બેડરૂમ માં યુવતી નગ્ન થઈ યુવક પર બેસી ગઈ, અને પછી થયું એવું કે જાણીને ચોકી જશો

0
614

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે અમદાવાદમાં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

મિત્રો તમને જણાવી દઈએ કે અમદાવાદના CG રોડ પર મની એક્સચેન્જની ઓફિસના માલિકને હની ટ્રેપમાં ફસાવી નકલી પોલીસ દ્વારા અસલી પોલીસની એક્ટિંગ કરી રૂ. 20 લાખનો તોડ કરવાની ઘટના બની છે. ટીન્ડર એપથી સંપર્કમાં આવેલી યુવતીને 10 દિવસ પહેલા મળવા ગયેલા યુવકને ગોતા ખાતેના ફ્લેટમાં લઈ જવાયો હતો. જ્યાં યુવતી બેડરૂમમાં ટોપ કાઢી નગ્ન થઈ યુવક પર બેસી ગઈ હતી.

યુવક કઈ વિચારે તે પહેલાં ત્રણ શખ્સ રૂમમાં આવી ગયા હતાં. બે શખ્સ યુવતીને લઈ નીકળી જાય છે જ્યારે એક શખ્સ પોલીસ તરીકે ઓળખ આપી વેપારીને અસલી પોલીસની જેમ માર મારી રૂ.50 લાખની માંગણી કરે છે. ઘણી આજીજી બાદ રૂ. 20 લાખનો તોડ કરી વેપારીને આરોપીઓ જવા દે છે. સેટેલાઈટ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બીજી તરફ નકલી પોલીસ બની તોડ કરનાર યુવકને પોલીસ ડ્રેસમાં કાર સાથે આનંદનગર પોલીસે ઝડપ્યો હતો.

સેટેલાઈટના આંબલી બોપલ રોડ પર રહેતાં અને CG રોડ પર ટોમેટો રેસ્ટોરન્ટ સામે મની એક્સચેન્જની ઓફિસ ધરાવતા વેપારી કૃણાલ (નામ બદલ્યું છે) નો સંપર્ક ટીન્ડર એપ પર જાનવી નામની યુવતી સાથે થયો હતો.સેટેલાઈટ વિસ્તારમાં એસ.જી હાઇવે પર રાત્રે જાનવી અને કૃણાલ એકબીજાને મળે છે. બીજા દિવસે મળવાનું નક્કી થયા મુજબ ખેતલાઆપા પાસે બપોરે ફરી બન્નેની મુલાકાત થાય છે. જાનવી એકાંતવાળી જગ્યાએ જવાનું કહી કૃણાલને ગોતા ખાતેના ફ્લેટ પર લઈ જાય છે.

જાનવી ફ્લેટમાં કૃણાલને લઈ જઈ બેસાડે છે. બાદમાં અચાનક તે પોતાનું ટોપ કાઢી નગ્ન થઈને કૃણાલ પર બેસી જાય છે.કૃણાલ કઈ સમજે તે પહેલાં જ ત્રણ શખ્સો ફ્લેટમાં આવી તેણે માર મારી પોલીસને બોલાવવાનું કહે છે. ત્રણમાંથી બે શખ્સ જાનવીને બહાર લઈ જાય છે.ફ્લેટમાં આવેલો શખ્સ પોતે ગોતા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતો હોવાનું જણાવી યુવરાજસિંહ નામ આપે છે. આરોપીએ કૃણાલને માર મારી ડરાવી નાંખ્યો હતો. તે સમયે ત્યાં પોલીસ ડ્રેસમાં અન્ય એક વ્યક્તિ આવે છે. તે પણ કૃણાલને પગના તળીયામાં લાકડીઓ મારે છે.

પોલીસ વાળાને યુવરાજસિંહ બહાર મોકલી કૃણાલને જણાવે છે કે, તારે જો આ કેસમાંથી બચવું હોય તો રૂ.50 લાખ આપવા પડશે નહીં તો છોકરીવાળા તને મારી નાંખશે અને પોલીસ અંદર પુરશે.આખરે આજીજી કરી કૃણાલે 20 લાખ આપવાનું કહેતા સમજૂતી થાય છે.PM આંગડિયામાં રૂ.20 લાખ મોકલ્યા. કૃણાલએ તેના મિત્રને ફોન કરી રૂ.20 લાખ માંગ્યા હતાં. જે રકમ કૃણાલનો માણસ લઈ આવી PM આંગડિયામાં આશીક દેસાઈના નામથી મોકલે છે. પૈસા મળ્યા બાદ આરોપીઓ કારની ચાવી અને મોબાઈલ આપી કૃણાલને જવા દે છે.

આ ઘટના ને પગલે કૃણાલ માનસિક રીતે પડી ભાંગ્યો હતો. તેણે હાઇપ્લોગ્લાસમીયાનો એટેક આવતા મિત્રો શુક્રવારે સવારે મળવા માટે ઘરે પહોંચ્યા હતાં. મિત્રોને કૃણાલે પોતાની સાથે બનેલી ઘટનાની વાત કરી હતી. જેથી મિત્રોએ આ મામલે તપાસ શરૂ કરી હતી.કૃણાલ અને તેના મિત્રોને આનંદનગરમાં નકલી પોલીસ પકડાયાની માહિતી મળી હતી. આથી તમામ લોકો ત્યાં પહોંચ્યા હતાં. કૃણાલે નકલી પોલીસ તરીકે પકડાયેલા યુવકને ઓળખી કાઢ્યો હતો. પોલીસને પોતાનો તોડ કરનાર ગેંગમાં પકડાયેલો આરોપી સામેલ હોવાનું કહે છે.

આનંદનગર પોલીસે બાતમીના આધારે કારમાં પોલીસ ડ્રેસ પહેરી પસાર થતાં સમીર નુરુદ્દીન ચારણીયા (ઉં,35) રહે, ટેરેસ એપાર્ટમેન્ટ, કોમર્સ છ રસ્તા નવરંગપુરાને ઝડપ્યો હતો. પોલીસ તપાસમાં વેપારીઓને હનીટ્રેપમાં ફસાવી તોડ કરતી ગેંગનો સમીર સાગરીત હોવાનું ખુલ્યું છે. કૃણાલની જેમ ગેંગએ અનેક લોકોને હનીટ્રેપમાં ફસાવ્યાની શંકા પોલીસને છે.સેટેલાઇટ પોલીસે કૃણાલની ફરિયાદ આધારે આરોપી સમીર, જાનવી, આશીક દેસાઈ સહિતના આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારમાં નકલી પોલીસ બની તોડ કરવાના કિસ્સાઓ વઘી રહ્યા છે. ત્યારે વધુ એક કિસ્સો રામોલ વિસ્તારનો સામે આવ્યો છે. જેમા રિંગરોડ પર કપલને ટાર્ગેટ કરી પોલીસની ઓળખ આપી રૂપિયા પડાવતી ટોળકી ઝડપાઇ છે. પૂર્વ વિસ્તારમા નકલી પોલીસનો આતંક અસલી પોલીસ કરતા પણ વધી રહ્યો છે.

પોલીસ ગિરફતમા રહેલ નકલી પોલીસની ટોળકીએ દસ દિવસમા 8 જેટલા કપલો પાસેથી હજારો રૂપિયા પડાવ્યા છે. નકલી પોલીસની મોડ્સઓપરેન્ડી વાત કર્યે તો વસ્ત્રાલ રિંગરોડ પર રહેલી હોટલમા જતા કપલોને ટાર્ગેટ કરીને ધમકાવી ડરાવીને પૈસા પડાવતા હતા. નકલી પોલીસની ટોળકીમા બે આરોપી હોટલની બહાર વોંચા રાખી બેઠા હોય અને હોટલથી બહાર કપલ આવતા જ બે આરોપીને તે કપલની જાણકારી આપી દેવા આવે અને બાદમા બે આરોપી કપલની પાછળ પીછો કરીને તેના રિંગરોડ પર ઉભા રાખીને પોલીસની ઓળખ આપતા હતા. નકલી પોલીસ પુરુષને બળાત્કારનો કેસ કરી દેવાની ધમકી આપીને પૈસા પડાવતા હતા. નકલી પોલીસ પર કોઇને શંકા ન જાય તે માટે ડી સ્ટાફ રહેલ સ્પોર્ટશુઝ પહેરીને આવતા હતા. જો કે પોલીસની જેમ મોટા અવાજથી વાતો કરીને કપલ્સને ધમકાવતા હતા. આમ કરી 8 જેટલા કપલ્સ જોડેથી પૈસા પડાવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે

ઝડપાયેલ નકલી પોલીસની ટોળકીમાં મુખ્ય આરોપી અયુબસા દીવાન મૂળ રખિયાલનો રહેવાસી છે. જેને પોલીસ બે દિવસ પહેલા ધરપકડ કરી હતી પરંતુ તેની ટોળકીના 3 સાગરિતોને સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાંન્ચ મદદથી પકડી પાડ્યા છે. નકલી પોલીસ ટોળકીમાં પકડાયેલ મોહમંદ સલીમ, યાસીન કુરેશી અને અબદુલ રફીકની રખિયાલ વિસ્તારમાથી ધરપકડ કરવામાં આવી છે. ચારે આરોપી પુછપરછ માત્ર કપલને પોલીસ ઓળખ આપી કેસ કરી દેવાની ધમકી આપી રૂપિયા પડાવતા હતા.

નકલી પોલીસની ટોળકી અનેક ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમા આરોપી અયુબસા દીવાન મર્ડરના ગુનામાં પકડાયેલ છે. પોલીસ તપાસ શરૂ કરી છે કે અન્ય કેટલા કપલને નકલી પોલીસ ભોગ બન્યા છે. ઉલ્લેખનિય છે કે રામોલ પોલીસ મથકમાં એક પણ કપલ ફરિયાદ નોધાવા આવ્યા નથી. જેને લઇ પોલીસે મિડિયાના માધ્યમથી આવા નકલી પોલીસથી ભોગ બનેલા લોકો પોલીસ સંપર્ક કરવા અપીલ કરી હતી.