બે યુવતીઓને સાથે ત્રણ શિક્ષકોએ છ દિવસ સુધી આચર્યું દુષ્કર્મ, અને પછી એવી હાલત માં છોડી કે..

0
754

મિત્રો આપણા દેશ માં બળાત્કાર અને દુષ્કર્મ માટે ના કેસ વધતા જાય છે જે શરમજનક વાત છે અને મિત્રો કેટલાક એવા કિસ્સા છે જેમાં પરિવાર વાળા જ દુષ્કર્મ કરવા જોતા મળતા હોય છે તેમજ અમુક કિસ્સા માં કોઈ અન્ય દુષ્કર્મ કરતું જોવા મળતું હોય છે તેથી મિત્રો આજે અમે તમને એક કિસ્સો જણાવા જઇ રહ્યા છે જેમાં 2 છોકરીઓ પર દુષ્કર્મ થતું હોય છે તો ચાલો મિત્રો જાણીએ શુ છે કિસ્સા મા.બંને પિતરાઈ બહેનોના જણાવ્યા પ્રમાણે એક ઘરમાં ગોંધી રાખીને ત્રણ શિક્ષકોએ તેમની સાથે 6 દિવસ સુધી દુષ્કર્મ આચર્યું હતું.

મિત્રો શિક્ષક એટલે આપણ ને જે જ્ઞાન આપતા હોય છે અને સાચા ખોટા ની સમજ આપતા હોય છે પરંતુ અહીંયા તો શિક્ષકો એ જ દુષ્કર્મ કર્યું જે ખોટું કહેવાય,બિહારના સીતામઢી જિલ્લામાં ત્રણ શિક્ષકોએ ખૂજબ ધ્રૂણાસ્પદ ઘટનાને અંજામ આપ્યો હતો. બે વિદ્યાર્થિનીઓને કેદ કરીને તેની સાથે છ દિવસ સુધી દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે વિદ્યાર્થિનીઓની શોધમાં પોલીસ નીકળી ત્યારે ગભરાયેલા શિક્ષકોએ વિદ્યાર્થિનીઓને છોડી દીધી હતી. ત્યારબાદ ઘરે પહોંચેલી વિદ્યાર્થિનીઓએ પરિવારજનોને આપવીતી સંભળાવી હતી.

આ અંગે પોલીસે બે શિક્ષકોને દબોચી લીધા છે જ્યારે ત્રીજો શિક્ષક ફરાર થયો છે.આવા ગુનાહ માટે કાનૂન ના કેટલાક કાયદા અને કલમ છે જે દોશીઓ ને સજા આપવા માં મદદ કરે છે.21 ઓક્ટોબરેથી ગાયબ થઈ હતી બે પિતરાઈ બહેનો,મળતી માહિતી પ્રમાણે સુરસંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે વિદ્યાર્થિનીઓ 21 ઓક્ટોબરથી ગાયબ હતી. બંને વિદ્યાર્થિનીઓ પિતરાઈ બહેનો હતી. બંને એક સાથે ગાયબ થઈ ગઈ હતી. જેના કારણે પરિવારના હોશ ઉડી ગયા હતા. આ અંગે પરિવારજનોએ સુરસંડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ જુર્મ માટે કેટલીક કલમો લાગી છે અને તેમને જેલ ભેગા કરવામાં આવશે.પોલીસની શોધખોળ વચ્ચે અચાનક બંને બહેનો ઘરે પહોંચી.ફરિયાદના આધારે સુરસંડ પોલીસની ટીમે બંને વિદ્યાર્થિનીઓની શોધખોળ કરવાનું ચાલું કર્યું હતું. ત્યારે અચાનક બંને બહેનો ઘરે પહોંચી હતી. અને પરિવારજનોને પોતાની આપવીતી સંભળાવી હતી.બેવ બેહનો પર ખૂબ અત્યાચાર કર્યા અને 3 દિવસ ખૂબ દુષ્કર્મ કર્યું.પીડિત બહેનોની આપવીતી સાંભળી પરિવારના હોશ ઉડી ગયા.પીડિત પિતરાઈ બહેનોએ ઘરે પહોંચીને પોતાની સાથે થયેલી ક્રૂર ઘટના અંગે જણાવ્યું હતું.

ત્યારે આ સાંભળીને પરિવારજનોના હોશ ઉડી ગયા હતા.તેમણે કહ્યું કે તેમના શિક્ષક તેમને લલચાવી ફોસલાવીને તેમની સાથે લઈ ગયા હતા. અને એક સુમસામ સ્થળ ઉપર સ્થિત એક ઘરમાં કેદ કરી દીધી હતી.આ દુઃખ તે બેવ બહેનો અને તેના પરિવાર પર પડ્યું.ત્રણ શિક્ષકોએ છ દિવસ સુધી બે પિતારઈ બહેનો ઉપર આચર્યું દુષ્કર્મ,બંને પિતરાઈ બહેનોના જણાવ્યા પ્રમાણે એક ઘરમાં ગોંધી રાખીને ત્રણ શિક્ષકોએ તેમની સાથે છ દિવસ સુધી દુષ્કર્મ આચર્યું હતું. આ જાણીને પરિવારજનોના પગ નીચેથી ધરતી ખસી ગઈ હતી.

ત્યારબાદ મિત્રો પોલીસ ને અમુક સુરાગ મળ્યા જે આરોપી ને પકડવા માટે સક્ષમ હતા.પોલીસે બે શિક્ષકોને દબોચી લીધા જ્યારે એક ફરાર,વિદ્યાર્થિનીઓએ દુષ્કર્મની જાણકારી આપ્યા બાદ પરિવારજનોએ પોલીસને આ ઘટના અંગે જાણ કરી હતી. પોલીસે પીડિત વિદ્યાર્થિનીઓએ આપેલા નિવેદનના આધારે ચાંદપટ્ટી ગામ સ્થિત ઉર્દૂ મખતબ મધ્ય વિદ્યાલયના પ્રધાનાધ્યાપક શંકર પાસવાન, રાજકીય પ્રાથમિક વિદ્યાલય જવાહીના પ્રધાનાધ્યાપક રવિન્દ્ર રામ અને ખાનગી શિક્ષક ચંદન કુમાર ફરિયાદ નોંધી હતી. અને પોલીસે લોકોની મદદથી શંકર પાસવાન અને રવેન્દ્ર રામની ધરપકડ કરી હતી.

જ્યારં ચંદન કુમાર ફરાર થયો હતો.આમ મિત્રો આવા ઘણા કિસ્સા છે.ત્યારબાદ મિત્રો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં બાવળામાં એક હવસખોર શિક્ષક સામે વિદ્યાર્થીનીએ ફરિયાદ નોંધાવી, વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું.અમદાવાદ જિલામાં બાવળાના એક પ્રાઈવેટ ટ્યુશન ક્લાસ ચલાવતા શિક્ષક હવાસ ખોર નીકળ્યો, તેને પોતાની ટ્યુશન ક્લાસની એક વિદ્યાર્થીનીને પોતાના ઘરે બોલાવીને તેને ઘરમાં સેતી ઉપર સુવાડીને કિસ કરીને અવારનવાર અડપલા કરતા હતા, પરંતુ તે બીકના માર્યા ઘરમાં કહેતી નહોતી, એક દિવસ તે વિદ્યાર્થીની ત્યુશાન્માથી ઘરે આવ્યા પછી ચક્કર આવતા સુઈ ગઈ હતી,

બીજા દિવસે સ્કુલમાં પણ તે સુઈ ગઈ હતી, તે દિવસે તેની બહેનપણી તેણીને ઘરે મૂકી ગઈ હતી અને યુવતીની મમ્મીને કહેતી ગઈ કે હવેથી તેને ત્યુઅશન ક્લાસમાં મોકલતા નહિ, પરંતુ તે બીજા દિવસે ઘરેથી એકટીવા લઈને નીકળી ત્યારે તેની મમ્મીને કહેતી ગઈ હતી કે તે મોટી મમ્મીના ઘરે જઈ રહી છે, પરંતુ તે જ્યારે તેના પપ્પા ઘરે પાછા આવ્યા ત્યાં સુધી તે ઘરે પાછી આવી નહોતી, જેથી તેના પપ્પા તેને શોધવા નીકળ્યા ત્યારે તેનું એકટીવા ટ્યુશન ક્લાસના શિક્ષકના ઘરની બહાર થી મળી આવ્યું હતું,

જ્યારે તેના પિતા તે શિક્ષકના ઘરમાં ગયા ત્યારે શિક્ષકે છોકરીના પિતાને જોયા એટલે ત્યાંથી ભાગી ગયો હતો, ત્યારબાદ યુવતીને પૂછતા તેને સારી હકીકત તેની મમ્મીને જણાવી હતી કે શિક્ષકે તેની સાથે અગાઉ પણ દુષ્કર્મ આચર્યું છે, પિતાએ તરત પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, પોલીસે તરત શિક્ષકની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી પોક્સો એકત હેઠળ શરુ કરી દીધી છે.ત્યારબાદ મિત્રો આવો અન્ય કિસ્સો સામે આવ્યો છે જેમાં ખેડાના હવસખોર શિક્ષક, 21 વર્ષની વિદ્યાર્થીને જેન્ટ્સ વોશરૂમમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ,રાજ્યમાં હાલનાં સમયમાં એડલ્ટ વયની છોકરીઓ પર દુષ્કર્મનાં બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

હવે તો છોકરીઓ સ્કૂલમાં પણ સુરક્ષિત નથી. તેનો એક ચોંકાવનારો કિસ્સો ખેડાનાં નડિયાદથી સામે આવી રહ્યો છે. નડિયાદમાં આવેલી એક ખાનગી કોલેજનાં શિક્ષક દ્વારા 21 વર્ષની વિદ્યાર્થિનીને છોકરાઓનાં બાથરૂમમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પોલીસે નરાધમ શિક્ષકની ધરપકડ કરી છે.ઘટનાની વિગતમાં વાત કરીએ તો, નડિયાદના પીપલગ ચોકડી પાસે આવેલી યુરો સ્કૂલમાં મનિષ પાઉલભાઈ પરમાર શિક્ષક તરીકે ફરજ બજાવે છે. કોલેજમાં શિક્ષાનું સિંચન કરતો મનિષ હવસનો પણ પૂજારી હતો.તેની નજર સ્કૂલની જ એક 21 વર્ષની વિદ્યાર્થી પર બગડી હતી.

એક સમયે મોકો મળતાં જ શિક્ષક વિદ્યાર્થિનીને જેન્ટ્સ વોશરૂમમાં ખેંચી ગયો હતો. અને તેની પર બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો.શિક્ષકનાં આવા કૃત્યથી છોકરી ડઘાઈ ગઈ હતી. જો કે, આ ઘટના ડિસેમ્બર 2019 ની છે. પણ આ મામલે નડિયાદ રૂરલ પોલીસમાં ફરિયાદ દાખલ કરતાં આજે નરાધમ શિક્ષક મનિષની ધરપકડ કરવામાં આવી છે. અને તેની વધુ પુછપરછ હાથ ધરાઈ છે. સરસ્વતીના ધામમાં જ શિક્ષક દ્વારા વિદ્યાર્થિનીને પીંખી નખાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે,સાથે જ લોકો શિક્ષક પર ફિટકાર વરસાવી રહ્યા છે. તેવામાં હવે શાળાઓમાં કેવી રીતે છોકરીઓને સુરક્ષિત રાખવી તેના ઉપર પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે.આમ મિત્રો આવા ઘણા કિસ્સા છે.ત્યારબાદ ચાલો મિત્રો જાણીએ અન્ય કિસ્સો.

તમે જાણતા જ હશો કે એક શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેનો સબંધ કેવો હોય છે.પહેલાના સમયની વાત કરીએ તો શાળાઓ ન હતી લોકો જંગલમાં શિક્ષા પ્રાપ્ત કરવા માટે જતા હતા જેમાં માત્ર રાજાઓના છોકરાઓ જ શિક્ષા મેળવવા માટે આવતા હતા.પરંતુ આજના સમયમાં શિક્ષણને એક વ્યવસાય બનાવી દીધો છે.શુ તમે જાણો છો આ શિક્ષણ પાછળ પણ કેટલાક ખરાબ કૃત્યો થાય છે.શિક્ષક અને વિદ્યાર્થિનીના સબંધને શર્મસાર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં મહિલા ટીચરે વિદ્યાર્થીને દત્તક લઈને દરરોજ સાંજે કરતી હતી આવું કામ.

મિત્રો તમને જણાવી દઈએ કે એક પરણિત મહિલા ટીચર પર આરોપ લાગ્યો છે કે તેણે 22 વર્ષના વિદ્યાર્થીને એટલા માટે દત્તક લીધો જેથી તેની સાથે તે શારીરિક સંબંધ બાંધી શકે. આ મામલો અમેરિકાના ન્યૂ જર્સીના ટ્રેન્ટનનો છે. ટીચરના ક્લાસ લેવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.22 વર્ષીય સગીરને જ્યારે તેના ઘરેથી કાઢી મુકવામાં આવ્યો ત્યારે 45 વર્ષીય ટીચર રાયના કલ્વર તેની લીગલ ગાર્ડીયન બની ગઇય સગીરે દાવો કર્યો કે ઘણાં મહિનાઓ સુધી ટીચરે દરરોજ તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા.આ મામલે હજુ ટ્રાયલ ચાલી રહી છે. ધરપકડ બાદથી જ ટીચર રજા પર હતી.

પરંતુ હવે તેના સ્કૂલ જવા પર બેન મુકી દેવામાં આવ્યો છે જ્યાં સુધી કોર્ટનો નિર્ણય ન આવે.બાળકનું ભવિષ્ય ખરાબ કરવા અને યૌન શોષણના મામલે ટીચર પર કેસ કરવામાં આવ્યો છે. કોર્ટના દસ્તાવેજો અનુસાર, સગીરની કસ્ટડી લેતાં પહેલાં જ ટીચર તેની ઘણી નજીક આવી ગઇ હતી.શરૂઆતમાં ટીચર તેને ખોટી રીતે સ્પર્શતી હતી પરંતુ સગીર તેના વિશે વધુ વિચારી ન શક્યો. પછીથી સગીરે જ્યારે ટીચર સાથે સંભોગ કરવાનો ઇનકાર કરી દીધો તો તેણે તેના પર દબાણ વધાર્યુ. પ્રોસેક્યૂટરે જણાવ્યા અનુસાર, પીડિત સગીરને તેમ લાગ્યુ કે તેને ઘરમાં સ્થાન આપવા પાછળ ટીચરનો હેતુ તેની સાથે સંબંધ બાંધવાનો હતો.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે. આ કિસ્સામા બન્યુ છે એવુ કે રાજકોટ શહેરમાં કોમ્પ્યુટર શિક્ષકે વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે તેમજ અક્ષરનગર મેઈન રોડ પર આવેલા એમસીડબલ્યુ માસ્ટર કોમ્પ્યુટર ક્લાસીસ ના શિક્ષક ભાર્ગવ દવે સામે વિદ્યાર્થિની એ મહિલા પોલીસમાં ફરિયાદ કરી છે. પોલીસે હવસખોર શિક્ષકને સકંજામાં લઈ કોરોના ટેસ્ટ કરાવાયો છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ વિધિવત ધરપકડ કરાશે.

મિત્રો તમને જણાવી દઇએ કે ભોગ બનનાર વિદ્યાર્થિનીએ પોલીસને જણાવ્યું હતું કે ત્રણ મહિના પહેલાં આ ક્લાસિસમાં એડમિશન લીધું હતું અને જ્યાં ભાર્ગવ નામનો યુવક તેને ભણાવતા હતા અને આ દરમિયાન એક દિવસ ક્લાસમાં તે એકલી હતી ત્યારે ભાર્ગવ સરે આવી તેને ધક્કો મારી ચેરમાં બેસાડી કિસ કરવા લાગ્યો હતો અને શરીરે અડપલાં કર્યા હતા. એટલું જ નહીં સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય પણ ગુજાર્યું હતું તેમજ વિદ્યાર્થિનીએ બૂમાબૂમ કરતાં ભાર્ગવે તેના નાના ભાઈ અને પિતાને મારી નાંખવાની ધમકી આપી હતી.

મિત્રો એટલું જ નહી જો ક્લાસિસમાં નહીં આવે તો તેને પણ મારી નાખવાની ધમકી આપી હતી. જેથી વિદ્યાર્થિની ડરી ગઈ હતી અને ક્લાસિસ જતી હતી. આ ઘટનાના થોડા દિવસ પછી મોકો જોઈ કોમ્પ્યુટર શીખવાડવાના બહાને ફરીથી અડપલાં કરી બે વખત બળાત્કાર ગુજાર્યો હતો તેમજ ભાર્ગવે આ અંગે કોઇને કહેશે તો પરિવાર ના સભ્યોને મારી નાંખવા ધમકી તો આપી જ હતી. સાથે તેનો મિત્રો પોલીસમાં છે અને તેની પણ પોલીસમાં ઊંચી ઓળખ હોવાનું કહી ધમકાવી હતી.

છેલ્લે તે ક્લાસિસમાં એકલી હતી ત્યારે ફરીથી તેને હવસનો શિકાર બનાવી હતી જોકે આ સમયે કોઈ અજાણ્યો શખ્સ આવી ગયો હતો અને તેણે પ્રેસવાળા જેવો રૂઆબ બતાવી ભાર્ગવનું નામ પૂછી તેને ધમાકાવ્યો હતો. તેમજ તેના મમ્મીનો મોબાઇલ નંબર હોવાનું કહ્યું હતું. તેમજ તેને સાથે આવવા ધમકાવ્યો હતો. સાથે વિદ્યાર્થિને પણ ઘરે જતા રહેવાનું કહેતા તે પણ જતી રહી હતી.

આ પછી વિદ્યાર્થિની ક્લાસિસમાં જવાનું બંધ કરી દીધું હતું. દરમિયાન બજરંગવાડી પોલીસે તેને નિદેન આપવા બોલાવતા તેણે પોતાની માતા સંપૂર્ણ આપવીતી જણાવી હતી અને આ પછી વિદ્યાર્થિની આરોપી ભાર્ગવ દવે સામે પોલીસ ફરિયાદ કરતાં પોલીસે આરોપીને રાઉન્ડ અપ કરી તપાસ હાથ ધરી છે તેમજ આ ઘટનામાં કહેવાતા પત્રકારે ભાર્ગવ અને વિદ્યાર્થિનીનું વીડિયો શૂટિંગ કરી ભાર્ગવ પાસે પાંચ લાખની માંગણી કરી હતી અને અંતે 3 લાખમાં સોદો થયો હતો તેમહ આ અંગે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ પણ થઈ હતી.

મિત્રો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે અમેરિકાના ફ્લોરિડા શહેર માથી જ્યા એક 25 વર્ષની મહિલા ટીચરની 15 વર્ષના વિદ્યાર્થી સાથે સંબંધ બાંધવાના આરોપમાં ધરકપડ કરવામાં આવી છે અને આ મામલો અમેરિકાના ફ્લોરિડા ના ન્યૂ સ્મિરના બીચ હાઇ સ્કૂલનો છે જ્યા 25 વર્ષીય ટીચર મેગન પેરિસ વિદ્યાર્થીઓની બાસ્કેટ બૉલ ટીમની કોચ પણ હતી અને કિશોર સાથે સંબંધ બાંધવાના આરોપમાં મેગનની ધરપકડ કરવામાં આવી છે. મેગન મેથ્સ વિષય ભણાવતી હતી અને પોલીસે જણાવ્યું કે સ્કૂલના જ એક વિદ્યાર્થીએ ઘટના વિશે અધિકારીઓને જાણકારી આપી.

મિત્રો મેગનને 2018માં હાયર કરવામાં આવતી હતી અને તે પોતે પણ આ સ્કૂલની વિદ્યાર્થીની રહી ચુકી છે અને અરેસ્ટ વોરંટ જારી થતાં જ મેગને પોલીસ સામે આત્મ સમર્પણ કરી દીધું હતુ જો કે મેગનને આશરે 28 લાખ રૂપિયાના વાર્ષિક સેલરી પેકેજ પર નોકરી આપવામાં આવી હતી. તપાસ શરૂ થતાં સ્કૂલે ટીચરને પેડ લીવ પર મોકલી દીધી હતી.

મિત્રો આ સમગ્ર મામલે માર્ચ મહિનાથી તપાસ ચાલી રહ હતી અને આશરે 6 મહિના સુધી તપાસ કરવામાં આવ્યાં બાદ ટીચરની ધરપકડ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન પોલીસે અનેક ઇન્ટરવ્યુ કર્યા અને ડિજિટલ પુરાવા એકઠા કર્યા તપાસકર્તા ઓને જાણવા મળ્યું કે ટીચર કેમ્પસની બહાર વિદ્યાર્થીઓ સાથે સંબંધ બાંધતી હતી અને તેના વકીલે હાલ આ મામલે ટિપ્પણી કરવાથી ઇનકાર કરી દીધો છે.

મિત્રો આવો જે એક કિસ્સો રાયગ district જિલ્લાના પનવેલમાં, અલીબાગના એક શિક્ષકે તેની સગીર બાળકી પર બળાત્કાર ગુજારવાના ગુનામાં દોષિત ઠેરવીને 10 વર્ષની જેલની સજા ફટકારી હતી અને અક્ષય રંગરાવ ને પણ વિશેષ પોક્સો જજ વર્ષા મોહિતે પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અને એડિશનલ પબ્લિક પ્રોસીક્યુશન ઓફિસર અશ્વિની બંડીવાડેકરે કહ્યું કે નવમી ધોરણની વિદ્યાર્થી પાસેથી ટ્યુશન લેતી હતી અને તે જ સમયે તેણે તેની સાથે ઘણી વખત બળાત્કાર ગુજાર્યો હતો અને આ બનાવને લગતા એક કેસ ખંડેશ્વર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો અને બંદીવાડેકરે કહ્યું કે આ કેસમાં છ લોકોએ જુબાની આપી છે.

મિત્રો તમને જણાવી દઈએ કે, છત્તીસગઢની કોર્ટ સમક્ષ એક 41 વર્ષીય વ્યક્તિને સગીર પુત્રી સાથે બળાત્કાર કરવા બદલ તેના અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવાની સજા ફટકારી હતી અને કોર્ટે એમ પણ કહ્યું હતું કે દોષી કોઈ પણ પ્રકારની પજવણીનો હકદાર નથી અને એડિશનલ સરકારી વકીલ કમલ કિશોર વર્માએ જણાવ્યું હતું કે દુર્ગની ફાસ્ટ ટ્રેક કોર્ટના વિશેષ ન્યાયાધીશ સુબ્રહ પચૌરીએ શનિવારે એક વ્યક્તિને એક મકાનમાં 17 વર્ષની પુત્રી પર બળાત્કાર ગુજારવા બદલ દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે દોષિતને 20,100 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.

મિત્રો આ કેસમાં ન્યાયાધીશે પોતાના હુકમમાં કહ્યું હતું કે કેસની પરિસ્થિતિ અને નિર્દોષ સગીર યુવતીઓ પર જાતીય ગુનાની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને દોષી કોઈ પણ પ્રકારની નબળાઇનો હકદાર નથી અને તે પીડિતાનો પિતા છે અને ફરિયાદી કાર્યવાહી મુજબ આ વર્ષે પીડિતા તેની માતા સાથે દુર્ગ જિલ્લાના પુલગાંવ પોલીસ સ્ટેશન ગઈ હતી અને વર્ષ 2014 થી તેના પિતા વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધાવ્યો હતો.

જ્યારે મિત્રો આવી જ બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.આ ઘટના હૈદરાબાદની છે અને એક શિક્ષકે 12 વર્ષની પોતાના ક્લાસ રૂમની વિધાર્થીની પર બળાત્કાર કર્યો હોવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેનાથી સૌ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.આ ઘટના તેલંગાણાની રાજધાની હૈદરાબાદની સ્થાનિક અદાલતે એક 32 વર્ષીય શિક્ષકે સગીર બાળકનો જાતીય શોષણ કરવા બદલ દોષિત ઠેરવીને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.

પ્રથમ અતિરિક્ત હૈદરાબાદ સેશન્સ જજ ખાનગી શાળાની શિક્ષકને બાળકોના જાતીય સતામણી અધિનિયમ (પોક્સો) અધિનિયમ હેઠળ દોષિત ઠેરવીને દસ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.તમને જણાવી દઈએ કે આ વિધાર્થીની સાતમા ધોરણમાં ભણતી હતી જેની ઉંમર માત્ર 12 જ વર્ષ હતી.આ નરાધમ શિક્ષક આ વિધાર્થીની ના ક્લાસમાં વિજ્ઞાન નો વિષય ભણાવવા માટે આવતો હતો.નરાધમ શિક્ષક આ સગીરાને કોઈના કોઈ બહાને સ્પર્શ કરતો હતો.આ વિધાર્થીની ભણવામાં ખૂબ જ હોશિયાર હતી.

તે દરરોજ સમયસર શાળાએ આવી જતી હતી પરંતુ તેને એક દિવસ કોઈ કારણોસર શાળાએ સમયસર પોંહચી નહીં તો પેલા નરાધમ શિક્ષકે તેને સ્ટાફ રૂમમાં બોલાવીને તેને ગુપ્તાંગ પર હાથ ફેરવવા લાગ્યો પછી તે વિધાર્થીની ગભરાઈને ત્યાંથી ચાલી ગઈ. થોડા સમય પછી શાળા એ પરીક્ષાની તૈયારીઓ ચાલુ થઈ ગઈ હતી તો આ શિક્ષકે આ વિધાર્થીની ને કહ્યું કે હું તને જરૂરી પ્રશ્નો આપીશ જે પરીક્ષામાં આવશે તો તું મારા ઘરે આવીને નોટ લઈ જજે.

આ પછી આ વિધાર્થીની તેના શિક્ષકના ઘરે ગઈ ત્યારે આ નરાધમ શિક્ષકે તેના પર જબરદસ્તી બળાત્કાર ગુજાર્યો અને તેને પછી શાળાએ મૂકી આવ્યો જે પછી પીડીતાએ આ તમામ ઘટના અંગે તેના પિતાને જણાવ્યું ત્યારબાદ તેના પિતાએ નરાધમ શિક્ષક વિરુદ્ધ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અતિરિક્ત લોકોએ જણાવ્યું હતું કે ભારતીય દંડ સંહિતાની કલમ 377 ના કેસમાં પણ કોર્ટે તેમને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. તેમણે જણાવ્યું હતું કે કોર્ટે દોષી શિક્ષકને ચાર હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે.જજે કહ્યું કે બંને સજા એક સાથે આપવામાં આવશે. કાર્યવાહીમાં જણાવાયું છે કે એક દિવસે શિક્ષકે ચોથા ધોરણમાં અભ્યાસ કરતી 12 વર્ષીય પીડિતાને તેને કેટલાક પુસ્તકો આપવાના બહાને બોલાવી હતી.

વિદ્યાર્થીની ઘરે ગઈ ત્યારે શિક્ષક તેના પર જાતીય હુમલો કર્યો હતો. ફરિયાદી પક્ષે જણાવ્યું કે શિક્ષકએ બાળકનો વિરોધ કરવા શાળા છોડી ગયો. તેમણે કહ્યું કે બાદમાં બાળકે સમગ્ર ઘટનાની જાણ પિતાને કરી હતી, ત્યારબાદ પોલીસમાં કેસ નોંધવામાં આવ્યો હતો અને આરોપી શિક્ષકની ધરપકડ કરવામાં આવી હતી.