ભાગ્યજ કેમેરા સામે આવે છે સની દેઓલની પત્ની,35 વર્ષ પછી જોવા સામે આવી તસવીરો,જુઓ એકજ ક્લિકમાં…..

0
759

બોલીવુડના એક્શન સ્ટાર સની દેઓલે ભાજપનો ખેસ ધારણ કર્યો છે અને તેમને પંજાબમાંથી લોકસભા ટીકીટ આપવામાં આવે તેવી વાત ચર્ચાઇ રહી છે. આ દરમ્યાન તમે સની દેઓલના ડિમ્પલ કાપડીયા સાથેના ફોટા અને તેમને લગતા સમાચારો જોયા કે વાંચ્યા હશે.

ફિલ્મ જગતમાં દરેક વ્યક્તિ પોતાના પરિવારને લાઈમલાઈટનો હિસ્સો બનાવીને રાખે એ જરૂરી નથી. દરેકનો પોતાનો પરિવાર હોય છે અને દરેકનું પોતાનું અંગત જીવન હોય છે. એ જ વિચારને આગળ વધારતા બોલીવુડ એક્ટર સની દેઓલની પત્નીને આજ સુધી કોઈએ નહિ દેખી હોય. પણ દીકરાની ફિલ્મ પલ પલ દિલ કે પાસ ના પ્રીમિયરમાં દેઓલ પરિવારના એવા સભ્યો પણ જોવા મળ્યા જેમને આજ સુધી તમે કદાચ નહિ દેખ્યા હોય. એમાંથી ખાસ છે સની દેઓલની પત્ની અને ૩૫ વર્ષોમાં પહેલી વાર દેખાઈ સની દેઓલની પત્નીની જલક, ચાલો જણાવીએ બીજું કોણ કોણ ત્યાં પહોચ્યું.

એ સમય હતો જ્યારે સની દેઓલ અને અમૃતા સિંહની ફિલ્મ બેતાબ રીલીઝ થઇ હતી. બંનેની જોડી દર્શકોને બહુ પસંદ આવી હતી અને તેઓના અફેરની ચર્ચાઓ શરૂ થઇ હતી. આ તરફ સની લંડનમાં રહેતી પૂજા નામની યુવતીને ડેટ કરતાં હતા અને તેઓએ લગ્ન કરી લીધાની પણ ચર્ચા હતી. અમૃતા સિંહને આ વાતની ખબર પડતા તે સનીથી દૂર થઇ ગઇ હતી.

સની દેઓલની પત્નીનું નામ પૂજા દેઓલ છે અને તેઓને કરણ અને રાજવીર નામના બે દિકરાઓ પણ છે. જેમાંથી કરણ દેઓલ ટુંક સમયમાં બોલીવુડમાં ડેબ્યુ કરનાર છે. આ તરફ સની દેઓલનું નામ ડિમ્પલ કાપડીયા સાથેના તેમના સબંધોને લઇને અવારનવાર ચર્ચામાં આવતું રહે છે. પરંતુ પૂજાએ ક્યારેય મીડિયા સમક્ષ કોઇ હરફ ઉચ્ચાર્યો નથી કે આ બાબતે કોઇ ઇન્ટરવ્યુ આપ્યો નથી.

દેઓલ પરિવારની ત્રીજી પેઢીના સન્ની દેઓલના પુત્ર કરણ દેઓલ (કરણ દેઓલ) ની પહેલી ફિલ્મ રિલીઝ થઈ છે. આ ફિલ્મનું નામ છે ‘પાલ પલ દિલ કે પાસ’. આ ફિલ્મના સ્ક્રીનિંગ પર આખું દેઓલ પરિવાર એક સાથે પહોંચ્યું હતું. આ પ્રસંગે, જેની પર દરેકની નજર રહેલી છે તે છે સની દેઓલની પત્ની પૂજા દેઓલ. પૂજા દેઓલ લાઈમ લાઈટથી દૂર રહે છે પરંતુ તેની પુત્રીની શરૂઆત આ ફિલ્મના સ્ક્રીનિંગ પર જોવા મળી હતી.

કરણની પહેલી ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન પૂજા દેઓલનો લૂક ઘણો બદલાયેલો જોવા મળ્યો હતો.

૩૫ વર્ષોમાં પહેલી વાર જોવા મળી સની દેઓલની પત્નીની ઝલક,સની દેઓલના દીકરા અને ધર્મેન્દ્રના પૌત્ર કરણ દેઓલ ફિલ્મ પલ પલ દિલ કે પાસથી પોતાના એક્ટિંગ કરીયરનું ડેબ્યુ કર્યું છે. એના સ્ક્રીનીંગમાં ઘણા કલાકારો કેદ થયા. એમાં પણ સૌથી વધારે ખાસ રહી સની દેઓલની પત્ની પૂજા દેઓલ, જે પહેલી વાર લાઈમલાઈટમાં આવી. પૂજા મીડિયા સામે આવતા હમેશા બચતી રહી પણ દીકરાની ફિલ્મના સ્ક્રીનીંગના ખાસ અવસરે એ પોતાને ના રોકી શકી. વર્ષ ૧૯૮૪ માં સની અને પૂજા લગ્નના બંધનમાં બંધાયા અને ત્યારે એમણે લાઈમલાઈટમાં આવવાની કોઈ જીજ્ઞાસા નથી દેખાડી. આ દરમિયાન પૂજા બ્લેક શર્ટ અને બ્લુ જીન્સમાં દેખાઈ. તમને જણાઈ દઈએ કે સની દેઓલ અને પૂજા દેઓલ એકબીજાની ઘણા નજીક છે અને બે બાળકો કરણ અને રાજવીરના માતાપિતા છે.

આ દરમિયાન ધર્મેન્દ્રની પહેલી પત્ની પ્રકાશ કૌર પણ લાંબા સમય પછી જોવા મળી. પૌત્રના ડેબ્યુ માટે આખો દેઓલ પરિવાર એક છતાં નીચે એકત્ર થયો હતો. પ્રકાશ કૌરને તમે કદાચ ક્યાંક જોઈ હોય. પૌત્રની પહેલી ફિલ્મના સ્ક્રીનીંગમાં ધર્મેન્દ્ર કૈક ખાસ અંદાજમાં જોવા મળ્યા. ફિલ્મ પલ પલ દિલ કે પાસ થી સની દેઓલે નિર્દેશનમાં ડેબ્યુ કર્યું છે અને પોતાના દીકરાને શીખવાડતા સમયે સનીએ ઘણી મહેનત કરી છે. એવું કહેવાય છે કે સની દેઓલના લગ્ન વર્ષ ૧૯૮૩ માં થયા અને એ જ વર્ષે એમની પહેલી ફિલ્મ બેતાબ પણ રિલીજ થઇ હતી. સની અને પૂજાના લગ્ન અરેંજ મેરેજ થયા હતા અને ધર્મેન્દ્રએ સનીને પૂજાથી દુર રાખ્યો હતો કારણકે ફિલ્મ રિલીજ થવાની હતી અને ધર્મેન્દ્ર નહતા ઇચ્છતા કે કોઈ ને ખબર પડે કે સની પરિણીત છે કારણકે એ એમની ડેબ્યુ ફિલ્મ હતી. પછી જયારે ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઇ તો પણ એ વાત રાજ જ રહી. કેટલાક વર્ષો પછી સનીણે પહેલો દીકરો થયો ત્યારે બધાને એ વાતની ખબર પડી.

સની-પૂજાએ 1984મા લગ્ન કર્યાં હતાં,સની દેઓલે પ્રેમિકા પૂજા સાથે લંડનમાં 1984મા લગ્ન કર્યાં હતાં. સની તથા પૂજાના લગ્નની તસવીર યુકે બેઝ્ડ મેગેઝીનના કવરપેજ પર છપાઈ હતી. આ ફોટોગ્રાફ સાથે કેપ્શન આપવામાં આવ્યું હતું ‘એક્સક્લૂઝિવ સની વેડ્સ ઈન ઈંગ્લેન્ડ’. સની તથા પૂજાની સાથે હોય તેવી તસવીરો ઘણી જ ઓછી છે. સની તથા પૂજાને બે દીકરાઓ કરન દેઓલ (28 વર્ષ) તથા રાજવીર દેઓલ છે. સનીની પત્ની પૂજા લાઈમ-લાઈટથી દૂર જ રહે છે. તે ભારતમાં રહે છે કે લંડનમાં તે પણ ખ્યાલ નથી.