આવું જીવન જીવે છે ભોજપુરી નો સુપર સ્ટાર રવિ કિશન,જોવો એમના પરિવાર ની તસવીરો….

0
144

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું તેમજ ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને ભોજપુરી સુપરસ્ટાર રવિ કિશન 50 વર્ષના થઈ ગયા છે અને આ રવિ કિશન બોલિવૂડમાં પણ ખૂબ જ લોકપ્રિય છે અને તેમજ તેણે ઘણી ફિલ્મોમાં શ્રેષ્ઠ ભૂમિકાઓ ભજવી છે.

જેની હું તમને વાત કરવા જઈ રહ્યો છું અને જેમાં તે 1992 થી તે બોલિવૂડની ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. તેણે અત્યાર સુધીમાં 100 થી વધુ બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. આગામી દિવસોમાં તે સલમાનની ફિલ્મ રાધેમાં પણ દિલચસ્પ ભૂમિકામાં જોવા મળશે અને તેમજ તમને એ પણ જણાવી દઈએ કે રવિ કિશનનો જન્મ 17 જુલાઈ 1971 ના રોજ ઉત્તર પ્રદેશના જૈનપુરમાં થયો હતો તેવું પણ અહીંયા જણાવ્યું છે.

ભોજપુરી ફિલ્મ્સના સુપર સ્ટાર રવિ કિશનની પુત્રી રેવા કિશનની ડેબ્યૂ ‘સબ શુભ મંગલ’ શુક્રવારે રીલિઝ થઈ હતી. આ ફિલ્મ સ્ક્રીનિંગ શુક્રવારે મોડી રાતે મુંબઈમાં રાખવામાં આવી હતી. ફિલ્મ સ્ક્રીનિંગમાં ખાસ કરીને રવિ કિશન હાજર રહ્યાં હતા પરંતુ તેમના પિતાનું 4 દિવસ પહેલાં જ નિધન થયું હતું તેવું પણ કહેવામા આવ્યું છે અને તેમજ તેનો જન્મ જૌનપુરના બિસુઇ ગામે થયો હતો અને અભ્યાસ પણ તેમણે ત્યાંજ કર્યો. રવિ કિશનનું પૂરું નામ રવિ કિશન શુકલા છે.

તેની સાથે જ કહેવામા આવ્યું છે કે આ અભિનેતા રવિ કિશનના લગ્ન પ્રીતિ સાથે થયા છે અને તેમજ તેમને ત્રણ પુત્રી અને એક પુત્ર પણ છે જે આ તસવીરોમાં આપવામાં આવ્યું છે.પુત્રી રેવા કિશનના પિતા રવિ કિશન ફિલ્મ સ્ક્રીનિંગમાં પહોંચ્યા હતાં. કઝિન ભાઈની ફિલ્મ જોવા પહોંચેલ શ્રદ્ધા કપૂર પણ ખુશ જોવા મળી હતી. પુત્રી રેવા કિશનના પિતા રવિ કિશન ફિલ્મ સ્ક્રીનિંગમાં પહોંચ્યા હતાં. કઝિન ભાઈની ફિલ્મ જોવા પહોંચેલ શ્રદ્ધા કપૂર પણ ખુશ જોવા મળી હતી જેના વિશે કદાચ આપ પણ જાણતા હશો.

ત્યારબાદ આ રવિ કિશન તેની પત્ની પ્રીતિને 11 માં ધોરણમાં મળ્યા હતા અને તેમજ આ રવિ કિશન તેની માતા, પત્ની અને ત્રણેય પુત્રીઓની ખૂબ નજીક છે એવું કહેવાયું છે.

રવિ કિશનના પિતા એક પૂજારી છે.

રવિ એક વખત તેની માતા માટે સાડી ખરીદવા માંગતો હતો, જેના માટે તેણે ત્રણ મહિના સુધી અખબારો વેચવાનું કામ કર્યું હતું.

17 વર્ષની ઉંમરે, તેની માતાએ તેમને 500 રૂપિયા આપ્યા, જે તે ઉત્તર પ્રદેશથી મુંબઇ ગયો હતો.

તેમણે રામલીલામાં પણ કામ કર્યું, જ્યાં તેમણે સીતાની ભૂમિકા ભજવી. તેમની પહેલી ફિલ્મ ‘પિતામ્બર’ બી ગ્રેડની ફિલ્મ હતી, જેના માટે તેમને 5000 રૂપિયા મળ્યા હતા.

ભોજપુરીથી બોલીવુડ સુધીના દરેક જણ રવિ કિશનની એક્ટિંગના દિવાના છે પરંતુ આજે સુપરસ્ટાર બની ચુકેલા રવિ કિશનને આ બધુ પ્રાપ્ત કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડી છે.

તેણે કેટલીક તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. એક ઇન્ટરવ્યુમાં રવિ કિશને કહ્યું હતું કે એક સમય હતો જ્યારે તે ફિલ્મના અભાવને કારણે સેક્સ વર્કર બનવાનો હતો.

રવિ કિશનને કહ્યું હતું કે તેમને ખોટા માર્ગે ચાલવા માટે મજબુર થઇ રહ્યા હતા, પરંતુ તે સમયે તેના પિતાએ તેને આ બધું કરવાથી રોકી લીધા.

બોલીવુડમાં અસફળ થઇ ને ભોજપુરી ફિલ્મોમાં તરફ ગયેલા રવિ કિશનને હજી પણ ભોજપુરીનો સ્ટાર એક્ટર માનવામાં આવે છે.

તેની સાથે જ કહેવામા આવ્યું છે કે જે ભોજપુરીનો સુપરસ્ટાર કહેવાતા રવિ કિશન હજી પણ ભોજપુરીના સૌથી મોંઘો અભિનેતા છે જેની પણ વાત અહીંયા કરવામાં આવી છે અને તસવીરો પણ આપી છે.

એવું કહેવામાં આવ્યું છે કે આ ખબરોની માનવામાં આવે તો જણાવ્યું છે કે તે એક ફિલ્મ માટે 50 લાખ રૂપિયા લે છે અને તેનાથી વધારે પણ લઈ શકે છે.

સલમાન ખાનની ફિલ્મ તેરે નામથી 2003 થી તે ખૂબ જ પ્રખ્યાત બન્યા હતા. 2006 માં, રિયાલિટી શો બિગ-બોસ સીઝન 6 થી પ્રખ્યાત બન્યા.

ત્યારબાદ જણાવ્યું છે કે 2012 માં તે ઝલક દિખલા જા 5 શોમાં દેખાયા હતા અને જેમાં પણ તેમને ખૂબ જ સારું પર્ફોમન્સ આપ્યું હતું.

તેની સાથે જ કહ્યું છે કે આ એક ઇન્ટરવ્યુમાં રવિ કિશને કહ્યું હતું કે જેમાં તે આગલા જીવનમાં એક સ્ત્રી તરીકે જન્મ લેવા માંગે છે તેમને એવું કહ્યું છે.