બોલિવૂડની આ અભિનેત્રી એ કહ્યું કે મને લગ્ન વગર જ બાળક જોઈએ છે બાળક,કારણ કે…..

0
310

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દિવંગત અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જાન્હવી કપૂરે ફિલ્મોમાં પ્રવેશ કર્યો ત્યારથી તે લાઈમ લાઈટમાં જ રહે છે જાન્હવી કપૂરે 2018માં આવેલી ફિલ્મ ધડકથી ફિલ્મોમાં પ્રવેશ કર્યો ત્યારબાદથી જાન્હવીનું ફેન ફોલોઇંગ પણ ઘણું સારું છે જાન્હવીનો સોશિયલ મીડિયા પણ તેના ફેન્સ સાથે વધારે ટચ છે.

ફિલ્મ ધડકથી બોલીવુડમાં એન્ટ્રી કરનારી જાન્હવી કપૂરની કારકિર્દી દિવસેને દિવસે વધતી જઈ રહી છે. જાન્હવી કપૂર માત્ર અભિનય ઉપર જ ધ્યાન નથી આપતી પરંતુ તે પોતાની ફીટનેસ ઉપર પણ ધ્યાન આપે છ આ કડીમાં જાન્હવી કપૂર ઘણો વધુ સમય જીમમાં પસાર કરે છે જેના વિષે તેના પિતા બોની કપૂર પણ ઘણી વખત ખુલાસો કરી ચુક્યા છે એટલું જ નહિ બોની કપૂર તો જાન્હવી કપૂરની આ ટેવથી ઘણા વધુ દુઃખી છે કેમ કે તેની દીકરીઓ વધુ સમય જીમમાં જ પસાર કરે છે.

જાન્હવી કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે જાન્હવી હંમેશાં તેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે પરંતુ હાલમાં જ જાન્હવીએ જે તસવીર શેર કરી છે તે ચર્ચાનો વિષય બની છે તસવીરના કારણે નહીં પણ એમાં આવેલી એક કોમેન્ટના કારણે તેની ચર્ચા કરવામાં આવી રહી છે બોલિવૂડ ની આ જાણીતી અભિનેત્રી એ કહ્યું કે મને લગ્ન વગર જ બાળક જોઈએ છે અને મને પુરુષો સાથે કરવા નું બહુજ મન થાય છે.

જેનાથી સોશિયલ મીડિયામાં મચી ગયો ખળભળાટ 2જાન્હવીએ હાલમાં જ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની એક તસવીર શેર કરી છ આ તસવીરમાં જાન્હવી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે આ ફોટોએ ઘણા લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે જાન્હવીના ઘણા મિત્રો અને ફેન્સએ આ તસવીર પર કોમેન્ટ કરી છે.

આ તસવીર પર જાન્હવીના એક મિત્રે એવી કોમેન્ટ કરીને કોણ બાળક તારે બાળક જોઈએ છે મિત્રનો આ સવાલ વાંચીને જાન્હવી ચૂપ બેસી નહીં અને તરત જ જવાબ આપી સામેવાળાની બોલતી બંધ કરી દીધી જાહન્વીએ તેના જવાબમાં હા લખ્યું સોશિયલ મીડિયા પર હવે બંનેની આ કોમેન્ટ ખૂબ વાયરલ થઈ રહી છે.

દિવંગત અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જાન્હવી કપૂરે ફિલ્મોમાં પ્રવેશ કર્યો ત્યારથી તે લાઈમ લાઈટમાં જ રહે છે જાન્હવી કપૂરે 2018માં આવેલી ફિલ્મ ધડકથી ફિલ્મોમાં પ્રવેશ કર્યો ત્યારબાદથી જાન્હવીનું ફેન ફોલોઇંગ પણ ઘણું સારું છે જાન્હવીનો સોશિયલ મીડિયા પણ તેના ફેન્સ સાથે વધારે ટચ છે.

ફીટનેશની બાબતમાં જાન્હવી કપૂર કોઈનું સાંભળતી નથી જેને કારણે તેના પપ્પા પણ દુઃખી છે ખાસ કરીને થોડા સમય પહેલા તેના પપ્પાએ ખુલાસો કર્યો હતો કે, જયારે પણ જાન્હવી કપૂરને મેસેજ કરો તો તે એવું કહે છે કે તે અત્યારે જીમમાં છે તેનો અર્થ સ્પષ્ટ છે કે જાન્હવી કપૂર પોતાની કારકિર્દીમાં ફીટનેશને આડી આવવા દેવા માગતી નથી જેને કારણે જ તે વધુ સમય જીમમાં જ પસાર કરે છે તેવામાં હવે જીમની બહારના તેના થોડા ફોટા સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે જેમાં તેના લુકની લોકો પ્રસંશા કરી રહ્યા છે.

વર્ષ ૨૦૧૮ માં કર્યો હતો પ્રવેશ.શ્રીદેવી અને બોની કપૂરની દીકરી જાન્હવી કપૂરે વર્ષ ૨૦૧૮માં બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો પહેલી જ ફિલ્મથી જાન્હવી કપૂરે લોકોના દિલ ઉપર રાજ કરવાનું શરુ કરી દીધું આમ તો વર્ષ ૨૦૧૯ માં તેની કોઈ ફિલ્મ રીલીઝ થઇ નથી જેને કારણે તેના ફેંસ થોડા નિરાશ છે પરંતુ આવતા વર્ષે તેની એક પછી એક ફિલ્મો રીલીઝ થવાની છે ફિલ્મ ધડકમાં બધાએ જાન્હવી કપૂરના અભિનયની પ્રસંશા કરી હતી ત્યાર પછી તેને બીજી શ્રીદેવી પણ કહેવામાં આવે છે.

વર્ષ ૨૦૨૦માં રીલીઝ થશે આ ફિલ્મ.આમ તો જાન્હવી કપૂર પાસે હાલમાં ઘણા બધા પ્રોજેક્ટ્સ છે પરંતુ હાલ તે ગુંજન સક્સેનાની ફિલ્મમાં કામ કરી રહી છે જો કે એક બાયોપિક છે આ ફિલ્મમાં જાન્હવી કપૂર લડાકુ વિમાનના ફાઈટરનું પાત્ર ભજવશે જેને કારણે જ તે ઘણી મહેનત કરી રહી છે આ ફિલ્મ આવતા વર્ષે રીલીઝ થશે હાલ તેની ડેટ ફિક્સ થઇ નથી તેવામાં જાન્હવી કપૂરના ફેંસ આ ફિલ્મ જોવા માટે ઘણા જ વધુ આતુર છે.