ભાભીને હતા અજાણ્યા યુવક સાથે પ્રેમ સબંધ હોટલમાં માણી રહ્યા હતા શરીરસુખ અને અચાનક આવી ગયો પતિ…..

0
411

આપણા સમાજ મા પતિ પત્ની ના સબંધ ને ખુબજ પવિત્ર માનવામાં આવે છે અને એવુપણ નથી કે આ આજના સમય માટે જ પુરતુ છે આ સબંધ પેહલા થી પવિત્ર માનવામા આવે છે પરંતુ આપણા સમાજ ના કેટલાક લોકો ને લીધે આ સબંધ પવિત્ર નથી રહ્યો મિત્રો પતિપત્ની નો સબંધ એક સમય મા ખુબજ પવિત્ર ગણવામા આવતો હતો કારણ કે આ સબંધ એક બીજા ના વિશ્વાસ ઉપર નિર્ભર રહે છે જો પતિપત્ની એકબીજા ઉપર વિશ્વાસ નહી હોય તો આ સબંધ ટકી રેહતો નથી અને તુટી પણ જાય છે મિત્રો પતિ અને પત્ની ના સબંધ મા જો એકપણ પાત્ર ખરાબ હોય તો પણ આ સબંધ ટકાવવા મા નિષ્ફળતા મળે છે મિત્રો પતિ પત્ની ના સબંધ ને દર્શાવતો એક કિસ્સો સામે આવ્યો છે જે પતિ પત્ની ના સબંધ ને શર્મશાર કરે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના ફરિદાબાદની છે જ્યાં એક હોટલમાં અસમંજસનું માહોલ બની ગયુ છે જ્યારે એક પત્નીને પ્રેમીની સાથે હોટલમાં રંગે હાછ પકડી લીધો હતો. ત્યારબાદ ગુસ્સામાં પતિએ પત્ની અને તેના પ્રેમીની સાથે ખૂબ મારપીટ કરી હતી. હંગામો જોઈને હોટલમાં ભીડ એકઠી થઈ ગઈ. તે દરમિયાન પોલીસ આવી પહોંચી હતી અને પતિએ પત્ની અને તેના પ્રેમીને પોલીસ હવાલે કર્યા હતા.

મિત્રો તમને જણાવી દઈએ કે યુવકની સાથે પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો
જણાવવામાં આવી રહ્યુ છે કે, પલવલના અસાવતી ગામના નિવાસી યુવકના લગ્ન 3 વર્ષ પહેલા ફિરોજપુર કલા ગામની રહેવાસી યુવતનીની સાથે થઈ હતી. લગ્ન પહેલા જ યુવતીનું ગામના જ એક યુવકની સાથે પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો. યુવતી લગ્ન બાગ પણ ચોરી-ચૂપી પ્રેમીને મળવા માટે આવતી હતી. એક દિવસ પતિને પત્નીનું પ્રેમી સાથે મળવાની વાતની જાણ થઈ તો ત્યારબાદ બંનેની વચ્ચે ઘણી વખત ઝગડો થવા લાગ્યો હતો.

મળતી માહિતી મુજબ પતિનો આરોપ છે કે, લગ્ન બાદ એક દિવસ યુવતી પોતાના પ્રેમીની સાથે ગાયબ થઈ ગઈ હતી. બાદમાં જ્યારે યુવતીના પરિવારવાળાને તલાશની વાત કરી તો પોતાના પ્રેમીની સાથે મળી હતી.ભાઈની સાથે પિયર આવી ગઈ હતી, આ વાત જ્યારે પતિને ખબર પડી તો તેમણે પત્નીને સાથે રાખવાનો ઈનકાર કરી દીધો. ત્યારબાદ બંને પરિવારની વચ્ચે વાતચીત થઈ તો પતિએ પત્નીની ભૂલને નજરઅંદાજ કરતા પોતાના ઘરમાં રાખી લીધી હતી.

પત્ની સાસરામાં પતિની સાથે રહેવા લાગી. કેટલાક દિવસ બાદ મહિલાને ખબર પડી કે, તેના પિતાના પગમાં ઈજા લાગી ગઈ છે તેથી તે પોતાના ભાઈની સાથે પિયર આવી ગઈ હતી.પિયર આવ્યા બાદ યુવતી ફરીથી પ્રેમીના સંપર્કમાં આવી. તે પતિને વારંવાર ટાળવા લાગી હતી. મહિલાનો પતિ મુજેસર સ્થિત એક કંપનીમાં નોકરી કરે છે. સોમવારે મહિલાના પતિએ પોતાના સાળાને હાલચાલ જાણવા માટે ફોન કર્યો. સાળાએ જણાવ્યુ કે, બહેન પોતાની માતાની સાથે કપડાં લેવા બલ્લગઢ ગઈ છે.

ત્યારબાદ રાત્રીના 10 વાગ્યાની આસપાસ મહિલાના પતિએ તેના કઝીને ફોન કર્યો હતો. તેણે જણાવ્યું કે, ભાભી બલ્લભગઢની ચાવલા કોલોનીમાં એક છોકરા સાથે ફરી રહી છે. પતિએ પિતરાઇ ભાઇને પત્નીનો પીછો કરવાનું કહ્યું, પરંતુ થોડા જ સમયમાં તે બંને તેની નજરથી ગાયબ થઈ ગયા.પ્રેમીને ચોકી પર લઈ ગઈ હતી, તે દરમિયાન મહિલાનો પતિ બલ્લભગઢ પહોંચ્યો હતો. તેણે તેના પિતરાઇ ભાઇ સાથે પત્નીની શોધ શરૂ કરી હતી. શંકાના આધારે જ્યારે તેમણે એક લારીવાળાને રૂમ ભાડા પર મળવાની વાત કરી તો, તેણે એક હોટલની તરફ ઈશારો કર્યો હતો.

પતિ પોતાના પિતરાઈ ભાઈ સાથે હોટલમાં ગયો તો તેને પોતાની પત્ની અને તેનો પ્રેમી હોટલના એક રૂમમાં મળી આવ્યા. બંને મહિલા અને તેના પ્રેમીને હોટલથી બહાર લાવ્યા અને તેની સાથે મારપીટ કરી પોલીસને પણ જાણ કરી દીધી હતી. તેને જોતાં જ લોકો ત્યાં પહોંચવા લાગ્યા. ત્યારબાદ આશરે અડધો કલાક બાદ પોલીસ મહિલા અને તેના પ્રેમીને ચોકી પર લઈ ગઈ હતી.

ફરિયાદ મળશે તો તેઓ કાર્યવાહી કરશે.આ અંગે ચાવલા કોલોની પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ શ્રી કૃષ્ણા દહિયાએ જણાવ્યું હતું કે, મહિલા અને તેના પ્રેમીના પરિવારજનોને બોલાવવામાં આવ્યા છે. બંનેના પરિવાર વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે. પોલીસનું કહેવું છે કે, જો તેમને ફરિયાદ મળશે તો તેઓ કાર્યવાહી કરશે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં જૂના પ્રેમ નો એક મામલો સામે આવ્યો છે.જેમાં એક વ્યક્તિને ચાર આરોપીઓ ભેગા મળીને ઢોર માર મારીને ઘાયલ કરી નાખ્યો હતો. ફરિયાદી સંજય ભાઈ અને આરોપીની પત્ની કરીના વચ્ચે પહેલા પ્રેમ સંબંધ હતો.આરોપીની પત્ની ફરિયાદીને ફોન કરીને તેના ખબરઅંતર પૂછી રહી હતી ત્યારે તેનો પતિ ત્યાં પહોંચી ગયો હતો જૂના પ્રેમી સાથે ફોન પર વાતચીત કરવા બદલ પતિએ તેની પત્નીને ઠપકો આપ્યો હતો.

ફરિયાદ પ્રમાણે ફરિયાદીના તેની ઘરની સામે રહેતી એક પરિણીત મહિલા સાથે અગાઉ પ્રેમસંબંધ રાખતા હતા.ફરિયાદીએ પોતાની ફરિયાદમાં હાલમાં પરિણીતા સાથે કોઈ જ પ્રેમ સંબંધ ન હોવાનું જણાવ્યું છે. રાત્રે ફરિયાદી પોતાના ઘરની બહાર પાન પાર્લર પર આવ્યો હતો ત્યારે તેના ભાઈ અને ભત્રીજાનો ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ જણાવ્યું કે, તેની પૂર્વ પ્રેમિકાના પતિ સહિત ચાર લોકો જૂની અદાવતને લઈને ઘરની બહાર ગાળો આપી રહ્યાં છે.

ફરિયાદી ના ઘર પાસે પહોંચ્યો ત્યારે મામલો વધુ ઉગ્ર બની ગયો હતો. તે ઘર પાસે પહોંચ્યો ત્યારે આરોપી તેની પૂર્વ પ્રેમિકાના પતિ સહિત ચારેય ભાઈઓ જોર-જોરથી ગાળો બોલી રહ્યા હતા.ફરિયાદીએ ગાળો ન બોલવા કહેતા આરોપીઓ ભેગા થઈને ફરિયાદીને ઢોર માર માર્યો હતો અને પોકેટમાંથી પંચ કાઢીને ફરિયાદીના માથામાં મારી દીધો હતો.

સમગ્ર ઘટના દરમિયાન પાડોશીઓ દોડી આવ્યા હતા અને ફરિયાદીના ભાઈ અને ફરિયાદીને છોડાવીને 108 બોલાવી હતી. ફરિયાદીને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.સમગ્ર ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ચારેય ભાઈઓ ઘર છોડી ફરાર થઈ ગયા હતા. પોલીસે આઈપીસી 324, 323, 294(બી), 114 અને જીપીએ એક્ટ 135(1) ની કલમ મુજબ ફરિયાદ લઈ આરોપીની તપાસ શરુ કરી દીધી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશ જનપદમાં ટીપી નગર પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. જ્યાં આસપાસના લોકોએ એક મહિલાને પોતાના પ્રેમી સાથે ઘરમાં જ રંગરેલિયા મનાવતા પકડી પાડવામાં આવી. બીજા રૂમમાં મહિલાનો પતિ અને ત્રણ બાળકો બેભાન હાલતમાં મળ્યા હતા. હોસ્પિટલમાં ભાનમાં આવતા પતિએ આરોપ લગાવ્યો હતો કે ઘણા સમયથી તેની પત્ની આખા પરિવારને નશાયુક્ત ગોળીઓ આપીને પ્રેમી સાથે ઘરમાં જ છાનગપતિયા કરતી હતી.

એટલું જ નહીં પત્નીએ ગુપ્તાંગ પર હાર્પિક નાખીને પોતાના જ પતિને નુકસાન પહોંચાડ્યું છે. હાલમાં પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.હકીકતમાં મલિયાના નિવાસી શાદાબના જણાવ્યા પ્રમાણે સરધના નિવાસી ડોક્ટર વસીમ તેમનો ઓળખીતો છે. જેના કારણે ડોક્ટર વસીમ અવારનવાર તેમના ઘરે આવતો હતો. શાદાબે જણાવ્યું કે વસીમ જ્યારે પણ ઘરે આવતો હતો ત્યારે પોતાની સાથે ક્યારેક બિરીયાની તો ક્યારેક મિઠાઈ લાવતો હતો.

જેને ખાધા બાદ શાદાબ અને તેની ત્રણેય છોકરીઓ બેભાન થઈને ઊંઘી જતી હતી. આરોપ છે કે ત્યારબાદ ડોક્ટર વસીમ અને શાદબની પત્ની ચાંદની વાસનાનો ખેલ ખેલતા હતા.કહેવાય છે કે શુક્રવારે સાંજે પણ ડોક્ટર વસીમ ભોજનનો કેટલોક સામાન લઈને શાદાબના ઘરે આવ્યો હતો. જેમાં ઘેનની દવા મેળવી હતી. તે ખાવાનું ખાધા બાદ શાદાબ અને તેની ત્રણેય પુત્રીઓ બેભાન થઈ ગઈ હતી.

ત્યારબાદ રાત્રે વસીમ શાદાબના ઘરમાં ગયો હતો. જોકે, આ દરમિયાન સ્થાનિક લોકોએ વસીમને શાદાબના ઘરમાં અંદર જતા જોયો હતો. તેમણે ચોર સમજીને તેની જાણકારી પાડોશમાં રહેતા શાદાબના કેટલાક સંબંધીઓને આપી હતી. ત્યારબાદ તમામ લોકોએ ચોર સમજીને હોબાળો મચાવ્યો હતો અને શાદાબના ઘરે પહોંચી ગયા હતા. આરોપ છે કે આ દરમિયાન ચાંદનીએ પોતાના પ્રેમી ડોક્ટર વસીમને ઘરના ટોયલેટમાં બંધ કરી દીધો હતો.

ત્યારબાદ ચપ્પુ કાઢીને લોકોને પોતાના હાથની નસ કાપી નાંખવાની ધમકી આપી હતી. જોકે, લોકોએ ચાંદીને પકડી લીધી હતી. ટોયલેટનો દરવાજો ખોલવામાં આવ્યો તો મહિલાનો પ્રેમી ત્યાંથી ભાગી ગયો હતો.સમગ્ર પરિવારની હાજરીમાં મહિલા દ્વારા રંગરેલિયા મનાવવાની વાત માન્યામાં ન આવતા લોકોએ ઘરમાં તપાસ કરી હતી. ત્યારબાદ એક રૂમમાં શાદાબ અને તેમની ત્રણેય પુત્રીઓ બેભાન અવસ્થામાં મળ્યા હતા.

સંબંધીઓ અને અન્ય લોકો તેમને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેઓ ભાનમાં આવ્યા ત્યારે શાદાબે પોતાની પત્ની પર આરોપ લગાવ્યા હતા. શાદાબે કહ્યું હતું કે તેને પહેલાથી જ શંકા હતી કે ચાંદની તેને નશાની ગોળીઓ આપીને પોતાના પ્રેમીને મળે છે. જોકે, ચાંદની સમગ્ર પરિવારને બેભાન કરીને રંગરેલિયા મનાવતી હતી. જેના કારણે તેની આ વાત જાહેર ન થઈ જાય.

પત્ની વિરુદ્ધ નોંધાવવામાં આવી ફરિયાદ
એટલું જ નહીં પત્ની ચાંદની છેલ્લા ઘણા મહિનાથી શાદાબને બેભાન કરીને તેના ગુપ્તાંગ પર હાર્પિક જેવી કોઈ વસ્તુ લગાવી દેતી હતી. જેના કારણે તેના ગુપ્તાંગ પર ઘા પડી ગયા હતા. શાદાબે તેને ચામડીનો રોગ સમજી લીધો હતો અને ડોક્ટર પાસે તેની સારવાર કરાવી હતી. હવે આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ શાદાબે પોતાની પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ચાંદની હાલમાં મહિલા પોલીસની અટકાયતમાં છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.