બંગાળી યુવતી સાથે શારીરિક સુખ માણવા માટે બે હજાર રૂપિયા ચૂકવીને યુવક અંદર ગયો પરંતુ થયું એવું કે જાણી ચોંકી જશો…..

0
657

મિત્રો આજકાલ વેશ્યાવૃતિ અને છોકરીઓનો દેહ વ્યાપાર ખુબજ મોટા પાયે ચાલી રહ્યો છે તો મિત્રો ઘણી જગ્યાએ એવુ પણ જોવામાં આવ્યુ છે કે ફક્ત થોડા પૈસા માટે ઘરની વહુ છોકરી ઓને વેચી દેવામા આવે છે મિત્રો આવુ છેલ્લા ઘણા સમયથી ચાલતુ આવ્યુ છે જે આજે પણ ઓછું નથી થયુ અને આપણા દેશમા ઘણી જગ્યાઓ એવી છે કે જ્યા છોકરીઓનો એવી રીતે સોદો કરવામા આવે છે કે તમે જાણીને તમે હેરાન થઈ જશો.

મિત્રો આજે આપણે જે કિસ્સા વિશે વાત કરી રહ્યા છે તે બન્યો છે બનાશકાંઠાના થરાદમા જ્યા એક પરિવાર લોકો પાસેથી 5000 રુપિયા લઈને બંગાળી યુવતીનો દેહ વ્યાપાર ચલાવવાની ઘટના સામે આવી હતી જેમા થરાદમાં પંચવટી સોસાયટીમાં દેહનો વેપાર ચાલે છે એવી બાતમી મળતાં પોલીસે ડુપ્લીકેટ ગ્રાહકને બે હજારની નોટ આપીને મકાનમાં મોકલ્યો હતો. પોલીસના ડમી ગ્રાહકે ઘરમાં જઈને બે હજારની નોટ આપીને છોકરીની માંગ કરી હતી.

મિત્રો આ સમગ્ર ઘટના મા બન્યુ છે એવુ કે બનાસકાંઠાના થરાદમાં પાંચ હજાર રૂપિયા લઈ બંગાળી યુવતી સાથે શારીરિક સુખ માણવાની સગવગલટ કરી આપવારા સોની પરિવારને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે સુનિતાબેન નામની મહિલા પાસેથી 5500 રોકડા અને 2 મોબાઈલ કહજે કર્યા છે. તેના પુત્ર યોગેશ અને પુત્રી શ્વેતા પણ આ ધંધામાં સામેલ હતાં તેથી તેમની પણ ધરપતડ કરાઈ છે.

મિત્રો તમને જણાવી દઇએ કે થરાદમાં પંચવટી સોસાયટીમાં દેહનો વેપાર ચાલે છે એવી બાતમી મળતાં પોલીસે ડુપ્લીકેટ ગ્રાહકને બે હજારની નોટ આપીને મકાનમાં મોકલ્યો હતો. પોલીસના ડમી ગ્રાહકે ઘરમાં જઈને બે હજારની નોટ આપીને છોકરીની માંગ કરી હતી જ્યા સુનિતાબેન અંદરથી બંગાળી યુવતીને લઈ આવી હતી અને તેની સાથે શારીરિક સુખ માણવા માટે અંદર જવા કહ્યું હતું.

સુનિતા બેને યુવતીને અંદર મોકલતાં ડમી ગ્રાહકે રૂમમાં જઈ પોલીસને ઇશારો કરી દેતાં સાદા ડ્રેસમાં ઉભેલી પોલીસે ઘરમાં પ્રવેશી મુખ્ય સૂત્રધાર સુનિતા બેન અને તેના દીકરા-દીકરીની અટકાયત કરી હતી. મકાનની અંદર આવેલા બેડરૂમમાં મંગલી પરેશ અશોકભાઈ ઘોષ રહેવાસી સાહિત્ય પશ્ચિમ બંગાળ હાલ રહેવાસી રાજ રેસીડેન્સી, સચિન, સુરત નામની 26 વર્ષીય યુવતી મળી આવી હતી.

પોલીસે તપાસ કરતા જાણવા મળ્યુ કે સુનિતાબેન નામની મહિલાએ તેને ફોન કરીને ઘરે બોલાવી હતી. એ પચી પૂરૂષોને બોલાવીને તેમની સાથે શરીરસુખ માણવાની ફરજ પાડતી હતી. ગ્રાહકો પાસેથી બે હજાર રૂપિયા લેતી જ્યારે યુવતીને તેમાંથી ઘણા ઓછા પૈસા આપતી હતી. પોલીસને તેની તપાસ કરતા તેની પાસેથી કોઇપણ ચીજ મળી નથી.

મિત્રો રાજ્યમાં અનૈતિક ના સંબંધે અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે અને ત્યારે બિહાર માંથી હાલ એક હાઈપ્રોફાઈલ દેહવ્યાપાર નો પર્દાફાશ કરાયો છે જ્યા બિહાર રેલવે સ્ટેશન નજીક ના વિસ્તારમાં આવેલી બે હોટલોમાં ચાલી રહેલો દેહવ્યાપરનો વેપલો બિહાર પોલીસે રંગેહાથે પકડી પાડ્યો હતો અને બન્ને હોટલોમાં રંગરેલિયા મનાવવા આવેલા 14 પુરુષો અને 9 મહિલાઓને અટકાયતમાં લઈ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

મિત્રો આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા અનુસાર બિહાર રેલ્વે સ્ટેશનના નજીક ના વિસ્તારમાં આવેલી વિનસ હોટલ અને રોયલ સ્ટાર હોટલમાં બહારથી યુવતીઓ બોલાવી દેહવ્યાપારનો ધંધો ચલાવાય રહ્યો હોવાની બાતમી મળી હતી જેમા પોલીસ મથકના પીઆઈની સીધી સૂચનાથી બન્ને હોટલોમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અને પોલીસની કાર્યવાહી દરમિયાન વિનસ હોટલમાં દેહવ્યાપાર માટે બોલાવાયેલી સાત યુવતીઓ અને તેમનો સહવાસ માણવા આવેલા 11 પુરુષોની અટકાયત કરાઈ હતી અને જ્યારે રોયલ સ્ટાર હોટેલમાંથી 2 દલાલો તથા ત્રણ પુરુષોનને પકડી પાડવામાં આવ્યા હતા અને જ્યારે પોલીસે આ બન્ને હોટલોમાંથી પકડાયેલા પુરુષો અને દેહવ્યાપાર કરવા આવેલી યુવતીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

મિત્રો આવો જ એક બિજો કિસ્સો જેએન એન રોહતક શહેરના ડી-પાર્કની એક હોટલમાં પોલીસ દરોડા દરમિયાન ચાર યુવતીયો અને એક યુવકની ધરપકડ કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે પકડાયેલી મહિલાઓમાંની એક વિદેશી છે જે ઉઝ્બેકિસ્તાનની છે અને ચર્ચા એ છે કે ચારેય મહિલાઓને વેશ્યાવૃત્તિ માટે હોટલમાં લાવવામાં આવી હતી અને મોડી રાત સુધી પોલીસ દરેકની પૂછપરછમાં વ્યસ્ત હતી.

મિત્રો હકીકતમાં મોડી સાંજે પોલીસને બાતમી મળી હતી કે યુવતીઓને બહારથી ડી-પાર્ક નજીકની હોટલમાં લાવવામાં આવી હતી અને બાતમી મળતાની સાથે જ પીજીઆઇ પોલીસ અને પોલીસ સ્ટેશન પોલીસે હોટલ પર દરોડો પાડ્યો હતો અને આથી ત્યાં હંગામો થયો હતો જેથી પોલીસે ઘટના સ્થળેથી ચાર યુવતીઓને ઝડપી લીધી હતી જ્યારે એક યુવકની પણ ધરપકડ કરવામાં આવી હતી અને પૂછપરછમાં બહાર આવ્યું છે કે એક છોકરી ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લાની છે જ્યારે એક છોકરી ઉઝબેકિસ્તાનની અને અન્ય બે મહિલા દિલ્હીની છે.

મિત્રો આ વિદેશી મહિલાને મળી આવતા જ ગુપ્તચર વિભાગના પોલીસ અધિકારીઓમાં હોબાળો મચી ગયો હતો અને આ ચારેય મહિલાઓ અને યુવકને મહિલા સ્ટેશન લાવવામાં આવ્યા હતા જ્યાં બંધ રૂમમાં મોડી રાત સુધી તેમની પૂછપરછ કરવામાં આવી હતી. ગુપ્તચર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચી વિદેશી મહિલા વિશેની માહિતી એકઠી કરી હતી તેમજ આ વિદેશી યુવતી વિઝા અને તેના વિઝાના સમયગાળા સાથે ભારત આવી છે કે તેની મુદત પુરી થઈ છે કે કેમ તે અંગે પોલીસ માહિતી એકત્રિત કરી રહી હતી.

જોકે પોલીસ આ મામલે કંઇપણ બોલવાનું ટાળી રહી હતી તેથી એ નોંધપાત્ર વાત એ છે કે અગાઉ પણ શહેરની હોટલોમાં વેશ્યાવૃત્તિના કિસ્સા બન્યા હતા પોલીસ સ્ટેશન લાવીને વિદેશી મહિલાની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેને ભાષા સમજવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને આ પછી યુવતીને કાગળ અપાયો હતો જેમા તેણે અંગ્રેજી ભાષા થોડી સમજે છે મહિલાએ કાગળ પર પોતાનું નામ લખ્યું અને દેશનું નામ કહ્યું હતુ.

પોલીસે જ્યારે આ હોટલ પર દરોડા પાડ્યા ત્યારે નાસભાગ મચી ગઈ હતી અને પોલીસની કાર્યવાહી જોઇને નજીકના હોટલ સંચાલકોમાં હંગામો થયો હતો અને ઘણા હોટલ સંચાલકોએ ગેટ પણ બંધ કરી દીધા હતા અને આ દરમિયાન દરોડા પાડવામાં આવેલી હોટલમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતીરોહતકમાં કોઈ વિદેશી ઝડપાયો હોવાનો આ પહેલો કેસ નથી પરંતુ

થોડા દિવસો પહેલા ઈરાનની એક વ્યક્તિની છેતરપિંડીના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી અને આ આરોપી ટુરિસ્ટ વિઝા ભારત આવી ગયો હતો જે તેના સાથી મિત્રો સાથે મળીને છેતરપિંડીની ઘટના ઓને અંજામ આપતો હતો જોકે, આરોપીની ત્રણ કાર સવાર ઘટના સ્થળેથી નાસી છૂટયા હતા જ્યારે તે પોલીસના હાથે ઝડપાયો હતો અને પોલીસ બાકીના આરોપીની પણ શોધ કરી રહી છે.