બગલ ના આ વાળ મિનિટો માં થઈ જશે ગાયબ,બસ ખાલી કરો આ ઘરેલું ઉપચાર….

0
249

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે આમેં તમને અગત્યની માહિતી જણાવા જઇ રહ્યા છે જે તમારા જીવન માં ઉપયોગી બનશે, આ લેખ માં અમે તમને બગલ ના વાળ અને તેની કાડાશ દૂર કરવાના ઉપાય જણાવા જઇ રહ્યા છે તો ચાલો જાણીએ.દોસ્તો જ્યારે આપણે સ્લીવ લેસ કપડાં પહેરવાનો વિચાર કરીએ ત્યારે સૌથી પહેલો વિચાર એ આવશે કે કોઈ મારી બગલ જોશે તો શું વિચારશે.

જેને દૂર કરવાના આપણે ઘણા રસ્તા પણ અપનાવી લીધા હશે જેથી કાળાશ દૂર થાઈ. પર પરિણામ તો જીરો જ હોય છે.અંડરઆર્મ્સના વાળ ન ફક્ત જોવામાં ખરાબ લાગે છે પરંતુ શરીરની ચોખ્ખાઈની દ્રષ્ટીએ પણ આ વાળ નુકસાન કારક સાબિત થઈ શકે છે. વેક્સ, રેઝર, હેર રિમૂવિંગ ક્રીમ જેવા કોઈ ઓપ્શન તમને આમાંથી પરમેનન્ટ સોલ્યુશન ન આપી શકે. થોડોકા જ સમયમાં અહીં વાળ પરત આવી જાય છે.

ત્યારે આ ઘરગથ્થુ ઉપાય તમારા વાળને કાયમ માટે જાકારો આપી દેશે.મોંઘા ક્રીમ કે ટ્રીટમેન્ટ નહીં પણ આ ઘરગથ્થુ ઉપયા દૂર કરશે સમસ્યા,આ ઘરગથ્થુ પ્રયોગથી તમને અંડર આર્મ્સના વાળમાંથી જ છૂટકારો મળશે તેટલું નહીં પણ તમારા અંડરઆર્મ્સના ડાઘ ધબ્બા પણ દૂર થશે અને તમે બિંદાસ્તપણે ઓફ શોલ્ડર ડ્રેસ પહેરી શકશો. આ ઉપાય કરવાથી વાળ ધીરે ધીરે મૂળમાંથી જ નબડા પડે છે અને પછી પોતાની જાતે ખરી જાય છે. થોડો સમય નિયમિત પ્રયોયગ વાળને કાયમ માટે દૂર કરી દે છે.

કાળાશ દૂર કરવા માટેની વસ્તુ તમને ઘરમાથી સરળતાથી મળી જશે. આ વસ્તુ છે ખાંડ અમે એજ ખાંડ ની વાત કરીએ છીએ જે મીઠાઇ અને ચા બનાવમાં વપરાય છે. બગલની કાળાશ દૂર કરવા માટે ખાંડ એક રામબાણ ઈલાજ છે.સામગ્રી,અડધો કપ હળદરની ભૂક્કી, ગુલાબ જળ અથવા દૂધ(જરુર મુજબ), ગરમ પાણી.વાપરવાની વિધિ,આ બધી વસ્તુને ભેળવીને એક ગાઢ પેસ્ટ બનાવો. પછી આ પેસ્ટને તમારા અંડરઆર્મ્સ પર લગાવી દો અને તેને સુકાવા દો.

હવે ગરમ પાણીના ઉપયોગ કરીને હલ્કા હાથે તેને ઘસી ઘસીને દૂર કરો. બની શકે કે શરુઆતમાં પહેલીવાર તમને વાળ થોડા વધુ ખેંચાય. પરંતુ સપ્તાહમાં નિયમિત 3 દિવસ આ પ્રયોગ કરવાથી થોડા સમયમાં તેનું પરીણામ જોવા મળશે અને વાળ કાયમ માટે દૂર થશે.શું તમને ખબર છે કે વૈક્સિંગ કરાવતી વખતે આવું કરવાથી તમારે વધારે પીડા નો સામનો નહીં કરવો પડે?જો તમે આ ઉપાય દ્વારા તમારી કાળાશ દૂર કરવા માંગતા હોય તો ખાંડ સાથે થોડું મધ પણ જોશે.

આ બન્ને વસ્તુનું મિશ્રણ ખૂબ લાભકારક છે. આ માટે તમારે સૌ પ્રથમ એક વાટકીમાં તમારી જરૂરિયાત પ્રમાણે ખાંડ અને મધને મિક્ષ કરો. આ મિશ્રણ ને બગળ ના કાળાશ વાળા ભાગ પર લગાવી માલિશ કરો. 10 મિનિટ સુધી સુકાવા દો. ત્યાર બાદ હુંફાળા પાણીથી ધોઈ નાખો.કેટલીક સ્ત્રીઓ જ્યારે કોઈ તહેવાર અથવા કોઈ પણ કારણ વગર પાર્લર જાય છે ત્યારે તેમને વૈક્સિંગ થી થતી પીડાનો સામનો કરવો પડતો હોય છે.

કેટલીક સ્ત્રીઓ તો એટલી હિમ્મતવાળી હોય છે કે પોતાનું વૈક્સિંગ ઘર બેઠા પોતાની જાતે જ કરે છે.આ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે કે વાળ આવવાં એ કુદરતનો નિયમ છે. અમે તમારે થોડી એવી ટિપ્સ આપીશું જેનાથી વૈક્સિંગ કરાવતી વખતે તમને પીડાનો સામનો નહીં કરવો પડે,પીરીયડ્સના સમયે વૈક્સિંગ ના કરાવો,પીરીયડ્સમાં એમ પણ તમને તકલીફ થતી હોય છે અને એવાં સમયે વૈક્સિંગથી થતી પીડા તમારા માટે યોગ્ય નથી.

પીરીયડ્સના સમયે તમારા શરીરમાં ઇસ્ટ્રોજનની માત્રા વધી જાય છે જેના લીધે નાની પીડાનો પણ અનુભવ થાય છે.એટલા માટે એ વધું સારું રહેશે કે તમે પીરીયડ્સના સમયે વૈક્સિંગની પીડાને સહન કરવા કરતા સારું છે કે તમે વૈક્સિંગ પછી થી કરાવો.જ્યારે ઉપર મુજબની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાર પછી આપણે એક બીજો લેપ પણ લગાડવો પડશે. જેના માટે બજારમાંથી ચારકોલ(કોલસો) લઈ તેમાં જરૂરિયાત પૂરતા મધને નાખી વ્યવસ્થિત મિક્ષ કરી લો. આ લેપ ને બગલના ભાગ પર લગાવી 10-15 મીનિટ સુકાવા દો ત્યારબાદ હુંફાળા પાણી વડે ધોઈ લો.

આ પ્રોસેસ દ્વારા ફક્ત 2-3 દિવસમાં જ કાળાશ પડતા દાગ દૂર થશે.મોઈશ્ચરાઈઝ અને એક્સફોલિએટ કરો,એવું માનવામાં આવે છે કે વૈક્સિંગ પહેલાં એક્સફોલિએટ કરવાથી તમને વધુ દુખાવો નથી થતો. પરંતુ આ વાત ધ્યાનમાં રાખો કે વૈક્સિંગ કરવાના થોડી વાર પહેલા એક્સફોલિએટ ન કરો પરંતુ એક દિવસ અગાઉથી કરીને વૈક્સિંગ માટે તૈયાર રહો. જો તમારી ચામડી રફ હોય જેમાં વૈક્સિંગ પછી બળતરા થાય, તો વૈક્સિંગની પ્રક્રિયા પછી સ્નાન કરતા પહેલાં ત્વચાને મોઈશ્ચરાઈઝ કરો, વૈક્સિંગના થોડા કલાક પહેલાં પોતાને મોઈશ્ચરાઈઝ કરો.

ગીત સાંભળો,વૈક્સિંગ કરાવતી વખતે જો તમે પોતાની જાતને બીજી વસ્તુમાં વ્યસ્ત રાખશો તો તમને દુઃખાવો ઓછો થશે જેથી તમે જ્યારે બીજી વાર વૈક્સિંગ કરાવા જાઓ ત્યારે પોતાના હેડફોન જરૂરથી લેતા જજો જેનાથી તમને દુઃખાવા નો એહસાસ ઓછો થશે.દુઃખાવા થી બચવા માટે કેટલીક ટિપ્સ અપનાવો,જો દુઃખાવો તમારી સહનશીલતાની બહાર હોય તો તમારી ત્વચાને ડેડ કરવા માટે ક્રીમ લગાવાનો પ્રયાસ કરો. વૈક્સિંગ કરાવાની 30 મિનિટ પહેલાં એ ક્રીમ લગાવો અને તમારી પીડાને ઘટાડો.

વારંવાર વૈક્સિંગ કરાવતા રહો,વારંવાર વૈક્સિંગ કરવાથી વાળ નબળા થાય છે જેના લીધે વૈક્સિંગ કરાવતી વખતે દુઃખાવો ઓછો થાય છે અને આના લીધે તમારી પીડા સહન કરવાની ક્ષમતા પણ મજબૂત થાય છે.બગલની મીણ નો ઉપયોગ કરીને હાથ ધરવામાં કરી શકાય છે. આ પ્રક્રિયા સાર એ છે કે ગરમ અને મૃદુ મીણ પ્રક્રિયા ઝોન પર લાગુ થશે અને લાંબા સમય સુધી સખત નથી માટે ત્યાં રહે છે. અને આ બધા રેડવું પછી વધારાનું વાળ, જે આકસ્મિક, મૂળ દ્વારા એકસાથે ખેંચાય આવે કુદરતી દૂર કરવામાં આવે છે. એ નોંધવું જોઇએ કે આ પ્રક્રિયાને ખૂબ પીડાદાયક છે. વધુમાં, ત્યાં લાલાશ હોઈ શકે છે.