હવસની ભૂખી બે મહિલાઓ બંધ રૂમમાં એક યુવક સાથે માણી રહી હતી શરીરસુખ, અચાનક આવી ગઈ પોલીસ

0
499

મિત્રો કેટલીક જગ્યા એ કાનૂન ની વિરુદ્ધ દેહ વ્યાપાર ચાલતા હોય છે જે કાનૂની જુર્મ કહેવાય છે પરંતુ કેટલાક લોકો આ વ્યાપાર ને લોકો ની નજારો થી છુપાવી ને કરતા હોય છે એમ તો કેટલાક એવા કિસ્સા છે જેમાં પોલીસે દેહ વ્યાપાર વાળા ઓ ને સજા આપી છે તેમજ મિત્રો આપના દેશ માં દેહ વ્યાપાર ના કિસ્સા ચલતા જ રહે છે અને આ વ્યાપાર જુના જમાના ના સમય થી ચાલતો આવે છે.

આથી મિત્રો આજે અમે તમને એક કિસ્સો જણાવા જઇ રહ્યા છે જે જાણી ને તમે ચોકી જસો.આ અંગેની વિગતો એવી છે કે, ડીસા પોલીસને સાર ટાઉનશીપ સોસાયટી ભાગ 2માં કૂટણખાનું ચાલતું હોવાની બાતમી મળી હતી. આ બાતમીને આધારે પોલીસે બે ડમી ગ્રાહક મોકલ્યા હતા.રોજબરોજના કિસ્સા વધતા રહે છે અને આવા જુર્મ માટે કેટલીક કલમો પણ બનાવામાં આવી છે જેના થી ગુનેગાર ને સજા આપે છે.બનાસકાંઠા જિલ્લામાં એક જ મહિનામાં બીજું કૂટણખાનું ઝડપાયું છે.

ડીસા પોલીસે કૂટણખાના પર રેડ કરી બે મહિલા સહિત પાંચ લોકોને ઝડપી પાડ્યા હતા. જ્યારે સ્થળ પરથી કોન્ડોમ, એચઆઇવી કીટ સહિત 20 હજાર રૂપિયાનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો હતો. આરોપી સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.કેટલાક લોકો ધમકી આપી ને અને કેટલાક તો બળજબરી થી દેહ વ્યાપાર કરાવતા હોય છે અને રોજ ની માહિતી મુજબ હવસ ના કિસ્સા વધારે જોવા મળે છે.

તેથી તમે જોઈ શકો છો કે કેટલા બધા કિસ્સા વધતા રહે છે.આ અંગેની વિગતો એવી છે કે, ડીસા પોલીસને સાર ટાઉનશીપ સોસાયટી ભાગ 2માં કૂટણખાનું ચાલતું હોવાની બાતમી મળી હતી. આ બાતમીને આધારે પોલીસે બે ડમી ગ્રાહક મોકલ્યા હતા અને ડમી ગ્રાહકે કૂટણખાનાની જગ્યાએ પહોંચીને ઇશારો કરતાં જ પોલીસે દરોડા પાડ્યા હતા. આ રેડ દરમિયાન બે યુવતીઓ અને ત્રણ યુવકો રંગેહાથ ઝડપાઇ ગયા હતા.

જયારે પણ કોઈ અપરાધી બળાત્કાર કે દેહ વ્યાપાર ના કેસ માં ફસાય છે ત્યારે પોલીસ તેમને બરોબર સજા આપે છે જેથી આવું કાર્ય કોઈ કરી ન શકે તેમજ બળાત્કારીઓ ને ફાંસી ની સજા આપવી તે સારું છે.પોલીસે દેહ વ્યાપારનો ધંધો કરતી બે મહિલાઓ સહિત કુલ પાંચ લોકોની અટકાયત કરી છે. પાંચેય આરોપીઓ સામે ઇમોરલ ટ્રાફિક પ્રિવેંશન એકટ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ દરોડામાં પોલીસે પૂજા ટિકચંદ શ્રીમાળી, અશોક ચમનભાઈ, શંકર પુરાભાઈ ચૌધરી, અલ્પેશ રુઘનાથભાઈ દેલવાડિયા અને મહેશ સોનારામ પુરોહિતની ધરપકડ કરી છે.આમ મિત્રો આવા ઘણા કિસ્સા જોવા મળતા હોય છે તેથી દેહ વ્યાપાર ની અમુક વાતો જાણી તો ચાલો જાણીએ.ભારતમાં દેહ વ્યાપાર અનૈતિક દેહવ્યાપાર કાયદા હેઠળ આવે છે. તેને કાયદાકીય માન્યતા મળે તે માટે અનેક ચર્ચાઓ પણ થતી રહે છે.

પરંતુ તેમ છતા દેશભરમાં દેહ વ્યાપારનો ધંધો ચાલે છે. આ ધંધાના કારણે અનેક યુવતીઓનું જીવન અંધારામાં ધકેલાઈ જાય છે. ભારતની વાત કરીએ તો અહીં 1170 રેડ લાઈટ એરિયા છે. આ જગ્યાઓમાં સૌથી વધારે બદનામ કલકત્તા તેમજ મુંબઈના રેડ લાઈટ એરિયા છે. જ્યારે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઓરીસ્સા અને અન્ય શહેરોમાં પણ દેહ વ્યાપારની પ્રથા વર્ષોથી ચાલી આવે છે.

અહીં મુજરા અને નાચવા ગાવા જેવી પ્રવૃત્તિઓ પણ યુવતીઓ પાસે કરાવવામાં આવતી પરંતુ હવે અહીં વૈશ્યાવૃત્તિનો ધંધો વિસ્તરી રહ્યો છે.કલકત્તા સૌથી મોટું મહાનગર છે અને અહીં એશિયાનો સૌથી મોટો રેડ લાઈટ એરિયા છે. અહીં મોટી મોટી ઈમારતોમાં હજારોની સંખ્યામાં સેક્સ વર્કર રહે છે અને દેહ વ્યાપાર કરે છે. અહીં કેટલીક મહિલાઓને દેહ વ્યાપાર માટેનું લાયસન્સ પણ પ્રાપ્ત છે. અહીં વિવિધ સમુહ આ વ્યાપારમાં જોડાયેલા જોવા મળે છે.

આંકડાકીય જાણકારી અનુસાર અહીં અંદાજે 3 લાખ મહિલા અને 18 વર્ષથી નાની ઉંમરની 10 હજાર કિશોરીઓ આ ધંધામાં ડૂબેલી છે.સ્વપ્નનગરી મુંબઈ પણ આ ગોરખધંધાના કારણે પ્રખ્યાત છે. અહીંના કમાઠીપુરાને એશિયાનો સૌથી જૂનો રેડ લાઈટ એરિયા કહેવામાં આવે છે. અહીં અનેક યુવતીઓના ભવિષ્ય અંધારામાં પહોંચી ચુક્યા છે. કમાઠીપુરાના રેડ લાઈટ એરિયામાં કુલ નવ ગલી છે જેમાં 2 લાખથી વધારે સેક્સ વર્કર રહે છે.મેરઠ શહેરની વચ્ચોવચ કબાડી બજાર નામનો રેડ લાઈટ એરિયા છે.

અહીં કબાડ એટલે કે ભંગાર નહીં પરંતુ દેહ વ્યાપાર થાય છે. આ જગ્યા દેશભરમાં બદનામ છે. પોલીસ પણ અહીં અનેકવાર રેડ કરી અને યુવતીઓને બચાવે છે પરંતુ આ નરક હજુ પણ ધમધમી રહ્યું છે. મેરઠમાં નેપાળ તેમજ પશ્ચિમ બંગાળથી યુવતીઓને લાવવામાં આવે છે. અહીં 75 જેટલા કોઠા છે જેમાં 400થી વધારે સેક્સ વર્કર રહે છે.દિલ્હીમાં પણ ગારસ્ટિન બાસ્ટિન રોડ એટલે કે જીબી રોડ પર રેડ લાઈટ એરિયા ધમધમે છે. 1965માં આ જગ્યાનું નામ સ્વામી શ્રધ્ધાનંદ માર્ગ કરવામાં આવ્યું હતું.

પરંતુ આ જગ્યાએ દેહ વ્યાપાર ખુલેઆમ ચલાવવામાં આવે છે.શિક્ષણનું કેન્દ્ર મનાતા પ્રયાગરાજને મુખ્ય તીર્થસ્થાન તરીકે ઓળખવામાં આવે છે પરંતુ આસ્થાની આ નગરી પણ દેહવ્યાપારથી દૂર નથી. અહીંના મીરગંજ વિસ્તારમાં વૈશ્યાવૃત્તિ કરવામાં આવે છે. અહીંનો રેડ લાઈટ એરિયા અંદાજે દોઢસો વર્ષ જૂનો હોવાની ચર્ચા છે. યુવતીઓને નોકરી અને કામ અપાવવાની લાલચ આપી અને અહીં લાવી દેહવ્યાપારના ધંધામાં લીપ્ત કરવામાં આવે છે.

ભારતીય દંડ સંહિતા અનુસાર સાર્વજનિક સ્થાન નજીક વૈશ્યાવૃતિ કરવા કે કરાવવા પર સેક્સ વર્કસને 3 માસ જેલની સજા થઈ શકે છે. જો સેક્સ વર્કર 18 વર્ષથી નાની ઉંમરની હોય કે પછી તેના ગ્રાહક નાની ઉંમરના હોય તો તેને સાતથી દસ વર્ષની સજા થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ યુવતીઓ પાસે દેહ વ્યાપાર કરાવે તો તેને 2થી 5 વર્ષની સજા અને 2000 હજાર દંડ થઈ શકે છે.ત્યારબાદ મિત્રો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં માતા જ તેની છોકરી ને દેહ વ્યાપાર કરવા માટે મજબૂર કરે છે તો ચાલો મિત્રો જાણીએ.

જામનગરમાં સગી પુત્રીને દેહ વ્યાપાર તરફ ધકેલનાર માતા તથા મોટી બહેન અને ૬ ગ્રાહકો સામે ભોગ બનનાર તરૂણીએ ત્રણ વર્ષ પહેલાં ફરિયાદ નોંધાવ્યા પછી આ કેસ ચાલી જતા અદાલતે આરોપીઓને તકસીરવાર ઠરાવ્યા હતાં. આ તમામ આઠ પૈકીના માતા-બહેનને સાત-સાત વર્ષની કેદ તથા ૬ શખ્સોને આજીવન કેદની સજા ફટકારી છે.

જામનગરમાં ચકચારી બનનાર આ કિસ્સામાં સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષની એક તરૂણીએ વર્ષ ૨૦૧૬માં પોતાની માતા રૂકસાનાબેન અનવરભાઈ તેમજ બહેન પોતાની પાસે ધરારથી દેહનો વ્યાપાર કરાવતી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેણીના નિવેદન પરથી માતા, બહેન તેમજ ગ્રાહક તરીકે આવતા રણજીતસિંહ ઉર્ફે દશરથસિંહ ખુમાનસિંહ જાડેજા, બસીર હસન સાજણ, વિનોદ હીરાભાઈ ઉર્ફે ભુરા, કિરણભાઈ જેરામભાઈ બોરીચા,અકબરગુલામ બદરમીયા સહિતના છ સામે આઈપીસી ૩૭૬ ડી, ૫૦૪, ૫૦૬ એ, પોક્સો એક્ટની કલમ ૪, ૫, ૬, ૧૭ અને ઈમમોરલ ટ્રાફિક પ્રીવેન્શન એક્ટની કલમ ૪,૫,૬ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.

આ કેસ જામનગરની પોક્સો અદાલતમાં ચાલવા પર આવતા સરકારપક્ષે તપાસનીસ અધિકારી, તબીબ વિગેરેની જુબાની લેવડાવવા ઉપરાંત દસ્તાવેજી પુરાવાઓ રજુ કરતા ન્યાયમૂર્તિ પી.સી. રાવલે આઠેય આરોપીઓને તકસીરવાન ઠરાવ્યા હતાં.આ તમામને આજે સજા સંભળવવામાં આવી છે. અદાલતે માતા રૃકસાનાબેન તથા ભોગ બનનારની મોટી બહેને મુસ્કાન રફીકભાઈ સમાને ઈમમોરલ ટ્રાફિક પ્રીવેન્શનના ગુન્હામાં સાત-સાત વર્ષની કેદની સજા અને આરોપી દશરથસિંહ, બસીર, વિનોદ ઉર્ફે ભુરા, કિરણભાઈ બોરીચા, અકબરગુલામ સહિત છને આજીવન કેદની સજા ફટકારી છે.