બિકીની પહેરીને રસોઈ કરી રહી છે રણબીર કપૂરની આ હિરોઈન,જોવો હોટ તસવીરો…

0
469

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમેં તમને અગત્ય ની માહિતી જણાવા જઈ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે તો ચાલો જાણીએ.2011માં રિલાઝ થયેલી ફિલ્મ રોકસ્ટારમાં રણબીર કપૂરની સાથે કામ કરી ચૂકેલી અમેરિકન એક્ટ્રેસ નરગીસ ફકરી તાજેતરની તેની ફોટોને કારણે ચર્ચામાં છે. રોકસ્ટાર નામથી ફેમસ બોલિવૂડ અભિનેત્રી નરગીસ ફખરી સાથે હાલમાં જ છેતરપિંડી થઇ છે.

ખબર છે કે નરગીસ ફખરીના ક્રેડિટ કાર્ડ માંથી 6 લાખ રૂપિયાની શોપિંગ કરવામાં આવી છે. આ વિશે નરગીસને ત્યારે ખબર પડી જયારે તેના ફોન પર બેંકનો મેસેજ આવ્યો.નરગીસ આ ફોટોમાં બિકીની પહેરીને દેખાય છે અને તે બારબેક્યુમાં કાંઈક રસોઈ બનાવી રહી છે. જોકે નરગીસની ફિટનેસથી લોકો ઘણા ઇમ્પ્રેસ થયા છે.મેસેજ આવતા જ નરગીસ ફખરીના હોશ ઉડી ગયા. તેને તરત જ પોલીસની મદદ મેળવી અને જુહુ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી.

નરગીસએ પોલીસને જણાવ્યું કે તેને ક્રેડિટ કાર્ડમાંથી 9062 ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો છે. નરગીસએ મંગળવાર રાત્રે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને પોલીસે આખો મામલો નોંધી લીધો છે.આ વિશે મીડિયા સાથે વાત કરતા પોલીસે જણાવ્યું કે હાલ કઈ પણ કહેવું યોગ્ય નહીં રહે. આખો મામલો મની ટ્રાન્જેકશનનો છે. શોપિંગ ડોલરમાં કરવામાં આવી છે એટલે બની શકે છે કે કેસ ભારતની બહારનો હોઈ શકે. પરંતુ પોલીસના જણાવ્યા મુજબ તેઓ જલ્દી જ તે વ્યક્તિને પકડી પાડશે.

કમેન્ટમાં લોકોએ નરગીસની પ્રશંસા કરી છે. નરગીસે આ ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે બારબેક્યુ લાઇફ. તેણે સાથે સાથે એમ પણ લખ્યું છે કે આ થ્રોબેક ફોટો છે જે તેણે ગ્રીસમાં લીધો હતો.તેની પ્રશંસા કરતાં એક યુઝરે તો એટલે સુધી વખાણ કરી નાખ્યા છે કે તું આ દુનિયાની છે કે કોઈ અલગ જ દુનિયાની છે. અમારી દુનિયા મુજબ તો તું અત્યંત ખૂબસુરત છે.ઇમ્તિયાઝ અલીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ રોક સ્ટાર સુપર હિટ પુરવાર થઈ હતી. એ. આર. રહેમાને આ ફિલ્મમાં સંગીત આપ્યું હતું.

અને તેમાં રણબીર કપૂર અને નરગીસ ફકરી લીડ રોલમાં હતા. રોક સ્ટાર ઉપરાંત નરગીસે મદ્રાસ કેફે, ફટા પોસ્ટર નીકલા હીરો અને મેં તેરા હીરો જેવી ફિલ્મોમાં કામ કરેલું છે.તેની આગામી ફિલ્મોમાં તોરબાઝનો સમાવેશ થાય છે જેમાં નરગીસ ફકરી સંજય દત્ત સાથે જોવા મળશે. આ એક એક્શન થ્રિલર ફિલ્મ છે.નરગિસ ફાખરી બોલિવૂડની એક એવી હસ્તી છે જેમની લવ લાઈફમાં ઘણો ઉતાર ચઢાવ આવ્યો છે. તાજેતરમાં તે ફરી એકવાર તે તેની લવ લાઈફને લઈને ચર્ચામાં છે.

ઉદય ચોપરા સાથે લિવઈનમાં હતી,જણાવી દઈએ કે નરગિસ બોલિવૂડના ચાહકોમાં ઉદય ચોપરા સાથેના તેના સંબંધો વિશે ઘણી ચર્ચામાં રહી હતી. ઉદય ચોપરા અને નરગીસ ફાખરી ઘણા લાંબા સમયથી રિલેશનશિપમાં હતા અને કહેવામાં આવે છે કે બંને લાંબા સમયથી લિવ ઇનમાં રહેતા હતા. સંબંધોમાં ખળભળાટ મચાવ્યા પછી બંને ઘણી વાર છૂટા પડી ગયા. તેમના લગ્નની વાત પણ સામે આવી હતી, પરંતુ આ સંબંધ લગ્ન સુધી પહોંચે તે પહેલા જ તેઓ અલગ થઈ ગયા.

નરગિસ માનસિક રીતે પરેશાન હતી,બ્રેકઅપથી નાખુશ નરગિસ ભારત છોડીને ન્યુ યોર્ક જતી રહી હતી. એવા અહેવાલો આવ્યા છે કે બ્રેકઅપને કારણે નરગીસ માનસિક રીતે અસ્વસ્થ થઈ ગઈ હતી.હોલીવુડ ફિલ્મ નિર્માતાની ફરી એન્ટ્રી,આ પછી, હોલીવુડ ફિલ્મ નિર્માતા મેટ એલોંઝોએ તેમના જીવનમાં પ્રવેશ કર્યો હતો અને તેનો જન્મદિવસ ઉજવણી કરતી વખતે, અભિનેત્રીએ પણ તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી હતી. જો કે, એમ પણ કહેવામાં આવે છે કે આ તસવીરો નરગિસ અને ઉદય વચ્ચેનો સબંધ તૂટી જવાનું કારણ હતી. આ દરમિયાન એવા અહેવાલો હતા કે બંને વર્ષ 2019 માં લગ્ન કરી શકે છે.

પરંતુ આવું બની શક્યું નહીં.મેટ એલોન્સોથી બ્રેકઅપ,નરગિસ અને મેટનું પણ બ્રેકઅપ થયું હતું અને અભિનેત્રીએ તેના બધા ફોટા ઇન્સ્ટાગ્રામ પરથી કાઢી નાખ્યા હતા.હવે નરગિસના જીવનમાં નવા પ્રેમના પ્રવેશના સમાચાર છે. નરગિસ હાલમાં અમેરિકન શેફ જસ્ટિન સાન્તોસ સાથેના સંબંધો માટે ચર્ચામાં છે. નરગિસ કેલિફોર્નિયામાં રહેતી હોવાનું કહેવાય છે, જ્યારે જસ્ટિન ન્યૂયોર્કમાં રહે છે. જોકે, બંને એકબીજાને મળવા માટે સમય કાઢે છે.

નરગિસના મિત્રો ખુશ છે,નરગીસ ના મિત્રો ઇલિયાના ડિક્રુઝ અને લિસા હેડને નરગિસની લવ લાઈફને ખુશી વ્યક્ત કરી છે.સંજય દત્ત સાથે ફિલ્મમાં જોવા મળશે,તમને જણાવી દઈએ કે નરગિસની છેલ્લી ફિલ્મ અમાવાસ હતી, જે ગયા વર્ષે રિલીઝ થઈ હતી. નરગિસની આગામી ફિલ્મ તોરબાઝ છે, જેમાં સંજય દત્ત પણ છે. આ ફિલ્મ હાલમાં તેના નિર્માણ મંચ પર છે.નરગિસ ફખરી ભલે બોલીવૂડમાં આવી અને જતી રહી તેના કામની ભલે કોઈએ નોંધ ન લીધી હોય પણ તેણીના સૌંદર્યએ તો ચોક્કસ કરોડોની નજરને આકર્ષિ હશે.

તમને એમ લાગતુ હશે કે તેણી એક નિષ્ફળ ફિલ્મ અભનેત્રી છે પણ તેણીને નિષ્ફળતા માત્ર ફિલ્મોમાં જ મળી છે પણ તેણી એક ઇન્ટરનેશનલ સૂપર મોડેલ છે.તેણીના પિતા પાકિસ્તાનમાં જન્મેલા હતા જ્યારે તેની માતા ઝેક રિપબ્લિકની હતી. તેણીને બોલીવૂડ હાર્ટથ્રોબ રનબીર કપૂર સાથે ઇમ્તિઆઝ અલિ જેવા પ્રતિભાશાળી ફિલ્મ ડીરેક્ટરે લોન્ચ કરી હતી. આથી સારું લોન્ચ બીજું કોઈ ન હોઈ શકે.નગરીસ ફખરી ચાલીસ વર્ષની ઉંમર વટાવી ચૂકી છે જો કે તેને જોઈને કોઈ પણ તેની ઉંમરનો અંદાજો ન લગાવી શકે.

જો કે તેણીએ પોતાના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું, ‘સારું દેખાવું મહત્ત્વનું છે. પણ જુવાની સાથે તમારા દેખાવને કોઈ જ સંબંધ નથી. મારા માનવા પ્રમાણે તમે પોતાના વિષે શું વિચારો છો તે વધારે મહત્ત્વનું છે. હું હજુ પણ મારી જાતને હૃદયથી તો 12 વર્ષની કિશોરી જ માનું છું. માટે જ હું જે રીતે ઇચ્છું તે રીતે અનુભવી અને દેખાઈ શકું છું.તો આજે જાણો નરગીસ ફખરી દ્વારા કેટલીક બ્યુટી ટીપ્સને.નરગીસ માટે સૌથી મહત્ત્વનું છે સારી ટેવો,નરગીસનું એવું ખાસ માનવું છે કે સારી ટેવો જ સારા જીન્સને જન્મ આપે છે.

માટે જ તેણી યોગ્ય ખોરાક લે છે અને દિવસ દરમિયાન ઓછામા ઓછું 2 લિટર પાણી પીવે છે. તે એ વાતનુ પણ ખાસ ધ્યાન રાખે છે કે તે રાત્રે તેણી ઓછામાં ઓછી આંઠ કલાકની ઉંઘ તો લે જ. અને એવો ખોરાક આરોગે જેમાં તેણીને શરીર માટે જરૂરી વિટામિન્સ, ખનીજ તત્ત્વો તેમજ અન્ય પોષકતત્ત્વો મળી રહે.તેણી દર બે કલાકે થોડો-થોડો ખોરાક ખાતી રહે છે. નરગીસનું એવું માનવું છે કે સ્વસ્થ રહેવા માટે માણસે પોતાના સ્વસ્થ ખોરાક સાથે વળગી રહેવુ જેઈએ.

તેણી પોતાના ખોરાકમાં તાજા શાકભાજી, કેળા, ઇંડાનું સેવન કરે છે આ ઉપરાંત તેણી એરેટેડ ડ્રીન્ક્સ, પ્રોસેસ્ડ ફૂડ્સ અને ખાંડને સદંતર અવોઈડ કરે છે. સાથે સાથે તેણી દૂધ અને બ્રેડ પણ બને તેટલા ઓછા લે છે.આ સિવાય તેણી પોતે જ પોતાનો ખોરાક રાંધે છે તે પણ પુરા પ્રેમથી. તે પોતાના ડાયેટમાં દાળ તેમજ અનાજનો પણ સમાવેશ કરે છે અને તેણીને ડાર્ક ચોકલેટ ખુબ પસંદ છે.ત્વચાને હંમેશા પોષણ આપો, નરગીસ ફખરી ડીપ ક્લિન્ઝિંગ તેમજ ત્વાચને મોઇશ્ચરાઇઝ્ડ રાખવામાં માને છે. તેણી ન્યુટ્રોજેના ફેસ વોશનો ઉપયોગ કરે છે.

આ ઉપરાંત તેણી મેકઅપ દૂર કરવા માટે ઓલિવ ઓઇલમાંથી તાજું જ કાઢેલું તેલ વાપરે છે. તેણીને મેકઅપ બહુ પસંદ નથી. તેણીને કોઈ પણ બ્રાન્ડનું વળગણ નથી અને તે કુદરતી ઉપચારમાં જ માને છે. તેણી માને છે કે તમારે ફળો તેમજ શાકભાજીઓના ગુણો તેમજ તેની પ્રોપર્ટીઓ વિષે સમજવું જોઈએ અને તેનો જ ઉપયોગ તમારી ત્વચા પર કરવો જોઈએ. તેણી દૂધની તાજી મલાઈને મોઇશ્ચરાઇઝર તરીકે વાપરવાની સલાહ આપે છે.

તે ક્યારેક ક્યારેક ગ્લાઇકેલીક પિલ અથવા તો ઓક્સી ફેશિયલથી પોતાની ત્વચાને પેમ્પર કરે છે. આ સિવાય તેણી પ્રોએસીટી ફેસ માસ્કનો પણ મહિનામાં કેટલીકવાર ઉપયોગ કરે છે.નાળિયેર તેલનો આ રીતે કરે છે ઉપયોગ,ઉપર જણાવ્યું તે પ્રમાણે તે કુદરતી વસ્તુઓનો જ ઉપયોગ કરવાનું પસંદ કરે છે. તે અઠવાડિયામાં કેટલીકવાર નાલિયેર તેલનું વાળમાં મસાજ કરે છે આ ઉપરાંત તે તેને કન્ડીશ્નર તરીકે પણ ઉપયોગ કરે છે.વાળને કન્ડીશન્ડ કરવા માટે તે વાળ ધોયા બાદ એક-બે ટીપાં નાળિયેર તેલના વાળમાં નાખે છે.

અને પછી વાળને તેમજ રહેવા દે છે. આમ કરવાથી તેના વાળ હંમેશા મોઇશ્ચરાઇઝ્ડ રહે છે.નાળિયેર તેલનો કન્ડીશ્નર તરીકે ઉપયોગ કરવાથી તમારા વાળ હંમેશા સિલ્કી અને સ્મૂધ રહે છે.શરીરને ફીટ રાખવા આ કરે છે નરગીસ ફખરી,નરગીસ ફખરી અમેરિકાઝ નેક્સ્ટ ટોપ મોડેલની એક કન્ટેસ્ટન્ટ રહી ચૂકી છે. તેણીનું સૂપર ફીટ બોડી જોતાં તમને એ જાણીને નવાઈ લાગશે કે તેણીને જીમીંગથી સખ્ત નફરત છે.