બાળકો માટે ખુબજ ગુણકારી છે ખજૂર,પરંતુ આ ખાસ રીતે સેવન કરાવોતોજ, જાણીલો આ રીત.

0
196

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે ડ્રાયફ્રૂટ્સમાં સૌથી મુખ્ય માનવામાં આવે છે ખજૂર એક કે બે નહી પણ ઘણી વસ્તુઓ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે એટલુ જ નહી આ શિશુના માથાથી લઈને તેના શરીરને પણ મજબૂત બનાવવાથી લઈને ઘણા ફાયદા પહોંચાડે છે ખજૂરમાં આયરન કેલ્શિયમ સોડિયમ ફાસ્ફોરસ મેગ્નેશિયમ પોટેશિયમ અને ઝિંક જેવા ખનીજ પદાર્થોનો એક સારો સ્ત્રોત છે આ છે શિશુ માટે ખજૂરના ફાયદા.

મિત્રો ભારતીય રસોઈ ઘરમાં એવી ઘણી બધી વસ્તુ મળી આવે છે જેના સેવન માત્ર હતી કોઈપણ રોગ નો નિકાલ કરી શકાય છે આજે આપણે વાત કરવાની છે આવી જે વસ્તુની જેનું નામ ખજૂર છે મિત્રો દરેક લોકો ખજૂર ખાતા હશે પણ શું તમે તેના ફાયદા જાણો છો બહુ ઓછા લોકો જાણે છે કે ખજૂરમાં એવા ઘણા બધા તત્વો મળી આવે છે જેના કારણે શરીર ને લગતા કોઈપણ રોગો દૂર કરી શકાય છે તેને કારણે લોહીની ઉણપ ઓછી થાય છે શરદી મગજની કમજોરી શ્વાસમાં તકલીફ ખાંસી કે પછી દમ જેવા દરેક લોકોમાં ખજૂર એક રામબાણ ઈલાજ છે તો ચાલો જાણીએ ખજૂર ના બીજા ઘણા બધા ફાયદાઓ.

ખજૂરમાં આ છે પોષક તત્વ.ખજૂરની અંદર થાયમિન રાઈબોફ્લેવિન નિયાસિન ફોલેટ વિટામિન A, બી6 અને વિટામિનન જેવા ઘણા પ્રકારના વિટામિન હોય છે તેમાં ખજૂર શુગર અને ફાઈબરનો પણ સારો સ્ત્રોક હોય છએ તે સાથે જ ફ્રૂક્ટોજ અને ડેક્સટ્રોજ હોય છે જે બાળકોને ઉર્જા આપે છે આ બધા પોષક તત્વ વધાતે બાળકના વિકાસ માટે જરૂરી હોય છે અને માઁતાના દૂધ સાથે મિક્સ કરનારી પોષણની પૂર્તિ તેનાથી કરી શકાય છે.

બાળકોને આ રીતે ખવજાવો ખજૂર.બાળકોને 6 મહીનનાના થવા પર તેને ઠોસ આહારના રૂપમાં ખજૂર ખવડાવવાનું શરૂ કરી શકો છો બાળકોને શરૂઆતમાં તમે ખજૂર મેશ કરી અથવા પ્યૂરીના રૂપમાં ખવડાવી શકો છો કોઈપણ નવી વસ્તુ ખવડાવ્યા બાદ હંમેશા ત્રણ દિવસ રાહ જોવો જેનાથી તમે એ જાણી શકો કે, ક્યાંય બાળકને તે વસ્તુથી કોઈ એલર્જી તો નથી થઈ રહી ને.

બાળક માટે આ છે ખજૂરના ફાયદા.ખજૂરમાં ખનિજ પદાર્થ વિટામિન પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ છે જે બળાકના શારીરિક અને માનસિક વિકાસ માટે ખૂબ જ જરૂરી છે ખજૂરનું સેવન કરવાથી મસ્તિષ્કનો વિકાસ થાય છે અને ખજૂરમાં આ પોષક તત્વ પુષ્કળ પ્રમાણમાં હાજર હોય છે તેથી બાળકના સંજ્ઞાનાત્મક વિકાસ માટે તમે તેના આહારમાં ખજૂરને સામેલ કરી શકો છો તે સાથે જ આ ખજૂર અપચાને ઠીક કરવા માટે હોય છે આ આંતરડામાં જે બેક્ટીરિયા હોય છે અથવા તેની સાથે જોડાયેલી સમસ્યાઓને પણ ઠીક કરે છે.

તે સાથે જ શિશુનું લિવર ખૂબ જ સંવેદનશીલ હોય છે તેથી વાયરલ અને બેક્ટીરિયાથી સંક્રમિત હોવાનો ખતરો તેમાં વધુ હોય છે તેને ઠીક કરવા માટે બાળકોને ખજૂર ખવડાવો દાંતોને મજબૂત પણ કરે છે ખજૂર પાકેલ ખજૂર ચાવવાથી દાંતની એક્સરસાઈજ પણ થાય છે જે શરૂઆતમાં બાળકોને ફાયદો પહોંચાડી શકે છે તે સાથે જ ખજૂર તાવ અને ચિકન પોક્સમાં પણ ખૂબ જ ફાયદાકારક હોય છે.

ખજૂર ખાવાના ફાયદા.વધતા વજનને કંટ્રોલ કરવા માટે દરરોજ ખજૂર ખાવો જોઈએ દૂધ સાથે દરરોજના માટે ખજૂર ખાવાથી હાડકા પણ મજબુત બને છે શરીરમાં રહેલી હિમોગ્લોબીનની ઊણપ ને પણ તે દૂર કરે છે જે લોકો કમજોરી અનુભવતા હોય તે લોકોએ દરરોજ સેવન કરવું જોઈએ.

જુના કબજિયાતની તકલીફ ને દૂર કરવા માટે પણ ખજૂર એક ઉત્તમ ઈલાજ છે તેનાથી પેશાબ અને વીર્ય શક્તિમાં વધારો થાય છે તેમાં મળી આવતા વિટામિન અને મિનરલ્સ ના કારણે તે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે.

પ્રેગ્નેંટ સ્ત્રી માટે ખજૂર એક વરદાન સ્વરૂપ છે કેમ કે તેના સેવન થી બાળક સુંદર અને સ્વસ્થ આવે છે પણ હા એક દિવસ માં તેની પાંચ પેશીજ ખાવી વધારે ખાવાથી નુકશાન થઈ શકે છે જે લોકો ને કિડની અને આંતરડાને લગતી બીમારી છે તે લોકોએ ખજૂર નું નિયમિત સેવન કરવું જોઈએ.

ઘણા લોકો ખૂબ દુબળા-પાતળા હોય છે તેનું વજન વધતું નથી પણ જો આ લોકો નિયમિત રીતે દૂધ સાથે ખજૂર કરશે તો થોડા સમયમાં તેના વજનમાં વધારો થવા લાગશે આ માટે તમારે હજુ ના ટુકડા કરી તેને ઘીમાં સાંતળી લેવાના રહેશે અને આ ટુકડાને દરરોજ સેવન કરવાનું છે.

ઘણા લોકો ને ઓછા કામ કરવાથી પણ વધારે થાક લાગે છે અને આંખોની નીચે કાળાં કુંડાળાં પડી જતાં હોય છે. આવા લોકોએ ત્વચાને સુંદર રાખવા માટે ખજૂરને ડાયટમાં સામેલ કરો તેના સેવન માત્ર થી શરીર માં જુસ્સો અને તાકાત નો સંસાર થાઈ છે જેથી તે શરીર ની બેચેની ને પણ દૂર કરશે.

જો તમારા મો માં આખો દિવસ દુર્ગંધ આવે છે તો તમારે ખજૂરનાં ઠળીયા બળીને તેની રાખ દાંત પર ઘસવી જોઈએ જેથી દાંત પર જામેલું હઠીલું મેલ દૂર કરે છે જે જગ્યા પર ઘાવ કે જખ્મ હોય તેના પર લગાડવાથી પાક થતો નથી ઉપરાંત ઘાવમાંથી લોહી વહેતું બંધ થઇ જાય છે.

આંતરડાં માં થતાં કેન્સરને દૂર કરવા માટે પણ ખજૂર ખૂબ જ જરૂરી છે તેમાં મળી આવતા બસના કારણે કબજિયાતની તકલીફ થતી નથી ઘણા લોકોને ડાયાબિટીસ હોવાથી ગળ્યું ખાઈ શકતા નથી પરંતુ ખજૂર ની અંદર કોઈ સુગર તત્વ ન હોવાથી ડાયાબિટિસવાળા લોકો પણ તેનું આરામથી સેવન કરી શકે છે.

ખજૂરના નિયમિત સેવન થી શરીર માં રહેલા ઝેરીલા તત્વો દૂર થાઈ છે અને તે શરીર માં રહેલી ગંદગી પણ દૂર થાઈ છે અને ખજૂરનો સૌથી મોટામાં મોટો ફાયદો એ છે કે તે ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે કારણ કે તેમાં નેચરલ સુગર આવેલી છે જે તેને દૂધમાં નાખીને પણ ખાઈ શકાય છે તો તે વધુ હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક બને છે.

આપણે સૌ જાણીએ છીએ કે ડાયાબીટીસ ના દર્દી ને ખાંડ ખાવાની મનાઈ હોય છે તો આ લોકો ખજૂરને મીઠાઈ તરીકે તેના રોલ્સ બનાવીને ખાંડ વગર પણ વાપરી શકાય છે અને જો રોજ સવારે ભૂખ્યા પેટે ત્રણ પેશી ખજૂર ખાવામાં આવે તો ઘણો ફાયદો થાય છે જો તમે રોજ કસરત કરો છો તો તમારે પહેલા ખજૂર ખાઈને પછી સ્ટાર્ટ કરવી જોઈએ.