અત્યારે જ બનાવી દો આ આયુર્વેદિક પેસ્ટ અને અને મેળવો હંમેશા માટે આ બીમારીઓથી છુટકારો.

0
297

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો લસણ દરેક પ્રકારના ભોજનમાં ઉપયોગ કરવામાં આવે છે. તમે વિચાર પણ નહી શકો કે લસણની એક કળી આપણા અંદર ઉત્પન્ન થનાર અનેક રોગોનો નાશ કરી શકે છે. આ ઘણી બિમારીઓની સારવાર તથા ઉપચારમાં અસરકારક છે.હળદરનું નિયમિત સેવન કરવાથી 14 જાતની બીમારીઓ થવાની સંભાવના બિલકુલ નહીંવત્ થઈ જાય છે અને એ પણ પુરવાર થયું છે કે દુનિયામાં સૌથી મોંઘી માનવામાં આવતી છ ડ્રગ્સ એટલે કે છ દવાઓમાં જે સત્વ ઉમેરવામાં આવે છે, એ છએ છ સત્વ હળદરમાં સમાયેલાં છે.

જાણીને નવાઈ લાગશે કે આયુર્વેદનાં તમામ ઔષધમાં એકમાત્ર હળદર એવી છે કે જેના પર મોડર્ન સાયન્સે અત્યાર સુધીમાં ૫૬,૦૦૦ જેટલાં રિસર્ચ અને પ્રયોગો કરી લીધાં છે.આપણ કિચનમાં એવા અનેક મસાલા છે જેનો પ્રયોગ આપણે સ્વાસ્થ્ય પરેશાનીને ઠીક કરવા માટે કરીએ છીએ. હળદર તેનુ સૌથી મોટુ ઉદાહરણ છે. પોતાના એંટીસેપ્ટીક ગુણને કારણે આ ઘા ભરવા ઠીક કરવા સુંદરતા મેળવવા વગેરે માટે પ્રયોગમાં લાવવામાં આવે છે. પણ હળદર ઉપરાંત બીજા પણ અનેક મસાલા છે જેને ઔષધિના રૂપમાં ઉપયોગમાં લઈ શકાય છે.

લવિંગ તેમાથી એક છે.મિત્રો, હાલ પ્રવર્તમાન સમય ની જીવનશૈલી એવી બની ગઈ છે કે લોકો અવારનવાર કોઈ ને કોઈ સમસ્યા થી પીડાતા હોય છે. આ સમસ્યાઓ નાની અને સામાન્ય હોય છે જેના કારણે આપણે દાકતર પાસે જઈને મોંઘી દવાઓ લેવાનું ટાળતા હોઈએ છીએ.કારણકે હાલ ની દવાખાના ની દવાઓ તથા સારવાર એટલી બધી મોંઘી થઈ ગઈ છે કે સામાન્ય માનવી આ દવાઓ ને તથા સારવાર ને એફોર્ડ ના કરી શકે. આ ઉપરાંત આ એન્ટીબયાટીક મેડીસીન્સ નું સેવન આપણાં શરીર માટે અત્યંત હાનિકારક સાબિત થાય છે.

આના થી ઘણી દવાઓ તૈયાર થઈ શકે છે અને હેલ્થ માટે ખૂબ સારું છે.આ મેડિસીન્સ ના સેવન થી તમને થોડા સમય માટે રાહત અનુભવાય છે પરંતુ , આ સમસ્યા જડમૂળ થી દૂર નથી થતી. આ દવાઓ નું સેવન કરવાથી શરીર ની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે તથા તેની આડઅસરો શરીર ને વધુ પડતી હાનિ પહોંચાડે છે.આ સમસ્યાઓ ને જડમૂળ થી દૂર કરવા માટે ના ઉપચાર આયુર્વેદ માં છુપાયેલા છે. આયુર્વેદ એ એક એવું સમૃદ્ધ શાસ્ત્ર છે કે જેમાં દરેક બીમારી નું સચોટ નિદાન છુપાયેલું છે.

હા,આયુર્વેદિક ઉપચાર થી નિદાન માં થોડો સમય લાગે છે પરંતુ , આ આયુર્વેદિક ઉપચાર તમારી સમસ્યા ને જડમૂળ થી દૂર કરે છે.કોઈ પણ આયુર્વેદિક દવા હોય તે બીમાર ને દૂર કરવા માટે સમય લેતી હોય છે પરંતુ તે હંમેશા માટે તે બીમારી ને દૂર કરી દે છે.આ ઉપરાંત આયુર્વેદિક ઉપચારો ની કોઈપણ જાત ની આડઅસરો હોતી નથી જેથી શરીર ને કોઈપણ પ્રકાર ની હાનિ પણ પહોંચતી નથી. હાલ તમને એક એવા આયુર્વેદિક ઉપચાર વિશે જણાવીશું જે તમને તમારી શારીરિક તથા માનસિક સમસ્યાઓ દૂર કરવા માટે ઉપયોગી પુરવાર થશે.

આયુર્વેદિક ઉપચાર તૈયાર કરવા માટે આવશ્યક સાધન-સામગ્રી ,લસણ ની ૩ કળી , હળદર ની ૨ ચમચી , લવિંગ ના ૩ નંગ,વિધિ.સૌપ્રથમ એક પાત્ર માં લસણ , હળદર અને લવિંગ ઉમેરો. ત્યાર બાદ આ વસ્તુઓ ને મિકસર માં વ્યવસ્થિત રીતે ક્રશ કરી નાખો. આ મિશ્રણ નો પાવડર તૈયાર થઈ જાય એટલે તેનો એક ડબ્બી માં સંગ્રહ કરીને રાત્રે સૂતા પૂર્વે ૧ ચમચી પાવડર ૧ ગ્લાસ ગરમ દૂધ અથવા તો ૧ ગ્લાસ પાણી સાથે સેવન કરવું.

આ મિશ્રણ ના સેવન થી શરીર ને આ સમસ્યાઓ માંથી મેળવી શકાય મુક્તિ,જો નિયમિત લસણ,લવિંગ અને હળદરનું તૈયાર કરેલ આ મિશ્રણ નું સેવન કરવામાં આવે તો તમે સાયનસ ની સમસ્યા માંથી મુક્તિ મેળવી શકો. આ મિશ્રણ ના સેવન થી બલ્ગમ ની જમાવટ દૂર થાય છે અને તમને રાહત મળે છે.આ મિશ્રણ ના સેવન થી પેટમાં ઉદભવતી એસિડિક અસરો દૂર થાય છે. આ ઉપરાંત ગેસ,અપચો,પેટ ફુલી જવું,કબજિયાત વગેરે જેવી સમસ્યાઓ માંથી રાહત મેળવી શકાય છે.

આ મિશ્રણ માં એન્ટીઇન્ફલેમેન્ટરી ગુણતત્વો સમાવિષ્ટ હોય છે જે તમારા શરીર માં ઉદભવતા ઈન્ફેકશન , સોજો તથા શરીર માં ઉદભવતી બળતરા વગેરે જેવી સમસ્યાઓ માં રાહત અપાવે છે.આ મિશ્રણ ના સેવન થી તમે ડાયાબીટિસ ની સમસ્યા માંથી પણ મુક્તિ મેળવી શકો. ટાઈપ-૧ ડાયાબીટીસ ની સમસ્યા થી પીડાતા વ્યક્તિઓ માટે આ મિશ્રણ નું સેવન અત્યંત લાભદાયી સાબિત થાય છે.આ મિશ્રણ નું સેવન તમારા શરીર માં રહેલી વધારાની ચરબી ને ઓગાળી નાખે છે જેથી તમારા શરીર માં કોલેસ્ટ્રોલ નિયંત્રિત રહે છે.

જો આ મિશ્રણ ના નિયમિત સેવન ની સાથોસાથ ખાણી-પીણી અંગે થોડી કાળજી લેવામાં આવે તથા નિયમિત થોડો હળવો વ્યાયામ કરવામાં આવે તમારું સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.આ મિશ્રણ નું કાર્ય પ્રાકૃતિક એન્ટીબાયોટીક જેવું છે જે તમારા શરીર માં સ્કીન તથા શ્વાસ ને લગતી સમસ્યાઓ દૂર કરે છે.આમ આ 3 ઔષધીઓ ખૂબ લાભદાયી છે.પ્રયોગ મુજબ રાત્રે સૂવાના ઠીક પહેલા તમે 2 લવિંગ ગ્રહણ કરી લો.

પણ લવિંગને ડાયરેક્ટ ખાવાની છે અથવા તેના તેલનો પ્રયોગ કરવાનો છે કે પછી કોઈ અન્ય એક્સપરિમેંટ આ રોગ મુજબ પ્રયોગ કરવાનો છે.પેટનો દુખાવો.જો કોઈને રોજ પેટ દુખતુ હોય, પાચન શક્તિ કમજોર છે તો રાત્રે સૂતા પહેલા કુણા પાણી સાથે તે બે લવિંગ ગળી લે કે પછી જમ્યા પછી એક લવિંગ ચાવી લે. થોડા દિવસ આવુ કરવાથી પેટના દુખાવામાં ઘણી રાહત મળશે. માથાનો દુખાવો.પેટના દુખાવા ઉપરાંત માથાનો દુખાવો ઠીક કરવામાં પણ લવિંગ સહાયક છે.

આ માટે જ્યારે પણ માથાનો દુખાવો થાય તો પેન કિલરને બદલે એક બે લવિંગ કુણા પાણી સાથે લો. થોડી જ વારમાં આરામ મળશે.  સૌથી સારી વાત એ છે કે આ લવિંગ અન્ય પેન કિલરની જેમ કોઈ સાઈટ ઈફેક્ટ નથી કરતી. ગળામાં ખરાશ. ઋતુ બદલતા જ કે પછી બહાર કંઈક ખોટુ ખાવાથી જો ગળામાં ખરાશ થાય છે તો લવિંગ ચાવી લો. કે પછી તેને જીભ પર મુકીને ચૂસતા રહો. તેનાથી ગળાની ખરાશ અને દુખાવામાં ખૂબ આરામ મળે છે.

શરદી. શરદી થઈ જાય તો મધ સાથે લવિંગ લો. આ પ્રયોગ 3-4 દિવસ રોજ કરશો તો શરદી છૂમંતર થઈ જશે.ખીલ.લવિંગના પ્રયોગથી ખીલ, બ્લેકહેડ્સ કે વ્હાઈટહેડ્સથી પણ છુટકારો મેળવી શકાય છે. આ માટે તમારી સ્કિન મુજબ તમે જે પણ ફેસપૈકનો ઉપયોગ કરો છો તેમ થોડુ લવિંગનુ તેલ મિક્સ કરી લો અને તેને અઠવાડિયામાં બે વાર ચહેરા પર લગાવો. થોડા જ દિવસમાં ચેહરા પરથી ખીલ ગાયબ થઈ જશે અને ચમકદાર થઈ જશે.

હળદર મધુપ્રમેહ, મૂત્રમાર્ગ અને ચામડીના રોગો, રક્તવિકાર, બરોળ અને લીવરના રોગો, કમળો, સંગ્રહણી, શીળસ, દમ, ઉધરસ, શરદી, કાકડા, ગળાના રોગો, મોંઢાનાં ચાંદાં, અવાજ બેસી જવો વગેરે રોગોમાં ખુબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત હળદર વર્ણ્ય એટલે દેહનો રંગ સારો કરનાર, મળને ઉખેડનાર, ખંજવાળ મટાડનાર, કફ, પિત્ત, પીનસ, અરુચિ, કુષ્ટ, વિષ, પ્રમેહ, વ્રણ, કૃમિ, પાંડુરોગ અને અપચાનો નાશ કરનાર છે.

ઈન્ગ્લેન્ડમાં તાજેતરમાં થયેલાં સંશોધન મુજબ હળદરમાં રહેલું કરક્યુમીન નામનું રસાયણ ઈસોફેજ્યલ કેન્સરના કોષોનો પણ નાશ કરે છે.દરરોજ સવારે ખાલી પેટે એક નાની ચમચી હળદરની ફાંકી લેવાથી લોહી પાતળું રહે છે, ગેસની સમસ્યા દૂર થાય છે, કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે, સાંધાના દુખાવામાં ઝડપી રાહત મળે છે, શરદી ઉધરસની સમસ્યા ક્યારેય થતી નથી.શેકેલી હળદરનું ચુર્ણ અને કુવારપાઠાનો ગર્ભ સમાન ભાગે લેવાથી હરસ મટે છે.

આ મીશ્રણનો લેપ કરવાથી મસા નરમ પડે છે.મધ સાથે કે ગરમ દૂધ સાથે હળદર મેળવી લેવાથી કાકડા, ઉધરસ, સળેખમ વગેરે મટે છે.કફના અને ગળાના રોગોમાં અડધી ચમચી હળદરનું ચુર્ણ બે ચમચી મધ સાથે ચાટવું.એકથી બે ચમચી લીલી હળદરના ટુકડા સવાર-સાંજ ખુબ ચાવીને ખાવાથી કફપ્રકોપ, ચામડીના રોગો, પ્રમેહ, રક્તનો બગાડ, સોજા, પાંડુરોગ, વ્રણ-ચાંદાં-ઘા, કોઢ, ખંજવાળ, વીષ, અપચો વગેરે મટે છે.નિયમિત વ્યાયામ અને પૌષ્ટિક આહાર સાથે એક ચમચી હળદર પાવડર દિવસમાં બે વાર લેતા રહેવાથી વજન ઘટાડવામાં સફળતા પ્રાપ્ત થાય છે.

અડધી ચમચી હળદરનું ચુર્ણ, અરડુસીનો રસ ત્રણ ચમચી અને એક ચમચી મધ સવાર-સાંજ લેવાથી કફના રોગો-ઉધરસ, શરદી, દમ વગેરે મટે છે. આમળાં અને હળદરનું સમાન ભાગે બનાવેલું ૧-૧ ચમચી ચુર્ણ સવાર-સાંજ લેવાથી તમામ પ્રકારના પ્રમેહ મટે છે.સુતી વખતે શેકેલી હળદરનો ટુકડો ચુસવાથી ઉધરસ, કાકડા અને ગળાના રોગોમાં લાભ થાય છે.સમાન ભાગે હળદર અને ગોળ ગોમુત્રમાં મેળવી એક વર્ષ સુધી રોજ સવારે પીવાથી હાથીપગુ મટે છે.તેમજ મિત્રો જો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂરથી તમારા મિત્રો તેમજ તમારા પરિવાર સાથે શેર કરવા માટે વિનંતી ધન્યવાદ.