અક્ષયકુમારથી લઈને રણવીર સુધી આ હીરો મોટી ઉંમરની અભિનેત્રી ઓ સાથે હોટ શિન દરમિયાન ગુમાગી દીધો હતો પોતાનો કંટ્રોલ ડાયરેક્ટર કટ બોલ્યાં છતાં પણ નહતાં છોડતાં…

0
840

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે અભિનેત્રીઓને ફિલ્મમાં બોલ્ડ સીન આપવા એ એક સામાન્ય બાબત છે.આજે અમે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છે જેમને પોતાનાથી મોટી હિરોઇન સાથે ઇન્ડસ્ટ્રીમાં અનેક એક્ટ્રેસે રોમાન્સ કર્યો છે. આ અવસરે એવા સ્ટાર્સ પર એક નજર કરીએ જે તેમનાથી મોટી ઉંમરની એક્ટ્રેસ સાથે રોમાન્સ કરી ચૂક્યાં છે.

રણબીર કપૂર- એશ્વર્યા રાય.ઐશ્વર્યાએ ઇન્ટીમેટ સીનને લઈને ખચટાક દર્શાવોય હતો. તેનો આ ખચકાટ પણ વાજબી જ છે. છેલ્લે તે એ દિલ હૈ મુશ્કિલમાં રણબીર કપૂર સાથે રોમાન્સ કરતા જોવા મળી હતી. એશના ઈન્ટિમેટ સીન્સ અંગે જયાએ કહ્યું હતું કે, પહેલા મૂવીઝ આર્ટ હતી. હવે માત્ર કમાણી માટે જ ફિલ્મો બને છે.વર્ષ 2016માં રીલિઝ થયેલી ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’માં રણબીર કપૂરે ઐશ્વર્યા રાય બચ્ચનની સાથે રોમાન્સ કર્યો હતો. નોંઘનિય છે કે, રણબીર એશ્વર્યાથી 9 વર્ષ નાનો છે. રોમાન્સની સાથે બંનેએ આ ફિલ્મમાં ઇન્ટીમેટ સીન પણ આવ્યા હતા.અમિતાભ બચ્ચનને જ્યારે એ દિલ હૈ મુશ્કિલ વિષે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતુ કે તેમણે આ ફિલ્મ નથી જોઈ. એવી પણ ચર્ચા હતી કે તેમણે કરણ જોહરને એશના ઈન્ટિમેટ સીન્સ કાપી નાંખવા દબાણ કર્યું હતુ.

અર્જુન કપૂર- કરીના કપૂર.બોલિવૂડની બેબો એટલે કે કરીના કપૂર ઘણા વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં છે. વર્ષોથી તેમણે એક કરતા વધુ યાદગાર ફિલ્મ કરી છે. કભી ખુશી કભી ગમ કી ની ‘પૂ’ અથવા જબ વી મેટ ની ગીત. કરીના કપૂરે આવી ઘણી આઇકોનિક ભૂમિકાઓ ભજવી છે, જે આજ સુધી ભૂલ્યા નથી. તે જ સમયે કરીના પાસે તેમની વચ્ચે કેટલીક પ્રિય ફિલ્મો પણ છે.ફિલ્મ ‘કી એન્ડ કા’માં એકસાથે કામ કરી ચૂકેલા અર્જુન કપૂર અને કરીના કપૂરે પણ આ ફિલ્મમાં રોમાન્સ કર્યો હતો. કરીના અર્જુનથી ઉંમરમાં 4 વર્ષ મોટી છે.

અક્ષય ખન્ના- ડિંમલ કાપડિયા.વિનોદ ખન્ના અને અક્ષય ખન્ના સાથે બની જોડી ડિમ્પલ કાપડિયા આજે પણ બોલીવુડની ફિલ્મોમાં એક્ટિવ છે. ડિમ્પલ કાપડિયાની જોડી વિનોદ ખન્ના અને તેમના પુત્ર અક્ષયની સાથે બની ચુકી છે. આ સિવાય ધર્મેન્દ્ર અને સની દેઓલ સાથે પણ તેણે ફિલ્મોમાં રોમાન્સ કર્યો છે. ધર્મેન્દ્રની સાથે ડિમ્પલે બટવારા અને શહજાદેમાં કામ કર્યું તો સની દેઓલ સાથે આગ કા ગોલા, અર્જુન અને ગુનાહ જેવી ફિલ્મો કરી છે. અક્ષય ખન્ના પોતાનાથી 18 વર્ષ મોટી ડિંમલ કપડિયા સાથે ઇશ્ક કરતા જોવા મળ્યાં. આ બંને એક્ટ્રેસે એકસાથે ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’માંકામ કર્યું હતું. તેમનો આ અનોખો પરંતુ ક્યૂટ લવ દર્શકોને આજે પણ યાદ છે.

અક્ષય કુમાર- રેખા.અક્ષય કુમારે રેખા સાથે પડદા પર રોમાન્સ કર્યો હતો જે આજ સુધી સલમાન-શાહરૂખ અને આમિર પણ નથી કરી શક્યા. 1996માં આવેલી ફિલ્મ ખિલાડીઓ કા ખિલાડીમાં અક્ષય કુમાર સાથે આમ તો રવીના ટંડન હતી પરંતુ લવ ટ્રાએંગ્લ વાળી ફિલ્મમાં રેખાએ પણ કામ કર્યું હતું અને અક્ષય સાથે તેનું લવ અફેર ઘણું સેંસુઅલ હતું.અક્ષય કુમાર અને રેખાએ ફિલ્મ ‘ખેલાડી ખેલાડી’માં સાથે કામ કર્યું હતું. બંનેએ આ ફિલ્મમાં રોમેન્ટીક સીન આપ્યા હતા. રેખા અક્ષય કુમારથી 13 વર્ષ મોટી છે. બંનેએ આપેલી રોમેન્ટિક ફિલ્મ આજે પણ લોકો યાદ કરે છે.

અલી ફઝલ – વિદ્યા બાલન.શાહિદ કપૂરનું નામ વિદ્યા બાલન સાથે પણ જોડાઇ ચુક્યુ છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2008 માં આવેલી ફિલ્મ કિસ્મત કનેક્શન દરમિયાન વિદ્યા બાલન અને શાહિદ કપૂરની લિંક અપ હોવાના અહેવાલો આવ્યા હતા.બોલિવૂડની લીડિંગ એક્ટ્રેસ વિદ્યા બાલન સાથે રોમાન્સ કરવામાં તેમનાથી 9 વર્ષના નાના અલી ફઝલ બેસ્ટ એક્ટર સાબિત થયા હતા. ફિલ્મ ‘બોબી જાસૂસ’ ભલે ન ચાલી હોય પરંતુ પડદા પર આ જોડીને લોકોએ ખૂબ વખાણી હતી.

વરૂણ ધવન -નરગિસ.બોલિવૂડના તેના મનપસંદ અભિનેતાની યાદી વિશે વાત કરવામાં આવે તો તે વરુણ ધવન અને રણવીર સિંહની ખૂબ મોટી ચાહક છે અને તેને હોલીવુડમાં લિયોનાર્ડો ડીકપ્રિઓ પસંદ છે.યંગ જનરેશનના પસંદગીના એકટ્રેસ વરૂણ ધવન પોતાનાથી સાત વર્ષ મોટી ફાખરી સાથે ફિલ્મ ‘મેં તેરા હીરો’ રોમાન્સ કર્યો હતો.

કરણસિંહ- બિપાસા બસુ.બિપાશા હાલમાં તેની આગામી હોરર ફિલ્મ ‘અલોન’ વિશે ચર્ચામાં છે. આ ફિલ્મમાં બિપાશાએ ફિલ્મના મુખ્ય અભિનેતા કરણસિંહ ગ્રોવર સાથે ઘણાં બોલ્ડ સીન્સ આપ્યા છે. સ્ક્રીન પર સ્ક્રીન ફેલાવવા માટે તૈયાર આ કપલ વાસ્તવિક જીવનમાં પણ કેટલીક આશ્ચર્યજનક વસ્તુઓ બતાવતા જોવા મળે છે.બી ટાઉનના મોસ્ટ લાઇક્ડ કરણ સિંહ ગ્રોવર અને બિપાસા બસુએ લગ્ન પહેલા પણ સિલ્વર સ્ક્રિન પણ રોમાન્સ કર્યો હતો. એ ફિલ્મનું નામ હતું ‘અલોન’ . કરણસિંહ બિપાસા કરતા ત્રણ વર્ષ નાના છે.

રણબીર કપૂર -બિપાશા.બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુ સ્ક્રીન પર કિસિંગ સીન કરવામાં અચકાતી હોય છે. જોકે તેણે ફિલ્મ ‘જીસ્મ’, બોલ્ડ રોલ ભજવ્યો છે, ફિલ્મ ‘ઓમકારા’ માં ફેટિશ આઈટમ નંબર અને ‘ધૂમ’ અને ‘પ્લેયર્સ’ ની બિકીની.ફિલ્મ ‘બચના એ હસીનો’માં રણબીર કપૂરે પોતાનાથી 4 વર્ષ મોટી બિપાશા સાથે રોમાન્સ કર્યો હતો. તેમને આ ફિલ્મમાં અનેક યાદગાર રોમેન્ટિક સીન આપ્યાં હતા.બિપાશાએ બોલીવુડમાં 11 વર્ષની લાંબી કારકિર્દી દરમિયાન માત્ર બે ચુંબન દ્રશ્યો કર્યા છે. જ્હોન અબ્રાહમ સાથેની ‘જીસ્મ’માં પહેલી અને રણવીર કપૂર સાથે’ બચના એ હસીનો’માં બીજી.

સૈફ અલીખાન-માધુરી.માધુરી દિક્ષિતે તેની અભિનયની શરુઆત રાજશ્રી પ્રોડક્શનસ્’ ની ફિલ્મ અબોધ થી ૧૯૮૪મા કરી. આ ફિલ્મ નિષ્ફળ ગઇ પરંતુ તેણે સહાયક ભૂમિકાઓ કરવાનુ ચાલુ રાખ્યુ. તેણે કરેલ મુખ્ય ભુમિકા એન. ચન્દ્રા ની સફળ ફિલ્મ તેઝાબ ૧૯૮૮થી અભિનેત્રી ની હરોળમા આવી ગઈ.ફિલ્મ ‘આરજુ’માં સૈફ અલીખાને તેમનાથી 3 વર્ષ મોટી માધુરી દિક્ષિત સાથે કામ કરતાઅનેક રોમેન્ટીક સીન આપ્યા હતા.