અત્યારેજ કરીલો 10 માંથી કોઈપણ એક ઉપાય,વધી જશે સુખ સમૃદ્ધિ, આવવા લાગશે ધન…..

0
220

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ તમારા માટે આજે એક નવો લેખ લઈને આવ્યું છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી જણાવવાનો છું તેની સાથે જ અહીંયા કહેવામા આવ્યું છે કે આ વાસ્તુ શાસ્ત્રમાં ગૃહ પરિવારની પરેશાનીઓ દૂર કરવા માટે ઘણી રીતો છે પણ એવું કહેવામા આવ્યું છે કે આ પગલાં અપનાવવા એ ખૂબ જ સરળ છે એવું પણ અહીંયા જણાવવામાં આવ્યું છે તો આવો જાણીએ આ વિશેની માહિતી.

તેમજ કહેવામા આવ્યું છે કે જ્યારે પણ ઘર બનાવવાની વાત આવે છે તો ત્યારે લોકોના મગજમાં સૌથી પહેલા વાસ્તુનો ખ્યાલ આવે છે અને તેમજ કહેવામા આવ્યું છે કે દરેક વ્યક્તિ પોતાના ઘરને સંપૂર્ણ રીતે વાસ્તુ દોષથી દૂર રાખવા માંગે છે અને જેથી ઘરમાં સુખ અને શાંતિ બની રહે તેમજ જણાવ્યું છે કે આ વાતાવરણ અને પ્રકૃતિ વચ્ચે  સામંજસ્ય બનાવી રાખવા માટે પ્રાકૃતિક બળ જેવા કે જળ, પૃથ્વી, વાયુ, અગ્નિ અને આકાશ વચ્ચે પરસ્પર ક્રિયા થાય છે અને તેમજ જેનો વ્યાપક પ્રભાવ આ પૃથ્વી પર રહેનારી માનવ જાતિ પર પડે છે અને આ પાંચ તત્વો વચ્ચે થનારી પરસ્પર ક્રિયાને વસ્તુ શાસ્ત્ર માનવામાં આવે છે અને તેના બદલવાથી ઘરના વાસ્તુ પર પ્રભાવ પડે છે.

વાસ્તુ શાસ્ત્ર આપણા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવા માટે ખૂબ જ અસરકારક છે. પરિવારમાં નાના-નાના ઝઘડા થાય છે. પણ કેટલીકવાર તે મોટું સ્વરૂપ પણ લે છે કેટલીકવાર આર્થિક સમસ્યાઓ તમારા પરિવારને પણ ઘેરી લે છે. વાસ્તુ શાસ્ત્રમાં આવી સમસ્યાઓ દૂર કરવા માટે ઘણી રીતો જણાવી છે. અમે તમને વાસ્તુની એવી 10 પદ્ધતિઓ જણાવી રહ્યા છીએ જે કરવા માટે ખૂબ જ સરળ છે અને જેના સકારાત્મક પ્રભાવોથી તમારું જીવન ખુશીઓથી ભરાઈ શકે છે.

ઘરમાં સમસ્યાઓનો અંત આવતો નથી, પૈસા ટકી શકતા નથી, દેવાની સમસ્યા હોય છે, તો વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક ઉપાયો આપવામાં આવ્યા છે, આને કારણે જીવનની સમસ્યાઓ સમાપ્ત થવા લાગે છે. વાસ્તુ કોઈપણ ઘરના રહેવાસીઓને શાંતિથી રહેવા માટે મદદ કરે છે, તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા પણ થાય છે. આ વાસ્તુ ઉપાય કરવાથી તમે જીવનને ફરી શક્તિશાળી અને સમૃદ્ધ બનાવી શકો છો. ચાલો જાણીએ તે ઉપાયો વિશે, જેના દ્વારા તમને ક્યારેય પૈસા કે શાંતિનો અભાવ રહેશે નહીં.

અઠવાડિયામાં એકવાર આખા ઘરમાં ગૂગળ ધૂપ કરવો તે ઘર માટે શુભ છે.ઘઉં પીસતી વખતે નાગકેશરના 2 દાણા અને તુલસીના 11 પાન ઉમેરીને પીસી લો. આ માત્ર પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય માટે સારું નથી, પણ ઘર માટે શુભ પણ છે.લોઢી પર રોટલી શેકતા પહેલા દૂધના છતાં નાખવાથી પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ વધે છે.રોટલી બનાવતી વખતે સૌ પ્રથમ ગૌ માતા માટેનો રોટલી કાડવી ગાયમાં દેવી-દેવતાઓ વસે છે.

વાસ્તુ મુજબ ઘરમાં ત્રણ દરવાજા એક જ લાઇનમાં ન હોવા જોઈએ. સુકા ફૂલો ઘરે ન રાખવા જોઈએ અને તેમજ સાધુ સંતોના આશીર્વાદ આપતી તસવીર બેઠક ખંડ મા મૂકવી.તૂટેલી, ચીરી નાખેલી, બિનજરૂરી વસ્તુઓ ઘરમાં રાખવી જોઈએ નહીં. તૂટેલા વાસણોમાં ખોરાક ન ખાવું જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મકતા વધે છે.ઘરમાં સ્થાપિત નળમાંથી પાણી ટપકવું ન જોઈએ. તરત જ નળને ઠીક કરો. આ વ્યર્થ ખર્ચ તરફ દોરી જાય છે.

ઘરના કોઈપણ્ણ ભાગના દક્ષિણ દિશામાં હનુમાનજીનુ લાલ રંગની બેસેલી મુદ્રામાં ચિત્ર લગાવો. તેનાથી નકારાત્મક ઉર્જા અને ખરાબ તાકતો દૂર થાય છે અને તેમજ કહેવામા આવ્યું છે ધીરે ધીરે ઘરમાં સુખ શાંતિ આવવા માંડે છે. મુખ્યદ્વાર પર પંચમુખી હનુમાનજીની પ્રતિમા લગાવવાથી ઘરમાં કોઈપણ પ્રકારની ખરાબ શક્તિ પ્રવેશ નહી કરી શકે.

જેવુ કે બધા જાણે છે કે રામ ભક્ત હનુમાનજી બાલ બ્રહ્મચારી છે અને તેથી તેમની ઉપાસનામાં પવિત્રતાનુ ખાસ ધ્યાન રાખવુ જોઈએ અને તેથી ભૂલથી પણ તેમનો ફોટો બેડરૂમમાં ન લગાવ્શો.વાસ્તુ શાસ્ત્ર મુજબ સીડીઓ નીચે રસોડામાં કે અન્ય કોઈ અપવિત્ર સ્થાન પર તેમનો ફોટો ક્યારેય ન લગાવવો જોઈએ તેનાથી અશુભ પરિણામ પ્રાપ્ત થાય છે.જો આપને એવો અનુભવ થાય છે કે તમારા ઘરમાં કોઈપ્રકારનો વાસ્તુદોષ છે તો આપ  ઘરમાં હનુમાન ચાલીસા સુંદરકાંડ અને હનુમાનષ્ટકનો પાઠ જરૂર કરાવો.

ઘરે રાખવા માટે ફર્નિચરની કિનારીઓનું ફિનિશિંગ ખૂબ જ સારી રીતે થવું જોઈએ, ફર્નિચરની કિનારીઓ તીક્ષ્ણ ન હોવી જોઈએ અને તેમજ કહેવામા આવ્યું છે કે માત્ર રાઉન્ડ એજની ફર્નિચર ઘર માટે સારી છે.તેની સાથે જ તમે ઘરમાં સરસવના તેલના દિવા માં લવિંગ નાખો અને ત્યારબાદ તે ખૂબ જ શુભ છે તેવું પણ માનવામાં આવી રહ્યું છે અને તેની સાથે જ ઘરમાં તુલસીનો છોડ જરૂર લગાવવો અને સવારે નિયમિતપણે તેને પાણી આપો અને ત્યારબાદ સાંજે તુલસીના છોડની પાસે દીવો પ્રગટાવો.