ભારત ની સૌથી સુંદર પત્નીઓ માં સામેલ છે જ્યોતિરાદિત્ય સિંધીયા ની પત્ની,ફોટો જોઈને તમે પણ દંગ રહી જશો….

0
617

મિત્રો નમસ્કાર મિત્રો આ જમના ઘણા બધા લોકો પ્રેમ કરતા હોય છે પરંતુ કોઈ એક નો જ પ્રેમ સફળ થાય છે મિત્રો આજે આપણે એક એવી લવ સ્ટોરી વિશે વાત કરવાના છે જે એક સામાન્ય લોકો ની નહી પરંતુ એક રાજકુમાર અને રાજકુમારી ની છે મિત્રો આજે આપણે જે સ્ત્રી વિશે વાત કરવાના છે તે એક રાજા કુટુંબમાથી આવે છે મિત્રો અને દુનિયા ની 50 સૌથી ખુબસૂરત સ્ત્રીઓ મા પણ તે સામેલ છે મિત્રો આવો જાણીએ તેમના વિશે

મિત્રો હમણા જ જ્યોતિરાદિત્ય સિંધિયા ને કોંગ્રેસ ને છોડી ભાજપ મા ચાલ્યા ગયા મિત્રો તેમના આ નિર્ણય થી સિયાસત મા ખુબજ ગરમ વાતાવરણ સર્જાયેલું છે મિત્રો તેમના આ નિર્ણય થી લોકો મા તેમની અને તેમના પરીવાર વિશે જાણવાની આતુરતા વધી ગઈ છે મિત્રો આજે તમને જ્યોતિરદીત્ય ની પત્ની પ્રિયદર્શની સિંધિયા ની સાથે રુબરુ કરાવવા જઈ રહ્યા છે જે દુનિયા ની 50 ખૂબસુરત મહિલાઓ મા સામેલ છે.

મિત્રો પ્રિયદર્શની નો જન્મ 1975 મા વડોદરા ના એક રાજકુટુંબ મા થયો હતો તેમના પિતાનુ નામ સંગ્રામસિંહ ગાયકવાડ છે અને માતા નુ નામ આશ્રાજે ગાયકવાડ છે મિત્રો તમને જણાવી દઈએ કે પ્રિયદર્શની ના દાદાજી પ્રતાપ સિંહ રાવ ગાયકવાડ વડોદરા ના છેલ્લા શાસક હતા તેમણે વડોદરા મા 1951 સુધી શાસન કર્યુ હતુ જ્યા સુધી દેશ ગણ રાજ્ય ના બની ગયો મિત્રો પ્રિયદર્શની હમેશા તેમના રાજવી ડ્રેસ માટે ખુબજ ચર્ચા મા રહે છે મિત્રો તમને જણાવી દઈએ કે પ્રિયદર્શની ને ભારત ની સૌથી ખુબસુરત રાજકુમારીઓ મા પણ સ્થાન મળેલ છે

પ્રિયદર્શિની અને જ્યોતિરાદિત્યના લગ્ન 1994 માં થયા હતા તેએક અરેજ મેરેજ હતું પરંતુ જ્યોતિરાદિત્યએ પોતાના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે 1991 માં દિલ્હીમાં આયોજીત એક સામાજિક કાર્યક્રમમાં તેમની સાથે મુલાકાત થઈ હતી તેમને આ ઈન્ટરવ્યુ મા કહયુ હતુ કે તેઓ પેહલા દિવસ થી જાણતા હતા કે પ્રિયદર્શની તેમના માટે જ બની છે મિત્રો તેમને 1 પુત્ર અને 2 પુત્રી છે મિત્રો પ્રિયદર્શની તેના રાજકુટુંબ ના કરતા તેમની ખૂબસૂરતી ના ખુબ વખાણ થાય છે.

મિત્રો પ્રિયદર્શની ને 2008 મા વેર્વે ના બેસ્ટ ડ્રેસ્ડ પુરુસ્કાર પણ મળેલ છે તેમજ 2012 મા ફેમિના ના 50 સૌથી ખુબસુરત ભારતીય મહિલાઓ મા પણ સ્થાન આપવામા આવ્યુ છે મિત્રો આ સિવાય તેમને એક ફેશન મેગઝિંન મા પ્રિયદર્શની ને 20 સૌથી શાહી મહિલાઓ મા સ્થાન આપ્યુ મિત્રો તમને જણાવી દઈએ કે હવે પ્રિયદર્શની રાજનીતિ મા પણ સક્રિય છે અને તેઓ ઘણી વાર તેમના પતિ જ્યોતિરાદિત્ય ની સાથે સામાજિક કાર્યક્રમો મા નજર આવી ચુક્યા છે