ભારત ના આ મંદિર માં કોઈ ભગવાન ની નહીં પણ કૂતરાની થાય છે પૂજા, જાણો કેમ….

0
352

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે આસ્થા સાથે જોડાયેલા લોકો હજારો મંદિર તેમજ મસ્જિદમાં માથું નમાવે છે. આ પાછળની ધારણા એવી હોય છે કે માંગેલી મુરાદ પૂરી થાય.અત્યાર સુધી આપણે ભગવાનની પૂજા નાગદેવતાની પૂજા નંદી બેલની પૂજા અને દર્શન માટે સાંભળ્યું હતું. પરંતુ ક્યારેય પણ કૂતરાની પૂજા માટે સાંભળ્યું નહતું. તમે પણ ચોંકી ગયાને આ વાત સાંભળીને? પરંતુ અમે જે મંદિરની વાત કરી રહ્યા છીએ એ આપણા ભારત દેશની જ છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ કૂતરાની સમાધિ ભૈરવ મંદિરમાં છે. ચિપિયાના ગામનું ભૈરવ મંદિર આસપાસના વિસ્તારમાં ખૂબ જ ફેમસ છે. અહિ મંદિર પરિસરમાં બનેલી કૂતરાની સમાધિ લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. કૂતરાની સમાધી પાસે એક કૂંડ બનેલો છે. એક માન્યતા અનુસાર આ કૂંડમાં ન્હાવાથી કૂતરાના કરડવાની અસર રહેતી નથી. કૂતરાની મૂર્તિ પર લોકો પ્રસાદ ચડાવે છે અને એકબીજાને વહેચે છે.

દૂર થાય છે હડકવાનું દર્દ, આ મંદિરના પંડિત મોહન ભારદ્વાજનું કહેવુ છે કે હડકવાના દર્દીઓ અહી ખૂબ જ આવે છે. રવિવાર અને શનિવારે તેમની સંખ્યા વધારે પ્રમાણમાં હોય છે. અહિ ઉત્તર પ્રદેશ ઉપરાંત નેપાળથી પણ લોકો આવે છે. કૂતરાને લઈ એક એવી માન્યતા છે કે બાબા કાલ ભૈરવ શ્વાનની સવારી કરે છે. આથી કૂતરાની પૂજા-અર્ચના કરવામાં આવે છે.

કૂતરાને મારી હતી ગોળી, ગ્રામજનોએ જણાવ્યું કે જ્યારે કૂતરો લાખા વણઝારા પાસે આવ્યો ત્યારે તેણે વિચાર્યું કે કૂતરાએ શેઠને આપેલું લાખાનું વચન તોડ્યું છે, તો તેણે ગુસ્સામાં આવીને કૂતરાને ગોળી મારી હતી. જોકે, જ્યારે તેને ખરી હકીકત ખબર પડી ત્યારે તેને ખૂબ જ પસ્તાવો થયો હતો. આ પશ્ચાતાપના પરિણામ સ્વરુપ તેણે ભૈરવ બાબાના મંદિરમાં જ કૂતરાની સમાધિ બનાવી હતી. એક માન્યતા અનુસાર કૂંડમાં ન્હાવાથી અનેક પ્રકારના રોગ દૂર થઈ જાય છે.ગાજીયાબાદ ની નજીક મૌજુદ ચીપીયાના ગામ માં ભૈરવ બાબા નું મંદિર છે. આ જગ્યા પર બનેલી કુતરા ની સમાધિ લોકો હેતુ આસ્થા ના કેન્દ્ર છે. અહિયાં કુતરા ની મૂર્તિ પર લોકો પ્રસાદ ચઢાવે છે તેમજ એક બીજાને વહેંચે પણ છે.

આ મંદિર માં લક્ખા બંજારે ના કુતરા નું મંદિર છે. અહિયાં ના લોકો જણાવે છે કે આ મંદિર માં એક પાણી ની ટાંકી બનેલી છે. જેમાં સ્નાન થી કુતરા એ બટકું ભરેલો પ્રભાવ સમાપ્ત થઇ જાય છે. છત્તીસગઢ ના દુર્ગ જીલ્લા ના ખપરી ગામ માં કુકુરદેવ નામ નું એક પ્રાચીન મંદિર છે.પૂર્ણ શ્રદ્ધાથી કરે છે પૂજા,ચિપિયાના ગ્રામજનોના જણાવ્યાનુસાર આશરે 100 વર્ષ પહેલા લાખા વણઝારાએ આ સમાધિ બનાવી હતી.

આ સમાધિ વિશે પ્રચલિત વાત અનુસાર લાખા પાસે એક કૂતરો હતો. લાખાએ એક શેઠ પાસેથી ઉધાર લીધું હતું અને બદલામાં કૂતરો ગીરવે રાખ્યો હતો. કેટલાક દિવસો પછી આ શેઠના ઘરે ચોરી થઈ તો કૂતરાએ શેઠને જગાડ્યા નહિ કે ચોરને ભગાડ્યા નહિ. માન્યતા છે કે મંદિર માં દર્શન કરવાથી ઉધરસ તેમજ કુતરું કરડવા નો ડર રહેતો નથી. અહિયાં કુતરા ની સિવાય અન્ય દેવી દેવતાઓ ની પ્રતિમાઓ પણ સ્થાપિત કરવામાં આવેલી છે.

આ મંદિર માં દર્શન કરવાથી કુતરા કરડતા નથી. અને આ મંદિર માં કુતરા ના દર્શન કરવાથી શરીર માં ઘણો ફેરફાર થઇ જાય છે. અહિયાં આ માન્યતા ને લીધે ભક્તો ની ખુબ જ વધારે પ્રમાણ માં ભીડ જોવા મળે છે.ઘણા લોકો તો મંદિર નું બોર્ડ જોઈ ને ઉત્સાહી થઈને મંદિર માં જતા રહેતા હોય છે.તમને જણાવીએકે આ મંદિર ના વિષે કહેવાય છે કે આનું નિર્માણ ફણી નાગવંશી શાસકો દ્વારા 14-15 શતાબ્દી માં કર્યું હતું.તમને જણાવીએ કે તે મંદિર ના ગર્ભગૃહ માં એક કૂતરાની મૂર્તિ સ્થાપિત કરેલ છે અને નજીક માં જ એક શિવલિંગ પણ સ્થાપિત કરેલ છે.

તમને જણાવીએ કે તે મંદિર 200 મીટર ની જગ્યામાં ફેલાયેલું છે.અને તે મંદિરના પ્રવેશ દ્વાર પર બંને તરફ કૂતરાની મૂર્તિ લગાવેલી છે.મિત્રો આ ખુબ છ્તીશ્ગઢ નું પ્રખીયાત મંદિર છે, લોકો શિવલિંગ ની સાથે સાથે કુકુરદેવ ની મૂર્તિ ની પણ પૂજા કરે છે.મિત્રો તમને જણાવીએ કે તે મંદિર ના ઘુમ્મર પર ચારે દિશાઓ માં નાગ ના ચિત્ર બનેલા છે. અને તે ઘણા બધા ચિત્રો બનાવે લ છે.વધુ માં જણાવીએ કે તે એક વાર દુકાળ પાડવાના કારણે તેણે પાળેલા પાલતુ કૂતરાને એક શાહુકાર ની પાસે ગીરવી રાખવો પડ્યો.

તમને જણાવીએ કે તે એક વાર શાહુકાર ના ઘર માં ચોરી થાય છે અને કૂતરો ચોરો ને તળાવ પાસે સામાન છુપાડતા જોઈ જાય છે. સવારે જ્યારે શેઠને જાણ થઈ તો તેઓ કૂતરા પર ખૂબ ગુસ્સે થયાં હતાં. થોડા સમય પછી કૂતરો શેઠને તે જગ્યા પર લઈ ગયો જ્યાં લુટારાઓએ ચોરેલો સામાન દાટ્યો હતો. આથી ખુશ થઈને શેઠે કૂતરાને મુક્ત કર્યો હતો, પરંતુ જ્યારે કૂતરો લાખા પાસે પરત આવ્યો ત્યારે તેને ગેરસમજ થઇ કે કૂતરો ભાગીને આવ્યો છે. આથી તેણે ગોળી મારી હતી. આ પછી હકીકતની જાણ થતાં તેની સમાધિ બનાવી હતી. જ્યાં આજે પણ લોકો શ્રદ્ધાથી પૂજા કરે છે.