ભાવનગર નાં રાજા કૃષ્ણકુમારસિંહજીએ કરી હતી આ મંદિરની સ્થાપનાં,જાણો આ મંદિર વિશે….

0
161

ભાવનગરના મહારાજાએ બંધાવેલ ઐતિહાસિક્ જશોનાથ મહાદેવ મંદિરએ ભાવેણા માટે ગૌરવરૂપ મંદિર છે. હાલ શ્રાવણ માસમાં અત્રે ભારે માનવ મહેરામણ ઉમટે છે. આવા ઐતિહાસિક્ મંદિરનો ઈતિહાસ પણ અનોખો છે. હાલ આ મંદિર જિલ્લા ક્લેક્ટર અને સીટી મામલતદાર સંચાલન હેઠળ છે.શહેરના સુપ્રસિધ્ધ જશોનાથ તથા મુરલીધરજી રઘુનાથજીની પ્રાણ પ્રતિષ્ઠા સવંત ૧૯૨૧ મહાસુદ સાતમના રોજ મહારાજા સર જસવંતસિંહ ભાવસિંહજીએ ક્રી છે.ગોહિલવાડમાં આમ તો અનેક પૌરાણિક અને ઐતિહાસિક શિવાલયો આવેલા છે. ભાવનગર રાજ્યના મહારાજાઓને શિવજી પ્રત્યે અખૂટ અને અતૂટ શ્રદ્ધા હતી. તેથી રાજ પરિવારે તખેશ્વર, જશોનાથ મહાદેવ મંદિર સહિત ઘણાં શિવાલયોનું નિર્માણ કરાવ્યું હતું. તે પૈકીના દોઢ સદી પૂરાણું મહાદેવના મંદિર શ્રધ્ધાળુઓમાં અલગ શ્રધ્ધાનું સ્થાન ધરાવે છે.

આજે આપણે જશોનાથજી મહાદેવની વાત કરીશું અને કેહવાય છે.જશોનાથ મહાદેવ મંદિરની સ્થાપના માવનગરના મારાન જશવંતસિંહજી ભાવસિંહજી ગોહિલે તેમના ગુરૂદેવ નાખી સાપુ ભૈરવનાથજીના આદેશથી તપોભૂમિ સમાધિ સ્થાન પાસે આજથી ૧૫ વર્ષ પૂર્વે વિ.સ.૧૯૨૧ મહા સુદ-૭ના રોજ કરી હતી. સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવ મંદિર પછી સંપૂર્ણ શિવ પરિવાર સાથેના શિવાલયમાં જશોનાથ મહાદેવ મંદિર બીજું સ્થાન ધરાવે છે. આ ઐતિહાસિક શિવાલયમાં ગોહિલ વંશનામુરલીધરજી અને રધુનાથજીનું મંદિર અને સાતં દરવાજાવાળી પ્રાચીનવાવ આવેલી છે.

શિવજીના મંદિર પરીસરમાં આવેલા પીપળના વૃક્ષ નીચે માતા-પિતાનું બારમું (તર્પણ વિધિ) કરવાનું અનેરૂ મઝાત્મય છે, દોઢ દાયકા જૂના જશોનાથજી મહાદેવના મંદિરની મુલાકાત દેશના મહાપુરૂષો, સંતો-મહંતોએ પણ લીપી છે. જેમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, ઝવેરચંદ મેઘાણીનો સમાવેશ થાય છે, નવલકથા સરસ્વતીચંદ્રના લેખક ગોવર્ધનરામ ત્રિપાઠીએ અહીં જ રોકાઈને નવલકથા લખી હતી. તો સંન્યાસી બન્યા બાદ ગગા ઓઝા જનાથ મંદિરમાં નિયમિત કરતા હતા. ગાંધીજીના ગુરે સુરતીસાહેબના આગ્રહથી ઈ.સં. ૧૯૮૧માં બાળ સંન્યાસી પરિવ્રાજક સ્વામી વિવેકાનંદ મળ્યા તા. ચારેય પીઠના શંકરાચાર્યજી સંતો-આચાર્યો અને મહંતો જશોનાથ મંદિરે આવ્યા હતા.

અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળતા ભારત સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું હતું. ત્યારે ભારતમાં લોકશાહીની સ્થાપના માટે ભાવનગરના પ્રજાવત્સલે મહારાજ કૃષ્ણકુમારસિંહજી ગોહિલે પોતાનું ૧૨૦૦ પાદરનું પ્રથમ રજવાડું દેશને સમર્પત કેવું હતું. ભાવનગર રાજ્યને દેશમાં વિલીન કરવા માટે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ લાપેલાં નિર્ણય બાદ ૧૫મી જાન્યુઆરી ૧૯૪૮ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ ભાવનગર આવ્યાં ત્યારે,જશોનાથ મહાદેવ મંદિરમાં ભાવનગરના મહાજનો અને પ્રજાની ઉપસ્થિતિમાં વિશાળ મેદની વચચે સભા યોજવામાં આવી હતી. આ સભાના પ્રમુખ સ્થાનેથી કૃષ્ણકુમારસિંહજીએ મહારાજા તરીકે ભાવનગરની પ્રજાજોગ છિલ્લું સંબોધન કર્યું હતું તેવી ભાવવંદના ચેરીટેબલ ટ્રસ્ટે માહિતી આપી હતી.

મંગળવારથી મંગળકારી શ્રાવણ માસનો આરંભ થઈ ચુક્યો છે. ગોહિલવાડમાં આમ તો અનેક પૌરાણિક અને ઐતિહાસિક શિવાલયો આવેલા છે. ભાવનગર રાજ્યના મહારાજાઓને શિવજી પ્રત્યે અખૂટ અને અતૂટ શ્રધ્ધા હતી. તેથી રાજ પરિવારે તખ્તેશ્વર, જશોનાથ મહાદેવ મંદિર સહિત ઘણાં શિવાલયોનું નિર્માણ કરાવ્યું હતું. તે પૈકીના દોઢ સદી પૂરાણું જશોનાથ મહાદેવના મંદિર શ્રધ્ધાળુઓમાં અલગ શ્રધ્ધાનું સ્થાન ધરાવે છે.

જશોનાથ મહાદેવ મંદિરની સ્થાપના ભાવનગરના મહારાજા સર જશવંતસિંહજી ભાવસિંહજી ગોહિલે તેમના ગુરૃદેવ ખાખી સાધુ ભૈરવનાથજીના આદેશથી તપોભૂમિ સમાધિ સ્થાન પાસે આજથી ૧૫૬ વર્ષ પૂર્વે વિ.સ.૧૯૨૧ મહા સુદ-૭ના રોજ કરી હતી. સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવ મંદિર પછી સંપૂર્ણ શિવ પરિવાર સાથેના શિવાલયમાં જશોનાથ મહાદેવ મંદિર બીજું સ્થાન ધરાવે છે. આ ઐતિહાસિક શિવાલયમાં ગોહિલ વંશના ઈષ્ટદેવ મુરલીધરજી અને રઘુનાથજીનું મંદિર અને સાત દરવાજા વાળી પ્રાચીન વાવ આવેલી છે. શિવજીના મંદિર પરીસરમાં આવેલા પીપળના વૃક્ષ નીચે માતા-પિતાનું બારમું (તર્પણ વિધિ) કરવાનું અનેરૃ મહાત્મય છે.

દોઢ દાયકા જૂના જશોનાથજી મહાદેવના મંદિરની મુલાકાત દેશના મહાપુરૃષો, સંતો-મહંતોએ પણ લીધી છે. જેમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, ઝવેરચંદ મેઘાણીનો સમાવેશ થાય છે. નવલકથા સરસ્વતીચંદ્રના લેખક ગોવર્ધનરામ ત્રિપાઠીએ અહીં જ રોકાઈને નવલકથા લખી હતી. તો સંન્યાસી બન્યા બાદ ગગા ઓઝા જશોનાથ મંદિરમાં નિયમિત કરતા હતા. ગાંધીજીના ગુરૃ સુરતીસાહેબના આગ્રહથી ઈ.સ. ૧૯૮૧માં બાળ સંન્યાસી પરિવ્રાજક સ્વામી વિવેકાનંદ મળ્યા હતા. ચારેય પીઠના શંકરાચાર્યજી સંતો-આચાર્યો અને મહંતો જશોનાથ મંદિરે આવ્યા હતા.

કૃષ્ણકુમારસિંહજીએ મહારાજા તરીકે છેલ્લું પ્રજાજોગ સબંધોન જશોનાથ મંદિરેથી કર્યું,અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળતા ભારત સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું હતું. ત્યારે ભારતમાં લોકશાહીની સ્થાપના માટે ભાવનગરના પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલે પોતાનું ૧૨૦૦ પાદરનું પ્રથમ રજવાડું દેશને સમર્પીત કર્યું હતું. ભાવનગર રાજ્યને દેશમાં વિલીન કરવા માટે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ લીધેલા નિર્ણય બાદ ૧૫મી જાન્યુઆરી ૧૯૪૮ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ ભાવનગર પધાર્યા હતા. ત્યારે જશોનાથ મહાદેવ મંદિરમાં ભાવનગરના મહાજનો અને પ્રજાની ઉપસ્થિતિમાં વિશાળ મેદની વચચે સભા યોજવામાં આવી હતી. આ સભાના પ્રમુખ સ્થાનેથી કૃષ્ણકુમારસિંહજીએ મહારાજા તરીકે ભાવનગરની પ્રજાજોગ છેલ્લું સંબોધન કર્યું હતું તેવી ભાવવંદના ચેરીટેબલ ટ્રસ્ટે માહિતી આપી હતી.

મહારાજા જશવંતસિંહજી ભાવસિંહજીને વર્ષો પહેલા ગુરૂદેવ ખાખી બાબા ભૈરવનાથજીના શબ્દો (આર્શીવાદ)યાદ આવ્યા. ગુરૂદેવના આર્શીવાદથી ૫૦ વર્ષ જુનો ૧૧૬ ગામનો ઝઘડાનો સુખદ ઉકેલ આવ્યો અને પોતાના સર્વો પિતૃઓના મોક્ષાર્થે કશી વિશ્વનાથ મહાદેવની યાત્રા મોટા રસાલા સાથે સુખરૂપ ક્રી એ કયમી સ્મૃતિને યાદગાર બનાવવા કશી વિશ્વનાથ સ્વરૂપ જશોનાથજી મહાદેવ મંદિરની સ્થાપના સવંત ૧૯૨૧ મહાસુદ સાતમના રોજ ધામધુમથી ક્રવામાં આવી છે. સંપૂર્ણ શાસ્ત્રોકત, વાસ્તુશાસ્ત્ર મંદિર સ્થાપત્ય મુજબ સંપૂર્ણ શિવમંદિર છોટેકશી સમાજ જશોનાથ મંદિરનું નિર્માણ ર્ક્યુ. હાલ આ મંદિરને ૧૫૨ વર્ષ થઈ ચૂક્યા છે.

સૌરાષ્ટ્રમાં સોમનાથ મંદિર પછી બીજા નંબરનું ભવ્ય શાસ્ત્રોકત અને સંપૂર્મ શિવ પરિવાર સાથેનું શિવાલય આવેલ છે મુખ્ય ગર્ભગૃહમાં વિશાળમાં સરસ્વતીજી મા મહાકળીજી, રિધ્ધિ-સિધ્ધી સહિત ગણપતિજી, બટુક્ ભૈરવ, કળભેરવજી, હનુમાનજી, વિશાળ નંદિ, કચબા સહિતનું આ અલૌકિક અને સૂંપૂર્ણ મંદિર છે.

ગોહિલ રાજવંશે, સૂર્યવંશી હોય રઘુનાથજી ઈષ્ટદેવ મુરલીધરની વિશાળ પ્રતિમા સાથે, વિશાળ સત્સંગ હોલ, ગંગાજળીયા તળાવ કંઠે, ફુલવડી, સાધુ-સંતો માટે ઉતારા તથા ભોજનની યાત્રિકે માટે કયમી વ્યવસ્થા ક્રી, કયમી અભિષેક્ માટે વિશાળ સાત દરવાજાની વિશાળ વાવ, ક્ુવા રસોડાની વ્યવસ્થા ક્રી છે. તેમજ જશોનાથજીની સેવા માટે પુજારી સેવા પુજા ક્રે છે.મહારાજા જશવંતસિંહજીથી ચાર પેટે આઝાદી સુધી મહારાજા ક્ૃષ્ણક્ુમારસિંહજી નિત્ય દર્શન માટે સવારે નિલમબાગથી આંબાચોક્ દરબારગઢ જતા પહેલા ઉઘાડા પગે નિત્ય દર્શન માટે પધારતા હતા. પછી જ દરબારગઢ ખાતે નિત્યક્રમ મુજબ કર્ય શરૂ ક્રતા હતા.

જુના ભાવનગર રાજ્યના ઈષ્ટદેવ જશોનાથ મહાદેવ મંદિરે પ્રાંચીન સંતોની આરાધના ભૂમિ-૧૫૦ વર્ષોથી અવિરત સત્સંગ, સાંજે ૫ થી ૬ વાગ્યા સુધી ચાલે છે. ઉપરાંત દરરોજ ક્બુતરને જાર-પવિત્ર વાલ પિતૃતર્પણ માટે શાસ્ત્રોકત સપ્તર્ષિ આરો, વુધ્ધ વડિલોનો વિસામો, નાના બાળકેને રમવાની જગ્યા વગેરે બનેલ છે. અને પ્રવૃત્તિઓ અવિરત ચાલુ છે.ભારતની ભૂમિ હજારો વર્ષની ગુલામીમાંથી મુકત થઈ.

એ પણ ૧૫મી ઓગષ્ટ ૧૯૪૭ના રોજ સાંજે ૪ વાગે જશોનાથ મંદિરના પટાંગણમાં પ્રજાપરિષદ દ્વારા વિશાળ સભા મહારાજા સર ક્ૃષ્ણક્ુમારસિંહજીના પ્રમુખ સ્થાને મળી ભારત આઝાદ થયું. પ્રજાસત્તાક્ ભારતનું નિર્માણ થયુ અને રાજાશાહીનો અંત આવ્યો.જિલ્લા ક્લેક્ટર અને સીટી મામલતદારની હાથ નીચે ટ્રસ્ટ રચાયું અને ભાવનગરના ૨૨ મદિરો અને બે મસ્જિદો અને ૧ ચર્ચ સરકરી સંચાલન નીચે આવ્યા હાલ શ્રાવણ મહિનો શરૂ હોય અનેક્ ભાવિકે-ભકતો મહાદેવ મંદિરે દર્શનાર્થે પધારે છે.