ભાભી સાથે સબંધ બાંધવા ખુદ સગા ભાઈને ઉતાર્યો મોતને ઘાટ, ત્યારબાદ જે થયું તે જાણી ચોંકી જશો….

0
265

આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી.પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે.પરંતુ આજે અમે તમને એક એવી જ ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છે.

મિત્રો તમને જણાવી દઈએ આ ઘટના છત્તીસગઢની રાજધાની રાયપુરમાં એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં લગ્નનો ઢોંગ કરીને અનૈતિક કૃત્ય કરીને પહેલી વાર થર્ડ જહેન્ડર સાથે કૃત્ય કરાયું હતું. ત્યારબાદ તેણે તેણીને ધમકાવી અને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. આ ફરિયાદના આધારે પોલીસે યુવક સામે બ્લેકમેલ કરવાનો ગુનો નોંધ્યો છે.

વધુ માહિતી મળી છે તો ચાલો તમને જણાવી દઈએ કે આ આખો મામલો આરડીએ કોલોની વિસ્તારનો છે. પોલીસના જણાવ્યા મુજબ, આરડીએ કોલોનીમાં રહેતા થર્ડ જ્હેન્ડર શેખ ઝોયાએ રામનગરમાં રહેતા યશવંત સાહુને મળ્યો હતો. આ પછી, બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા. દરમિયાન આરોપી યશવંતે ઝોયાને લગ્નનું વચન આપ્યું હતું. આ પછી તેણે તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં તેણે તેને ધમકાવવાનું શરૂ કર્યું.

મિત્રો ત્યારબાદ જે થયું તે ઝોયાના ઘરે છરી પર હુમલો કરતો હતો અને તેમાંથી પૈસા વસૂલતો હતો. આરોપી તેની સાથે છેલ્લા ચાર વર્ષથી આવી કૃત્ય કરતો હતો. અને તેની પાસેથી 5 લાખ રૂપિયાથી વધુની રકમ વસૂલ કરી છે. ઝોયાએ ડીડી નગર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ કરી હતી. પોલીસે તેના યશવંત સામે બ્લેકમેલ કરવાનો કેસ નોંધ્યો છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.મિત્રો આજે આપણે આવા જ એક કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેની અંદર એક દિયર અને ભાભી લિવ ઈન રિલેશનશીપમાં રહેતા હતા પરંતુ દેવરે ભાભી સાથે જે કર્યું તે સાંભળીને તમે પણ ચોકી જશો મિત્રો હાલમાં જ દિલ્હી પોલીસે વડોદરાના એક વ્યક્તિની ધરપકડ કરી હતી જેમાં તેણે ભાભી સાથે રહીને તેના પર હુમલો કરીને તેનું મૃત્યુ કરીને ફરાર થઈ ગયો હતો દિલ્હી પોલીસ ને મળતી માહિતી અનુસાર આ અપરાધી નું નામ સુર્રેશ હતું જે લિવ ઈન રિલેશનશીપમાં પીડિત મહિલા સાથે ત્રણ મહિનાથી રહી રહ્યો હતો અને આ પીડિત મહિલા તેના મોટા ભાઈ ની પત્ની હતી.

મિત્રો થોડાક દિવસ પહેલા અચાનક જ પોલીસ સ્ટેશને એક ફોન આવ્યો જેમાં તેને જણાવવામાં આવ્યું કે નરેલા ઉદ્યોગ ક્ષેત્ર ની બાજુમાં એક મહિલા ઘાયલ હાલતમાં મળી આવી છે અને આ સાંભળીને પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ અને પેલી મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામા આવી હતી મિત્રો તપાસ કરતા તે રૂમની અંદર એક મોબાઈલ ફોનનું ખાલી બોક્સ મળી આવ્યું જેની અંદર આઇએમઇઆઇ નંબર લખ્યા હતા મિત્રો એ નંબરની તપાસ કરતા મોબાઈલ ફોન વડોદરા માં છે તેમ ટ્રેક કરવામાં આવ્યો હતો.

મિત્રો થોડા સમયની અંદર જ પોલીસે એ વ્યક્તિને શોધવાનું ચાલુ કરી દીધું કે જે ના નંબર ઉપર તે મોબાઈલ રજીસ્ટર હતો તેમજ આ ફોટો પાડોશીને બતાવવામાં આવ્યું હતુ તેમજ પાડોશી દ્વારા એવું કહેવામાં આવ્યું કે તેનું નામ સુરેશ હતું તેમજ પડોશીએ પણ તેનું નામ ખોટું જણાવ્યું હતુ પરંતુ થોડી વધારે તપાસ બાદ પોલીસે સુરેશને વડોદરામાં અને બહેનના ઘરે થી પકડી પાડ્યો હતો

મિત્રો જ્યારે પોલિસે વધારે તપાસ કરતા આરોપીએ કબૂલાત કરી કે તે તેના ભાઇની પત્ની સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેતો હતો અને તેણે ઘણીવાર તેની ભાભી સાથે સબંધ બનાવ્યા હતા પરંતુ એ હવે આ સંબંધને આગળ વધારવા માંગતો ન હતો જેથી કરીને તેણે તેની ભાભી ઉપર એકદિવસે માથા ઉપર એક પથ્થર મારીને ખૂન કરવાની કોશિશ કરી હતી અને તેને એમ લાગ્યું કે ભાભી નુ મોત થઈ ગયું છે એટલે તે ઘરના દરવાજા ઉપર થી ઉતરી ને ભાગી ગયો હતો.

મિત્રો આ સુરેશ નામના આરોપીનું મૂળ વિસ્તાર વડોદરા હતું તેમજ મિત્રો ઘાયલ હાલતમાં મળી આવેલી મહિલા તેની ભાભી હતી તેમજ સુરેશે જણાવ્યું કે ભાભી મારા પ્રેમમાં પડી ગઈ હતી અને અમારી વચ્ચે ઘણા સમયથી શારીરીક સબંધ બનાવતા હતા અને તે કોઈ સંત બાબા ના તંત્ર મંત્ર ના ઉપયોગથી તે મને તેના વશમાં કરવા માંગતી હતી જેથી તે મારા ભોજનની અંદર તેનું લોહી મિક્સ કરતી હતી અને જેથી તે મને તેનો બનાવી શકે તેથી દુખી થઈને મેં આવું પગલું ભર્યું હતુ જેમા પોલિસે તેની ધરપકડ કરીને તેને કોર્ટમા હાજર કર્યો હતો જ્યા તેને જેલમા મોકલી આપ્યો હતો.

તેમજ મિત્રો જ્યારે આ જ વિસ્તારમા બીજી એક એવી ઘટના સામે આવી છે કે જેમા વડોદરામાં એક પરિણીતાએ તેના તાંત્રિક પતિ વિરુદ્ધ શક્તિવર્ધક ગોળી લઈને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હોવાની ફરિયાદ વડોદરા કોર્ટમાં નોંધાવી છે તેમજ પરિણીતાએ એવા પણ આક્ષેપો કર્યા છે કે તાંત્રિક પતિ પુત્રીની સામે જ અશ્લીલ વીડિયો જોઈને વિકૃત હરકતો કરતો હતો.મિત્રો એક રીપોર્ટ અનુસાર વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં આવેલી સરકારી વસાહતમાં ભાડાન મકાનમાં રહેતી 31 વર્ષની પરિણીતાએ તેના પતિ સામે જ કોર્ટમાં ફરિયાદ કરી છે.

જેમા કોર્ટમાં પરિણીતાએ જુબાની આપતા જણાવ્યું હતું કે તેણે પહેલા પતિની સાથે કોઈ અણબનાવને લઇને છૂટાછેડા લીધા હતા અને પહેલા પતિના બે સંતાનો પુત્ર અને પુત્રીને તેની સાથે જ રાખ્યા હતા તેમજ છૂટાછેડા પછી પરિણીતાને આર્થિક જરૂરીયાત માટે લોન લેવાની ફરજ પડી હતી અને જેના કારણે તે લોન લેવા માટે વડોદરા ના મકરપુરામાં રહેતા ખુરશીદ અંસારીના સંપર્કમાં આવી હતી.

મિત્રો ખુરશીદ અંસારીની ઉંમર 55 વર્ષ હતી અને તે પણ તાંત્રિક હતો અને આ તાંત્રિક ખુરશીદ અંસારીએ પરિણીતા પર કોઈ તાંત્રિક વિધી કરીને તેણે પરિણીતાને પોતાના વશમાં કરી લીધી હતી અને તેની સાથે લગ્ન કરી લીધા હતા અને લગ્ન પછી તાંત્રિક પતિ પરિણીતા અને તેના બાળકોને મીરા દાતાર ફરવા માટે લઇ ગયો હતો જ્યાં તાંત્રિકે હોટેલમાં શક્તિવર્ધક દવાની ગોળી પીને પરિણીતા સાથે અનેકવાર શારીરીક સબંધ બનાવ્યા હતા

તેમજ મિત્રો ફરીને આવ્યા પછી તાંત્રિકે પરિણીતા અને બાળકોને ત્યા કોઈ વિસ્તારમાં આવેલી સરકારી વસાહતમાં રાખ્યા હતા જ્યા તાંત્રિક ઘરે આવીને પરિણીતાની 12 વર્ષની દીકરીની સામે અશ્લિલ વીડિયો જોઈને વિકૃત હરકતો કરતો હતો અને તેની સાથે શારીરીક અડપલા કરતો હતો તેથી તાંત્રિકની આ પ્રકારની હરકતો જોઈને પરિણીતા ત્રાસી ગઈ હતી અને એક દિવસ પરિણીતાને જાણવા મળ્યું હતું કે, તેણે જે તાંત્રિક સાથે લગ્ન કર્યા છે તે અગાઉથી પરિણીત છે અને બાળક પણ છે જેના કારણે પરિણીતાએ તેના પતિ વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ કરી હતી.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.સોશિયલ મીડિયા એકબીજાના સંપર્કમાં રહેવાનું અને નવી માહિતી પ્રાપ્ત કરવાનું માધ્યમ છે. પણ, જ્યારે સોશિયલ મીડિયામાં અજાણ્યા વ્યક્તિ સાથેની મિત્રતા કઈ હદનું પરિણામ લાવી શકે છે તેની એક ચોંકાવનારી ઘટના સુરતમાંથી સામે આવી છે. સુરતના વરીયાવ ગામના ૨૪ વર્ષીય યુવકની પોલીસે અટકાયત કરી છે કારણકે આ યુવક પર ૨૧ વર્ષીય યુવતી સાથે ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવીને તેને લગ્નની લાલચ આપીને કથિતરીતે બળાત્કાર ગુજારવાની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ ઈકરામ ફેન્સી નામના ૨૪ વર્ષીય આરોપી યુવકે તે યુવતીને લગ્ન કરવાની ખાતરી આપી હતી. બાદમાં જ્યારે આ યવુતીએ આરોપી યુવકને લગ્ન વિશે વાત કરી ત્યારે તે યુવકે માતા-પિતાની સંમતિ લેવી પડશે તેવું કહીને વાત ટાળી હતી.

સોશિયલ મીડિયા એકબીજાના સંપર્કમાં રહેવાનું અને નવી માહિતી પ્રાપ્ત કરવાનું માધ્યમ છે. પણ, જ્યારે સોશિયલ મીડિયામાં અજાણ્યા વ્યક્તિ સાથેની મિત્રતા કઈ હદનું પરિણામ લાવી શકે છે તેની એક ચોંકાવનારી ઘટના સુરતમાંથી સામે આવી છે. સુરતના વરીયાવ ગામના ૨૪ વર્ષીય યુવકની પોલીસે અટકાયત કરી છે.

કારણકે આ યુવક પર ૨૧ વર્ષીય યુવતી સાથે ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવીને તેને લગ્નની લાલચ આપીને કથિતરીતે બળાત્કાર ગુજારવાની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ ઈકરામ ફેન્સી નામના ૨૪ વર્ષીય આરોપી યુવકે તે યુવતીને લગ્ન કરવાની ખાતરી આપી હતી. બાદમાં જ્યારે આ યવુતીએ આરોપી યુવકને લગ્ન વિશે વાત કરી ત્યારે તે યુવકે માતા-પિતાની સંમતિ લેવી પડશે તેવું કહીને વાત ટાળી હતી.

પોલીસે આ કેસમાં વધુ વાત કરતા જણાવ્યું કે જ્યારે આ યુવતી તે યુવકની લગ્ન નહીં કરવાની દલીલો સાંભળીને કંટાળી ગઈ ત્યારે તેણે ઝેરી પદાર્થ ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે સગાઈ કરી લીધી હતી. સગાઈ બાદ ઈકરામ ફેન્સી નામનો આ યુવક તે યુવતીને વારંવાર હોટેલમાં લઈ ગયો હતો અને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. બાદમાં ઈકરામ ફેન્સીના પરિવારે તે યુવતીના માતા-પિતાને જણાવ્યું હતું કે તેઓ આ લગ્ન માટે રાજી નથી. તેમ છતાં ઈકરામ ફેન્સી તે યુવતીને વારંવાર મળવા માટેનું દબાણ કરતો હતો.

તેઓની ઈન્સ્ટ્રાગ્રામ ઉપર ફેન્ડશીપ થઈ હતી, ત્યારબાદ બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ-લે થતા અવાર નવાર ઈન્સ્ટ્રાગ્રામ અને મોબાઈલ પર વાતો કરતા હતા તે દરમિયાન બંને વચ્ચે પ્રેમસંબંધ રચાયો હતો. જ્યારે આ યુવકે તે યુવતી સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા પછી પણ લગ્ન કરવાની ના પાડતા તે યુવતીને છેતરપિંડીનો અહેસાસ થયો. તેણે સૌપ્રથમ ૧૮૧ અભયમ હેલ્પલાઈનનો સંપર્ક કર્યો અને બાદમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી.