બોલિવુડની એવર ગ્રીન અભિનેત્રી સાથે રોમાંસ કરતા નજર આવ્યો શાહિદ કપૂરનો ભાઇ તસવીરો થઇ વાયરલ…

0
451

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ તો ચાલો મિત્રો જાણીએ અભિનેત્રી જ્હાન્વી કપૂરની સાથે ધડક ફિલ્મમાં પ્રેમ પડ્યા બાદ હવે ઈશાન ખટ્ટર 24 વર્ષ મોટી તબ્બુ સાથે રોમાન્સ કરતા નજરે ચઢશે. હકીકતમાં, ઈશાન હાલ પોતાની આગામી વેબસીરીઝ એ સેલ્યુટ બોયની શુટિંગમાં બિઝી છે. તેનો ફર્સ્ટ લૂક ઈશાને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. તેને શેર કરતા યંગ એક્ટરે લખ્યું કે, એ સ્યૂટેબલ બોયનો પહેલો લૂક.અભિનેત્રી જ્હાન્વી કપૂરની સાથે ધડક ફિલ્મમાં પ્રેમ પડ્યા બાદ હવે ઈશાન ખટ્ટર 24 વર્ષ મોટી તબ્બુ સાથે રોમાન્સ કરતા નજરે ચઢશે.

હકીકતમાં, ઈશાન હાલ પોતાની આગામી વેબસીરીઝ ‘એ સેલ્યુટ બોય’ની શુટિંગમાં બિઝી છે. તેનો ફર્સ્ટ લૂક ઈશાને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. તેને શેર કરતા યંગ એક્ટરે લખ્યું કે, એ સ્યૂટેબલ બોયનો પહેલો લૂક.ફર્સ્ટ લૂક જોઈને સમજી શકાય છે કે, ઈશાન ખટ્ટ આ ફિલ્મમાં એક વેશ્યાના પ્રેમમાં પડી જાય છે. વેશ્યાનું પાત્ર તબ્બુ ભજવી રહી છે. આ ફિલ્મમાં ઈશાન એક કોલેજ સ્ટુડન્ટ માન કપૂરનો રોલ અને તબ્બુ સઈદા બાઈનો રોલ ભજવી રહી છે. ફિલ્મના પોસ્ટરમાં તબ્બુ અને ઈશાન હિંચકા પર બેસીને એકબીજા સાથે રોમાન્સ કરતા નજરે ચઢી રહ્યાં છે.

ફિલ્મમાં માનની ભૂમિકા ભજવી રહેલ ઈશાન પોતાના રાજનેતા પિતાથી બિલકુલ ખુશ નથી અને તે જીવનનો આનંદ માણવા માગે છે. જેને કારણે તે તબ્બુ તરફ આકર્ષાય છે. આ ફિલ્મ મીરા નાયર બનાવી રહ્યાં છે. આ પહેલા મીરા નાયરે મોન્સૂન વેડિંગ, સલામ બોમ્બે અને કામસૂત્ર જેવી ચર્ચાસ્પદ ફિલ્મો બનાવી છે. તો ઈશાનની વાત કરીએ તો, મીરાની સાથે તેઓ પહેલીવાર કામ કરી રહ્યાં છે. ઈશાને ઈઝરાયેલી ફિલ્મકાર માજિદ મજીદીની બિયોન્ડ ધ ક્લાઉડ્સથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

તો તબ્બુ આ પહેલા મીરા નાયરની સાથે ધ નેમસેક માં કામ કરી ચૂકી છે. ઝૂંપા લાહિદીના ઉપન્યાસ પર આધારિત આ ફિલ્મને સમીક્ષકોએ બહુ જ વખાણી હતી. આ ફિલ્મનું પ્રીમિયર જૂન 2020માં થશે. ઈશાન ની આવનારી ફિલ્મ પર એક નજર આ દિવસોમાં બોલિવૂડમાં સતત ફિલ્મ્સની ઘોષણા કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ ફિલ્મ પિપ્પાની ઘોષણા કરવામાં આવી છે. આ ફિલ્મમાં ઇશાન ખટ્ટર મુખ્ય પાત્ર ભજવશે.

હવે પિપ્પા ના અન્ સ્ટારકાસ્ટ્સને આખરી ઓપ આપવામાં આવ્યો છે. તેમાં ઇશાન ખટ્ટરની સાથે મૃણાલ ઠાકુર, સોની રઝદાન અને પ્રિયાંશુ પેન્યુલી પણ જોવા મળશે. તે ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971 ના યુદ્ધ પર આધારિત યુદ્ધની ફિલ્મ હશે. તરણ આદર્શે ગુરુવારે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી.તરણ આદર્શે ટ્વીટ કર્યું ફિલ્મ પિપ્પાના સ્ટારકાસ્ટને અંતિમ રૂપ આપવામાં આવ્યું છે.

તેમાં ઇશાન ખટ્ટર, મૃણાલ ઠાકુર, પ્રિયાંશુ પેન્યુલી અને સોની રઝદાન જેવા કલાકારો જોવા મળશે. ફિલ્મ ધ બર્નિંગ ચાફીસપુસ્તક પર આધારિત 1971 ના યુદ્ધ પર આધારિત છે. એરલિફ્ટ નિર્દેશિત રાજા કૃષ્ણ મેનન આ ફિલ્મનું દિગ્દર્શન કરશે અને તેનું નિર્માણ રોની સ્ક્રુવાલા અને સિદ્ધાર્થ રોય કપૂર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે. આ ફિલ્મમાં ઇશાન બ્રિગેડિયર બલરામસિંહ મહેતાની ભૂમિકા ભજવશે,

જેણે પોતાના ભાઈઓ સાથે 1971 ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પૂર્વીય મોરચા પર લડ્યા હતા. આ ફિલ્મ બ્રિગેડિયર મહેતાના પુસ્તક ધ બર્નિંગ ચાફીસપર આધારિત છે. ફિલ્મનું શીર્ષક રશિયન યુદ્ધ ટાંકી પીટી76 માંથી લેવામાં આવ્યું છે, જેને પિપ્પા તરીકે ઓળખવામાં આવે છે. આ ફિલ્મની પટકથા રવિંદર રંધાવા, તન્મય મોહન અને મેનન દ્વારા લખવામાં આવી છે. આરએસવીપી અને રોય કપૂર ફિલ્મ્સ દ્વારા નિર્માણિત પિપ્પા 2021 માં રિલીઝ થશે.

જાણો તબ્બુ વિશે થોડી માહિતી બોલિવૂડની પ્રતિભાશાળી અને સુંદર અભિનેત્રી તબ્બુ આજે તેનો જન્મદિવસ ઉજવી રહી છે. તબ્બુ 50 વર્ષનો થઈ ગઈ છે અને તેણે અત્યાર સુધીમાં ઇન્ડસ્ટ્રીમાં એકથી એક ચઢિયાતી ફિલ્મ આપી છે. ફિલ્મો ઉપરાંત તબ્બુના અંગત જીવન વિશે પણ જબરદસ્ત ચર્ચાઓ થઈ રહી છે. દરેકને આશ્ચર્ય થાય છે કે આજે પણ આ સુંદર અભિનેત્રી શા માટે સિંગલ છે. તબ્બુએ ખુદ આ સિંગલ સ્ટેટસનો ખુલાસો ઘણા સમય પહેલા કર્યો હતો. આ દરમિયાન તેણે અભિનેતા અજય દેવગણને જિમ્મેદાર ગણાવ્યો હતો.

તબ્બુએ ઘણા સમય પહેલા એક અંગ્રેજી અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે અજય દેવગણ તેના સારા મિત્ર છે. આ સાથે, તેમણે એ પણ કહ્યું કે કેવી રીતે અજય દેવગણના કારણે તે આજ સુધી સિંગલ છે. તેણે કહ્યું હતું અજય અને હું એક બીજાને 25 વર્ષથી ઓળખીએ છીએ, અજય મારા પિતરાઇ ભાઈ સમીર આર્યાનો પાડોશી અને નજીકનો મિત્ર હતો. તે સમયે અમે સાથે ઉછર્યા હતા અને અમારી મિત્રતાનો પાયો નંખાયો હતો.

તેણે કહ્યું કે જ્યારે હું નાની હતી ત્યારે સમીર અને અજય મારી પર નજર રાખતા હતા. મારો પીછો કરતા અને જો કોઈ છોકરાએ મારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો બંને તે છોકરાને માર મારવાની ધમકી આપતા હતા. જેના લીધે કોઈ મારી પાસે આવ્યું જ નહીં અને હું આજે પણ કુંવારી છું, તો તેનું કારણ છે અજય દેવગણ તે જ સમયે, તેમને એ પણ પૂછવામાં આવ્યું કે શું અજય દેવગણે તમારા લગ્ન કરવાની જવાબદારી લીધી છે? પછી તબ્બુએ હસતાં કહ્યું હું દર બીજા દિવસે અજયને ફોન કરું છું અને તેને કહું છું કે લગ્ન માટે છોકરો શોધી આપે. તબ્બુએ એમ પણ કહ્યું હતું કે, જો મેલ એક્ટરમાં કોઈને સૌથી વધારે કોઈને માને છે, તો તે અજય દેવગણ છે.

તેઓ અહી સાથે લિવઈન રિલેશનશિપમાં રહેતા હતા. તબ્બુએ નાગાર્જુનના દીકરાને પણ ઉછેર્યો હતો, પરંતુ વાત જ્યારે લગ્નની આવી તો નાગાર્જુન પાછળ હટી ગયા હતા. નાગાર્જુનના પિતા તબ્બુ અને તેના લગ્નને લઈને વિરોધમાં હતા. કારણ કે તબ્બુ મુસ્લિમ હતી, અને ત્યાર બાદ નાગાર્જુને તેમને છોડી દીધા હતા. તબ્બુને છોડ્યા બાદ નાગાર્જુને પિતાની પસંદગી મુજબ એક્ટ્રેસ અમલા સાથે લગ્ન કર્યા હતા. જેના બાદ તબ્બુ કોઈ અન્ય સાથે સંબંધમાં જોડાઈ નહિ.