બોલિવૂડ અભિનેત્રીઓ ને પણ ટક્કર આપે તેવી છે ઋષી કપૂર ની છોકરી,તસવીરો જોઈને તમારા હોશ ઉડી જશે.

0
702

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો ઋષિ કપૂર અને નીતૂ કપૂરની દીકરી રિદ્ધિમા કપૂર પોતાનો 40મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી હતી. જોકે, ઋષિ કપૂર હવે દીકરીને વિશ કરવા માટે તેમની વચ્ચે નથી રહ્યા. જોકે, રિદ્ધિમાની મોમ નીતૂ કપૂર, આલિયા અને રણબીરે તેના બર્થડેને સ્પેશિયલ બનાવવા જોરદાર સરપ્રાઈઝ આપી હતી.જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો.

ઋષિ અને નીતૂની દીકરી રિદ્ધિમા પોતાનો 40મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે,આલિયા અને રણબીરે તેના બર્થડેને સ્પેશિયલ બનાવવા જોરદાર સરપ્રાઈઝ આપ્યું,વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો,બર્થ ડેની આગલી સાંજે એટલે કે 14 સપ્ટેમ્બરે રિદ્ધિમાએ પરિવારના સભ્યો સાથે સેલિબ્રેટ કર્યો હતો. હાલ રિદ્ધિમા નીતૂ કપૂર સાથે મુંબઈમાં છે.આ સિવાય રિદ્ધિમાનો બર્થ ડે ખાસ બનાવવા માટે તેના પરિવારે એક વીડિયો તૈયાર કર્યો હતો.

જેમાં નીતૂ કપૂર, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, આદર જૈન, અરમાન જૈન, અનિસા, રિદ્ધિમાનો પતિ ભરત સહાની સહિતના પરિવારના સભ્યો અને ફ્રેન્ડ્સ આપ જૈસા કોઈ મેરી જિંદગી મેં આયે ગીત પર ડાન્સ કરતા જોવા મળ્યો હતો.ઋષિ કપૂર તેના સમયનો સૌથી પ્રખ્યાત રોમેન્ટિક હીરો હતો. તેમણે અનેક પ્રકારની રોમેન્ટિક ફિલ્મોમાં કામ કર્યું હતું. કપૂર પરિવારનો દરેક સ્ટાર ખૂબ પ્રખ્યાત છે કારણ કે તે એકમાત્ર પરિવાર છે જે સદીઓથી ઉદ્યોગ પર રાજ કરે છે.

કપૂર પરિવારનો દરેક સિંગલ સ્ટાર પ્રતિભાથી ભરેલો છે. કપૂર પરિવારે ફિલ્મ ઉદ્યોગને આવા ઘણા કલાકારો આપ્યા જેમને દરેક ફિલ્મોમાં અભિનયનું સારૂ કિરદાર નિભવ્યું.બોલિવુડના દિગ્ગજ એભિનેતા ઋષિ કપૂરના નિધનને ઘણા મહિના નો સમય થઈ ગયો છે. આજે પણ તેમની યાદો પરિવાર અને ફેન્સ વચ્ચે છે. પરિવારના અને નજીકના લોકો તેમની સાથે જાેડાયેલી બાબતો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા હતા.રિદ્ધામા કપૂરે પોતાના ઈન્ટા સ્ટોરી પર હાથમાં એક વાૅચ પહેરેલો ફોટોગ્રાફ શેર કર્યો હતો.

જણાવી દઈએ કે રિદ્ધિમા કપૂરે પોતાના પિતા ઋષિ કપૂરની લગ્ઝરી રિસ્ટ વાૅચને પહેરી હતી.કપૂર પરિવારે શશી કપૂર, રણધીર કપૂર, ઋષિ કપૂર, કરિશ્મા કપૂર, કરીના કપૂર અને રણબીર કપૂર જેવા પ્રતિભાશાળી કલાકારો આપ્યા. પરંતુ આજે આપણે આ પરિવારના દિગ્ગજ કલાકાર ઋષિ કપૂર વિશે વાત કરીશું. બધા જ જાણે છે કે ઋષિ કપૂરે નીતુ કપૂર સાથે લગ્ન કર્યા હતા અને તેઓનો રણબીર કપૂર નામનો ઉદાર પુત્ર છે. રણબીર કપૂરને બોલિવૂડનો સૌથી લાયક બેચલર માનવામાં આવે છે.

તે હંમેશાં કોઈક હિરોઇન સાથેની ચર્ચાથી સમાચારોમાં આવતી રહે છે. પરંતુ શું તમે જાણો છો કે રણબીર કપૂરની પણ ખૂબ જ સુંદર બહેન છે. જી હા કદાચ તમે આનાથી અજાણ છો પણ તેની એક બહેન પણ છે જે પોતાને બોલીવુડની ઝગઝગાટથી દૂર રહે છે.રિદ્ધિમા એ લખ્યું હતુ મેરે ડેડ હંમેશા મેરે સાથ હૈ રિદ્ધિમા કપૂર હાલ પોતાની માતા નીતૂ કપૂર અને ભાઈ રણબીર કપૂર સાથે મુંબઈમાં છે. તે પોતાના પિતા ઋષિ કપૂરના નિધન બાદ પોતાની દીકરી સમારા સાથે દિલ્હીથી મુંબઈ પહોંચી હતી.

૨૦૧૮માં ઋષિ કપૂરને કેન્સર હોવાનું સામે આવ્યું ત્યાર બાદ પત્ની નિતૂ કપૂર સાથે તેમની ન્યૂયોર્કમાં સારવાર કરવામાં આવી. એક વર્ષની સારવાર બાદ તેઓ ૨૦૧૯માં ભારત પરત આવ્યા અને ગત ૨૯ એપ્રિલના રોજ તેમની તબિયત ખરાબ થતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા અને બીજા દિવસે ૩૦ એપ્રિલે તેમનું નિધન થઈ ગયું હતું.રિદ્ધિમા કપૂરે ભાઈ રણબીર અને પુત્રી સાથે સુંદર પળો માણી રહી છે,રણબીર કપૂરની બહેનનું નામ રિદ્ધિમા કપૂર છે.

રિદ્ધિમા કપૂરનો જન્મ 15 સપ્ટેમ્બર 1980 માં થયો હતો. નીતુ કપૂરે રણબીર પહેલાં રિદ્ધિમાને જન્મ આપ્યો હતો. રિદ્ધિમા રણબીર કપૂરની મોટી બહેન છે. રિદ્ધિમા કપૂરને નાનપણથી જ ફિલ્મ ઉદ્યોગમાં આવવાનો કોઈ શોખ નહોતો. તેને શરૂઆતથી જ જ્વેલરી ડિઝાઇન કરવાનો શોખ હતો અને તેણે આ ક્ષેત્રમાં જ નામ કમાયુ હતું. જ્વેલરી ડિઝાઇનિંગ એ શરૂઆતથી જ તેનું પેસન છે અને તે આને જ ફોલો કરીને ચાલે છે.

બોલીવુડમાં હાલના સમયમાં ડ્રગ્સ મુદ્દાને લઈને ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે આ બધા વચ્ચે જ દિવગંત અભિનેતા ઋષિ કપૂર અને નીતુ કપૂરની દીકરી રિદ્ધિમા કપૂરે પોતાનો 40મોં જન્મ દિવસ ઉજવ્યો હતો.આ ખાસ પ્રસંગે નીતુ કપૂરના ઘરે ઘણા સિતારાઓ હાજર રહ્યા હતા. જેમાં કરીના કપૂર ખાન, તેનો પતિ સૈફ અલી ખાન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને કરિશ્મા કપૂર હાજર રહ્યા હતા.

રિદ્ધિમા સફેદ ડ્રેસમાં કોઈ દેવદૂતથી ઓછી નથી દેખાતી,કપૂર પરિવારની મોટાભાગની પુત્રીઓ ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલી છે ત્યારે રિદ્ધિમાએ આ ઉદ્યોગથી અંતર રાખીને કારકિર્દીનો એક અલગ વિકલ્પ પસંદ કર્યો છે. તેને શરૂઆતથી જ લાઈમલાઈટમાં રહેવાનું પસંદ નહોતું. જોકે સુંદરતામાં રિદ્ધિમા કોઈ નાથી ઓછી નથી. તેની કઝીન બહેન કરીના અને કરિશ્માની જેમ રિદ્ધિમા પણ ખૂબ જ સુંદર છે.પતિ ભરત સાહની સાથે રિદ્ધિમા કપૂર,તમને કહીએ કે રિદ્ધિમાના લગ્ન 25 જાન્યુઆરી 2006 ના રોજ થયા હતા.

તેણે પોતાના જૂના મિત્ર અને દિલ્હીના સૌથી પ્રખ્યાત ઉદ્યોગપતિ ભરત સાહની સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી તેમને એક લાડકી દીકરી પણ છે. પુત્રીને જન્મ આપ્યા પછી પણ જ્વેલરી ડિઝાઇન કરવાની રીદ્ધિમાની ઉત્કટતા સમાપ્ત થઈ નથી. આજે રિદ્ધિમા કપૂરનું નામ વિશ્વના સર્વશ્રેષ્ઠ જ્વેલરી ડિઝાઇનર્સમાં શામેલ છે.તેણે આર નામથી પોતાની જ્વેલરી બ્રાન્ડ પણ બનાવી છે. જુઓ રિદ્ધિમા કપૂરની કેટલીક સુંદર તસવીરો.રિદ્ધિમાએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાના જન્મ દિવસના ઉત્સવના કેટલાક વિડીયો અને ફોટો શેર કાર્ય હતા.

તેમાં એકમાં તેનો ભાઈ રણવીર અને આલિયા સદાબહાર ગીત આપ જૈસા કોઈ ઉપર ડાન્સ કરતા નજર આવી રહ્યા હતા.જે વર્ષ 1980માં આવેલી ફિલ્મ કુર્બાની નું ગીત છે. વિડિયોનો અંદર રીદ્ધિમાનો પતિ ભરત કપૂર, મા નીતુ કપૂર સાથે ઘણા સંબંધીઓ પણ નાચતા નજર આવી રહ્યા હતા.તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.