ભારત જેવા દેશો માં ખૂબ વેચાઈ રહી છે આ ચાર દવાઓ,પણ હકીકતમાં આ દવાઓને માનવામાં આવે છે ઝેર સમાન….?

0
391

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.ભારત, સત્તાવાર રીતે ભારતનું પ્રજાસત્તાક, દક્ષિણ એશિયાનો એક દેશ છે.  તે ક્ષેત્રે સાતમો સૌથી મોટો દેશ છે, વિશ્વનો બીજો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે અને વિશ્વનો સૌથી વધુ વસ્તીવાળો લોકશાહી છે.

મિત્રો, આજે હું તમને આવી 4 દવાઓના નામ જણાવવા જઈ રહ્યો છું.  જે સૌથી ખતરનાક છે, છતાં ભારતના લોકો તેને ખાઈ રહ્યા છે.તો ચાલો જાણીએ તે 4 દવાઓના નામ.ડિસપ્રિન- ભારતમાં જ્યારે પણ કોઈ વ્યક્તિને માથાનો દુખાવો થાય છે, ત્યારે તે ડોકટર પાસે નથી જતો, તે ડિસપ્રિન સાથે કામ લે છે પરંતુ આ દવા એટલી જોખમી છે.આ દવા અન્ય ઘણા દેશોમાં પ્રતિબંધિત છે તે યુ.એસ. માં પણ પ્રતિબંધિત છે, પરંતુ આ દવા ભારતમાં ખુલ્લેઆમ વેચાય છે.

ડી કોલ્ડ- આ દવા હંમેશાં ઠંડીમાં વપરાય છે અને જ્યારે પણ કોઈ વ્યક્તિને તાવ આવે છે ત્યારે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ આ દવા આપણા શરીરમાં જાય છે અને એક પ્રકારનું એસિડ પેદા કરે છે જે આપણા કિડની પર સીધો હુમલો કરે છે.  તેના પર ઓસ્ટ્રેલિયા, યુકે, કેનેડામાં પ્રતિબંધ છે પરંતુ ભારતમાં તેનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે.  અને ભારતના લોકો હજી પણ તેને ખાઈ રહ્યા છે.વિક્સ- આપણે ઘણી વાર ભારતમાં શરદીને લીધે નાના બાળકો અને મોટા બાળકોને વિક્સ લાગુ કરીએ છીએ.

પરંતુ આ મિશ્રણ ખૂબ જોખમી છે, તે આપણી ત્વચાને બળતરા કરે છે અને ત્યાંની ત્વચા પણ વિદેશમાં બગડે છે.પોર્ન પર પ્રતિબંધ છે પરંતુ ભારતમાં ખુલ્લેઆમ વેચાઇ રહ્યો છે.નિમુલિડ- જ્યારે કોઈ વ્યક્તિને શરીરમાં દુખાવો થાય છે, ત્યારે તે ડોક્ટર પાસે જવાને બદલે આ દવા લે છે.  પરંતુ આ દવાનો નશો ખૂબ જ જોખમી છે.તે એક ખૂબ જ ખતરનાક દવા પણ છે જેનો ઉપયોગ ભારતમાં લોકો શરીરના દુ: ખાવાના સમયે વારંવાર કરે છે.પરંતુ તે વૃદ્ધાવસ્થામાં દુખ પહોંચાડે છે.

ત્યારબાદ ચાલો મિત્રો જાણીએ દવા ના આડઅસર.આપણે ત્યાં એલોપેથિક દવાઓ વિશે ખૂબ જ ખોટી માન્યતાઓ પ્રવર્તે છે. તે બહુ ભારે હોય છે, ગરમ પડે, રિએક્શનો આવે, વગેરે. પરંતુ આ જ દવાઓ અત્યારે વિશ્વમાં સુંદર પ્રતિસાદ સાથે પરિણામો દર્શાવી રહી છે અને ઈમરજન્સીમાં તો એલોપેથિક સારવારનો કોઈ વિકલ્પ જ નથી. જરૂર છે ડોક્ટરની સલાહ મુજબ જ સારવાર ચાલુ રાખવાની નહીંતર તે બેધારી તલવારનું કામ કરી શકે છે.

દવાઓની આડઅસરો એટલે શું? દવાઓ જ્યારે રોગની સારવાર માટે આપવામાં આવે ત્યારે તે રોગ મટાડવા ઉપરાંત બીજી વધારાની અસરો જે નુકસાનકારક છે, તે દર્શાવે તેને આડઅસરો કહેવામાં આવે છે. આ આડઅસરો મુખ્યત્વે બે પ્રકારની જોવા મળે છે. દવાઓના ઔષધીય ગુણોની બીજાં અંગો પર જોવા મળતી આડઅસર મુખ્ય રોગિષ્ઠના અંગ પર અસર કરતી દવા જુદાંજુદાં અંગોમાં જુદીજુદી આડઅસરો ઉત્પન્ન કરે છે. જેમ કે, દમની દવાથી બાળકના હૃદયના ધબકારા વધી જાય કે ઉત્તેજિત થઈ જાય છે.

કેટલીક દવાઓ લાંબો સમય લેવાથી નુકસાન કરે છે. જેમ કે, વાઈની દવાથી પેઢા ફૂલી જાય છે. તો વળી કેટલીક દવાઓ ભૂલમાં કે જાણી જોઈને વધારે ડોઝમાં લેવામાં આવે તો પોઈઝનિંગ થઈ શકે છે.આ દવાઓનું પાચન અને શોષણ આંતરડામાં થતું હોય ત્યારે કેટલીક વખત તે ઉત્તેજિત થવાથી ઝાડા થાય છે, જેમ કે, એમ્પીસીલીન થી થતા ઝાડા, કેટલીક દવાઓ લીવરનો સોજો હોય તો નુકસાન કરે છે, જેમ કે એરીથ્રોસીન.

તો વળી, કેટલીક દવાઓ કિડની ફેઈલ હોય ત્યારે અપાતી નથી જેવી કે જેન્ટામાયસીન.કેટલીક દવાઓથી માનસિક ઉત્તેજના થાય છે, તો વળી, કેટલીકથી હતાશા જોવા મળે છે. આ ઉપરાંત કેટલીક દવાઓ લોહીના લાલ કણોને નુકસાન કરે છે, તો કેટલીક અસ્થિમજ્જાને નુકસાન કરે છે. કોઈક વખત દમનો હુમલો પણ આવી શકે છે. ચામડી પર આડઅસરોથી લાલ ચાઠાં, ખંજવાળ અને ચકામાં થઈ શકે છે. લાંબો સમય દવાઓ ચાલુ રાખવાથી તાવ આવી શકે છે જેને ડ્રગ ફીવર કહેવામાં આવે છે.

આમ, આવી અનેક આડઅસરોને ધ્યાનમાં રાખીને જ ડોક્ટરે દર્દીને દવા આપવી જોઈએ.દવાઓને લીધે થતું એર્લિજક રિએક્શનઃ કુલ આડઅસરોના ફક્ત ૬થી ૧૫ ટકા કેસોમાં જ એલર્જીની અસરો જોવા મળે છે. જે જુદાં જુદાં સ્વરૂપે જોવા મળે છે. ચામડી પર મુખ્યત્વે લાલ ચાઠાં, ચકામાં, ખંજવાળ અને શીળસ રૂપે એલર્જી દેખાય છે. કેટલીક વખત મોટા દાણા ભરાઈ અંદર પાણી ભરાય છે. સલ્ફર જેવી દવાઓથી ચામડી અને અંદરની સફેદ વિયાનાં જોડાણો આગળ સોજો આવી લાલ થઈ જાય છે.

જેને જીત્ન સિન્ડ્રોમ કહેવામાં આવે છે.દવાઓની એલર્જીનું સૌથી ખતરનાક સ્વરૂપ છે.એનાફાયલેક્ષીસ’ જે જીવલેણ નીવડી શકે છે.પેનીસીલીન જેવાં ઈંજેક્શન આપ્યા પછી તરત જ દર્દીને ચચરાટ, ધ્રુજારી, પરસેવો છૂટવો, ચક્કર અને ઊલટીઓ ચાલુ થાય છે. થોડા સમયમાં તો દર્દી શોકમાં જઈ બેભાન થઈ જાય છે અને જો યોગ્ય સારવાર ન મળે તો જીવ ગુમાવે છે. આમ, ભાગ્યે જ જોવા મળતું આ એક ખતરનાક રિએક્શન છે.

સારવાર જે દવાની આડઅસર જણાય કે તરત જ તે બંધ કરવી. તેના ગ્રૂપની બીજી દવાથી પણ આ આડઅસર થઈ શકે છે, તેથી ગ્રૂપ જ બદલી નાખવું અને દર્દીની ફાઈલ પર તેની નોંધ કરવી.દવાઓ બંધ કરતાં શીળસ, લાલ ચાઠાં વગેરે આપોઆપ મટી જાય છે, પરંતુ તેના માટે એન્ટિ હિસ્ટામીનની દવાઓ કે સ્ટીરોઇડની દવા કે મલમ ડોક્ટરની સલાહ મુજબ ચાલુ કરવા. એનાફાયલેક્ષીસના હુમલાની શરૂઆત જણાય કે તરત જ દર્દીને નિષ્ણાત ડોક્ટરની સારવાર હેઠળ સારવાર કેન્દ્રમાં દાખલ કરી દેવો.

દવાઓની આડઅસરો અટકાવવાના ઉપાયઃ દર્દીને કોઈપણ દવા આપતા પહેલાં તેના ઘરમાં કોઈને એલર્જી છે કે નહીં અને દર્દીને પહેલાં કોઈ એલર્જી થઈ છે કે નહીં તેની માહિતી ચોક્કસ મેળવવી.કોઈપણ દવાની આડઅસરોની દર્દીને અને સગાંને જાણ કરવી. દર્દીને લિવર કે કિડનીની કોઈ બીમારી હોય તો તે મુજબ જ દવા આપવી.પેનીસીલીન કે આયર્ન જેવાં ઇંજેક્શનો આપતી વખતે પહેલાં ચામડી પર ટેસ્ટ ડોઝ કરવો, વીસ મિનિટ પછી જો કોઈ એલર્જી ન જણાય તો જ પૂરો ડોઝ આપવો.

બાળકોના હાથમાં આવે તેવી રીતે કોઈ પણ દવાઓ રાખવી નહીં. કોઈ વખત ભૂલમાં બાળકને પોઈઝનિંગ થઈ શકે છે.જાતે દવા લેનારને કે કેમિસ્ટની સલાહથી દવા લેનારને સ્પષ્ટ ના પાડવી.વિશ્વ આરોગ્ય સંસ્થાએ વર્ષ ૧૯૮૬માં તંદુરસ્તી માટે આપેલી વ્યાખ્યા પ્રમાણે તંદુરસ્તી એટલે શરીરમાં રોગ ના હોય એટલું જ નહીં પણ વ્યક્તિની શારીરિક, માનસિક અને સાંસારીક ફિઝિકલ, મેન્ટલ એન્ડ સોશિયલ સ્વસ્થતાને તંદુરસ્તી ગણાય.

સંશોધકોએ વધારામાં ઉમેર્યું છે કે તમારા શરીરની બહારના કોઇ પણ કારણોને અનુકૂળ થવાની શક્તિ એટલે સંપૂર્ણ તંદુરસ્તી ગણાય.રોગ એટલે શું ? જીવિત વ્યક્તિના શરીરને અથવા તેના કોઇ ભાગને નુકશાન કરનાર વસ્તુ જેથી શરીરનું સંચાલન બગડે તેને રોગ કહેવાય.દવા અને ઉપચાર એટલે શું ?શરીરમાં જે રોગ થયો હોય તેને મટાડવા માટે આપવામાં આવતી વસ્તુ એટલે દવા અથવા કોઇ પ્રકારનો ઉપચાર.

દવાની આડઅસર એટલે શું ? અમેરિકાની નેશનલ કેન્સર ઈન્સ્ટીટયુટ એન.સી.એલ. જણાવેલી વ્યાખ્યા પ્રમાણે ‘દવાઓની આડ અસર એટલે ‘કોઇ પણ દરદની સારવાર માટે આપવામાં આવતી દવા કે ઉપચારની ઊંધી અસર કહેવાય. આવી ઊંધા પ્રકારની અસર દરદીની જાતી સ્ત્રી કે પુરુષ, ઉમર, વજન ઉપર આધાર રાખે છે.ઉપરાંત આવી અસર થોડા પ્રમાણમાં કે વધારે પ્રમાણમાં હોઇ શકે. આ સારવાર દવા, ઓપરેશન અથવા વૈકલ્પિક સારવાર કે બીજું કંઇ પણ હોઇ શકે.

અને દરેક સારવારનું ઊંધું પરિણામ ને બદલે સારું પરિણામ પણ આવે જેમકે આંખે મોતિયો આવ્યો હોય કેટેરેક્ટ ત્યારે ઝાંખું દેખાતું હોય તેની સારવારથી ચોખ્ખું દેખાવા માંડે.દવાઓ કે ઉપચારની ઊંધી અસર થવાના કારણો: ૧. ડોક્ટરની સલાહથી લીધેલી દવાઓ બરોબર હોય પણ ભૂલથી ડબલ લીધી હોય.દરદીએ જાણે અજાણે પોતાના દરદ માટે આપેલી દવાને બદલે ભૂલથી બીજી દવા લીધી હોય.દરદીએ પોતાની જાતે સેલ્ફ મેડિકેશન બજારમાંથી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર મળતી દવાઓ લીધી હોય.

દોરા ધગાની સારવાર, મંત્રેલું પાણી કે માદળિયું કે બીજી કોઇ વસ્તુ દરદના ઉપચાર માટે લીધી હોય હર્બલ મેડિસિન કોઇની સલાહ વગર લીધી હોય.ખૂબ જાહેરાતોથી બજારમાં મળતી શક્તિ આપનારી, વજન ઓછું કરનારી દવાઓ અને ગોળીઓ લીધી હોય.કોઇ વખત રોગ માટે આપેલી દવાઓ ઓછી લીધી હોય અથવા બીજી બ્રાન્ડની દવાઓ પીધી હોય.

હાથના કે પગના દુખાવા માટે ફિઝિયોથેરપીસ્ટે સૂચવેલા ઉપચાર એટલે કે કસરત બંધ કરી હોય અથવા વધારે પ્રમાણમાં કરી હોય. કોઇ વાર જે દવા લીધી હોય તે દવાની સાથે ખોરાકનો કોઇ ઘટક કે દર્દીએ લીધેલી વિટામીનની કે બીજી કોઇ દવાની ગોળીઓની આડ અસર થઇ હોય.એક જાતની દવા બીજી દવાની ખાલી બાટલીમાં ભરી હોય અને જોયા વગર આપી હોય. મોટી ઉમ્મરે બરોબર દેખાતું ના હોય તેથી બીજી દવાઓની સાથે રાખેલી દવાઓમાંથી ભૂલથી બીજી દવાઓ લેવાઇ ગઇ હોય.