બિગ બોસ ની ગંગુબાઇ હાલ માં દેખાઈ છે કઈ આવી,તસવીરો જોઈને ઓળખી નહીં શકો,જોવો તસવીરો…

0
127

કોઈ ને હસાવવું હોય તો તેમને કોમેડી સીરીયલ અથવા પછી કોમેડી શો દેખાડવો પડે છે જેને દેખીને કોઈ પણ હસીને વધારે ખુશ થઇ શકે છે. ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં બાળકો કામ કરે છે અને નાની ઉંમર માં તે જે કમાલ કરી દેખાડે છે જે ક્યારેક-ક્યારેક મોટા પણ નથી દેખાડી શકતા. આ ઇન્ડસ્ટ્રી થી પોતાના કેરિયર ની શરૂઆત કરવા વાળી ક્યુટ દેખાવા વાળી સલોની ડૈની છે જેમને ‘ગંગુ બાઈ’ બનીને બધાનું દિલ જીત્યું છે.

હવે તે ગંગુ બાઈ થી ઓળખાવા વાળી તે નાની બાળકી નથી રહી પરંતુ હવે થઇ ગઈ છે 17 વર્ષ ની યુવતી, જે હમણાં તો કેમેરા થી દુર પોતાનો અભ્યાસ પૂરો કરી રહી છે. પોતાની ક્યુટનેસ થી લોકો નું દિલ જીતવા વાળી નાની કોમેડિયન ‘ગંગુ બાઈ’, ચાલો જણાવીએ તમને ગંગુ ના વિશે કેટલીક વાતો અને જણાવીશું કઈ ફિલ્મો માં તેમને કામ કર્યું છે.

હાલમાં જ બિગ બોસ ફેમ શહેનાઝ ગીલ ૬ મહિનામાં ૧૨ કિલો વજન ઓછું કરીને ચર્ચામાં આવી હતી. આ કડીમાં ટીવી અને જુનિયર સ્ટાર “ગંગુબાઈ” ઉર્ફે સલોની ડૈનીએ પણ પોતાના ટ્રાન્સફોર્મેશન લોકોના હોંશ ઉડાવી રાખ્યા છે. સલોની ૩ વર્ષની હતી ત્યારથી તેણે એક્ટિંગની શરૂઆત કરી હતી. વર્તમાનમાં તે ૧૯ વર્ષની થઈ ગઈ છે. તેનું “કોમેડી સર્કસ મહાસંગ્રામ” માં ગંગુબાઈનું પાત્ર લોકોને આજે પણ યાદ છે. તેમાં તેણે પોતાની જબરદસ્ત કોમિક ટાઈમિંગ થી લોકોને ખૂબ હસાવ્યા હતા.

સલોની નો જન્મ 19 જૂન, 2001ને મહારાષ્ટ્ર ના પુણે માં થયો હતો. જે ઉંમર માં બાળકો બરાબર રીતે બોલવાનું પણ નથી સીખી શકતા તે ઉંમર માં તેમને ટીવી થી ડેબ્યુ કર્યું હતું. માત્ર 3 વર્ષ ની ઉંમર થી સલોની ટીવી પર નજર આવી ગઈ હતી. તમને જણાવી દઈએ કે ક્યુટ દેખાવા વાળી સલોની ડૈની હવે ઘણી મોટી થઇ ચુકી છે અને બહુ ખુબસુરત પણ દેખાવા લાગી છે.

સલોની પહેલા ખુબજ જાડી હતી, પરંતુ હવે તેણે અમુક જ મહિનામાં ૮ થી ૧૦ કિલો વજન ઓછું કરી દીધું છે. તેનું આ શાનદાર ટ્રાન્સફોર્મેશન જોઈને લોકો હક્કા બક્કા થઈ ગયા છે. પોતાના આ ન્યુ સ્લિમ અવતારમાં સલોની ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. ફેન્સ તેના ન્યૂ લૂકની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.સલોની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. હાલમાં જ તેણે એક બર્થ-ડે પાર્ટીની અમુક તસવીરો શેર કરી હતી. આ ફોટોમાંથી ગજબની સુંદર લાગી રહી છે. તેમાં તેનું ફિગર ફિટ થયેલું દેખાઈ આવે છે. હવે સલોનીના ફેન્સ આ નવા અવતારને જોઈને આશ્ચર્યચકિત થઇ ગયા છે.

જણાવી દઈએ કે “કોમેડી સર્કસ મહાસંગ્રામ” માં ગંગુબાઈનો રોલ કર્યા બાદ તે લાંબા સમયથી ટીવીથી ગાયબ હતી. પછી તેણે “યે જાદુ હે જીન કા” થી વાપસી કરી હતી. ત્યારબાદ ૨૦૧૬માં “બડે ભૈયા કી દુલ્હનિયા” માં જોવા મળી હતી.ટીવી સિવાય તે “નો પ્રોબ્લેમ” જેવી હિન્દી ફિલ્મોમાં પણ તે દેખાઈ ચૂકી છે. તેણે મરાઠી ફિલ્મોમાં પણ કામ કરેલ છે.

સલોની નાની ઉંમરથી જ કોમેડી કરવામાં ઉસ્તાદ હતી. અરણબ ગૌસ્વામી થી લઈને કાજોલ અને સોનમ કપૂર સુધી તે બધાની મિમિક્રી કરી લેતી હતી. આટલી નાની ઉંમરમાં આટલું ટેલેન્ટ હોવાને કારણે તે ખૂબ જ પ્રખ્યાત થઈ હતી.

સલોની એ ફેમસ કોમેડિયન કપિલ શર્મા ની સાથે પણ કામ કર્યું છે, આના સિવાય એમણે કૃષ્ણા અભિષેક, રશ્મિ દેસાઇ જેવા સ્ટાર ની સાથે પણ કામ કરી ચૂકી છે, સલોની ના સોશિયલ મીડિયા પર એમની ફેન ફોલોઇંગ ઘણી સારી છે અને હંમેશા ફોટા અને વિડીયો દ્વારા એ પોતાના ફેન્સ સાથે જોડાયેલી રહે છે.