અંબાણી ના ઘરનાં કચરા સાથે થાય છે એવું કે ગંદકી બની જાય છે સોનાનાં મૂલ્ય બરાબર,એકવાર જરરૂર વાંચજો….

0
880

મિત્રો આજકાલ મીડિયા પર જો સૌથી વધારે ચર્ચા જો કોઈની થતી હોય તો તે છે સફળ બિઝનેસમેન મુકેશ અંબાણી,ક્યારે તેઓ ચર્ચામાં હોય છે તો ક્યારેક તેમની પત્ની ,તો કયારેક તેમના બાળકો,આમજ તેઓ આજ કાલ ખુબજ ચરમાં છે.આમ તો હમણાં થોડા દિવસો પહેલા મુકેશ અંબાણી ના દ્રાઈવર ના પગારને લઈને ઘણી ચર્ચા થઈ હતી,પણ અત્યારે તેમના એન્ટીલિયા ના ઘરને લઈને ચર્ચા થઈ રહી છે. જેમાં તેમના ઘરના કચરાની ચર્ચા છે.

ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દુનિયાભરમાં પોતાના ધન અને કિર્તીનો ડંકો વગાડ્યો છે. મુકેશ અંબાણીનું નામ દુનિયાના ૫૦ અમીર વ્યક્તિઓમાં સામેલ કર્યું હતું. તે મુકેશ અંબાણીનું ઘર ‘એન્ટીલિયા’ દુનિયાના સૌથી મોંઘા ઘરોની યાદીમાં સામેલ છે. ભારતના સૌથી ધનવાન વ્યક્તિઓની લિસ્ટમાં ઉઘ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરનું નામ ‘એન્ટીલિયા’

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીનો ધંધો ખુબજ મોટો છે અને તેની જીવનશૈલી પણ વધુ ખર્ચાળ છે અને તે જ સમયે તેમનું ઘર એન્ટિલિયા એ વિશ્વનું સૌથી મોંઘું ઘર છે મિત્રો મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીએ તેની પસંદગીથી આ ઘરના દરેક ખૂણાને ખુબ જ સારી રીતે શણગાર્યા છે મિત્રો તમને જણાવી દઈએ કે અંબાણીના બે બાળકોના લગ્ન એન્ટિલિયામા જ થયા હતા અને તેમા ઘણા બોલિવૂડ સેલેબ્સે પણ તેમાં ભાગ લીધો હતો મિત્રો આ સાથે જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો મુકેશ અંબાણીનો નાનો પુત્ર અનંત પણ ટૂંક સમયમાં જ લગ્ન કરવા જઈ રહ્યો છે.

મિત્રો દેશના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણી વિશ્વના સૌથી પ્રભાવશાળી લોકોમાંના એક છે અને એક વર્ષ પહેલા તેમણે તેમના પુત્ર આકાશ અંબાણી અને પુત્રી ઇશા અંબાણીના એકસાથે લગ્ન કર્યા હતા મિત્રો તમને જાણીને નવાઇ લાગશે કે આ બંનેના લગ્નની કિંમત લગભગ 1500 કરોડ છે મિત્રો ઇશા અંબાણી અને આકાશ અંબાણીના લગ્નમાં અંબાણી પરિવારના નિવાસ એન્ટિલીયાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હતું.

મિત્રો મુકેશ અને નીતા અંબાણીનું આ ઘર મુંબઇના એલ્ટામાઉન્ટમાં આવેલું છે 27 માળની આ બિલ્ડિંગમાં સાફ સફાઇ માટે 600 લોકોની જરુર પડે છે અને આ કારણે 600 લોકો આ વિશાળકાય ઘરમા સ્વચ્છતા માટે કામ કરે છે જે હંમેશા તેની સાર સંભાળ રાખે છે અને ત્યા રહે પણ છે મિત્રો તમને જણાવી દઈએ કે નીતાએ તેની પસંદગીથી તેના ઘરના દરેક ખૂણાને ખુબ જ સારી રીતે શણગાર્યા છે.

મિત્રો એન્ટિલિયાની અંદરના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થયા હતા અને જેણે પણ તેમનું ઘર જોયું તે ચોંકી ગયા હતા કારણ કે મિત્રો તેમનું ઘર મહેલ જેવું લાગતું હતું અને એન્ટિલિયાના દરવાજાને સુંદર લાલ ફૂલોથી શણગારવામાં આવ્યો હતો અને જાણે આખી બિલ્ડિંગને કોઈ કન્યાની જેમ શણગારેલી હતી.

મિત્રો થોડાક દિવસો પહેલા ફોર્બ્સ મેગેઝિનએ 20 અબજોપતિઓના ઘરોની યાદી બહાર પાડી હતી જેમા મિત્રો તમને જાણીને નવાઇ લાગશે કે એન્ટિલિયા તેમા પ્રથમ ક્રમે હતુ કારણ કે આ 27 માળની આ બિલ્ડિંગને બનાવવામાં દસ હજાર પાંચસો સો કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો મિત્રો કહેવાય છે કે આ બિલ્ડિંગ ની રચના ખુબજ અનોખી છે.

મિત્રો એન્ટિલિયા હાઉસ એક 27 માળની ઇમારત છે જે દક્ષિણ મુંબઈના ઓફ પેડર રોડ પર અલ્ટામાઉન્ટ રોડ પર સ્થિત છે જ્યાંથી સમુદ્ર પણ દેખાય છે મિત્રો તમે ઘણા બધા મોંઘા ઘરો જોયા હશે પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે એન્ટિલીયા વિશ્વના સૌથી મોંઘા મકાનોમાંની એક છે અને તેની કિંમત લગભગ 12 હજાર કરોડ છે.

મિત્રો આ 27 માળનું ઉચું મકાન એન્ટિલિયા 400,000 ચોરસ ફૂટમાં બાંધવામાં આવ્યું છે અને તેમાં છ માળ ઉપર ફક્ત પાર્કિંગ અને ગેરેજ છે અને રેહવા માટે ફક્ત ચાર લાખ ચોરસફૂટ જગ્યા છે તેમજ મિત્રો આ 27 માળની ઇમારતમા આશરે 600 નો સ્ટાફ એન્ટિલિયાની સાર સંભાળ રાખવા માટે કામ કરે છે તેમજ આ બિલ્ડિંગમાં ભગવાન કૃષ્ણનું,મંદિર, થિયેટર અને પુસ્તકાલય છે.

મિત્રો 21.1અરબ ડોલરની સંપતિના માલિક મુકેશ અંબાણીનુ મુંબઈ સ્થિત 27 માળનું ઍન્ટીલીયા ઘર પોતાની રીતે જ ખાસ છે મિત્રો કહેવાય છે કે આ 27 માળની બિલ્ડિંગમાં પ્રાઈવેટ મૂવી થિયેટર, સ્વિમિંગપૂલ જેવી સુવિધાઓ પણ હાજર છે અને તે સિવાય હેલ્થ ક્લબ, બૉલરૂમ, ગેસ્ટ હાઉસ, બગીચો, પૂલ, જિમ અને સ્ટુડિયો માટે અલગથી ફ્લોર છે.

મુકેશ અંબાણી ૨૧.બિલીયન ડોલરના માલિક છે.મુંબઈમા ૨૭ માળનો બંગલો છે. બંગલાની કિંમત ૬૩ કરોડ પાઉન્ડ એટલે કે લગભગ એક અરબ ડોલર છે.આ બંગલો મુંબઈના ‘ઓફ પેડર રોડ’ પર ‘અલ્ટામાઉન્ટ રોડ’ પર સ્થિત છે. ગગનચુંબી ઈમારતમાં રહેવા માટે ૪ લાખ વર્ગ ફૂટની જગ્યા છે અને આ બધું અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે.આ ઘરની માર્કેટ વેલ્યુ આશરે ૬૦૦૦ કરોડ રૂપિયા છે ત્યારે ડોલરમાં આ ઘરની કીમત ૨ બિલિયન ડોલર છે. ત્યારે અ ઘરને બનાવવામાં આશરે ૧૧,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. તેમાં એક બોલરૂમ છે. છત ક્રિસ્ટલથી સજાયેલ છે. મુકેશ અંબાણીના ઘરમાં એક સિનેમા થીયેટર છે. આશરે ૬૦૦ લોકોનો સ્ટાફ દિવસ-રાત આ ઘરની સાફ સફાઈમાં રહે છે.

વિશાળકાય એન્ટીલિયા ઘરના છ માળ પર માત્ર પાર્કિંગ અને ગેરેજ છે. એન્ટીલિયામાં 6 ફ્લોર માત્ર કાર માટે આરક્ષિત છે તેમાં એટલી જગ્યા છે કે, આશરે ૧૬૮ કાર ઉભી રાખી શકાય. સાતમાં ફ્લોર પર અંબાણી પરિવારની કારો માટે એક કાર સર્વિસ સ્ટેશન છે. એન્ટાલીક મહાસાગરના એક પૌરાણિક દ્વીપના નામ પર તેનું નામ એન્ટીલિયા રાખવામાં આવ્યું છે.

એન્ટીલિયાની છત પર ૩ હેલીપેડ પણ બન્યા છે. એન્ટીલિયા એક એવું ઘર છે જેમાં ત્રણ હેલીપેડ છે. એન્ટીલિયામાં ૯ લીફ્ટ, ૧ સ્પા, ૧ મંદિર, સોનાનું નકશીકામ અને ચેન્ડેલયર કાચથી બનેલ એક બોલ રૂમ છે. આ ઉપરાંત એક પપ્રાઇવેટ સિનેમાં, એક યોગા સ્ટુડીઓ, એક આઈસ્ક્રીમ રૂમ, ત્રણથી પણ વધુ સ્વીમીંગ પુલ છે. એન્ટીલિયામાં એક આર્ટીફીશીયલ બરફથી બનેલ એક રૂમ છે, આ ઉપરાંત એક સુંદર હેગિંગ ગાર્ડન પણ તેમાં બનાવવામાં આવ્યું છે.

એન્ટીલિયાની ઊંચાઈ લગભગ ૧૭૦ મીટર અર્થાત ૫૬૦ ફૂટ છે અને તેમાં ૨૭ ફ્લોર છે, એન્ટીલિયાઆશરે ૪૮ હજાર સ્ક્વેર ફૂટ એરિયામાં ફેલાયેલ છે, જે ૧ એકરથી વધારે જગ્યાથી ઘેરાયેલ છે. આ ઘરની ડીઝાઇન એવી રીતે બનાવવામાં આવી છે કે, તે ૮ રીક્ટર સ્કેલ ભૂકંપના ઝટકા સહન કરી શકે. ઇન્ડસ્ટ્રીઝના ચીફ મુકેશ અંબાણી ભારતના પહેલા નંબરના રઈસ છે અને તેમની સંપતિ કોઈ શહેનશાહની સંપતિથી ઓછી નથી.

મુંબઇના પોશ વિસ્તારમાં બનેલા ગુલીટાને પિરામલે વર્ષ 2012માં હિન્દુસ્તાન યુનિલીવર પાસેથી 450 કરોડ રૂપિયામાં ખરીદ્યુ હતું. આ સી ફેસિંગ ઘર ડાયમંડ થીમ પર બન્યું છે. આ મહેલની હાલની કિંમત 1 હજાર કરોડ રૂપિયા છે.આ બંગલો 5 માળનો છે ઇને 50 હજાર વર્ગફીટમાં ફેલાયેલો છે. બીજા અને ત્રીજા માળે ફ્લોર સર્વિસ અને પાર્કિંગ છે. ઉપરના ફ્લોર પર લિવિંગ અને ડાયનિંગ હોલ છે, અહીં કેટલાક રૂમ બેડરૂમ અને સર્ક્યુલર સ્ટડી રૂમ પણ બનાવવામાં આવ્યા છે.

આ 5 માળના મહેલની જો વાત કરવામાં આવે તે અહીંના ડેકોરેશનનો સામાન વિદેશથી મંગાવવામાં આવ્યો છે. આ ઘરમાં એક રૂમ હિરાનો પણ છે. એક સ્વિમિંગપૂલ, 3 બેસમેન્ટ અને ઘણા લાઉન્જ છે.મળતી માહિતી અનુસાર આ ઘરને બનાવવામાં લંડન બેઝ્ડ એન્જીનીયરિંગ ફર્મ સામેલ હતી. જેણે આ ઘરને ખૂબસુરત ડિઝાઇન અને લૂક આપ્યો છે. આ ઘરમાં 3ડી મોડેલિંગ ટૂલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ગુલીટાનો ફ્રન્ટ લૂક ખૂબ જ યુનિક છે. જેમાં શાનદાર ગ્લાસ એરિયા બનાવવામાં આવ્યો છે. જેના દ્વારા બહાર રહેલી વસ્તુઓનો આનંદ લઇ શકાય છે. એપ્રિલ 2019માં ઇશાએ તેના નવા ઘરમાં એક ઓલ-ગર્લ્સ પાર્ટી રાખી હતી. જેમાં તેમની ખાસ બહેનપણીઓ પ્રિયંકા, પરિણીતી ચોપરા, તમન્ના દત્ત સહિત ઘણા લોકો સામેલ હતા. આ જોઇને પ્રિયંકા ચોપરાની આંખો ખુલ્લી રહી ગઇ હતી. તેણે ઇશાને આ નવા ઘર માટે કોન્ગ્રેચ્યુલેટ પણ કર્યુ હતુ. ઇશાનુ આ ઘર રતન ટાટા, કુમાર મંગલમ અને તેના કાકા અનિલ અંબાણી કરતા પણ મોંઘુ છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના મુકેશ અંબાણી દુનિયાના પાંચમાં સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે. મુકેશ અંબાણીની સફળતા વિશે વાત કરતા કહેવાય છે કે જેટલા સમયમાં કોઇ વ્યક્તિ માત્ર એક ચાનો કપ પુરો કરે છે. તેટલા સમયમાં મુકેશ અંબાણીની સંપત્તિ લાખો ગણી વધી જાય છે. આ ધનાઢ્ય વ્યક્તિ સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો જાણીએ.મુકેશ અંબાણી ભારત સહિત સમગ્ર એશિયામાં સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે. છેલ્લા દસ વર્ષમાં તેમણે તેમની સંપત્તિમાં 3 ગણો વધારો કર્યો છે. 2010માં તેમની સંપત્તિ 20 બિલિયન ડોલર હતી. જ્યારે હાલ એટલે કે 2020માં 20 બિલિયન ડોલર થઇ ગઇ છે.

મુકેશ અંબાણીનો પરિવાર મુંબઇમાં 27 માળના મકાન એન્ટીલિયામાં રહે છે. આ આલિશાન બંગલો 7હજાર કરોડમાં તૈયાર થયો છે. આ ઘરની ગણતરી પણ દુનિયાના સૌથી આલિશાન અને મોંઘા ઘરમાં થાય છે.મુકેશ અંબાણી ભારતના સૌથી અમીર શખ્સ કરતાં પણ 4 ગણા વધુ ધનવાન છે. ભારતના બીજા નંબરના ધનાઢ્ય વ્યક્તિ રાધા કિશન દમાની છે. રાધા કિશનની અંદાજે સંપત્તિ 17.8 બિલિયન ડોલર છે.

મુકેશ અંબાણીની સંપત્તિનું વિશ્લેષણ કરતા જાણી શકાય છે કે, તે દરેક મિનિટે 23 લાખ કરતાં પણ વધુ કમાઇ છે.વર્ષ 2019માં મુકેશ અંબાણીની સંપત્તિમાં રોજ 33 કરોડનો વધારો થતો હતો. વર્લ્ડ બેન્ક ડાટા મુજબ અફઘાનિસ્તાન,બોત્સવાના અને બોસ્નિયા જેવા દેશોની કુલ જીડીપીને જોડી દેવામાં આવે તો પણ મુકેશની અંબાણીની સંપત્તિથી આ આંકડો ઓછો જ હશે.