બબિતાજી એ બિકીની મા કરાવ્યુ ખુબજ બોલ્ડ ફોટોશુટ, તસવીરો થઇ વાયરલ જોઇને તમે પણ થઈ જશો પાણી પાણી….

0
562

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજે અમે વાત કરવા જઈ રહ્યા છે એક એવી અભિનેત્રી ની જે દેખાવ માં ખૂબ સુંદર અને બોલ્ડ છે જેના ઘણા ચાહકો છે,જી હા મિત્રો આજે અમે વાત કરીશુ બબીતા એટલે કે મુનમુન દત્તા વિશે તો ચાલો મારા વાહલા મિત્રો જાણીએ.તારક મહેતા કા ઉલટા ચશ્માની ફેમ બબીતા ​​જી એ.કે.એ મુનમુન દત્તાએ શોથી ઘણી લોકપ્રિયતા મેળવી છે.તે શોમાં તે બબીતા ​​જીનો રોલ કરે છે અને જેઠાલાલ સાથેની તેની મિત્રતા પ્રેક્ષકોને ખૂબ જ મનોરંજન આપે છે.

દિલીપ જોશી એ.કે.એ.જેઠાલાલ પણ બબીતા ​​જી સાથે હેલ્ધી ચેનચાળા મારતા જોવા મળે છે.તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 12 વર્ષોથી લોકોનુ અવિરત મનોરંજન કરી રહ્યું છે. ટીઆરપી ચાર્ટમાં પણ આ શૉ ધમાલ મચાવી દે છે. તારક મહેતા ના પાત્રો હંમેશા ચર્ચાના પાત્ર બન્યા રહે છે.મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.  તે પોતાના પર્સનલ લાઈફ અપડેટ્સને ચાહકો સાથે શેર કરતી રહે છે.

તમને જણાવી દઈએ કે મુનમુન દત્તા વાસ્તવિક જીવનમાં ખૂબ જ હોટ અને ગ્લેમરસ છે.  તે હંમેશાં તેના બોલ્ડ ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કરે છે.થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે મુનમુન દત્તા રિયાલિટી શો ‘બિગ બોસ 14 નો ભાગ બનવા જઈ રહી છે.  જો કે, મુનમુને બાદમાં આ સમાચારને નકારી કાઢતાં કહ્યું,બિગ બોસની આગામી સીઝનમાં હું ભાગ લેવા જઈ રહી છું તેવા મારા વિશેના અહેવાલો ખોટા છે.બબિતાજીની તસવીરો થઇ વાયરલ.

મુનમુન બ્લૂ બિકીનીમાં લાગી રહી છે બોલ્ડ.રિયલ લાઇફમાં પણ બબિતાજીના લોકો દિવાના.એક્ટ્રેસ મુનમુન દત્તા એટલે આપણી બબિતાજી, કે જેઠાલાલ તેના દિવાના છે તેની અદાઓના દિવાના રિયલ લાઇફમાં પણ ઘણા છે. મુનમુનના ફોટા ખૂબ જલ્દી વાયરલ થઇ જતા હોય છે. ત્યારે હાલમાં જ મુનમુનની બિકીની વાળી તસવીરો વાયરલ થઇ રહી છે. આ તસવીરો ઘણી જૂની છે પરંતુ મુનમુનનો બોલ્ડ અવતાર વાયરલ થઇ રહ્યો છે.

મુનમુન દત્તા આગળ લખે છે, મને આ શો એટલે કે તારક મહેતા કા ઉલટા ચશ્માં ગમે છે, પરંતુ હું બિગ બોસના ઘરે નથી જવા માંગતી  આ બનાવટી સમાચાર પર વિશ્વાસ ન કરો આભાર.નોંધપાત્ર વાત એ છે કે તારક મહેતા કા ઉલટા ચશ્મા નું શૂટિંગ તાજેતરમાં ફરી શરૂ થયું છે.કોરોના વાયરસ વચ્ચે, તમામ સલામતીના નિયમોને અનુસરીને, શોની ટીમ શોનું શૂટિંગ કરી રહી છે.વળી, તમે જાણો છો કે મુનમુન દત્તાએ ગોકુલધામ સોસાયટી એટલે કે તારક મહેતા કા ઉલટા ચશ્મા નો ભાગ બનતા પહેલા શાહરૂખ ખાન સાથેની જાહેરાતમાં કામ કર્યું હતું.

મુનમુનની આ તસવીર 2014ની છે પરંતુ તેનો જલવો આજે પણ એવો છે. તસવીરમાં મુનમુન બ્લૂ બિકીનીમાં નજર આવી રહી છે. તમને જણાવી દઇએ કે, શૉમાં જેઠાલાલનું પાત્ર ખૂબ ફેમસ છે અને તે હંમેશા ચર્ચાનું કારણ બનતા જોવા મળે છે.માધવીનું ફોટોશૂટ પણ વાયરલ.તારક મહેતા..ની માધવી નવા નવા ફોટોશૂટ કરાવતી રહે છે જેને દર્શકો પસંદ પણ કરે છે. એવું જ એક ફોટોશૂટ છે જેમાં સોનાલિકા બોલ્ડ અવતારમાં જોવા મળી હતી.

ફોટોશૂટમાં તેમનો વેંપિશ લૂક દેખાયો હતો. આ ફોટોશૂટ તેણે 2019માં કરાવ્યું હતુ.શાહરૂખ ખાને આ એડમાં દર્દીની ભૂમિકા નિભાવી હતી.  તૂટેલા પગને કારણે શાહરૂખ પલંગ પર પડેલો છે અને એડમાં મુનમૂન એક નર્સ તરીકે જોવા મળી રહી છે.  મુનમુન શાહરૂખ ખાનના પગ પર લગાવેલા પ્લાસ્ટર પર પાન સાથે સહી કરતો દેખાય છે.બંનેએ પેન એડમાં સાથે કામ કર્યું હતું.  શાહરૂખ ખાન વિશે વાત કરતા મુનમુન કહે છે કે શાહરૂખ ઘણી ફિલ્મોના પ્રમોશન માટે અમારા શોમાં આવ્યો છે.

બધા પ્રેમાળ કિંગ ખાનને અમારા સીટકોમના સેટ પર આવવાનું પસંદ હતું.માધવી ભાભીનું આ ફોટોશૂટ ખૂબ જ વાયરલ થયુ હતુ, જેમાં તે સ્મોકિંગ કરતા નજરે આવી હતી. સોનાલિકાનું આ ફોટોશૂટ ઘણા સમય સુધી ચર્ચામાં રહ્યું હતુ. હાલમાં તેણે એક ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તે ખુબ જ ખુબસુરત લાગી રહી છે. તમને જણાવી દઇએ કે શૉમાં તે એક મરાઠી મહિલાનો રોલ નિભાવી રહી છે.

ત્યારબાદ ચાલો મિત્રો બબીતા ની અન્ય અગત્ય વાતો જાણીએ,તારક મહેતા કા ઉલટા ચશ્માં માં રાજ અનાડકટ જેઠાલાલના પુત્ર ટપ્પુની ભૂમિકા નિભાવી રહ્યો છે.રાજ પહેલા ભવ્ય ગાંધી દ્વારા આ ભૂમિકા ભજવી હતી.રાજ 2017 થી શોમાં છે અને તેના કારણે તેની ફેન ફોલોઇંગમાં નોંધપાત્ર વધારો થયો છે.આ દરમિયાન રાજની એક તસવીર વાયરલ થઈ રહી છે, જેના પર શોમાં બબીતા ​​જીની ભૂમિકા નિભાવનાર મુનમુન દત્તા તેનો ટાંગ ખેંચી રહી છે.

ખરેખર, થોડા મહિના પહેલા રાજ અનાડકટે તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.આ તસવીરો શેર કરતાં તેણે લખ્યું કે, હું શૂટ બ્રેક દરમિયાન આ મહાન સંદેશની મજા લઇ રહ્યો છું.તેના સહ-અભિનેતા મુનમુન દત્તાએ આ પોસ્ટ પર ટિપ્પણી કરી છે.આ ટિપ્પણીમાં મુનમુને લખ્યું કે, તો તમે અહીં હતા.જ્યારે દરેક તમારી શોધમાં હતા, ત્યારે તમે વરસાદમાં તસવીર લઈ રહ્યાં હતાં.મુનમુન દત્તાની ટિપ્પણીનો જવાબ આપતા રાજે લખ્યું, હાહાહા હા.

અને મેં કહ્યું કે હું ફોન પર છું.જોકે રાજની આ તસવીરો નવીનતમ નથી, પરંતુ હવે દર્શકો તેમની વચ્ચે બનનારી મનોહર વાતોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા આવા અહેવાલો સામે આવ્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે રાજ અને મુનમૂન એક બીજાને ડેટ કરી રહ્યા છે.ગયા વર્ષે રાજની તસવીરો વાયરલ થઈ હતી જેમાં તે બબિતા જી એટલે કે શોના મુનમુન દત્તા સાથે રેસ્ટોરન્ટમાં જોવા મળ્યો હતો.તે બંને ચોકલેટ બ્રાઉની ખાતા જોવા મળ્યા હતા.

ડેટિંગની અફવાઓ પણ ફાટી નીકળી, પરંતુ તેણી સારી બોન્ડિંગ શેર કરે છે.રાજ અનાડકાતે સિદ્ધાર્થકુમાર તિવારી દિગ્દર્શિત મહાભારતમાં કામ કર્યું હતું જ્યારે તે 15 વર્ષનો હતો.આ શ્રેણીમાં, રાજ કૌરવોના 100 ભાઈઓમાંથી એક બન્યો.તેણે સ્પોટબોયને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે,તે બહુ મહત્વનું પાત્ર નહોતું, પરંતુ મેં કૌરવોના 100 ભાઈમાં ત્રીજા નંબરે 3 ભાઈ ની ભૂમિકા ભજવ્યાં.રાજ શરૂઆતમાં તપકની ભૂમિકા માટે નહીં, તારક મહેતાની ઉલટા ચશ્મામાં કેમિયો રોલ માટે ઓડિશન આપતો હતો.

રાજ અનાડકાતે કોઈ મુલાયને એક મુલાકાતમાં કહ્યું હતું કે, શરૂઆતથી જ તેમનો પરિવાર શોના ઘણા ચાહક છે.તેણે ખુલાસો કર્યો કે તે શોમાં કેમિયો માટે ઓડિશન આપવા માટે શોના સેટ પર ગયો હતો.આ સમય દરમિયાન, તેણે પ્રથમ વખત દિશાના વાકાણી (દયાબેનનું પાત્ર) સહિતના શોના અન્ય કલાકારોને જોયા.મિત્રો આજે અમે તમને જણાવીશું બબીતાજી એટલે કે મુન મુન દત્તા જી વિશે થોડી માહિતી અને તેમનાં ઘરની થોડી તસવીરો વિશે આજે સૌ કોઈ ની ચાહિતી.

અને ખાસ કરીને તારક મહેતા કા ઉલટા ચશ્માં માં જેઠાલાલ જીની ચહિતી બબીતાજી વિશે આજે અમેતમને થોડી જાણકારી આપીશું.મુનમુન દત્તા મુંબઈમાં અંધેરીમાં રહે છે. મુનમુન દત્તા અંધેરી વેસ્ટ માં રહે છે.અહીંયા એક્ટ્રેસ પોતાની માતા સાથે રહે છે.મિત્રો બબીતાજી ના પિતાનું થોડા વર્ષ પહેલાં જ નિધન થયું છે ત્યારે હવે અહીં તેઓ પોતાની માતા સાથે રહે છે.બબીતાજી ના ઘર વિશે વધુ વાત કરીએતો તેઓનું ઘર અંધેરીના વીરાદેસાઈ રોડ પર આવેલા ટાવરના પાંચમા માળે રહે છે.

1 બીએચકે ઘરની કિંમત અંદાજે 1.25 કરોડની આસપાસ હોવાનું માનવામાં આવે છે.આ ઘર 340 સ્કેવરફૂટમાં ફેલાયેલું છે.ઘર અંદર થી ખુબજ આલીશાન છે.તેવું કહેવાય છે.મિત્રો મળતી માહિતી મુજબ બબીતાજી આ ઘર રાખવા માંગતી નથી.મુનમુન દત્તા પોતાનું આ ઘર વેચવા માગે છે અને નવું ઘર લેવાનું વિચારે છે.પરંતુ અમુક કારણોસર તેઓ આ ઘર છોડી રહ્યાં નથી.બબીતાજી જે ભાવમાં ઘર વેચવું છે તે ભાવ મળતો ના હોવાથી હજી સુધી ઘર વેચાયું નથી.

ઈચ્છે છે કે તેનું આ ઘર 1.25 કરોડમાં વેચાય પરંતુ હજી સુધી કોઈ આ રકમમાં ઘર ખરીદવા તૈયાર થયું નથી.મુનમુન દત્તા જે વિસ્તારમાં રહે છે.ત્યાં ટીવી જગતની ઘણી જ હસ્તીઓ રહે છે.જોકે તેમણે કહ્યું છે કે થોડી રાહ જોયાં બાદ હું આ ઘર વેચીને અન્ય સ્થાને સેટલ થઈ જઈશ.બબીતાજી ની સ્ટડી વિશે વાત કરીએ તો તેઓ પોતે મહારાષ્ટ્ર માંજ ભણ્યાં હતાં.મુનમુન દત્તા મૂળ બંગાળી છે પરંતુ તેમણે પૂનામાં અંગ્રેજીમાં માસ્ટર ડિગ્રી લીધી છે.અહીંયા તે ફેશન શોમાં ભાગ લેતી હતી.

અહીંયા બબિતાએ ગ્લેડરેગ્સ માટે ઓડિશન પણ આપ્યું હતું. આ ઓડિશનને કારણે એક્ટ્રેસ મુંબઈ આવી હતી અને ગ્લેમર વર્લ્ડને ઓળખતી થઈ હતી.પોતાના ગ્લેમરેશ લૂક ને કારણે મુન મૂન સૌ કોઈની પસંદ બની હતી.લગભગ તમે નહીં જાણતાં હોય પરંતુ બબીતાજી નું પાત્ર બીજું કોઈ નહીં પરંતુ જેઠાલાલ જાતે લાવ્યાં હતાં.વર્ષ 2008માં પ્રોડ્યૂસર અસિત મોદીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ બનાવવાની જાહેરાત કરી હતી.આ સીરિયલમાં જેઠાલાલના રોલમાં દિલીપ જોષીને લેવામાં આવ્યા હતાં.

દિલીપ જોષીએ જ બબિતાજીના પાત્ર માટે મુનમુન દત્તાના નામનું સૂચન કર્યું હતુ.કેહવાય છે કે મુનમુન દત્તા તથા દિલીપ જોષી એકબીજાને વર્ષ 2004થી ઓળખતા હતાં.ત્યારે સિરિયલ માં પણ તમે જોઈ શકો છો બન્ને એક બીજા સાથે સુપર રોલ પ્લે કરી રહ્યાં છે.મિત્રો તમે ના જાણતાં હોય તો જણાવી દઈએ કે બબીતાજી પોતે ફિલ્મો માં પણ કામ કરી ચુકી છે.મુનમુન દત્તાએ કમલ હાસનની ફિલ્મ મુંબઈ એક્સપ્રેસ માં પણ કામ કર્યું છે.આ ફિલ્મ વર્ષ 2005માં રિલીઝ થઈ હતી.

આ ઉપરાંત બબિતાએ હોલિડે તથા ઢીંચાક એન્ટરપ્રાઈઝ જેવી ફિલ્મ્સમાં પણ કામ કર્યું છે.હતું અને ત્યારબાદ સૌથી ફેમસ ટીવી સીરિયલ તારક મહેતાકા ઉલટા ચશ્માં માં બબીતાજી નો સુપર રોલ પ્લે કરી રહ્યા છે. મિત્રો થોડી જૂની જાણકારી મુજબ વાત કરીએ તો બબીતાજી નું સપનું કંઈક અલગજ હતું આવો તેનાવિશે જાણીએ.વર્ષ 2006માં એક ઈન્ટરવ્યૂ દરમિયાન મુનમુન દત્તાએ કહ્યું હતું કે તે ડોક્ટર બનવા માગતી હતી પરંતુ નસીબે તેને એક્ટ્રેસ બનાવી દીધી.

ત્યારે લોકોએ પણ તેમને ઘણી પ્રેમ આપ્યો અને સપોર્ટ પણ કર્યો હતો.મિત્રો એક ખુબજ નવાઈ ની વાત તો એ છે કે બબીતાજી પોતે સમાજ ની સેવા કરવામાં હંમેશા તત્પર રહે છે તેઓ અવરનાવર કેટલું ક ગુપ્ત દાન પણ કરે છે.આટલું જ નહીં મુનમુન સામાજિક કામોમાં પણ એટલી પ્રવૃત્ત રહે છે.થોડાં સમય પહેલાં તેણે ઈન્ડિયન એજ્યુકેશન સિસ્ટમને લઈ ઓપન લેટર લખ્યો હતો અને તેમાં તેણે ભારતી શિક્ષણ પ્રણાલીની ટીકા કરી હતી.બબિતાએ પોતાના હેરડ્રેસરની દીકરી તથા કામવાળીના બાળકનો ભણવાનો તમામ ખર્ચ ઉપાડ્યો છે.

પોતાના ઘરે કામ એ આવતા તમામ ને બબીતાજી ખર્ચો પૂરો પાડે છે ત્યારે તમે અંદાજો લઈ શકો છો કે બબીતાજી કેટલી સેવા કરી રહ્યાં છે.ભલે તમને વાત જાણી ખોટું લાગે પરંતુ બબીતાજી પોતે હાલમાં સીંગલ જ છે.32 વર્ષીય બબિતા હાલમાં સિંગલ છે.એક સમયે બબિતાના સંબંધો બિગ બોસના પૂર્વ સ્પર્ધક અરમાન કોહલી સાથે હતાં.પરંતુ પતિની હરકતો એ બન્ને ને અલગ કરવા પર મજબૂર કર્યા હતાં.

ઓસ્ટ્રેલિયામાં અરમાને મુનમુન દત્તાનું ગળું દબાવ્યું હતું અને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.આ બનાવ બાદ બંને વચ્ચેના સંબંધો તૂટી ગયા હતાં.ત્યારે આજ સુધી બબીતાજી સીંગલ જ છે તેઓ આ બનાવ બાદ લગ્નને લઈને કોઈ પણ વાત કોઈ સમક્ષ કરી હતી નહિ.