બદલાતા મોસમ મા જો તમને પણ છે ફિવર ની સમસ્યા તો કરો આ ખાસ ઉપાય,ફિવરની સમસ્યા થશે હમેશા દુર….

0
469

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો મોસમમાં આવી રહેલ ફેરફારથી વાયરલ ફીવર ઝડપથી ફેલાય રહ્યો છે. સ્થિતિ એ થઈ ગઈ છે કે થોડી પણ બેદરકારી કરતા ત્રણથી સાત દિવસ સુધી તાવ જકડી રાખે છે. આવી હાલતમાં એંટી બાયોટિકની દવાનો ઉપયોગ કરવાથી બચો.  તેના ઉપયોગથી શરીરનુ તાપમાન ઝડપથી ઓછુ  થાય છે. પણ પછી તે વધવાની આશંકા રહે છે.

સિઝનમાં ફેરફાર, ખાનપાનમાં ગરબડ અથવા તો શારીરિક નબળાઈને કારણે વાયરલ ફીવર આવી શકે છે. વાયરલ ફીવર આપણી ઈમ્યૂન સિસ્ટમને નબળી બનાવી દે છે. જેના કારણે વાયરલ સંક્રમણ ઝડપથી એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાય શકે છે. આમ તો વાયરલ ફીવરના લક્ષણ સામાન્ય તાવ જેવા જ હોય છે પણ જો તેના લક્ષણો પર ધ્યાન ન આપવામાં આવે તો હાલત ગંભીર પણ થઈ શકે છે.

ઠંડા પાણીની પટ્ટી માથા પર વારેઘડીએ મુકવાથી તાપમાન ઓછુ થાય છે.ખાંસી શરદી તાવ થતા સિતોપલાદી ચૂરણનો પ્રયોગ કરવો જોઈએ. આ શરીરમાં પ્રતિરોધક ક્ષમતાને વધારે છે.તુલસીના 10-15 પાનને તોડીને કાળા મરી સાથે વાટીને ઉપયોગ કરવાથી તાવમાં કમી આવે છે,આદુના રસને લીંબુ અને તુલસીના રસ સાથે મધમાં નાખીને લેવાથી શરદી-ખાંસી અને તાવની તકલીફ દૂર થાય છે.ત્રિફળા ચૂરણમાં જ્વર નાશક ગુણ હોય છે.

તેનાથી ઝાડા સાફ થાય છે અને તાવ પણ ઓછો થાય છે.વાયરલ ફીવરના લક્ષણો પર આપો ધ્યાન,સીઝન બદલાતા વધે છે ખતરો,શિયાળામાં વધુ હેરાન કરે છે વાયરલ ફીવર,વાયરલ ફીવર ઠીક થવામાં 5-6 દિવસ લાગી જાય છે. ફીવર આવે ત્યારે શરૂઆતમાં ગળામાં દર્દ, થાક, ખાંસી જેવી સમસ્યા થાય છે. તેની અવગણના કરવા પર તેના વાયરસ શરીરમાં ફેલાવા લાગે છે.ઋતુ બદલાય રહી છે. ક્યારેય વાદળ આવી જાય છે તો ક્યારેક અચાનક વરસાદ થવા માંડે છે.તો ક્યારેક તડકો નીકળી જાય છે અને ગરમી વધવા માંડે છે.

આવી ઋતુમાં વાયરલ ફીવર થવાનો ખતરો સૌથી વધુ હોય છે.  આમ તો એકવાર તાવની ચપેટૅમાં આવતા ડોક્ટર પાસે જવુ જ પડે છે.પણ આજે અમે તમને કેટલાક એવા ઘરેલુ ઉપાય બતાવી રહ્યા છે જેની મદદથી તમારી રોગ પ્રતિરોધક ક્ષમતા સારી થશે અને તાવ પણ જલ્દી ભાગી જશે. આવો જાણીએ આ ઉપાયો વિશે.વાયરલ ફીવરના લક્ષણો,થાક,મસલ્સમાં અથવા શરીરમાં દુખાવો,હાઈ ફીવર,ખાંસી,સાંધાઓમાં દર્દ,દસ્ત,ત્વચા પર લાલ રેશિઝ,શરદી,ગળામાં દર્દ,માથામાં દર્દ,આંખો લાલ થવી અથવા માથામાં તેજ દુખાવો થવો,ઠંડી લાગવી,મોસમ બદલાતા આ વાતોનું રાખો ધ્યાન,દિવસમાં 8-10 ગ્લાસ પાણી પીવો.

આ સિવાય ડાયટમાં સૂપ, જ્યૂસ, કોફીને પણ સામેલ કરો.આદુ,આદુ પણ શરીર માટે ખૂબ લાભકારી હોય છે. આ આપણા શરીરમાં ગરમી પણ પૈદા કરે છે.  મૌસમી તાવમાં આદુનો કાઢો બનાવીને સેવન કરવામાં આવે છે આ માટે તમે આદુની સાથે થોડી હળદર ખાંડ અને કાળા મરીનો પાવડર મિક્સ કરીને તેનો કાઢો બનાવી લો. તેનાથી તમારો તાવ જલ્દી ઠીક થઈ જશે.તુલસી,તુલસીનો છોડ ખૂબ ઉત્તમ માનવામાં આવે છે. તુલસીથી ઘરનુ વાતાવરણ સ્વચ્છ  અને શુદ્ધ થાય છે.

તુલસીના પાનનો પ્રયોગ કરી તમે તમારા તાવમાં પણ છુટકારો.શિયાળામાં નવશેકા પાણીથી નહાવું. નહાવાના પાણીમાં અડધો કપ સરકો નાખી શકો છો. તેને 10 મિનિટ એમ જ રાખી પછી તે પાણીથી નહાવો.લસણને ભોજનમાં અવશ્ય સામેલ કરો. આ સિવાય જેતૂનના તેલમાં લસણની 2 કળીઓ ગરમ કરીને આ તેલથી પગના તાળવા પર માલિશ કરો.તાવ આવે તો સૌથી પહેલાં 2 કપ પાણીમાં એક ટુકડો આદુ, અપટી હળદર, 4-5 કાળા મરીનો પાઉડર અને સહેજ ગોળ નાખીને ઉકાળીને ઉકાળો બનાવો.

દિવસમાં 3 કે 4 આ ઉકાળો પીવાથી તાવમાં તરત આરામ મળે છે.મધ અને લસણ, એવુ કહેવાય છે કે લસણની કેટલીક કળીને મધમાં નાખીને છોડી દો અને થોડા સમય પછી તેનુ સેવન કરવુ ચાલુ કરી દો. જલ્દી જ આ નુસ્ખો તમારા તાવને ભગાડી દેશે.અત્યારે સમગ્ર દુનિયામાં જે રીતે કોરોના કહેર વર્તાવી રહ્યો છે તેને જોતા સૌથી વધુ ધ્યાન આપણે આપણાં સ્વાસ્થ્યનું રાખવું જરૂરી છે.

જો આપણે હેલ્ધી રહીશું, ઈમ્યૂનિટી સારી હશે તો આપણે આ ચેપ થવાનો ખતરો ઓછો થઈ જશે. ત્યારે સીઝન બદલાતા ઘણાં લોકોને શરદી-ખાંસી, વાયરલ ફીવર થઈ જતું હોય છે. જેના માટે દવાઓ લેવા દોડવાની જગ્યાએ ઘરે જ બેસ્ટ ઉપાય કરવા જોઈએ. તેના તમને તરત ફાયદો થશે અને તાવ પર ઉતરી જશે. તેના લક્ષણો પણ સામાન્ય તાવ જેવા હોય છે.તેને ઠીક થવામાં 5-6 દિવસ લાગી જાય છે.પણ સામાન્ય તાવ કરતાં વાયરલ ફીવરમાં ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે.

વાયરલ ફીવરના લક્ષણો,થાક, મસલ્સમાં અથવા શરીરમાં દુખાવો, હાઈ ફીવર, ખાંસી, સાંધાઓમાં દર્દ, દસ્ત, ત્વચા પર લાલ રેશિઝ, શરદી, ગળામાં દર્દ, માથામાં દર્દ, આંખો લાલ થવી અથવા માથામાં તેજ દુખાવો થવો, ઠંડી લાગવી,ઘરેલૂ ઉપાય,તાવ આવે તો સૌથી પહેલાં 2 કપ પાણીમાં એક ટુકડો આદુ, અપટી હળદર, 4-5 કાળા મરીનો પાઉડર અને સહેજ ગોળ નાખીને ઉકાળીને ઉકાળો બનાવો. દિવસમાં 3-4 આ ઉકાળો પીવાથી તાવમાં તરત આરામ મળે છે.

1 ગ્લાસ પાણીમાં 1 ચમચી આખા ધાણાને ઉકાળો. પછી પાણી અડધું રહે એટલે આને પીવો. તેનાથી તાવ ફટાફટ ગાયબ થઈ જશે.1 લીટર પાણીમાં 1 ચમચી લવિંગનો પાઉડર અને 10-12 પાન તુલસીના તેમાં નાખો. તેને ઉકાળીને દર 2 કલાકમાં આ પાણી પીવો.રાતે 1 કપ પાણી 1 ચમચી મેથી દાણા પલાળી દો. સવારે પાણી ગાળીને તેમાં થોડાં ટીપાં લીંબુનો રસ અને 1 ચમચી મધ મિક્સ કરીને પીવો.દિવસમાં 8-10 ગ્લાસ પાણી પીવો. આ સિવાય ડાયટમાં સૂપ, જ્યૂસ, કોફીને પણ સામેલ કરો.લસણને ભોજનમાં અવશ્ય સામેલ કરો.

આ સિવાય જેતૂનના તેલમાં લસણની 2 કળીઓ ગરમ કરીને આ તેલથી પગના તાળવા પર માલિશ કરો.આ વાતો તો બધા જાણે છેકે દૂધ આપણા આરોગ્ય માટે ખૂબ લાભકારી હોય છે. દૂધમાં ભરપૂર પ્રમાણમાં માત્રામાં પૌષ્ટિક તત્વ રહેલા હોય છે. આ ઉપરાંત તેમા કેલ્શિયમની પણ ભરપૂર માત્રા જોવા મળે છે. જે હાડકાને મજબૂત બનાવવાનુ કામ કરે છે.  પણ શુ તમે જાણો છો કે જો તમે દૂધમાં થોડી વધુ પૌષ્ટિક વસ્તુઓ  મિક્સ કરીને તેનુ સેવન કરો છો તો તેનાથી તમારા આરોગ્યના બમણા ફાયદા થઈ શકે છે.

આજે અમે તમને દૂધમાં તુલસીના પાન મિક્સ કરીને પીવાના ફાયદા વિશે બતાવી રહ્યા છીએ.જો તમને માઈગ્રેનની સમસ્યા છે તો દૂધમાં તુલસીના પાન નાખીને ઉકાળી લો. જ્યારે આ સાધારણ ઠંડુ થઈ જાય તો તેનુ સેવન કરો. સવાર સાંજ તુલસીવાળુ દૂધ પીવાથી માઈગ્રેનની સમસ્યાથી પણ આરામ મળે છે.વાયરલ ફીવર હોય તો શરીર કમજોર થઈ જાય છે. વાયરલ ફીવર થતા દૂધમાં તુલસીના પાન, લવિંગ અને કાળા મરી મિક્સ કરીને પીવાથી વાયરલ ફીવરની સમસ્યા દૂર થઈ જાય છે.

દૂધ અને તુલસી કેંસરની બીમારીમાં પણ ખૂબ લાભકારી હોય છે.  દૂધ નએ તુલસ્સીમાં ભરપૂર માત્રામાં વિટામિંસ અને પૌષ્ટિક ખનીજ તત્વ જોવા મળે છે. આ ઉપરાંત તુલસીના પાનમાં એંટીબાયોટિક ગુણોની પણ ભરપૂર માત્રા જોવા મળે છે.  જે કેંસર જેવી ખતરનાક બીમારી સામે લડવામાં સક્ષમ હોય છે. દૂધમાં તુલસીના પાન નાખીને ગરમ કરીને સવાર સાંજ નિયમિત રૂપે પીવાથી કેંસરના દર્દીઓને ફાયદો મળે છે.