બપોર થી રાત સુધી બોલો આ ચમત્કારિક મંત્ર જિંદગી બદલાઈ જશે.

0
3315

મિત્રો , શનિવારના શુભ દિવસે જે પણ સ્વરૂપમા તમે પવનપુત્ર બજરંગબલીનુ પૂજન-અર્ચન કરો છો, તેઓ તમારાથી અવશ્યપણે પ્રસન્ન થાય છે. પવનપુત્ર એ કળિયુગના એકમાત્ર સાક્ષાત દેવ છે એટલે જ તેમની કૃપા દ્રષ્ટિ પડે એ ભક્તના તમામ દુ:ખ દૂર થાય છે અને બધાં કાર્ય સફળ થાય છે. એવી માન્યતા છે કે, જે કોઈપણ શ્રદ્ધાળુ પર પવનપુત્રની કૃપા દ્રષ્ટિ પડે તેના જીવનના બધાં જ દુ:ખ-દર્દ અને અછત દૂર થાય છે. જો તમે પણ બજરંગબલીની કૃપા ઇચ્છતા હોય તો, શનિવારે બપોરે ૩ વાગ્યાથી સાંજે ૭ વાગ્યાની વચ્ચે ઘરમા જ ચમત્કારી ઉપાય અવશ્યપણે કરો.

જો કોઇ મોટી સમસ્યાથી ઘેરાઈ ચુક્યા હોવ તો શનિવારના રોજ બપોરે ત્રણ વાગ્યાથી લઈને સાંજે સાત વાગ્યા સુધીના સમયમા પવનપુત્ર બજરંગબલીના આ દિવ્ય મંત્રનો ૧૧૦૦ વાર મંત્રોચ્ચાર કરો.

મંત્ર : || ॐ મહાબલાય વીરાય ચિરંજિવીન ઉદ્દતે | હાતિણે વજ્ર દેહાય ચોલંગ્ધિતમહાવ્યયે ||જો તમે વારંવાર કોઇ વસ્તુના કારણે ભયભીત થઇ જતા હોય તો શનિવારના રોજ બપોરે ત્રણ વાગ્યાથી લઈને સાંજે સાત વાગ્યા સુધીના સમયમા પોતાના જ ઘરમાં પૂર્વ દિશા તરફ મોઢુ રાખી આ મંત્રનુ ૭૦૦ વાર મંત્રોચ્ચાર કરો.

મંત્ર : || ॐ હં હનુમંતે નમ: ||

જીવનના તમામ સંકટોમાંથી મુક્તિ મેળવવા માટે શનિવારના રોજ બપોરે ત્રણ વાગ્યાથી લઈને સાંજે સાત વાગ્યા સુધીના સમયમા પોતાના પૂજાસ્થળે લાલ ઊનના આસન પર બેસો અને નીચે આપેલ સિદ્ધ મંત્રનો ૫૫૧ વાર મંત્રોચ્ચાર કરો.મંત્ર : || ॐ નમો હનુમતે રૂદ્રાવતારાય સર્વશત્રુસંહારણાય સર્વરોગ હરાય સર્વવશીકરણાય રામદૂતાય સ્વાહા||

જો કોઈ શત્રુ કે કોઇ અસાધ્ય બીમારીથી પીડાતા હોય તો શનિવારના રોજ બપોરે ત્રણ વાગ્યાથી લઈને સાંજે સાત વાગ્યા સુધીના સમયમા નીચે આપેલ મંત્રનો ૧૦૮ વાર જાપ કર્યા બાદ હનુમાનચાલીસાનુ પઠન કરો. તમને તુરંત જ આ સમસ્યાઓમાંથી મુક્તિ મળશે.મંત્ર : || ॐ નમો હનુમતે રૂદ્રાવતારાય સર્વશત્રુસંહારણાય સર્વરોગ હરાય સર્વવશીકરણાય રામદૂતાય સ્વાહા ||