ભુવાએ તાંત્રિક વિધી માટે શરીરસંબંધ બાંધવાનું કીધું છે તેમ કહી અઢી વર્ષ સુધી બાંધતો રહ્યો શારીરિક સંબંધ,પણ યુવતી ને પછી ખબર પડી કે…

0
1383

આજકાલ આવા કિસ્સા બનવા એ સામન્ય વાત બની ગઈ છે અને તેની સાથે જ કહેવામા આવ્યું છે કે દિવસેને દિવસે સોશ્યિલ મીડીયા કેટલા શરમ જનક કિસ્સાઓ સામે આવે છે અને આવા કિસ્સા આજે ખૂબ જ વધી રહ્યા છે મોટા ભાગે આવા કિસ્સા વધી રહ્યા છે અને તેમજ આજે હું તમને એક એવા જ કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યો છુ કે જેના વિશે જાણીને તમને પણ આશ્વર્ય થશે તેમજ અહીંયા જણાવ્યું છે કે જે સોશ્યિલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો હતો તેમજ કહેવામા આવ્યું છે કે આ કિસ્સો અહીંયા બન્યો છે તો આવો જાણીએ આ કિસ્સો ખૂબ જ વાયરલ થયો છે જેના વિશે આપણે જાણીશું.

મિત્રો તમને જણાવી દઈએ કે મહેમદાવાદના વાંઠવાળીનો કુખ્યાત લઠ્ઠાકાંડનો મુખ્ય સુત્રધાર વિનોદ ડગરી વિરુદ્ધ તેની સગી પુત્રીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. વિનોદ ડગરીએ પુત્રીને ભુવાએ તાંત્રિક વિધી માટે શરીરસંબંધ બાંધવાનું કીધું છે તેમ કહી અઢી વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યો હતો. મહેમદાવાદ પોલીસે ગણતરીના કલાકોમાં નાસતા ફરતા વિનોદ ડગરીને ઝડપી પાડી તેનો કોવિડ 19 ટેસ્ટ કરાવી અટક કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

 

ચકચારી બનાવની વિગત એવી છે કે મહેમદાવાદના વાંઠવાળી ગામે માતા સુખીબેનની હત્યા કરી પોલીસ મથકે હાજર થયેલ પુત્ર જગદીશની પોલીસે અટક કરી હતી. પોલીસને પ્રાથમિક દ્દષ્ટિએ પુત્ર માતા પર આડાસંબંધનો વહેમ રાખતો હોઈ હત્યા કરી નાંખી હોવાનું અનુમાન લગાવી રહી હતી.જો કે જગદીશે તપાસ કરનાર મહેમદાવાદ પી.આઈ.ને બનાવની સમગ્ર હકીકત અને હત્યાનું કારણ જણાવતા હત્યાના આ બનાવમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો.

જગદીશનો પિતા વિનોદ ડગરી કે જે 209ના લઠ્ઠાકાંડનો મુખ્ય આરોપી અને અસલાલી પ્રોહીબીશનના ગુનામાં પણ સંડોવાયેલ હતો તે જામીન મેળવવા માટે ભુવાએ તાંત્રિક વિધી કરવાની કહી છે તેમ કહી પોતાની પુત્રી પર જ દુષ્કર્મ ગુજારતો હતો.આ સમગ્ર બાબત જગદીશને ધ્યાને આવતા તેણે પોતાની માતાને વિનોદ ડગરીને ઘરમાં ન પ્રવેશવા દેવા સુચના આપી હતી. છતાં પણ તેનો પિતા વિનોદ ડગરી અવારનવાર ઘરે આવતો હોઈ તેણે માતા સાથે આ બાબતે રકઝક થઈ હતી.

જેમાં તેણે માતાની હત્યા કરી નાંખી હતી. જેથી પોલીસે વિનોદ ડગરીની પુત્રી સાથે પુછતાછ અને કોલ રેકોર્ડીંગ તપાસતા દુષ્કર્મની સમગ્ર હકીકત સામે આવી હતી. આ મામલે પુત્રીએ પોતાના પિતા વિનોદ ડગરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ઈપીકો કલમ 376(2),એફ, એન, 506(2), 323, તથા પોકસો એકટની કલમ 3(એ), 4, 5એલ, 10, 12 વિરુદ્ધ ગુનો નોંધી તેની અટક કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.રાજસ્થાનના જયપુર પર કાળા જાદૂની તાકાતનો ભય બતાવી એક તાંત્રિક માતા-પુત્રી સાથે બળાત્કાર ગુજારતો રહ્યો. એટલું જ નહી તેણે માતા-પુત્રી પાસેથી લગભગ બે કરોડ રૂપિયા જ્વેલરી અને કેશ પણ હડપી લીધી. આ મામલે ફરિયાદ મળ્યા બાદ પોલીસે આરોપી તાંત્રિકની ધરપકડ કરી લીધી છે. આ મામલે ફરિયાદ મળ્યા બાદ પોલીસે આરોપી તાંત્રિકની ધરપકડ કરી લીધી છે. મળતી માહિતી અનુસાર પીડિતા દિલ્હીની એક મોટી કંપનીમાં કામ કરે છે.

તેની પુત્રી એંજીનિયરિંગની વિદ્યાર્થીની છે. વિદ્યાર્થીની લગભગ છ વર્ષ પહેલાં ફેસબુક પર દિલ્હીના દિપક અને મિંટૂ સાથે સંપર્ક થયો હતો.બંને આરોપીઓએ વિદ્યાર્થીઓને મોડલિંગની લાલચ આપી. ત્યારબાદ તે દિલ્હી જતી રહી. અહીં આવ્યા બાદ પીડિતાને તે બંનેએ પોતાની જાળમાં ફસાવી લીધી.ત્યારબાદ બંને આરોપીઓએ વિદ્યાર્થીની સાથે બળાત્કાર ગુજાર્યો. આ દરમિયાન અશ્લીલ ફોટો અને વીડિયો બનાવી લીધો. અશ્લીલ વીડિયો અને ફોટાના માધ્યમથી વિદ્યાર્થીને બ્લેકમેલ કરતા બે વર્ષ સુધી તેનું શારિરીક શોષણ કરતા રહ્યા.

વિદ્યાર્થીનીએ આરોપીઓથી પીછો છોડાવવા માટે અને તેમનાથી પરેસાન થઇને પોતાની આપવીતી પોતાની બહેનપણીને કહી. બહેનપણીએ પીડિતાને પોતાના પતિ સાથે મુલાકાત કરાવી.પીડિતાની બહેનપણીના પતિ પ્રકાશ બાલાનીએ પોતાને તાંત્રિક કહ્યો. તેણે પીડિતાએ પોતાની સમસ્યાઓથી મુક્તિ અપાવવા માટે જાળ પાથરી દીધી. પીડિત વિદ્યાર્થીની તેની વાતોમાં આવી ગઇ. તેણે સાત લાખ રૂપિયા આપીને આરોપીઓથી પીછો છોડાવ્યો.

ત્યારબાદ તાંત્રિક પણ માતા-પુત્રીને બ્લેકમેલ કરવા લાગ્યો. તે બંને સાથે લગભગ 7 વર્ષ સુધી બળાત્કાર ગુજારતો રહ્યો. પોલીસે જણાવ્યું કે જયપુરના માનસરોવરના રહેવાસી એક પરિવારે આરોપી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. આરોપી પ્રકાશ બાલાની પ્રતાપનગરનો રહેવાસી છે. તેના વિરૂદ્ધ તપાસ બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી છે. કોર્ટે તેણે પાંચ દિવસની કસ્ટડીમાં મોકલી દીધો છે. તેની સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે.