ભલે ગમે તેટલી હોય શિશ્નની સાઈઝ, આ રીત અપનાવશો તો પત્ની આપોઆપ સંતુષ્ટ થઈ જશે, જાણો આ રીત વિશે…..

0
3396

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે હું તમારા માટે આ લેખમાં એક એવી માહિતી લઈને આવ્યા છે કે જો તમારું લોકો લિંગ નાનું હોય અને તમને સમાગમ દરમિયાન તમારી પત્નીને ખુશ નથી કરી શકતા તો આજે હું તમને એક સરળ રીત વિશે જણાવવા જઈ રહ્યા છે જેના ઉપયોગથી તમે તમારી પત્નીને સંતોષ આપી શકશો.સમાગમ તમને અને પાર્ટનરને શારીરિક રૂપે જોડવા સાથે માનસિક અને ભાવનાત્મક રૂપે બંને પાર્ટનર વચ્ચે કનેક્શન બનાવવામાં મદદ કરે છે.

એવું માનવામાં આવે છે કે સમાગમ દ્વારા બંને પાર્ટનરને વધુ સારી રીતે ઉગ્ર ઉત્તેજનાનો અતિરેક અને આનંદ મેળવે છે.પરંતુ આ પ્રક્રિયા દરમિયાન પાર્ટનર દ્વારા કરવામાં આવેલી કેટલીક ક્રિયાઓ ભારે પડી શકે છે.ભારતમાં સમાગમ એક એવો મુદ્દો છે, જેમાં રુચિતો દરેકની હોય છે, પરંતુ લોકો વાત કરવામાં ખચકાતા હોય છે. આજે પણ આપણા દેશમાં શારીરિક સંબંધ ને લઈને તે જ પરંપરાગત વિચારસરણી ચાલી રહી છે કે સમાગમ લાઇફને સુધારવાની જવાબદારી પુરુષોની છે.

સામાન્ય રીતે સમાગમ બાબતે યુવતી પહેલ કરતી નથી, કારણ કે તેને લાગે છે કે તે પુરુષોનું કામ છે. આ સિવાય સ્ત્રીઓના મનમાં એવો છૂપો ડર હોય છે કે જો તે પહેલ કરવા જશે તો ક્યાંક તેનો પતિ તેના ચરિત્ર પર ખોટી શંકા વ્યક્ત ના કરે. આ બધા કારણોસર જ સેક્સલાઈફને રંગીન, બહેતર બનાવવા માટેની જવાબદારી રહેતી હોય છે. તમે પણ તમારી સેક્સલાઈફને અન્યથી કેવી રીતે બહેતર બનાવી શકો તેના માટે આ ટિપ્સને તમારે અપનાવવી જ પડશે. આ ટિપ્સની મદદથી તમારી સમાગમ લાઈફને સુંદર બનાવી તન મનનો આનંદ માણી શકો છો.

બીજી સમસ્યા ની વાત કરીએ તો તેમાં એવું છે કે, પર્સનલ મસાજરને વાઈબ્રેટર પણ કહે છે. વાઈબ્રેટરને કારણે અમુક લોકો વધારાની ઉત્તેજનાનો અનુભવ કરી શકતા હોય છે. અમુક સ્ત્રીઓ તો સંભોગ દરમ્યાન પણ વાઈબ્રેટરનો ઉપયોગ કરતી હોય છે કે જેથી ક્લિટોરિસ મદનાંકુર ને વધારાનું ઘર્ષણ પેદા થાય.મોટા ભાગના પુરુષો વાઈબ્રેટરનો એકદમ ધીમી ગતિએ વૃષણના મૂળ પાસે એને શિશ્નના નીચેના હિસ્સામાં ઉપયોગ કરે છે. વાઈબ્રેટર ખાસ કરીને મોટી ઉંમરના પુરુષોને વધારે સહાયરૃપ બને છે, કારણ કે યુવાન પુરુષોની સરખામણીમાં તેમને વધારે તીવ્ર શારીરિક ઉશ્કેરાટની જરૃર પડે છે. વાઈબ્રેટર આ દ્રષ્ટિએ ઉપયોગી ઉપકરણ સાબિત થઈ શકે છે.

3 મિનિટના સમાગમામાં તમારી પાર્ટનર ખુશ છે તો તે જ તમારી સંતુષ્ટ સમાગમ લાઈફ, નિષ્ણાતો કહે છે કે કોઈ પુરુષ માટે પોતાના પાર્ટનરને મલ્ટિપલ આનંદ – ઓર્ગેઝમ, તન મનથી તરબોળ કરી દેતી સમાગમ લાઈફ માણવી તે મહત્ત્વની છે. સમાગમ ઓર્ગેઝમમાં 3 મિનિટ સુધી રત રહેવું ખૂબ જ સુંદર છે. જો તમારી પાર્ટનર તમારા સમાગમ બિહેવિયર – વર્તણૂંકથી ખુશ અને સંતુષ્ટ હોય તેનાથી બીજી કોઈ ઉત્તમ બાબત નથી. જો 3 મિનિટના સમાગમ – સંભોગમાં તમારી પાર્ટનર ખુશ છે તો તે જ તમારી સંતુષ્ટ સેક્સ લાઈફ છે. અહીં તમને કેટલીક ટિપ્સ બતાવીએ છીએ જેનાથી તમે તમારી અસંતુષ્ટ સેક્સલાઈફને બહેતર બનાવી શકો છો.

પ્રેમભરી વાતોથી સમાગમના સેશનને એન્જોય કરો, પુરુષો ઘણી વાર પિલો ટોકની અવગણના કરે છે. તેમને લાગે છે કે વાત કરવી એ ચુંબન જેટલું મહત્વનું નથી. ખરેખર જો તમે સેક્સનો આનંદ માણવા માગતા હોવ તો સમાગમની શરૂઆત પહેલાં પીલો ટોક અવશ્ય અપનાવો. ઓશીકા પર માથું રાખીને સૂતા સૂતાં બંને એકબીજા સામે જોઈને સેક્સી વાતોનો આનંદ લો. તેનાથી તમને બંને એકદત એક્સાઈટ થઈ જશો. તમારા જીવનસાથીને શું પસંદ છે. તે શું ઈચ્છે છે તેની કલ્પનાઓનું સમાગમ શું છે. વગેરે વાતો કરતાં કરતાં ધીમે ધીમે ચુંબન તરફ અને પછીથી સમાગમના ઓર્ગેઝમ સુધી પહોંચી શકો છો. પ્રેમભરી વાતોથી સમાગમના સેશનને એન્જોય કરો.

બંને વચ્ચે સમાગમને લઈને થતી ગેરસમજ ટાળો, મોટાભાગના પુરુષો તેમની સમાગમ લાઇફની ચર્ચા બીજા કોઈ સાથે કરવાનું પસંદ નથી કરતા. તેથી જ તેમના મનમાં ઘણી બધી ગેરસમજો વધવા લાગે છે. તેમને લાગે છે કે અન્ય લોકો ખૂબ જ સારી સેક્સ લાઇફ માણી રહ્યા છે, પરંતુ હું કંઇક સારું કરી શકતો નથી. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, મોટાભાગના લોકો 10 દિવસમાં એકવાર સેક્સ કરે છે, જો તમને આવું થાય છે, તો ચિંતા કરશો નહીં અને આ ગેરસમજમાંથી બહાર નીકળી આ સમયગાળો ઘટાડવાનો પણ પ્રયાસ કરો. 10 દિવસમાં એક વખત સેક્સ એન્જોય કરો છો તો પણ કંઈ વાંધો નથી.

પોર્ન લાઈફ સાથે તમારી સેક્સ લાઈફને ના જોડો, જો તમે પોર્ન લાઇફ સાથે તમારી સેક્સ લાઇફની તુલના કરો છો, તો તમે ક્યારેય ખુશ નહીં થાવ. પોર્ન ઇન્ડસ્ટ્રીનું કામ લોકોનું મનોરંજન કરવાનું છે. પોર્ન વીડિયો તૈયાર કરવા માટે વિવિધ દવાઓનો આશરો લેતા હોય છે. જેના લીધે આટલા મોટા અને લાંબા વીડિયો શૂટ થતા હોય છે. પોર્ન ક્લિપ એક વીડિયો છે. એક ફિલ્મ જેવું ગણો તો તેનું શૂટિંગ – ફિલ્મનું શૂટિંગ એક સાથે કરવામાં આવતું નથી, તેમાં ઘણાં જુદા જુદા શોટ્સ છે. તેમાં દર્શાવેલા સ્ટન્ટ ક્યારેય તમારા પાર્ટનર પર ન કરો. અને ન તેવી આશા રાખો કે તમારો પાર્ટનર પોર્નમાં છે તેવું બધું જ તમારા માટે કરે.

શિશ્નની સાઈઝને સાઈડ પર રાખી સંબંધોનો આનંદ લો, મોટા ભાગના પુરુષો પોતાના શિશ્નની સાઈઝ – લંબાઈને લઈને કન્ફ્યૂઝનમાં રહેતા હોયછે. તેમને ડર રહેતો હોય છે કે ક્યાંક તેમની પાર્ટનર અસંતુષ્ટ ન રહી જાય. કારણ કે એવું થયું તો તેમની સેક્સલાઈફ નિરશ બની જશે. પરંતુ આ વાત સમજવાની જરૂર છે કે લિંગની સાઈઝનું એટલું મહત્ત્વનું નથી જેટલું તમારા બંનેનું સેક્સ માટેનું એક્સાઈટમેન્ટ. સાઈઝને સાઈડ પર રાખો, પરંતુ બંનેને જો સંભોગમાં આનંદ આવતો હોય તો પછી શું ફરક પડે છે. લિંગ નાનું હોય કે મોટું, તમારી શું સાઈઝ છે તે નહીંપરંતુ પાર્ટનરને કેટલો આનંદ આવે છે તેના પર ધ્યાન આપો.

સ્ત્રીઓના કામોત્તેજક અંગોનું ખાસ રાખો ધ્યાન, દરેક પુરુષને સ્ત્રીઓના ઉત્તેજનાત્મક અવયવો વિશે જાગૃત હોવું જરૂરી છે. આનાથી બંનેને સેક્સમાં વધુને વધુ આનંદ આપે છે અને સેક્સ જીવનને વધુ સારી બનાવે છે. તમારે બંનેને એકબીજાના સંવેદનાત્મક ભાગો વિશે જાગૃત રહેવાની જરૂર છે. તે તમારી સેક્સ લાઇફમાં એક અલગ જ અહેસાસ કરાવે છે. જો તમે આ યુક્તિનો પ્રયાસ કરો છો, તો તમારી સેક્સ લાઇફ ચોક્કસ એક્સાઈટેડ – રોમાંચક બની રહેશે.

મિત્રો તમને એક ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છે જેમા એક યુવકનું લિંગ મોટું થવાને બદલે ઉંમરની સાથે સાથે નાનું થતું જાય છે.અહીં એક યુવક પોતાની સમસ્યા જણાવતા કહે છે કે મારી ઉંમર 24 વર્ષની છે. મારાં બાળલગ્ન થયાં હતાં. હવે હું મારી પત્નીને લેવા મારા સાસરે જવાનો છું. મારી ઊંચાઈ 6 ફૂટ 3 ઈંચ છે અને મારી પત્નીની ઊંચાઈ 3 ફૂટ 9 ઈંચ છે.મારે એ જાણવું છે કે ઊંચાઈમાં રહેલા આ તફાવતને કારણે અમારા લગ્નજીવનમાં કોઈ તકલીફ તો નહીં થાયનેજો આવી સમસ્યા હોઈ તો આછે તેનું સાચું નિવારણ.

તમારે કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૃર નથી, કારણ કે આપણે ત્યાં લોકો લગભગ સૂતાં-સૂતાં જ સંભોગ કરતા હોય છે.ઊભાં-ઊભાં સંભોગ કરવાની રીત હજી આપણે ત્યાં એટલી પ્રચલિત નથી થઈ. સૂતાં-સૂતાં સંભોગ કરવાને કારણે પુરુષ અને સ્ત્રીનાં પ્રજનન અંગો મોટા ભાગના કિસ્સામાં એકબીજાની સાથે બરાબર મળી જાય છે. એને ઊંચાઈના તફાવત સાથે કોઈ સંબંધ નથી. એક વાત ધ્યાનમાં રાખવી કે જો ગાડીમાંથી નીચે ઊતરવું હોય અને ગાડી પ્લેટફોર્મની બહાર ઊભી રહી હોય તો પણ આપણને ઊતરવામાં કોઈ તકલીફ નથી થતી.

અન્ય એક સમસ્યા ની વાત કરીએ તો મેનોપૉઝ પિરિયડ ચાલુ થયા પછી કેટલા સમય સુધી સંભોગ વખતે નિરોધ વાપરવો જરૃરી ગણાયમેનોપૉઝ ચાલુ થયા પછી ગર્ભ રહેવાની શક્યતા કેટલી મેનોપૉઝ પિરિયડ ચાલુ થયા પછી કેટલા સમય સુધી સતત મહિનો ન આવે એનો અર્થ એ કે તમે મેનોપૉઝમાં આવી ગયાં છો.મેનોપૉઝમાં સ્ત્રી હૉર્મોનનું પ્રમાણ થોડું ઓછું થઈ જાય છે એટલે સંવનનની ક્રિયા સંભોગ પહેલાંની ક્રિયામાં થોડો સમય વધારે ગુજારવો, કારણ કે ચીકાશ પેદા થતાં થોડો સમય લાગે છે. માટે આ દિવસો દરમિયાન સેજ કાળજી રાખવી જોઈએ જો તમે એનું ઉલ્લંઘન કરશો તો જતાં દાડે તમનેજ તે ભારે પડી શકે છે.

આગળ ની સમસ્યાની વાત કરીએ તો એક યુવક જણાવે છે કે મારી ઈન્દ્રિય દિવસે-દિવસે નાની થતી જાય છે. વર્ષો પહેલાં એની લંબાઈ પાંચથી છ ઈંચ હતી. અત્યાર તે ફક્ત બેથી ત્રણ ઈંચ છે. આનું શું કારણ હોઈ શકે.મારા એક મિત્રને પણ આવી જ સમસ્યા છે. તો શું કરવું જોઈએઆનું કારણ છે કે યોનિમાર્ગની એકચ્યુઅલ લંબાઈ 6 ઈંચ છે. આગળના એક તૃતીયાંશ ભાગમાં જ જ્ઞાાન તંતુઓ એટલે કે સ્પર્શજ્ઞાાન છે. અંદરનો બે તૃતીયાંશ ભાગ સંવેદના રહિત છે.

આપણે આના પરથી એ અનુમાન પર આવી શકીએ કે પુરુષની ઉત્તેજિત ઈન્દ્રિયની લંબાઈ જો બે ઈંચ કે એથી વધુ હોય તો પણ ચાલે, કારણ કે જરૃર છે સ્ટ્રેંગ્થની, નહીં કે લેંગ્થની. સૂતેલી ઈન્દ્રિયની લંબાઈ ઘણી વખત અલગ-અલગ હોઈ શકે અથવા નાની-મોટી હોઈ શકે, પણ હકીકતમાં ઈન્દ્રિયની લંબાઈ અચાનક ઘટી જવાનું કોઈ કારણ છે જ નહીં.શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈનો કાન કે નાક અચાનક નાનાં થઈ ગયાં! સૂતેલી ઈન્દ્રિય પર ધ્યાન ન આપો, કારણ કે સૂતેલી ઈન્દ્રિય માત્ર પેશાબ કરવાનું કામ કરે છે. ઈન્દ્રિય ઉત્તેજિત હોય ત્યારે વ્યક્તિ યોનિપ્રવેશ કરીને સમાગમ કરતી હોય છે અને ત્યારે તેની લંબાઈ માં પણ ફેરફાર જોવા મળે છે.

અહીં અન્ય એક પુરુષ જણાવે છે કે મારી ઉંમર 48 વર્ષની છે. મને છેલ્લાં 8 વર્ષથી ડાયાબિટીઝ છે. મને સંભોગ કરવાની ખૂબ ઈચ્છા થાય છે, પણ સંભોગ નથી કરી શકતો અને પત્નીને સંતોષ નથી આપી શકતો. મારું શિશ્ન કડક થતું નથી તેમ જ શીઘ્રસ્ખલન થઈ જાય છે. કોઈ ઉપાય બતાવો કે હું સંપૂર્ણ રીતે સંભોગ માણી શકું અને પત્નીને પણ પૂર્ણ સંતોષ આપી શકું આનો સરળ ઉપાય છે.તમારી સમસ્યા એ છે કે તમને ઈચ્છા થાય છે, પણ ઈન્દ્રિયમાં જોઈએ એવું કડકપણું નથી આવતું અને તમે જ્યારે સમાગમ કરવા જાઓ છો ત્યારે યોનિમાં પ્રવેશ કરતી વખતે અથવા કર્યા પછી તરત જ વીર્ય નીકળી જાય છે એટલે ટૂંકમાં ઈન્દ્રિયમાં કડકપણાની કમજોરી સાથે તમને શીઘ્રપતનની સમસ્યા છે.

સમાગમના ચાર કલાક પહેલાં 100 મિલીગ્રામની દેશી વાયેગ્રા સાથે 20 મિલીગ્રામની ગોળી જો સમાગમના ચાર કલાક પહેલાં લેવામાં આવે તો તમારી ઈન્દ્રિયના અયોગ્ય કડકપણાની તકલીફ દેશી વાયેગ્રાને લીધે અને શીઘ્રસ્ખલનની સમસ્યા પૅરોક્સિટિનને કારણે દૂર થવાની સારી એવી શક્યતા છે.આ ગોળીઓ હંમેશાં તમારા ફેમિલી ડૉક્ટરની સલાહ હેઠળ લેવી જોઈએ. જો તમે બ્લડપ્રેશરની નાઈટ્રેટયુક્ત ગોળી લેતા હો તો આ ગોળીઓ તમે ન લઈ શકો. હંમેશા આવી ગોળી લેતા પેહલા ડોક્ટર સાથે ચર્ચા અવસ્ય કરવી જેથી કરીને પાછળ કોઈ તફલિક ના થાય.