બંને પિતરાઈ બહેનો એ કહ્યું એક ઘરમાં પુરી રાખીને ત્રણ શિક્ષકોએ તેમની સાથે છ દિવસ સુધી દુષ્કર્મ આચર્યું………

0
535

મિત્રો આપણા દેશ માં બળાત્કાર અને દુષ્કર્મ માટે ના કેસ વધતા જાય છે જે શરમજનક વાત છે અને મિત્રો કેટલાક એવા કિસ્સા છે જેમાં પરિવાર વાળા જ દુષ્કર્મ કરવા જોતા મળતા હોય છે તેમજ અમુક કિસ્સા માં કોઈ અન્ય દુષ્કર્મ કરતું જોવા મળતું હોય છે તેથી મિત્રો આજે અમે તમને એક કિસ્સો જણાવા જઇ રહ્યા છે જેમાં 2 છોકરીઓ પર દુષ્કર્મ થતું હોય છે તો ચાલો મિત્રો જાણીએ શુ છે કિસ્સા મા.બંને પિતરાઈ બહેનોના જણાવ્યા પ્રમાણે એક ઘરમાં ગોંધી રાખીને ત્રણ શિક્ષકોએ તેમની સાથે 6 દિવસ સુધી દુષ્કર્મ આચર્યું હતું.

મિત્રો શિક્ષક એટલે આપણ ને જે જ્ઞાન આપતા હોય છે અને સાચા ખોટા ની સમજ આપતા હોય છે પરંતુ અહીંયા તો શિક્ષકો એ જ દુષ્કર્મ કર્યું જે ખોટું કહેવાય,બિહારના સીતામઢી જિલ્લામાં ત્રણ શિક્ષકોએ ખૂજબ ધ્રૂણાસ્પદ ઘટનાને અંજામ આપ્યો હતો. બે વિદ્યાર્થિનીઓને કેદ કરીને તેની સાથે છ દિવસ સુધી દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે વિદ્યાર્થિનીઓની શોધમાં પોલીસ નીકળી ત્યારે ગભરાયેલા શિક્ષકોએ વિદ્યાર્થિનીઓને છોડી દીધી હતી. ત્યારબાદ ઘરે પહોંચેલી વિદ્યાર્થિનીઓએ પરિવારજનોને આપવીતી સંભળાવી હતી.

આ અંગે પોલીસે બે શિક્ષકોને દબોચી લીધા છે જ્યારે ત્રીજો શિક્ષક ફરાર થયો છે.આવા ગુનાહ માટે કાનૂન ના કેટલાક કાયદા અને કલમ છે જે દોશીઓ ને સજા આપવા માં મદદ કરે છે.21 ઓક્ટોબરેથી ગાયબ થઈ હતી બે પિતરાઈ બહેનો,મળતી માહિતી પ્રમાણે સુરસંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે વિદ્યાર્થિનીઓ 21 ઓક્ટોબરથી ગાયબ હતી. બંને વિદ્યાર્થિનીઓ પિતરાઈ બહેનો હતી. બંને એક સાથે ગાયબ થઈ ગઈ હતી. જેના કારણે પરિવારના હોશ ઉડી ગયા હતા. આ અંગે પરિવારજનોએ સુરસંડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ જુર્મ માટે કેટલીક કલમો લાગી છે અને તેમને જેલ ભેગા કરવામાં આવશે.પોલીસની શોધખોળ વચ્ચે અચાનક બંને બહેનો ઘરે પહોંચી.ફરિયાદના આધારે સુરસંડ પોલીસની ટીમે બંને વિદ્યાર્થિનીઓની શોધખોળ કરવાનું ચાલું કર્યું હતું. ત્યારે અચાનક બંને બહેનો ઘરે પહોંચી હતી. અને પરિવારજનોને પોતાની આપવીતી સંભળાવી હતી.બેવ બેહનો પર ખૂબ અત્યાચાર કર્યા અને 3 દિવસ ખૂબ દુષ્કર્મ કર્યું.પીડિત બહેનોની આપવીતી સાંભળી પરિવારના હોશ ઉડી ગયા.પીડિત પિતરાઈ બહેનોએ ઘરે પહોંચીને પોતાની સાથે થયેલી ક્રૂર ઘટના અંગે જણાવ્યું હતું.

ત્યારે આ સાંભળીને પરિવારજનોના હોશ ઉડી ગયા હતા.તેમણે કહ્યું કે તેમના શિક્ષક તેમને લલચાવી ફોસલાવીને તેમની સાથે લઈ ગયા હતા. અને એક સુમસામ સ્થળ ઉપર સ્થિત એક ઘરમાં કેદ કરી દીધી હતી.આ દુઃખ તે બેવ બહેનો અને તેના પરિવાર પર પડ્યું.ત્રણ શિક્ષકોએ છ દિવસ સુધી બે પિતારઈ બહેનો ઉપર આચર્યું દુષ્કર્મ,બંને પિતરાઈ બહેનોના જણાવ્યા પ્રમાણે એક ઘરમાં ગોંધી રાખીને ત્રણ શિક્ષકોએ તેમની સાથે છ દિવસ સુધી દુષ્કર્મ આચર્યું હતું. આ જાણીને પરિવારજનોના પગ નીચેથી ધરતી ખસી ગઈ હતી.

ત્યારબાદ મિત્રો પોલીસ ને અમુક સુરાગ મળ્યા જે આરોપી ને પકડવા માટે સક્ષમ હતા.પોલીસે બે શિક્ષકોને દબોચી લીધા જ્યારે એક ફરાર,વિદ્યાર્થિનીઓએ દુષ્કર્મની જાણકારી આપ્યા બાદ પરિવારજનોએ પોલીસને આ ઘટના અંગે જાણ કરી હતી. પોલીસે પીડિત વિદ્યાર્થિનીઓએ આપેલા નિવેદનના આધારે ચાંદપટ્ટી ગામ સ્થિત ઉર્દૂ મખતબ મધ્ય વિદ્યાલયના પ્રધાનાધ્યાપક શંકર પાસવાન, રાજકીય પ્રાથમિક વિદ્યાલય જવાહીના પ્રધાનાધ્યાપક રવિન્દ્ર રામ અને ખાનગી શિક્ષક ચંદન કુમાર ફરિયાદ નોંધી હતી. અને પોલીસે લોકોની મદદથી શંકર પાસવાન અને રવેન્દ્ર રામની ધરપકડ કરી હતી.

જ્યારં ચંદન કુમાર ફરાર થયો હતો.આમ મિત્રો આવા ઘણા કિસ્સા છે.ત્યારબાદ મિત્રો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં બાવળામાં એક હવસખોર શિક્ષક સામે વિદ્યાર્થીનીએ ફરિયાદ નોંધાવી, વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું.અમદાવાદ જિલામાં બાવળાના એક પ્રાઈવેટ ટ્યુશન ક્લાસ ચલાવતા શિક્ષક હવાસ ખોર નીકળ્યો, તેને પોતાની ટ્યુશન ક્લાસની એક વિદ્યાર્થીનીને પોતાના ઘરે બોલાવીને તેને ઘરમાં સેતી ઉપર સુવાડીને કિસ કરીને અવારનવાર અડપલા કરતા હતા, પરંતુ તે બીકના માર્યા ઘરમાં કહેતી નહોતી, એક દિવસ તે વિદ્યાર્થીની ત્યુશાન્માથી ઘરે આવ્યા પછી ચક્કર આવતા સુઈ ગઈ હતી,

બીજા દિવસે સ્કુલમાં પણ તે સુઈ ગઈ હતી, તે દિવસે તેની બહેનપણી તેણીને ઘરે મૂકી ગઈ હતી અને યુવતીની મમ્મીને કહેતી ગઈ કે હવેથી તેને ત્યુઅશન ક્લાસમાં મોકલતા નહિ, પરંતુ તે બીજા દિવસે ઘરેથી એકટીવા લઈને નીકળી ત્યારે તેની મમ્મીને કહેતી ગઈ હતી કે તે મોટી મમ્મીના ઘરે જઈ રહી છે, પરંતુ તે જ્યારે તેના પપ્પા ઘરે પાછા આવ્યા ત્યાં સુધી તે ઘરે પાછી આવી નહોતી, જેથી તેના પપ્પા તેને શોધવા નીકળ્યા ત્યારે તેનું એકટીવા ટ્યુશન ક્લાસના શિક્ષકના ઘરની બહાર થી મળી આવ્યું હતું,

જ્યારે તેના પિતા તે શિક્ષકના ઘરમાં ગયા ત્યારે શિક્ષકે છોકરીના પિતાને જોયા એટલે ત્યાંથી ભાગી ગયો હતો, ત્યારબાદ યુવતીને પૂછતા તેને સારી હકીકત તેની મમ્મીને જણાવી હતી કે શિક્ષકે તેની સાથે અગાઉ પણ દુષ્કર્મ આચર્યું છે, પિતાએ તરત પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, પોલીસે તરત શિક્ષકની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી પોક્સો એકત હેઠળ શરુ કરી દીધી છે.ત્યારબાદ મિત્રો આવો અન્ય કિસ્સો સામે આવ્યો છે જેમાં ખેડાના હવસખોર શિક્ષક, 21 વર્ષની વિદ્યાર્થીને જેન્ટ્સ વોશરૂમમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ,રાજ્યમાં હાલનાં સમયમાં એડલ્ટ વયની છોકરીઓ પર દુષ્કર્મનાં બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

હવે તો છોકરીઓ સ્કૂલમાં પણ સુરક્ષિત નથી. તેનો એક ચોંકાવનારો કિસ્સો ખેડાનાં નડિયાદથી સામે આવી રહ્યો છે. નડિયાદમાં આવેલી એક ખાનગી કોલેજનાં શિક્ષક દ્વારા 21 વર્ષની વિદ્યાર્થિનીને છોકરાઓનાં બાથરૂમમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પોલીસે નરાધમ શિક્ષકની ધરપકડ કરી છે.ઘટનાની વિગતમાં વાત કરીએ તો, નડિયાદના પીપલગ ચોકડી પાસે આવેલી યુરો સ્કૂલમાં મનિષ પાઉલભાઈ પરમાર શિક્ષક તરીકે ફરજ બજાવે છે. કોલેજમાં શિક્ષાનું સિંચન કરતો મનિષ હવસનો પણ પૂજારી હતો.તેની નજર સ્કૂલની જ એક 21 વર્ષની વિદ્યાર્થી પર બગડી હતી.

એક સમયે મોકો મળતાં જ શિક્ષક વિદ્યાર્થિનીને જેન્ટ્સ વોશરૂમમાં ખેંચી ગયો હતો. અને તેની પર બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો.શિક્ષકનાં આવા કૃત્યથી છોકરી ડઘાઈ ગઈ હતી. જો કે, આ ઘટના ડિસેમ્બર 2019 ની છે. પણ આ મામલે નડિયાદ રૂરલ પોલીસમાં ફરિયાદ દાખલ કરતાં આજે નરાધમ શિક્ષક મનિષની ધરપકડ કરવામાં આવી છે. અને તેની વધુ પુછપરછ હાથ ધરાઈ છે. સરસ્વતીના ધામમાં જ શિક્ષક દ્વારા વિદ્યાર્થિનીને પીંખી નખાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે,સાથે જ લોકો શિક્ષક પર ફિટકાર વરસાવી રહ્યા છે. તેવામાં હવે શાળાઓમાં કેવી રીતે છોકરીઓને સુરક્ષિત રાખવી તેના ઉપર પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે.આમ મિત્રો આવા ઘણા કિસ્સા છે.