બીકની પહેરી ને ખાવાનું બનાવતી જોવાં મળી અક્ષયકુમારની આ અભિનેત્રી, તસવીરો જોઈ મોમાં આંગળાં નાખી દેશો…..

0
811

અક્ષય કુમારની હિરોઇન બિકિની માં રસોઈ કરતી જોવા મળી હતી,ફોટો થયો વાઇરલ,અક્ષય કુમાર સાથે ફિલ્મ હાઉસફુલ 3 માં કામ કરી ચૂકેલી અભિનેત્રીની એક તસવીર આ દિવસોમાં ચર્ચામાં છે. આ તસવીર અભિનેત્રીએ પોતે સોશિયલ મીડિયા પર શેર કરી છે. તસવીરમાં અભિનેત્રી બિકીની પહેરેલી જોવા મળી રહી છે. આ સમય દરમિયાન તે રસોડામાં હાજર છે અને થોડુંક ખોરાક રાંધતી જોઈ શકાય છે.

અક્ષયની આ હિરોઇન બીજી કોઈ નહીં પરંતુ નાગરીશ ફકીરી છે. નરગીશ ફકરીએ અક્ષય કુમાર સાથે ફિલ્મ હાઉસફુલ 3 માં કામ કર્યું છે. આ ફિલ્મમાં રિતેશ, લિસા હેડન અને જેક્લીન મુખ્ય ભૂમિકામાં છે. નાગરીશ ફકરીની આ તસવીર સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. લોકોને આ તસવીર ખૂબ ગમે છે. નાગરીશની તસવીરમાં લગભગ 4 લાખ લોકોને પસંદ આવી છે.

જણાવી દઈએ કે નાગરીશ ફકરીએ અક્ષય કુમાર સાથે જ નહીં પણ ઘણા સ્ટાર્સની ફિલ્મોમાં કામ કર્યું છે. નાગરીશ વિદેશી મૂળની અભિનેત્રી છે. જેઓ બોલીવુડની ફિલ્મોમાં કામ કરે છે.નગરીશ ફકરીએ અત્યાર સુધીમાં મદ્રાસ કાફે, રોકસ્ટાર, મેં તેરા હિરો જેવી તેજસ્વી ફિલ્મોમાં કામ કર્યું છે. નાગરીશની રોકસ્ટાર મૂવી સૌથી વધુ સફળ રહી. આ ફિલ્મમાં તે રણવીર કપૂરની સાથે જોવા મળી હતી. આ ફિલ્મમાં તેના અભિનયને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. નાગરીશને આ ફિલ્મથી તેને ઘણી ઓળખ મળી.સમાચારો અનુસાર નગરીશની આગામી ફિલ્મ તોરબાઝ છે. આ ફિલ્મમાં સંજય દત્ત મુખ્ય રીતે જોવા મળશે. જોકે, આ ફિલ્મ ક્યારે રજૂ થશે અને ક્યારે તેનું શૂટિંગ થશે તે અંગે કોઈ માહિતી નથી.

2011માં રિલાઝ થયેલી ફિલ્મ રોકસ્ટારમાં રણબીર કપૂરની સાથે કામ કરી ચૂકેલી અમેરિકન એક્ટ્રેસ નરગીસ ફકરી તાજેતરની તેની ફોટોને કારણે ચર્ચામાં છે. નરગીસ આ ફોટોમાં બિકીની પહેરીને દેખાય છે અને તે બારબેક્યુમાં કાંઈક રસોઈ બનાવી રહી છે. જોકે નરગીસની ફિટનેસથી લોકો ઘણા ઇમ્પ્રેસ થયા છે.કમેન્ટમાં લોકોએ નરગીસની પ્રશંસા કરી છે. નરગીસે આ ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે બારબેક્યુ લાઇફ. તેણે સાથે સાથે એમ પણ લખ્યું છે કે આ થ્રોબેક ફોટો છે જે તેણે ગ્રીસમાં લીધો હતો.તેની પ્રશંસા કરતાં એક યુઝરે તો એટલે સુધી વખાણ કરી નાખ્યા છે કે તું આ દુનિયાની છે કે કોઈ અલગ જ દુનિયાની છે. અમારી દુનિયા મુજબ તો તું અત્યંત ખૂબસુરત છે.

ઇમ્તિયાઝ અલીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ રોક સ્ટાર સુપર હિટ પુરવાર થઈ હતી. એ. આર. રહેમાને આ ફિલ્મમાં સંગીત આપ્યું હતું અને તેમાં રણબીર કપૂર અને નરગીસ ફકરી લીડ રોલમાં હતા. રોક સ્ટાર ઉપરાંત નરગીસે મદ્રાસ કેફે, ફટા પોસ્ટર નીકલા હીરો અને મેં તેરા હીરો જેવી ફિલ્મોમાં કામ કરેલું છે.તેની આગામી ફિલ્મોમાં તોરબાઝનો સમાવેશ થાય છે જેમાં નરગીસ ફકરી સંજય દત્ત સાથે જોવા મળશે. આ એક એક્શન થ્રિલર ફિલ્મ છે.

નરગીસ અને એક્ટર શયન મુનશી ફરી દેખાયા એકસાથે બોલીવૂડમાં આવનારા ન્યુકમર્સ કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહેતા હોય તેવું તમને નથી લાગતું? રણબીર કપૂર અને શાહિદ કપૂર સાથે ચર્ચાયા પછી આજકાલ નરગીસ ફખરીને મોડલ ટર્ન્ડ એક્ટર શયન મુનશીમાં રસ પડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. શયનની નજીક ગણાતાં સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે તાજેતરમાં જ નરગીસ અને શયનને બાંદ્રામાં એક હોટલમાં બ્રેકફાસ્ટ લેતાં જોવા મળ્યા હતા.

આ બંને એકબીજાના હાથમાં હાથ પરોવીને એકદમ કમ્ફર્ટેબલ બેઠા હતા. તેમની બોડી લેન્ગ્વેજ પરથી સ્પષ્ટ દેખાતું હતું કે તે બંને વચ્ચે મિત્રતા કરતાં કંઇક વધારે છે. ગયા વર્ષે નરગીસ અને શયન વીકેન્ડ માટે ગોવા ગયાની વાતો પણ બહાર આવી હતી. થોડા સમય પહેલા આ બંને મુંબઈની એક નાઇટક્લબમાં ડિનર લેતા પણ દેખાયા હતા. શયન અને નરગીસની મુલાકાત શયનની બહેન મારફતે થઈ હતી. શયનની ન્યુયોર્કમાં રહેતી બહેન નરગીસની ખાસ ફ્રેન્ડ છે. તેણે જ નરગીસ અને શયનની મુલાકાત કરાવી હતી. આ પછી બંને ઘણી વખત સાથે ફરતા જોવા મળ્યા છે. શું આ બધુ નરગીસને પોતાની કારકિર્દી જમાવવામાં મદદ કરી શકશે.

બોલિવૂડમાં ઘણા સમયથી હોવા છતાં ખૂબસુરત અને સેક્સી સ્ટાર નરગીસ પાસે વધારે ફિલ્મો હાથમાં આવી રહી નથી. જો કે તે હવે હોલિવુડ ફિલ્મોમાં ભાગ્ય અજમાવી રહી છે. કુશળ અભિનેત્રી તરીકેની સાબિતી તે કેટલીક ફિલ્મોમાં ભૂમિકા અદા કરીને આપી ચુકી છે. જો કે તે હજુ આશાવાદી બનેલી છે. તે માત્ર ફિલ્મોમાં જ નહી બલ્કે જાહેરાત મારફતે પણ કમાણી કરી રહી છે. સલમાન ખાન સાથે કિક ફિલ્મમાં આઇટમ સોંગમાં જોરદાર પરફોર્મ કર્યા બાદ તેને ફિલ્મ અને જાહેરાત હવે વધારે મળી હતી.

રોક સ્ટાર ફિલ્મમાં રણબીર કપુર સાથે કામ કરીને બોલિવુડમાં એન્ટ્રી કરનાર નરગીસને ફિલ્મો મળી રહી છે પરંતુ તે જાહેરાત પર વધારે ધ્યાન આપી રહી છે. સાથે સાથે ફિલ્મી કેરિયર પર ધ્યાન આપી રહી છે. આ જ કારણસર તે ઉદય ચોપડાની સાથે પણ સંબંધ તોડી ચુકી છે. અભિનેત્રીઓ વચ્ચે ચાલી રહેલી સ્પર્ધા વચ્ચે તે પણ મજબૂતી સાથે મેદાનમાં ઉતરવા તૈયાર છે. ચેક-પાકિસ્તાની મૂળની અભિનેત્રીએ એક બ્યુટી બ્રાન્ડ સાથે સમજૂતી કરી છે. નરગીસ પાસે પહેલાથી જ પાંચ બ્રાન્ડની જાહેરાતો છે. દીપિકા અને પ્રિયંકા ચોપડા જેટલી રકમ નરગીસ જાહેરાતોની દુનિયામાં મેળવી રહી છે. બોલિવૂડમાં અક્ષય કુમાર સાથે સાથે પણ તે કામ કરી ચુકી છે.

નરગીસ માને છે કે બોલિવુડમાં તમામ કલાકારો માટે કામ છે. નરગીસ બોલિવુડમાં અભિનેત્રીઓ વચ્ચે ચાલી રહેલી સ્પર્ધાના કારણે પરેશાન નથી. જો કે તે ભાષાની તકલીફ હજુ પણ ધરાવે છે. પ્રાપ્ત માહિતી મુજબ રિતેશ દેશમુખ સાથે તેની બેન્જો ફિલ્મ બોક્સ ઓફિસ પર ફલોપ રહ્યા બાદ તે બોલિવુડની સાથે સાથે હોલિવુડ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.