરું છું કે એવા વીડિયો અપલોડ ન કરો, કારણ કે મારો પણ પરિવાર છે અને જેનો મારે જવાબ આપવો પડે છે. આ બધું મારી સમસ્યાનું કારણ બને છે. હવે હાલમાં પોતાની જાતને સિંગલ ગણાવતી ઉર્વશીએ તેના દિલની વાત કરી છે. તે કહે છે, હું હંમેશાં પ્રેમમાં વિશ્વાસ કરતી હતી.

રૌટેલાને વિલ્સ લાઇફસ્ટાઇલ ઇન્ડિયા ફેશન વીકમાં 15 વર્ષની ઉંમરે પહેલો મોટો બ્રેક મળ્યો હતો.તેણે મિસ ટીન ઇન્ડિયા 2009 નું બિરુદ પણ જીત્યું હતું. ટીન મોડેલ તરીકે, તે લેક્મે ફેશન વીકની શો સ્ટોપર હતી અને તેણે એમેઝોન ફેશન વીક, દુબઇ એફડબ્લ્યુ અને બોમ્બે એફડબ્લ્યુમાં રેમ્પ વોક કર્યું હતું.એક ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે ઉર્વશીએ તેના જૂના બોયફ્રેન્ડ્સનું નામ અને ડિટેલ જાહેર કરી નથી.

પરંતુ જ્યારે આ વિષય આવ્યો ત્યારે તેની જૂની યાદો તાજી થઈ અને તેણે કહ્યું, મારો છેલ્લો બોયફ્રેન્ડ મને રાજકુમારીની જેમ ટ્રીટ કરતો હતો. જો કે, ઉર્વશી એમ પણ કહે છે કે તે નથી ઇચ્છતી કે તેનો બોયફ્રેન્ડ તેની સાથે આ પ્રકારનું વર્તન કરે. તે કહે છે કે ઘણી વખત મારા મિત્રો કહે છે કે તું સારી રીતે સેટ છો, તેથી એક પૈસાદાર છોકરા સાથે લગ્ન કરી લે. પછી હું તેમને કહું છું કે જે રિલેશન બનાવીશ એમાં હું પૈસાવાળો બોયફ્રેન્ડ બનીશ.ત્યારબાદ ચાલો મિત્રો જાણીએ ઉર્વશી ની અન્ય વાતો.

બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા એવી અભિનેત્રીઓમાંની એક છે, જે ફિલ્મોની સાથે સોશિયલ મીડિયા પર પણ ધમાલ મચાવે છે. તેમના વિડિઓઝ અપલોડ થતાની સાથે જ વાયરલ થાય છે. આ દિવસોમાં સેલેબ્સના થ્રોબેક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે. ઉર્વશી રૌતેલાનો એક ડાન્સ વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં તે અભિનેત્રી ઠુમકા સોંગ પર જોરદાર ડાન્સ મૂવ્સ કરતી જોવા મળી રહી છે. કોરિયોગ્રાફર આવેજ દરબાર પણ ઉર્વશી રૌતેલા સાથે ડાન્સ વીડિયોમાં જોવા મળી રહ્યો છે.

ઉર્વશી રૌતેલાનો આ વીડિયો યુટ્યુબ પર અત્યાર સુધીમાં 75 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. ચાહકો પણ આ વીડિયો પર ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઉર્વશી રૌતેલાને સોશિયલ મીડિયા ક્વીન કહેવામાં આવે છે. તેની પોસ્ટ્સ ખૂબ ધ્યાન ખેંચવા માટે જાણીતી છે. તેના વિશાળ ફેન ફોલોઇંગને કારણે તેના ફોટો  અથવા વીડિયો ખૂબ વાયરલ થાય છે. ઉર્વશી રૌતેલા ટૂંક સમયમાં ફિલ્મ વર્જિન ભાનુપ્રિયા માં જોવા મળશે.ઉર્વશી રૌતેલાએ સની દેઓલ સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

તેમની પહેલી ફિલ્મ સિંહ સાહેબ ધ ગ્રેટ હતી, જેમાં તેણે સન્ની દેઓલની પત્નીનો રોલ ભજવ્યો હતો. આ પછી તે ગ્રેટ ગ્રાન્ડ મસ્તી માં પણ જોવા મળી હતી. ઉર્વશી રૌતેલાએ પણ હેટ સ્ટોરી 4 થી ઘણી ચર્ચામાં આવી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, લોકડાઉન પહેલાં, ઉર્વશી રૌતેલાનું ગીત એક ડાયમંડ દા હાર લેદે યાર રિલીઝ થયું. આ ગીતને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. અગાઉ ઉર્વશી રૌતેલા ફિલ્મ પાગલપંતી માં જોવા મળી હતી. આ ફિલ્મમાં પુલકિત સમ્રાટ, અનિલ કપૂર, જ્હોન અબ્રાહમ, ઇલિયાના ડિક્રુઝ અને કૃતિ ખરબંદા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યાં હતાં.

ઉર્વશી રૌતેલા 2014 માં હની સિંહના ગીત લવ ડોઝ માં જોવા મળી હતી, જેણે તેને જબરદસ્ત લોકપ્રિયતા અપાવી હતી.ગોવાની એક ક્લબે પોતાના ત્યાં એક નવા સ્ટ્રોન્ગ ડ્રિન્કનું નામ અભિનેત્રી ઉર્વશી રૌતેલાના નામ પર રાખ્યું છે. ક્લબના સુત્રો અનુસાર, ઉર્વશી રૌતેલા શૉટ તેમના વ્યક્તિત્વથી પ્રેરિત છે.આ અંગે ક્લબનું માનવું છે કે, તે લોકોનું ધ્યાન ખેંચવામાં મદદગાર થશે અને લોકોના અહીં આવવાનું કારણ પણ બનશે. ગોવામાં જે પ્રકારનો માહોલ છે, તે હિસાબે આ ડ્રિન્ક સટીક છે.

આ બાબતે અભિનેત્રીએ જણાવ્યું કે, મારા નામના ડ્રિન્કનું અનાવરણ કરવું ક્લબ તરફથી એક સારી શરૂઆત છે. આશા રાખુ છે કે, આ ડ્રિન્કના માધ્યમથી ક્લબના માલિકની આશાઓ પૂરી થાય.આગામી સમયમાં ઉર્વશી અનીસ બજમીની મલ્ટીસ્ટારર કૉમેડી ફિલ્મ પાગલપંતીમાં જોવા મળશે. જેમાં તે અનિક કપૂર, જૉન અબ્રાહમ, ઈલિયાના ડિક્રૂજ, કીર્તિ ખરબંદા અને અરશદ વારસી જેવા કલાકારો છે.