બંધ મકાનમાં હતુ ભોંયરૂ મહિલાની હત્યા કરી નાખી દીધી આ ભોંયરા માં આ રીતે થયો પર્દાફાશ….

0
117

પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ કરાવતાં મહિલાનું ગળું દબાવી હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું,શહેરના જાપા બજાર વિસ્તારમાં આવેલા એક બંધ મકાનમાંથી મહિલાની સડી ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જોકે પોસ્ટમાર્ટમ બાદ આ મહિલાની ઓળખ થવા સાથે તેનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાની વિગતો સામે આવી હતી. હાલમાં ઘટનાના દિવસના સીસીટીવી સામે આવતા પોલીસે હવે સીસીટીવીમાં દેખાતા યુવાનની શંકાસ્પદ ગતિવિધિને લઈને તેના પર તપાસ કેન્દ્રિત કરી છે.

શું હતો મામલો,સુરતમાંથી એક મહિલાની લાશ મળવા મામલે દરરોજ નવા નવા ખુલાસા થઇ રહ્યા છે. મહિધરપુરા વિસ્તારમાં ૨૭મી તારીખે રવિવારે સાંજે જાપા બજારમાં ઘંટી સેન્ટરની સામે વાઘેલા ચેનલ નામની બિલ્ડિંગના ભોંયરામાંથી એક મહિલાની લાશ મળી આવી હતી. જોકે આ મહિલાની લાશ એટલી હદે કોવાઈ ગઈ હતી કે, તેની ઓળખ કરવી મુશ્કેલ હતી. જોકે પોલીસે આ મામલે તપાસ કરતા આ મહિલાનું નામ સબાના જાવેદ મહેમુદ હોવાનું સામે આવ્યું હતું.

કોણ છે મૃતક મહિલા,મૃતક સબાના પર્વત પાટિયા વિસ્તારમાં રહેતી હતી અને ત્યાંથી નીકળી રિક્ષામાં ભાગળ ચાર રસ્તા આવી હતી અને ત્યાર બાદ યુવાન ગાડીમાં તેને બેસાડી લઈ જતો હોવાની વિગતો પોલીસને મળી હતી. આ ઘટનામાં પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ કરાવતાં મહિલાનું ગળું દબાવી હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું, તે બિલ્ડિંગના સીસીટીવી ચેક કરતાં જ કહી શકાય કે ઘટનાના દિવસે એક યુવક આ મહિલાની જોડે આવતો-જતો દેખાયો છે.

ભોંયરામાં ગયાના એકાદ કલાક બાદ તે એક સ્થળે સીસીટીવીમાં એકલો જ દેખાતા તેણે જ તેની હત્યા કરી હોવાનું પોલીસ માની રહી છે. જોકે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આ યુવાન કોણ છે અને તેણે આ મહિલાની હત્યા કેમ કરી છે, તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કાર્યા છે.ગુજરાતમાં અવાર-નવાર આત્મહત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજરોજ આવી જ એક ઘટના મહેસાણામાંથી સામે આવી છે. મહેસાણા જિલ્લામાં હાલ એક યુવકનો આત્મહત્યા પહેલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

વાઈરલ વીડિયોમાં યુવક મોઢેરા કેનાલ પાસે ઉભો હોવાનું જેવા મળી રહ્યું છે. જેમાં યુવક પોતાને કિડનીની તકલિફ, માનસિક સ્થિતિ સારી ન હોવાથી આત્મહત્યા કરી રહ્યો હોવાનું જણાવે છે. વીડિયોમાં યુવક જણાવે છે કે, ‘હું આત્મહત્યા કરું છું……લવ યૂ ફ્રેન્ડ્સ….લવ યુ મોમ ડેડ’ કહી કેનાલમાં કૂદી પડ્યો હતો.સુરત પોલીસની SHE ટીમે વૃદ્ધાને પોતાના કળિયુગી નાલાયક પુત્રો અને વહુઓના ચુંગાલમાંથી મુક્ત કરાવીજાણો એવું તો શું થયું કે, પિતાએ જ દીકરીને સળગાવી રેલ્વે ટ્રેક પર ફેંકી દીધીદર્શન કરીને પરત ફરી રહેલા આણંદના પાંચ મિત્રોને નડ્યો ગંભીર અકસ્માત- જાણો કેટલા મોત થયાસુરતમાં દક્ષિણ ગુજરાત વિજ લિમિટેડના કર્મચારી પાંચ હજારની લાંચ લેતારંગે હાથ ઝડપાયો- જાણો સેના માટે માંગ્યા હતા રૂપિયા1 ઈંડુ કાળા ડાઘાની સમસ્યાનું કામ કરશે તમામ, બસ આ રીતે કરો ઉપયોગડ્રાઈવરને ઝોકું આવતાં કાર ડિવાઈડર કૂદીને રોંગ સાઇડે પલટી, એકનું મોત.

વીડિયોમાં યુવક બોલી રહ્યો હતો કે ” હાઈ હું જસવંત ઠાકોર, હું મોઢેરા કેનાલમાં આત્મહત્યા કરું છું. મારો પર્શનલ એટલે કે મારી માનસિક સ્થિતિ ખરાબ હોવાથી હું આત્મહત્યા કરું છું. જેમાં મારી ફેમેલીનું કે બીજા કોઈનો વોક નથી. મારી કિડનીની તકલીફ અને મારી માનસિક તકલીફ હોવાથી હું આત્મહત્યા કરું છું……લવ યૂ ફ્રેન્ડ્સ….લવ યુ મોમ ડેડ. મૃત્યુ પામેલા યુવકના છેલ્લી ઘડીના શબ્દો વીડિયોમાં કેદ થયા હતા.

આત્મહત્યા કરનાર યુવક ચાણસ્મા તાલુકાના ગંગેટ ગામનો જસવંત ઠાકોર હોવાનું સામે આવ્યું છે. પોતાની માનસિક સ્થિતિ ખરાબ હોવાના કારણે તે મોઢેરા કેનાલ આવી પહોંચ્યો હતો. જ્યાં યુવકે વીડિયોમાં પોતાની તકલીફો જણાવી અને કેનાલમાં કૂદી પડ્યો હતો.

જેની સ્થાનિક લોકોને જાણ થતાં લોકો એ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ તારવૈયા મારફતે લાશને બહાર કાઢવામાં આવી હતી. પોલીસ દ્વારા મૃતકના પરિવાર જાણ કરાતા પરિવારજનો મોઢેરા કેનાલ આવી પહોંચ્યાં હતા અને ઓળખ કરી લાશને પોતાના વતન લઇ ગયા હતા.સુરતના ઝાંપાબજારમાં વર્ષોથી બંધ મકાનના ભોંયરામાંથી મળી આવેલી મહિલાની લાશ માનદરવાજાની મહિલાની હોવાનું અને તેણીનું ગળું દબાવી હત્યા કરાઇ હોવાનો ખુલાસો થયો છે.

મળતી વિગતો પ્રમાણે ગત તા.27મીએ રવિવારે સવારે ઝાંપાબજારમાં અલ-ખલીલ ટી સેન્ટરની સામે વાઘેલા ચેમ્બર નામની બિલ્ડિંગના ભોંયરામાંથી એક મહિલાની લાશ મળી આવી હતી. વર્ષોથી બંધ અને દુર્ગંધ મારતી જગ્યાએથી અજાણી મહિલાની અત્યંત કહોવાયેલી હાલતમાં લાશ મળી આવતા મહિધરપુરા પોલીસ દોડતી થઇ ગઇ હતી. પોલીસે મૃતકની લાશનું સ્મીમેરમાં પોસ્ટમોર્ટ્મ કરાવ્યું હતુ. જ્યાં તેણીને માથાના ભાગે કોઇક પદાર્થ વડે ઘા કરવા સાથે ગળું દબાવી હત્યા કરાઇ હોવાનો ડોક્ટરે અભિપ્રાય આપતા પોલીસે આ કેસાં હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.

દરમિયાન પોલીસ તપાસમાં મૃતકની ઓળખ શાબાના જાવિદ મહેમુદ સૈયદ (ઉ.વ.32, રહે- માનદરવાજા) તરીકે થઇ હતી. શબાના ઘરોમાં ઝાડુ-પોતા કરતી હતી અને સંતાનમાં 1 પુત્રી અને 2 પુત્ર છે. પોલીસ તપાસમાં શબાના ગત તા.10 જુનના રોજથી લાપત્તા હતી. ભારે શોધખોળ છતાં કોઇ ભાળ નહિ મળતા પરિવારજનોએ અઠવા પોલીસમાં તેના ગૂમ થવા અંગેની પણ નોંધ કરાવી હતી. બાદમાં ભેદી સંજોગોમાં તા.27મીએ ઝાંપાબજારથી તેણીની લાશ મળી આવી હતી.

મૃતક એક યુવક સાથે બાઇક પર અડાજણ પાટિયા ગઇ હતી,પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા શબાના ગત તા.10મીએ ભાગાતળાવ, એ-વન કોકોની ગલી પાસે આવેલા એક એપાર્ટમેન્ટમાં ઘરકામ માટે ગઇ હતી. અહીંથી બપોરના સુમારે તેણી કોઇક યુવક સાથે બાઇક પર બેસી મક્કાઇ પુલ તરફ જતી દેખાઇ હતી. પોલીસે ફૂટેજમાં દેખાયેલા યુવકને ઊંચકી લાવી પૂછપરછ કરતા તે યુવકે શબાનાને અડાજણ પાટિયા ઉતારી હોવાનું જણાવ્યું હતુ.

સપ્તાહ પહેલાં શબાનાના સસરાનું જલગાંવમાં મૃત્યુ થયુ,મૃતક શબાનાના સસરાનું સપ્તાહ પહેલાં જ વતન જલગાંવમાં મૃત્યુ થયું હતુ. જેથી પત્નીની શોધખોળ કરતો જાવિદ પિતાના અવસાનના સમાચારે આવતા વતન દોડી ગયો હતો. વધુમાં જાવિદ અને શબાનાના નાની-નાની વાતે ઝઘડા થતા હતા. જે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.