અઠવાડિયામાં ફક્ત આટલી વખત ખાવ આ વસ્તુ, ક્યારેય નહીં આવે હાર્ટ અટેક,જાણી લો ખૂબ કામ ની માહિતી….

0
101

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું.અત્યારની લાઈફસ્ટાઈલને કારણે ધણા બધા લોકોને હાર્ટ એટેકની બીમારીનો સામનો કરવો પડે છે. હૃદયરોગના ઘણા લક્ષણો છે જે અન્ય રોગો જેવા લાગે છે. જેના કારણે હૃદય રોગની સારવાર સમયસર શરૂ થઈ શકતી નથી. આજે આપણે આવી કેટલીક અન્ય બીમારીઓના લક્ષણ વિશે જાણીએ, જે હાર્ટ એટેક આવવાના સંકેત હોઈ શકે છે. છાતીમા દુખાવો, શ્વાસ લેવામા તકલીફ થવી ગભરામણ અને ખુબ માત્રમા પરસેવો થવો એ બધા હાર્ટ એટેકના લક્ષણો છે. આ લક્ષણો હૃદયની જમણી બાજુ અને ડાબી બાજુમાં ગમે ત્યાં દેખાઈ શકે છે. ક્યારેક આ લક્ષણો હાથ અને જડબાંમાં જોઇ શકાય છે.

હાર્ટ એટેક આવતા પહેલા છાતીમાં દુખાવો થવા લાગે છે અને ઘણી વખત તો આ દુખાવો ખભા અને જડબા સુધી પહોંચી જાય છે. આ સિવાય પીઠમાં પણ વચ્ચેના હાડકા પર ખૂબ જ દુખાવો મહેસૂસ થવા લાગે છે અને અચાનક જ આંખ સામે અંધારા આવી જાય છે. સાથોસાથ વ્યક્તિના બેભાન થવાના પણ કિસ્સા બને છે.વ્યક્તિ ચાલતા ચાલતા અથવા ઉભો હોવા છતાં પણ નીચે ઢળીને પડી શકે છે અને શરીરમાંથી પરસેવો ખૂબ જ આવવા લાગે છે.

લક્ષણ સમજ આવવા પર સૌથી પહેલા એમ્બ્યુલન્સને ફોન કરવો.તમે જે પણ જગ્યાએ અને જે સ્થિતિમાં હોય ત્યાં બેસી જવું. જો તમારી આસપાસ ખુશી અથવા સીટ છે તો તેના પર બેસી જાઓ અને કંઈ પણ ના હોય તો જમીન પર બેસી જવું કારણ કે બેસવાથી રાહત મળે છે. જો તમારા કપડાં ટાઈટ પહેરેલા હોય તો તેને તુરંત જ ઢીલા કરી નાખવા. શર્ટ ના ઉપરના બટન ખોલી નાંખવા.હાર્ટ એટેક મહેસૂસ થવા પર જોર જોરથી ઊંડો શ્વાસ લો અને શ્વાસ લેતા સમયે ગણતરી પણ કરવી. જેટલો ઊંડો અને જલ્દી જલ્દી શ્વાસ તમે લેશો, તમારા ફેફસામાં એટલો જલ્દી ઓક્સિજન મળશે.300 MG ની એસ્પ્રિન ટેબલેટ ને તુરંત જ લઈ લો. જો કોઈ વ્યક્તિને પહેલો હાર્ટ અટેક આવી ગયેલ હોય અથવા તો તે હાઇબ્લડપ્રેશરનાદર્દી હોય તો તેમણે પોતાની સાથે બેથી ત્રણ એસ્પ્રિન ની ટેબલેટ જરૂર રાખવી જોઈએ. જો તમારી પાસે એસ્પ્રિન ટેબલેટ નથી તો પોતાની આસપાસના લોકો પાસેથી તુરંત મદદ માંગી લો.

શ્વાસ લેવામાં મુશ્કેલી.

શ્વાસ લેવામાં સમસ્યા થઇ રહી છે. તે સિવાય તમે શ્વાસ લીધા બાદ પણ જો તમને શ્વાસની ઉણપ થઇ રહી છે તો તે હાર્ટ એટેકના સંકેત હોય શકે છે.

ઉલટી થવી

વારંવાર ઉલટી થવી અને પેટમાં દુખાવો થવો તે પણ હાર્ટ એટેક પહેલા જોવા મળતા લક્ષણોમાં સામેલ છે.

ખભામાં દુખાવો.

હાથ સિવાય સતત તમારા ખભામાં દુખાવો થઇ રહ્યો છે. તેમજ જો તમને પીઠમાં દુખાવો થઇ રહ્યો છે તો તમે જલદી જ ચેકઅપ કરાવો. કારણકે હાર્ટ એટેક પહેલા કેટલાક દર્દીઓમાં આ લક્ષણ જોવા મળે છે.પરસેવો થવોશરીરમાંથી વધારે પડતો પરસેવો નીકળવો એ પણ હાર્ટ એટેક પહેલાનો સંકેત હોય શકે છે.પોતાને સ્વસ્થ રાખવા માટે લોકો ખૂબ મહેનત કરતા હોય છે. આજે અમે તમને એવા ખાદ્ય પદાર્થોના વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું અઠવાડિયામાં બે વખત સેવન કરવાના કરાણે હદયની બીમારીથી બચી શકાય છે.જ્યારે શરીરમાં વધુ ફેટ જમા થઈ જાય છે ત્યારે હદયને મળતા ઓક્સિજનમાં ઘટાડો થવા લાગે છે. જેના કારણે હદય ઘાતનો ખતરો થઈ શકે છે. આ બધી મુશ્કેલીઓથી બચવા માટે માછલીનું સેવન ફાયદા કારક રહે છે.

કયા છે તે ખાદ્ય પદાર્થ

હદય રોગથી બચવા માટે માછલીનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. અઠવાડિયામાં બે વખત જો તેનું સેવન કરવામાં આવે તો તેની અસર શરીર પર વધુ થવા લાગે છે. માછલીમાં ઓમેગા 3 ફેટી એસિડ અને વિટામિન એ હાજર હોય છે. જે આંતરડાની સુરક્ષા કરે છે. તેના શેવનથી શરીરમાં વધુ ફેટ જમા નથી થતી અને હદયને ઓક્સિજન પહોંચવામાં મુશ્કેલી નથી આવતી.હાવર્ડ મેડિકલ સ્કૂલ દ્વારા થયેલી એક શોધમાં આ વાત સામે આવી છે કે જો પોતાના ખોરાકમાં માછલીનો સમાવેશ કરવામાં આવે તો હદયની ઘણી બિમારીઓની સમસ્યાઓથી બચી શકાય છે. પરંતુ તેનુ સેવન ફક્ત અઠવાડિયામાં બે વખત કરવું જોઈએ. ઓછા તેલ મસાલાનો ઉપયોગ કરી માછલીને સ્વસ્થ આહારમાં સામેલ કરી શકાય છે. જો તમે શુદ્ધ શાકાહારી છો તો ડોક્ટરની સલાહ લઈને માછલીના તેલથી બનેલી કેપ્સુલનું સેવન કરી શકો છો.આ સિવાય હાર્ટ અટેકથી બચવા માટે

એક્સરસાઇઝ કરો :

જણાવી દઈએ કે સ્વસ્થ હદય માટે તમે દરરોજ 15 મિનિટ કાઢીને એક્સરસાઇઝ કરી લો. કારણ કે એનાથી હાર્ટ અટેક આવાના ચાન્સ ઓછા થઇ જાય છે. આમાં જોગિંગ અને વોકિંગ કરવાનું જરૂરી છે. ઓફિસ કે સ્કૂલ, કોલેજમાં બેઠા રહેતા હોવ તો પણ એક્સરસાઇઝ કરવા માટે સમય કાઢવો પડે છે. ત્યારે તમે દિલની બીમારીથી બચી શકો છો.સ્ટ્રેસ (તણાવ) ને દૂર કરો :કોઈ પણ વ્યક્તિને સ્ટ્રેસ થવું નોર્મલ વાત છે. પણ હંમેશા સ્ટ્રેસમાં બની રહેવું હાર્ટ એટેકનું કારણ બની જાય છે. જો તમને કોઈ વાતની સ્ટ્રેસ છે, તો તેને સોલ્વ કરીને દુર રાખો. સ્ટ્રેસમાં બની રહેવું હાર્ટ એટેકનું કારણ બની શકે છે. સ્ટ્રેસ ઓછું લેવાનાં પ્રયાસ કરો ટેન્શન નાં લો હસતા રહો.ડાયટ કંટ્રોલ કરો :હાર્ટને લગતી સમસ્યાથી બચવા માટે વધારે તેલ, મસાલો અને માંસાહારને છોડીને ફ્રૂટ્સ, શાકભાજી, અનસેચુરેટ ફૈટ, પ્રોટીન, બીન્સ, નટ્સ વગેરેને દરરોજની ડાયટમાં એડ કરો બ્લ્ડ પ્રેશર, ડાયાબિટીસનો ઈલાજ કરવો :જણાવી દઈએ કે, મોટા ભાગના લોકો બ્લડ પ્રેશર અને ડાયાબિટીસથી પીડિત હોવા છતાં પણ તેનો યોગ્ય ઈલાજ નથી કરાવતા. એવી કોઈ પણ સમસ્યા હોવા પર એનો યોગ્ય ઈલાજ કરાવવો જરૂરી છે.

ધુમ્રપાન અને તંબાકુથી રહો દુર :જો તમે હાર્ટ એટેકથી બચવા માંગો છો, તો ધુમ્રપાન અને તંબાકુથી દૂર રહેવું ઘણું જરૂરી છે. ધુમ્રપાન કરવું જેટલું નુકશાન કારક છે, તેટલું જ નુકશાન કારક ધુમ્રપાન કરતા સમયે લોકોની વચ્ચે રહેવું છે.આયુર્વેદિક દવા તરીકે તમે પીપડાના પાનનો પણ ઉપયોગ કરી શકો છોપીપળાના પાંદડા થી હાર્ટનો ઈલાજ :ભગવાન શ્રી કૃષ્ણ એ પીપળાના વૃક્ષ નો મહિમા નું વ્યાખ્યાન કરતા વિશ્વ નું સુપ્રસિદ્ધ ગ્રંથ ગીતામાં કહ્યું છે’ બધા ઝાડોમાં ઉત્તમ અને દિવ્ય ગુણોથી સજ્જ પીપળામાં સ્વયં છું.કુદરતે ઘણી બધી વસ્તુને આપણા શરીરના ઘણા અંગોના આકાર બનાવ્યા છે જેથી તેને જોઇને આપણને આભાસ થાય કે શું તેને આપણા શરીર સાથે કોઈ સબંધ છે. તેમાંથી એક છે પીપળો. તમે તેના પાંદડાને ધ્યાનથી જુઓ. તે આપણા હ્રદય ના આકાર જેવું બનેલું છે. તેમાં છુપાયેલું છે આપણા સ્વસ્થ્ય હ્રદયનું રહસ્ય. પીપળાના કોમળ પાંદડામાં હ્રદયને શક્તિ અને શાંતિ આપવાની અદ્દભુત શક્તિ છે. હવે તેનો ઉપયોગ કેવી રીતે કરવો.

પીપળાના પાંદડાનો પ્રયોગ :

પીપળાના 15 તાજા પાંદડા લો, પાંદડા વધુ ગુલાબી કુપળ કોમળ ન હોય, પાંદડાના બીજા ભાગ ધોઈને સાફ કરી લો. તેને 1 ગ્લાસ પાણીમાં (લગભગ 250 મી.લી.) નાખીને ધીમા તાપ માં ઉકાળો, જયારે પાણી ઉકળી ને ત્રીજા ભાગનું રહી જાય (લગભગ 80 મી.લી.), તો તેને સાફ મુલાયમ કપડાથી ગાળી ને કોઈ ઠંડી જગ્યાએ ઢાકીને મૂકી દો, બસ દવા તૈયાર છે.તેને ત્રણ ભાગમાં વહેચી દો અને રોજ ત્રણ ત્રણ કલાકના અતરમાં લો. અને આ ડોઝ લેતા પહેલા થોડું હલકું ભોજન જેમ કે ખીચડી વગેરે કે લોટમાંથી બનેલા 2-3 બિસ્કીટ જરૂર લો એટલે કે ખાલી પેટ ન લેવી.જેમને હ્રદય હુમલો થઇ ગયો છે તે જયારે થોડા દિવસોમાં થોડા સામાન્ય થઇ જાઓ ત્યારે આ પ્રયોગ સતત 15 દિવસ સુધી કરો તેનાથી તેમનું હ્રદય ફરી વાર સ્વસ્થ થઇ જશે અને હદય નો હુમલો થવાની શક્યતા નહી રહે. હ્રદયનો હુમલો થઇ જવાથી પરેશાન વ્યક્તિ આ પ્રયોગને જીવનમાં ઓછામાં ઓછું એક વખત અમલ જરૂર કરો. આ નુસ્ખા થી તેમનો હ્રદય રોગ મૂળમાંથી દુર થઇ શકે છે.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ..