ભગવાન શિવ ને પણ હતી ત્રણ પુત્રીઓ,જાણો તેમની ત્રણ પુત્રીઓ વિશે.

0
439

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજે આપણે ભગવાન શિવજીના કુલ છ બાળકો હતા અને આ છ બાળકો માંથી શિવજી ની ત્રણ દીકરી અને ત્રણ છોકરા હતા. શિવજી ના આ બાળકો વિશે આપણા પુરાણો માં વાંચવા મળે છે. શિવ પુરાણમાં શિવજી ના આ બાળકો ના જન્મ સાથે જોડાયેલી કથા પણ આપવામાં આવેલી છે. શિવ પુરણ અનુસાર શિવજી અને પાર્વતી ના કુલ છ સંતાન હતા, જેમાંથી પાર્વતીએ બે પુત્રી ને જન્મ આપ્યો હતો.

શિવજી ની આ ત્રણ પુત્રીઓ ના નામ અશોક સુંદરી, જ્યોતિ અને મનસા છે. શિવજી ના આ ત્રણ પુત્રીઓ ના ઘણા મંદિરો ભારત માં આવેલા છે, જ્યાં પર એની પૂજા કરવામાં આવે છે. ચાલો હવે જાણી લઈએ શિવજીની આ પુત્રીઓ નો જન્મ કેવી રીતે અને ક્યાં થયો હતો, એની સાથે જોડાયેલી કથા વિશે.

જ્યોતિ ના જન્મ સાથે જોડાયેલી કથા.શિવજી ની પહેલી છોકરી નું નામ જ્યોતિ હતું અને એને જ્વાળામુખી દેવી ના નામથી પણ ઓળખવામાં આવે છે. જ્યોતિ ના જન્મ સાથે જોડાયેલી કથા અનુસાર એનો જન્મ ભગવાન શિવના તેજથી થયો હતો. જ્યોતિ ના જન્મ સાથે જોડાયેલી બીજી કથા અનુસાર એનો જન્મ શિવજી ના તેજથી નહિ, પરતું માં પાર્વતીના તેજથી થયો હતો. શિવ અને પાર્વતી ની પુત્રી જ્વાળામુખી દેવી ને તમિલનાડુ માં ખુબ જ માનવામાં આવે છે અને આ રાજ્ય માં એના ઘણા મંદિર રહેલા છે.

અશોક સુંદરીના જન્મ સાથે જોડાયેલી કથા.કહેવામાં આવે છે કે પાર્વતી માં ને એક પુતિ ની ઈચ્છા હતી અને તે એમનું અકેલાપન દુર કરવા માટે એક પુત્રી ઈચ્છતી હતી. એટલા માટે પાર્વતીએ એક પુત્રી ને જન્મ આપ્યો હતો અને માં પાર્વતી એ આ છોકરી નું નામ અશોકા સુંદરી રાખ્યું. અશોકા સુંદરી સાથે જોડાયેલી એક કથા અનુસાર જયારે શિવજી એ બાળક ગણેશ નું માથું કાપ્યું હતું ત્યારે તે ડરીને નામક ની બોરી માં જઈને છુપાઈ ગઈ હતી. ભારતના ગુજરાત રાજ્ય માં અશોકા સુંદરી ના ઘણા મંદિર રહેલા છે. જ્યાં એની પૂજા કરવામાં આવે છે અને એની પૂજા કરવા માટે નમક નો ઉપયોગ કરવામાં આવે છે.

મનસાના જન્મ સાથે જોડાયેલી કથા.શિવજી ની ત્રીજી પુત્રીનું નામ મનસા હતું અને મનસા ને પાર્વતીએ જન્મ આપ્યો ન હતો. મનસા સાથે જોડાયેલી કથા અનુસાર એની ઉત્પતિ શિવજી દ્વારા થઇ હતી. કહેવામાં આવે છે કે મનસા ખુબ જ ગુસ્સા વાળી હતી અને એને વાસુકી ના નામથી પણ ઓળખવામાં આવે છે. ભારતના ઘણા રાજ્યો માં મનસા દેવી ના ઘણા બધા મંદિરો આવેલા છે. ભારતના ઘણા ભાગમાં એની પૂજા એની મૂર્તિ રાખ્યા વગર જ કરવામાં આવે છે અને એની પૂજા માટીનો ઘડો અથવા માટીનો સાંપ બનાવીને કરવામાં આવે છે.

જ્યારે કોઈ વ્યક્તિને સાંપ કરડી જાય કે પછી ચીકન પોક્સ થાય ત્યારે મનસા દેવી ની પૂજા કરવામાં આવે છે. પશ્ચિમ બંગાળ માં આ માતા ને વધારે માનવામાં આવે છે. શિવજીની ત્રણ પુત્રી સિવાય જે ત્રણ પુત્ર છે, એના નામ ગણેશ, કાર્તિકેય અને સુકેશ છે. અને બીજી કથા અનુસાર શિવજી ના કુલ છ પુત્ર હતા. જેનું નામ ગણેશ, કાર્તિકેય, સુકેશ, જલંધર, અયપ્પા અને ભૂમાં છે.

ભગવાન શિવની પુત્રીઓ સનાતન ધર્મનો સાંસ્કૃતિક ઇતિહાસ વેદો, પુરાણો, ઉપનિષદો અને ગ્રંથોથી બનેલો છે. જેમાંથી એક શિવપુરાણ છે. તેમાં આવી અનેક ઘટનાઓનો ઉલ્લેખ છે. થોડા લોકો જેમના જ્ઞાનને જાણવામાં આવશે. આવી જ દંતકથા શિવપુરાણમાં વર્ણવવામાં આવી છે. જેમાં એવું કહેવામાં આવે છે કે માતા પાર્વતી અને ભગવાન શિવના કાર્તિકેય અને ગણેશ સિવાય બીજા બાળકો પણ હતા. તે બાળકોનો ઉદ્ભવ કેવી રીતે થયો, તેમના નામ શું હતા અને તેમની પૂજા ક્યાં છે. ચાલો જાણીએ.

શિવ પુરાણની કથા.શિવ પુરાણમાં ભગવાન શિવના 6 બાળકોનો ઉલ્લેખ છે. જેમાં ત્રણ પુત્રો અને ત્રણ પુત્રીનું વર્ણન છે. ભગવાન ગણેશ અને કાર્તિકેય વિશે બધા જાણે છે, પરંતુ આ સિવાય ભગવાન શિવને ત્રણ પુત્રીઓ અને એક પુત્ર હતો. જેનો પરિચય નીચે મુજબ છે. ભગવાન શિવના ત્રીજા પુત્રનું નામ અયપ્પા છે. જેની પ્રાર્થના દક્ષિણ ભારતમાં ખૂબ શ્રધ્ધાથી થાય છે. પુત્રો સિવાય ભગવાન શિવને વધુ ત્રણ પુત્રી હતી. અશોક સુંદરી, જ્યોતિ અને વાસુકી. જે ખૂબ જ સુંદર હતી. પરંતુ તેમાંથી એક માતા પાર્વતીની સાવકી સંતાન હતી.

અશોક સુંદરી: ભગવાન શિવની પુત્રીઓ.એવું કહેવામાં આવે છે કે ભગવાન શિવ અને દેવી પાર્વતીની પ્રથમ પુત્રી, અશોક સુંદરીનો જન્મ માતા પાર્વતીએ તેમના એકલતાને દૂર કરવા માટે કર્યો હતો. દેવી પાર્વતીની એકલતાનો શોક સમાપ્ત કરવા માટે અશોક સુંદરી પુત્રીના રૂપમાં આવ્યા હતા. તેથી, માતા પાર્વતીની જેમ સુંદર હોવાને કારણે તેના નામ પર અશોકનું નામ રાખવામાં આવ્યું હતું અને સુંદરને અશોક નામ સાથે ઉમેરવામાં આવ્યું હતું.

એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ ક્રોધિત થયા ત્યારે ભગવાન ગણેશને તેના ધડથી અલગ કરી દીધા હતા. તે સમયે અશોક સુંદરી ગભરાઇને મીઠાની કોથળીમાં છુપાઇ ગઈ હતી. આ કારણોસર, તેઓ મીઠાના મહત્વ સાથે પણ સંકળાયેલા છે. તેમની પૂજા ગુજરાતમાં કરવામાં આવે છે.

ભગવાન શિવ અને દેવી પાર્વતીની બીજી પુત્રી જ્યોતિને લગતી બે વાર્તાઓ લોકપ્રિય છે. પહેલી વાર્તા મુજબ જ્યોતિનો જન્મ ભગવાન શિવના ભગવાનને થયો હતો અને બીજી કથા મુજબ તે તેજ થી થયો હતો જે મા પાર્વતીના કપાળમાંથી બહાર આવી હતી. આથી તેમના નામ દેવી જ્યોતિ અને માતા જ્વાલામુખી રાખવામાં આવ્યા. તમિળનાડુના ઘણા મંદિરોમાં તેમની પૂજા કરવામાં આવે છે.

માતા પાર્વતીની સાવકી પુત્રી – વાસુકી.ભગવાન શિવની ત્રીજી પુત્રી વાસુકી, દેવી પાર્વતીની સાવકી સંતાન હતી. વસુકીનો જન્મ ભગવાન શિવના પરસેવો સાથે થયો હતો. એવું કહેવામાં આવે છે કે એકવાર ભગવાન શિવનો પરસેવો દેવી કાદ્રુની મૂર્તિને સ્પર્શ્યો એટલે કે. જેમાંથી વાસુકીનો જન્મ થયો હતો. તેથી તેણીને શિવ પુત્રી કહેવામાં આવે છે. તેઓ માણસા તરીકે પણ ઓળખાય છે. બંગાળના ઘણા મંદિરોમાં તેમની પૂજા કરવામાં આવે છે. જો કે, ત્રણેય બહેનો તેમના ભાઈઓ પ્રત્યે એટલી ચર્ચામાં નથી. અને મોટાભાગના લોકો તેમના વિશે જાણતા નથી. પરંતુ તેમની પૂજા ભારતના ઘણા ભાગોમાં થાય છે.

પૌરાણિક કથાઓની દુનિયા પણ ગજબની હોય છે. તેના અંગે જાણીને તમે પણ ચોંકી જશો. પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને શિવની પૂજા અને ભક્તિમાં તમામ લીન છે. શિવના સંતાનો અંગે વાત કરવામાં આવે તો હંમેશા આપણને માત્ર બે જ યાદ આવે છે. કાર્તિકેય અને ગણેશ. ગણેશજી લગભગ દરેક ઘરમાં પૂજાય છે અને બીજા સંતાન કાર્તિકેયને દક્ષિણ ભાગમાં મહત્વ અપાયું છે. આ તો થઇ બે સંતાનોની વાત, પરંતુ શું તમને ખબર છે કે ભગવાન શિવની ત્રણ દીકરીઓ હતી અને બીજો એક દીકરો ઐયપ્પા પણ હતો.

પૌરાણિક કથાઓનું માનીએ તો ભગવાન શિવ કુલ 6 બાળકોના પિતા હતા. આ તમામને દેશના અલગ-અલગ ખૂણામાં પૂજાય છે. ગણેશ, કાર્તિકેય, ઐયપ્પા, અશોક સુંદરી, જ્યોતિ, અને મનસા, શ્રીગણેશનો જન્મ કેવી રીતે થયો અને કેવી રીતે તારકાસુરને મારવા માટે ભગવાન કાર્તિકેયના 6 મુખ અને 12 હાથોવાળા અવતારનો જન્મ થયો આ વાર્તા તો બધા જાણે છે. પરંતુ શિવના બાકીના સંતાનોનો જન્મ અને તેની સાથે જોડાયેલ કથા કદાચ જ તમે જાણતા હશો.શિવ પુરાણમાં સૌથી વધુ શિવ સામાજિક હોવાનો ઉલ્લેખ છે.

આ પુરાણમાં શિવ સાથે જોડાયેલી વાર્તાઓ છે. તેમાં તેઓ એક પિતાની ભૂમિકા નિભાવતા જોવા મળ્યા છે.પાર્વતીના એકલતાના સાથી અશોક સુંદર.ગુજરાત અને તેની આસ-પાસના વિસ્તારોની વ્રત કથાઓમાં અશોક સુંદરીની ચર્ચા થતી આવી છે. શિવપુરાણમાં પણ અશોક સુંદરીનું વ્યાખ્યાન છે. અશોક સુંદરીને પદ્મ પુરાણમાં પણ જગ્યા મળી છે. બહુચર્ચિત સીરિયલ દેવો કે દેવ મહાદેવમાં પણ અશોક સુંદરીને દેખાડ્યા હતા.

હકીકતમાં અશોક સુંદરીના જન્મ પાછળની વાર્તા પાર્વતી સાથે જોડાયેલી છે. પાર્વતીજીએ પોતાની એકલતા દૂર કરવા માટે કલ્પ વૃક્ષ પાસેથી એક કન્યાનું વરદાન માંગ્યું. તેને જ અશોક સુંદરીના જન્મ સાથે જોડીને દેખાય છે. કન્યાનું નામ અશોક સુંદરી રાખવામાં આવ્યું કારણ કે તેમણે પાર્વતીના શોખને ખત્મ કર્યા હતા અને તેઓ ખૂબ સુંદર હતાં. કથા મુજબ જ્યારે ભગવાન ગણેશનું માથું કાપી દેવામાં આવ્યું હતું ત્યારે અશોક સુંદરી મીઠાની બોરીની પાછળ છુપાય ગયા હતા.

આવું તેમણે પોતાની ક્રોધિત માતાથી બચવા માટે કર્યું હતું. ત્યારથી અશોક સુંદરીને મીઠાથી જોડીને દેખવા લાગ્યા. અશોક સુંદરીના લગ્ન નહશા સાથે થવાનું નક્કી હતું, પરંતુ એક રાક્ષસ હંડાએ અશોક સુંદરીને છેતરીને પોતાની પાસે રાખી લીધી. નહશા ત્યારે નાના હતા અને તેમને મારવાની પણ કોશિષ કરાઇ. નહશાને ઋષિ વશિષ્ઠના આશ્રમમાં રાખવામાં આવ્યા અને મોટા થઇને તેમણે હંડાને ખત્મ કર્યો અને ત્યારબાદ અશોક સુંદરી સાથે લગ્ન કર્યાં.

શિવના તેજ થી જન્મી જ્યોતિ.દક્ષિણમાં શિવની સાથે જ્યોતિને પણ પૂજાય છે. જ્યોતિના જન્મ સાથે જોડાયેલી કેટલીય વાર્તાઓ છે. પુરાણોનું માનીએ તો શિવના તેજમાંથી જ્યોતિનો જન્મ થયો હતો. જોકે જ્યોતિના જન્મને પાર્વતી સાથે પણ જોડીને દેખાય છે અને કહેવાય છે કે પાર્વતીના માથામાંથી નીકળેલ એક ચિંગારીમાંથી જ્યોતિનો જન્મ થયો હતો. માનવામાં આવે છે કે જ્યોતિ શિવના તેજને સહન કરી શકતી હતી. જોકે તેને જ્વાળામુખી સાથે પણ જોડીને દેખાય છે. ખાસ કરીને દક્ષિણમાં જ્યોતિને પૂજાય છે.

પાર્વતીની ઇર્ષા અને મનસા દેવી.મનસા દેવીને પાર્વતીની ઇર્ષા સાથે જોડીને દેખાય છે. જો તમને ખબર ના હોય તો જણાવી દઇએ કે હરિદ્વારમાં મનસા દેવીનું પ્રસિદ્ધ મંદિર છે. મનસા દેવી કેટલીક એવી દેવીઓમાંથી એક છે જેને કયારેય ખુશી મળી નથી. કમ સે કમ કથાઓમાં તો તેનો ઉલ્લેથ છે. બંગાળી લોક કથાઓમાં ખાસ મનસાને જગ્યા આપવામાં આવી છે.

મનસાનો જન્મ શિવના વીર્યથી ચોક્કસ થયો હતો પરંતુ તે પાર્વતીની દીકરી નહોતી. કથાઓમાં ઉલ્લેખ છે કે કાદ્રુ (સાપોની માતા)એ એક મૂર્તિ બનાવી હતી અને કોઇક રીતે શિવનું વીર્ય એ મૂર્તિને અડી ગયું હતું અને તેમાંથી મનસાનો જન્મ થયો હતો. મનસા અંગે લોકવાયકા છે કે તેમને સાપના વિષની પણ અસર થઇ શકતી નથી. મનસા શિવની દીકરી હતી પાર્વતીની નહીં. એટલા માટે પાર્વતી હંમેશા મનસાને નફરત કરતી હતી. કથાઓમાં તેનો ઉલ્લેખ છે કે એક વખત કંકાશથી કંટાળીને શિવે મનસાને ત્યાગી દીધી હતી. એક કથામાં એમ પણ ઉલ્લેખ છે કે મનસા એ જ શિવને એ વિષથી બચાવ્યા હતા જે સમુદ્રમંથન સમયે શિવે પીધું હતું. ત્યારબાદથી જ શિવ નીલકંઠ બન્યા હતા.

એક પૌરાણિક કથા જેમાં પાર્વતીને ચંડીનું સ્વરૂપ કહેવાય છે. કહેવાય છે કે ચંડીએ મનસાને કહ્યું હતું કે તેઓ પોતાના પતિની સામે સાપોથી બનેલા ઝેવરમાં જાય. મનસાના લગ્ન જકાર્તું સાથે થયા હતા અને મનસાનું આ રૂપ જોઇને જકાર્તુ ડરી ગયો અને મનસાને છોડીને જતો રહ્યો. ત્યારથી મનસાદેવીને ગુસ્સાવાળા પણ કહેવા લાગ્યા.

શિવ અને વિષ્ણુની સંતાન ઐયપ્પા.હવે વાત કરીએ શિવના એ દીકરાની જેને હિન્દુ ત્રિમૂર્તિમાંથી બે દેવ શિવ અને વિષ્ણુના સંતાન મનાય છે. કહેવાય છે કે ઐયપ્પા શિવ અને વિષ્ણના સ્ત્રી સ્વરૂપ મોહિનીનું સંતાન છે. તેમણે કેરળ અને તામિલનાડુમાં (દેવ અય્યનારના નામથી પૂજાય છે. ઐયપ્પા કેટલાંક સૌથી બળશાળી.

હિંદુ સંસ્કૃતિમાં દેવી-દેવતાઓની પૂજા કરાય છે, પરંતુ કેટલાક દેવી દેવતાઓની સૌથી વધુ પૂજા થાય છે. તે માંથી જ એક છે ભોલેનાથ એટલે કે ભગવાન શિવ શંકર. ભગવાન શિવ વિષે કહેવામાં આવે છે કે તે ખુબ જ ભોળા છે કૃપાળુછે, પરંતુ જયારે ગુસ્સો આવે છે, તો તે આ આખી પૃથ્વીનો વિનાશ કરી શકે છે. ભગવાન શિવ પોતાના ભક્તની દરેક ઈચ્છા પૂરી કરી દે છે. તેમને દેવોના દેવ મહાદેવ કહેવામાં આવે છે. એટલે કે દેવી-દેવતાઓ પણ તેમની પૂજા કરે છે.